暗記メーカー
ログイン
મુખ્યમંત્રી ના નામ 2024 letest
  • SUNDESHA PRAKASH M

  • 問題数 28 • 10/13/2023

    記憶度

    完璧

    4

    覚えた

    11

    うろ覚え

    0

    苦手

    0

    未解答

    0

    アカウント登録して、解答結果を保存しよう

    問題一覧

  • 1

    જગન મોહન રેડી કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    આંધ્ર પ્રદેશ

  • 2

    પેમા ખાડુ કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    અરુણાચલ પ્રદેશ

  • 3

    હિંમત બિસ્વા સરમા કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    અસમ

  • 4

    નીતિશ કુમાર કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    બિહાર

  • 5

    વિષ્ણુ દેવ સાય કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    છતીશગઢ

  • 6

    પ્રમોદ સાવત કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    ગોવા

  • 7

    મનોહર લાલ કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    હરિયાણા

  • 8

    સુખવિન્દર સિંહ સુખુ કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    હિમાચલ પ્રદેશ

  • 9

    હેમંત સોરેન કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    ઝારખંડ

  • 10

    સિદ્ધારમૈયા કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    કર્ણાટક

  • 11

    પિનરાઈ વિજયન કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    કેરળ

  • 12

    મોહન યાદવ કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    મધ્ય પ્રદેશ

  • 13

    Eknath Shinde કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    મહારાષ્ટ્ર

  • 14

    એન. બિરેન સિંહ કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    મણીપુર

  • 15

    કોનરાડ_સંગમા કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    મેઘાલય

  • 16

    લાલ દુહોમાં કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    મિઝોરમ

  • 17

    નેઇફયુ રિયો કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    નાગાલેન્ડ

  • 18

    નવીન પટનાયક કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    ઓડિશા

  • 19

    પી.એસ. ગોલે(પ્રેમ સિહ તમંગ ) કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    સિકકીમ

  • 20

    એમ.કે. સ્ટાિલન કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    તમિલનાડુ

  • 21

    રેવંત રેડી કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    તેલંગાણા

  • 22

    Bhagvan mann કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    પંજાબ

  • 23

    મનીક શાહ કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    ત્રિપુરા

  • 24

    પુષ્કર સિંહ ધામી કયા રાજ્યના મુખ્યમંત્રી છે

    ઉતરાખંડ

  • 25

    ભજન લાલ શર્મા

    રાજસ્થાન

  • 26

    અરવિંદ કેજરીવાલ

    નવી દિલ્હી

  • 27

    યોગી આદિત્યનાથ

    ઉત્તર પ્રદેશ

  • 28

    મમતા બેનર્જી

    પશ્ચિમ બંગાળ