26/07/2023 = 90 - 108

107 questions • 2023-10-12
SUNDESHA PRAKASH M
Report

Question

ભૂમિ—આવરણમાં ખડકોના નાના—મોટાં ટુકડાં, કાંકરાં, માટી, રજ જે _____" તરીકે ઓળખાય છે,

Answer

Question

જમીન અભ્યાસના વિજ્ઞાનને ___ કહે છે

Answer

Question

____ જમીનની છિદ્રાળુતા ઓછી હોય છે તેથી તેની ભેજ ગ્રહણ શક્તિ વધુ હોય છે

Answer

Question

જમીનના સૌથી ઉપરના સ્તરને ____કહે છે.

Answer

Question

આ સ્તરમાં માટી, રેતી, કાદવ તથા વિવિધ ખનીજ દ્રવ્યોની સાથે જૈવિક દ્રવ્યો આવેલા હોવાથી A ફળદ્રુપતા વધારે હોય છે. આ સ્તરમાં જીવસૃષ્ટિ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે

Answer

Question

આ સ્તરમાં જૈવિક પદાર્થો પ્રમાણમાં ઓછા.. ફળ દ્રુપતા ઓછી હોય છે

Answer

Question

સીધી નીચે આવેલું સ્તર છે.

Answer

Question

_____કારણે માટીનો રંગ લાલ બને છે

Answer

Question

ભારતીય કૃષિ સંસાધન પરિષદદ્વારા ભારતની જમીનને કુલ____મુખ્ય પ્રકાર અને ___ ગૌણ પ્રકારમાં વહેંચવામાં આવી છે

Answer

Question

ભારતની જમીનને કુલ 8 મુખ્ય પ્રકાર

Answer

26/07/2023 = 90 - 108

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    ભૂમિ—આવરણમાં ખડકોના નાના—મોટાં ટુકડાં, કાંકરાં, માટી, રજ જે _____" તરીકે ઓળખાય છે,

    રેગોલીથ

  • 2

    જમીન અભ્યાસના વિજ્ઞાનને ___ કહે છે

    પેડોલોજી

  • 3

    ____ જમીનની છિદ્રાળુતા ઓછી હોય છે તેથી તેની ભેજ ગ્રહણ શક્તિ વધુ હોય છે

    કાળી

  • 4

    જમીનના સૌથી ઉપરના સ્તરને ____કહે છે.

    O સ્તર

  • 5

    આ સ્તરમાં માટી, રેતી, કાદવ તથા વિવિધ ખનીજ દ્રવ્યોની સાથે જૈવિક દ્રવ્યો આવેલા હોવાથી A ફળદ્રુપતા વધારે હોય છે. આ સ્તરમાં જીવસૃષ્ટિ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે

    A સ્તર

  • 6

    આ સ્તરમાં જૈવિક પદાર્થો પ્રમાણમાં ઓછા.. ફળ દ્રુપતા ઓછી હોય છે

    B સ્તર

  • 7

    સીધી નીચે આવેલું સ્તર છે.

    C સ્તર

  • 8

    _____કારણે માટીનો રંગ લાલ બને છે

    લોહ તથા એલ્યુમિનિય ઓકસાઈડના

  • 9

    ભારતીય કૃષિ સંસાધન પરિષદદ્વારા ભારતની જમીનને કુલ____મુખ્ય પ્રકાર અને ___ ગૌણ પ્રકારમાં વહેંચવામાં આવી છે

    8...27

  • 10

    ભારતની જમીનને કુલ 8 મુખ્ય પ્રકાર

    કાંપની જમાન 5. રણ પ્રકારની જમીન જમીન પર્વતીય જમીન કાળી જમીન 6. 3. રાની જમીન 7. જંગલ પ્રકારની જમીન બદલે કે પીટ પ્રકારની જમીન 4. પડખાઉ

  • 11

    ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે કઈ જમીન

    કાંપની જમી

  • 12

    ભારત ની જમીનના કલ ક્ષેત્રફળના લગભગ ___%, વિસ્તરમાં હેવાયેલી છે કાંપની જમીન

    43

  • 13

    જૂનો કાંપ ધરાવતી જમીનને ___જમીન કહે છે. આ જમીન ચીકણી અને ઘેરા રંગ ની હોય છે

    બાંગર જમીન

  • 14

    નિયમિત ખાતરની જરૂરિયાત રહે છે કઇ જમીન

    બાંગર

  • 15

    નદીઓના નિકસે પણથી તૈયાર થતી નવા કાંપની જમીન ____ તરીકે ઓળખાય છે.

    ખદર

  • 16

    રારાણિક ખાતરનો ઓછો ઉપયોગ થાય છે

    ખદર્

  • 17

    ભારતમાં કુલ ક્ષેત્રફળના લગભગ 15% વિસ્તારમાં ફેલાયેલી છે.

    કાળી જમીન

  • 18

    ____હાજરીને કારણે આખા જમીનનો રંગ કાળો છે.

    → આયર્ન અને ટિટેનીફેરસ મેગ્નેટાઈટની

  • 19

    આ જમીન ચીકણી અને લાંબા સમય સુધી ભેજ પ્રહણ કરવાની સમતા ધરાવે છે,

    કાળી જમીન

  • 20

    ઉત્તરપ્રદેશમાં કાળી જમીન ને' ____ સંજ્ઞા આપવામાં આવે છે.

    કરેલ

  • 21

    કપાસના પાકના ઉત્પાદન માટે વધુ અનુકૂળ છે.

    રેગુર ની જમીન કાળી જમીન

  • 22

    ખડકોવાળાં ક્ષેત્રોમાં _____ લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે.

    લોહતત્વો અને સેન્દ્રિય તત્વોને

  • 23

    ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રમાં ફેલાયેલી છે

    ૨ાતી જમીન/લાલ

  • 24

    આ જમીન _____ની હાજરીને કારને લાલ રંગની દેખાય છે

    ફેરીક ઓકસાઈડ

  • 25

    આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટની ગેરહાજરી હોય છે સિલિકા અને આયર્નનું પ્રમાણ વધારે હોય

    ૨ાતી જમીન/લાલ જીંન

  • 26

    આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ LATER' એટલે ઈંટ પરથી પડયું છે. આ જમીન લેટેરાઈટ જમીન તરીકે પણ ઓળખાય છે

    પડખાઉ જમીન

  • 27

    ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 4.32% ક્ષેત્રમાં ફૈલાયેલી છે.

    રણ પ્રકારની જમીન

  • 28

    રણ પ્રકારની જમીનને _____ એમ બે ભાગ મા વહેંચવામાં આવે છે.

    રેગોસોલિક અને લીથોસોલિક

  • 29

    પ્રકારની જમીન ચોમાસા દરમિયાન પાણી માં ડૂબેલી હોય છે અને પાણી ઊત્તરનાં તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે

    દલદલ કે પીંટ પ્રકારની જમીન

  • 30

    ભારતમાં____ જમીનમાં મેન્સવ વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે.

    પીટ

  • 31

    હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં પર્વતીય જમીન _____મીટર થી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે

    2700

  • 32

    કેલ્શિયમ

    ca

  • 33

    કોબાલ્ટ

    CO

  • 34

    આર્યન

    FE શ્વસન અને કલોરો ફિલનું ઉત્પાદન

  • 35

    પોટેશિયમ

    k

  • 36

    મેગ્નેશિયમ

    MG

  • 37

    મોલિબ્ડેનમ કઠોળમાં નાઈટ્રોજનનું સ્થિરીકરણ

    Mo

  • 38

    નાઈટ્રોજન

    N

  • 39

    સોડિયમ... દુષ્કાળ પ્રતિકારમાં વધારો

    NA

  • 40

    ફોસ્ફરસ P

    મૂળનો વિકાસ, ઊર્જા સંરક્ષણ, જલ્દી ફાળ ) પકાવવા માટે

  • 41

    પ્રોટીન અને તેલની રચનામાં સહાયક

    સલ્ફર S

  • 42

    ઝિંક

    Zn

  • 43

    સ્પષ્ટ વાવેતર વિસ્તાર %

    46 %

  • 44

    જંગલોનું આચ્છદાન

    22%

  • 45

    ઉજ્જડ ભૂમિ વિસ્તાર

    0.5%

  • 46

    પડતર ભૂમિ

    0.8%

  • 47

    કાયમી ગૌચર ઉપયોગિતા આધારિત વિસ્તાર

    4%

  • 48

    કૃષિ પ્રવૃત્તિ માટે ઉપલબ્ધ નથી.

    14%

  • 49

    ભૂમિ પર બાગ-બગીચા છે

    1%

  • 50

    ગુજરાતની જમીનને મુખ્ય____ પ્રકારમાં વહેંચી શકાય છે

    7

  • 51

    ગુજરાતની જમીનને મુખ્ય 7 પ્રકાર

    કંપની જમીન કાળી રંગુર જમીન પડખાઉ જમીન સારીય જમીન રેતાળ જમીન પહાડી જમીન જંગલોની જમીન

  • 52

    કાંપની જમીનના મુખ્યત્વે બે પેટા પ્રકાર છે

    નદીના કાંપની જામીન 2 કિનારાના મુખ ત્રિકોણ ના કાંપની જમીન

  • 53

    આ જમીન જૂનાં કાંપની હોવાથી તેની ફળદ્રુપના ઓછી હોય છે

    ગોરાટ જમીન અથવા જૂના કાંપ ની જમીન

  • 54

    જમીનમાં માટી 10% થી ઓછી અને રેતીનું પ્રમાણ 80% હોય છે,

    ગોરાડુ જમીન

  • 55

    ગુજરાતના પ્રદેશોમાં આવેલ રેતાળ કાંપની જમીનને સ્થાનિક ભાષામાં ___ જમીન" કહેવાય છે

    ગોરાડુ

  • 56

    ઘઉં અને ડાંગર માટે ___ જમીન વધુ અનુકૂળ હોય છે.

    ગોરાડુ

  • 57

    આણંદ અને ખેડા જિલ્લાની કાંપની જમીન '____ જમીન' તરીકે ઓળખાય છે. આ જમીનમાં તમાકુનો પાક સારો થાય છે

    બેસરની

  • 58

    આ જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધુ હોય છે જમીન કપાસ શેરડીના પાક માટે ઉત્તમ ગણાય છે

    ઊંડી કાળી જમીન

  • 59

    કારણે તેનો રંગ કાળો હોય

    રિટેનીરસ, કેલ્શિયમ, મેગ્નેટાઈટ જેવા તત્વોને કારણે તેનો

  • 60

    ફોસ્ફરસનું પ્રમાણ 7થી ____% હોવાથી આ જમીને એસિડિક હોય

    8.5 ઊંડી કાળી જમીન

  • 61

    જમીનમાં 40 થી ___ જેટલું માટીનું પ્રમાણ હોય છે

    60 %

  • 62

    જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ ઓછું હોય છે.

    પહાડી જમીન

  • 63

    (!)ધેડની જમીન (2) ધારની જમીન (3) કયારીની જમીન

    જંગલોની જમીન

  • 64

    આ જમીન દળદાર તથા ચોમાસા પછી ખેડી શકાય છે.

    ઘેડની જમીન

  • 65

    આ જમીનમાં મુખ્યત્વે મગફળીનું વાવેતર થાય છે

    . ધારની જમીન

  • 66

    આ જમીન પર મુખ્યત્વે ડાંગરની ખેતી થાય છે. ભેજ સંગ્રહશક્તિ વધારે હોય છે.

    કયારીની જમીન

  • 67

    ચંબલની ખીણમાં થયેલું ધોવાણ એ '___ ધોવાણ તરીકે ઓળખાય છે

    કોતર

  • 68

    જમીન ધોવાણ 3 રીતે થાય છે.

    કોતર ધોવા, ૫ડ ધોવાણ અને પવન થકી થતું ઘોવાણ

  • 69

    ભૂમિ-સંરક્ષણ એટલે

    જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી,

  • 70

    ભારતમાં જમીન ધોવાણ તથા ધોવાણના કારણે થતા નુક્સાનના નિયંત્રક માટે વર્ષ ____ કેન્દ્રીય જમીન સંરક્ષણ બોર્ડની રચના કરવામાં આવી છે.

    1953માં

  • 71

    ____નો વિચાર આણંદ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યો હતો

    સોઈલ હેલ્થ કાર્ડ

  • 72

    રાઈઝોબિયમ બેકટેરિયાની જૈવિક ક્રિયાથી તથા વીજળીના ચમકાશથી ____ જમીનમાં સ્થાપન કરે છે

    નાઈટ્રોજનનું

  • 73

    ____ કાળી જમીન સૌથી વધારે જોવા મળે છે

    મહારાષ્ટ્ર

  • 74

    _____ જમીનમાં કાજુની સૌથી સારી ખેતી થાય છે.આવી જમીન સૌથી વધુ ____ માલાબાર તટ પર જોવા મળે છે.

    લેટેરાઈટ .....કેરળ

  • 75

    _____ જમીન ઘેરા પીળા રંગની દેખાય છે.

    બાંગર

  • 76

    ____ જમીન ભારતમાં સૌથી વધુ ઉપજાઉ જમીન છે.

    કાંપની

  • 77

    ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર | આવેલું છે.

    ભરૂચ

  • 78

    નદીના ઉપરવાસમાં આવેલી જૂના કાંપની જમીન કઈ જમીન તરીકે ઓળખાય છે

    બાંગર

  • 79

    રાતી જમીનનો લાલ રંગ શેના કારણે હોય છે

    ફેરીક ઓકસાઈડ

  • 80

    નદીના ઉપરવાસમાં આવેલી નવા કાંપની જમીન કઈ તરીકે ઓળખાય છે

    ખદર

  • 81

    ગુજરાતમાં વિસ્તારની કયા પ્રકારની જમીન જોવા મળે

    કાંપની જમીન

  • 82

    ગુજરાતમાં પડખાઉ જમીન કયા જિલ્લામાં જોવા મળે છે

    ડાંગ

  • 83

    ભેજયુક્ત (આર્દ્ર) ઉષ્ણ કટિબંધીય અને વિષુવવૃત્તીય ક્ષેત્રની જમીન કહેવાય છે.

    લેટેરાઈટ જમીન

  • 84

    વનસ્પતિમાં વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં દસમું એશિયામાં ____ છે

    4

  • 85

    ભારતમાં લગભગ ____પ્રકારના વૃક્ષો જોવા મળે છે,

    ૫૦૦૦

  • 86

    ____જાતનાં વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ મહત્વ ધરાવે

    ૪૫૦

  • 87

    ભારતમાં આ_____ જંગલ નું પ્રમાળ સૌથી વધુ છે

    ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો

  • 88

    સ્થાનિક ભાષામાં ઘાસના ઉત્પાદનને ____ નામે ઓલખવવામાં આવે છે,

    વીડી’ના

  • 89

    વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધુ વીડી વિસ્તાર ____ જિલ્લામાં આવેલ છે.

    કચ્છ

  • 90

    ભરતીના જંગલોને ____જંગલો કહે છે.

    તટીય કે દલદલિય

  • 91

    ગુજરાતના _____વિસ્તારમાં સૌથી વધુ મેનગૃવ જંગલો આવેલા છે

    કચ્છ અને જામનગર

  • 92

    પર્વતીય જંગલોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.

    હિમાલયનાજંગલો અને દ્રીપકલ્પીય ભારતના જંગલો

  • 93

    આ પ્રદેશોમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ પર પરવાનગી વગર પ્રતિબંધ હોય છે. ભારતના કુલ જંગલ વિસ્તારના 54.4% ભાગ કાયમી આરક્ષિત જંગલો છે.

    આરક્ષિત વન

  • 94

    વર્ષ 1893માં ડો. ઓલ વોએકરના મારતીય ખેતીમાં સુધાર રિપોર્ટના આધારે ભારતમાં સર્વપ્રથમ વર્ષ ____ વન નીતિનું નિર્માણ કરવામાં આવ્યું.

    1894માં

  • 95

    ભારતમાં કુલ ભૌગાક તેમજ ____ વન ક્ષેત્ર પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું

    33%

  • 96

    વિશ્વમાં ગાળાદીઠ વન વિસ્તાર ____ હેક્ટર છે

    1.01

  • 97

    ભારતમાં માથાદીઠ વનવિસ્તાર ____ હેકટર છે.

    0.74

  • 98

    ગુજરાતમાં માથાદીઠ વનવિસ્તાર ____ હેક્ટર છે

    0.04

  • 99

    આ પ્રકારનાં જંગલો સમુદ્રની ભરતીનાં ખારા પાણીમાં વિકસે છે.

    મેંગ્રુવ જંગલો

  • 100

    આ પ્રકારનાં જંગલો ગુજરાત અને પશ્ચિમ બંગાળ તથા આંદામાન અને નિકોખારનાં સમુદ્ર કિનારે જોવા મળે છે.

    મેંગ્રુવ જંગલો