記憶度
9問
23問
0問
0問
0問
アカウント登録して、解答結果を保存しよう
問題一覧
1
7, 10, 16, 20, 27નો મધ્યક શોધો.
= 16
2
20 40 50 60 30 નો મધ્યક શોધો
= 40
3
અવલોકનો 12, 13, x, 17, 18, 20 નો મધ્યક 16 છે. તો x ની કિંમત શોધો.
x= 16
4
3, 8, 7, a, 4 અને 9 નો મધ્યક 6 હોય, તો a ની કિંમત ________
a = 5
5
પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો અને સરેરાશ શોધો.
સરવાળો = 100 સરેરાશ = 10
6
પ્રથમ 15 એકી સંખ્યાઓનો સરવાળો શોધો.
= 225...જવાબ
7
પ્રથમ 30 એકી સંખ્યાઓની સરેરાશ જણાવો.
= 30....જવાબ
8
પ્રથમ 20 બેકી સંખ્યાઓનો સરવાળો અને સરેરાશ શોધો.
સરવાળો = 420 સરેરાશ = 21
9
પ્રથમ 5 બેકી સંખ્યા નો સરવાળો અને સરેરાશ શોધો
સરવાળો = 30 સરેરાશ = 6
10
પ્રથમ 10 સંખ્યાનો સરવાળો અને સરેરાશ...
સરવાળો =55 સરેરાશ = 5.5
11
પ્રથમ 20 સંખ્યાનો સરવાળો અને સરેરાશ શોધો
સરવાળો = 210 સરેરાશ = 10.5
12
પ્રથમ 5 પૂર્ણવર્ગ સંખ્યા નો સરવાળો અને સરેરાશ શોધો
સરવાળો = 55 સરેરાશ = 11
13
પ્રથમ 10 પૂર્ણવર્ગ સંખ્યા નો સરવાળો અને સરેરાશ શોધો
સરવાળો = 385 સરેરાશ = 38.5
14
પ્રથમ 5 પૂર્ણઘન સંખ્યા નો સરવાળો અને સરકાર શોધો
સરવાળો = 225 સરેરાશ = 45
15
પ્રથમ 10 પૂર્ણઘન સંખ્યા નો સરવાળો અને સરેરાશ શોધો
સરવાળો = 3025 સરેરાશ = 302.5
16
હૉકી ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે. જો એમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે, તો તમામની સરેરાશ ઉંમર 20 થાય છે. તો મેનેજરની ઉંમર...
= 40
17
એક વર્ગના 30 વિધાર્થીઓની સરેરાશ વય 16 વર્ષ છે. તેમાં શિક્ષકની વય ઉમેરવામાં આવે તો સરેરાશ વયમાં 1 વર્ષનો વધારો થાય છે. તો શિક્ષકની વય કેટલી હશે ?
47 વર્ષ...જવાબ
18
30 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 27 વર્ષ છે. તેમાં એક વ્યક્તિ ઉમેરતાં સરેરાશ ઉંમરમાં એક વર્ષનો વધારો થાય છે. તો આવનાર વ્યક્તિની ઉંમર કેટલી હશે ?
= 58 વર્ષ
19
કબડ્ડી ટીમના 9 ખેલાડીની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. જો તેમાં કોચની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશમાં 1 વર્ષનો વધારો થાય છે. તો કોચની ઉંમર...
= 30 વર્ષ
20
40 સંખ્યાઓની સરેરાશ 28 છે. પરંતુ પાછળથી ખ્યાલ આવ્યો કે એક સંખ્યા 39ના બદલે 79 ભૂલથી લેવાઈ ગઈ હતી. તો ખરેખર સાચી સરેરાશ શી હશે
= 27
21
5 સંખ્યાઓની સરાસરી 30 છે. જો એક સંખ્યા 35ને બદલે 25 લેવામાં આવે તો નવી સરાસરી કેટલી થાય ?
= 32
22
10 સંખ્યાની સરેરાશ 180 છે પરંતુ પછીથી ખબર પડી કે એક સંખ્યા 35 ને બદલે 25 લેવાય હતી તો સાચી સરેરાશ શોધો
= 181
23
10 સંખ્યાની સરેરાશ 18.5 છે એક સંખ્યા ભૂલથી 20 ના બદલે 30 લેવામાં આવે છે તો નવી સરેરાશ શોધો.
= 17.5
24
10 સંખ્યાની સરેરાશ 17.5 છે પરંતુ પાછળથી ખબર પડી કે એક સંખ્યા 30 ના બદલે 20 લેવાય છે તો હવે નવી સરેરાશ કેટલી હશે.
= 18.5
25
5 સંખ્યાની સરેરાશ 7 છે દરેક સંખ્યામાં 3 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ શોધો.
= 10
26
10 સંખ્યાઓની સરેરાશ 18.5 છે જો દરેક સંખ્યામાંથી 3 બાદ કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થશે.
= 15.5
27
20 સંખ્યાઓની સરેરાશ 10.5 છે દરેક સંખ્યાને 0.5 વડે ભાગવામાં આવે તો નવી સરેરાશ શોધો.
= 21
28
ચાર સંખ્યાઓની સરેરાશ કિંમત 7.5 છે. જો દરેક સંખ્યાને 2 વડે ગુણતા નવી સરેરાશ શોધો.
15
29
5 સંખ્યાઓની સરેરાશ કિંમત 6 છે અને જો દરેક સંખ્યામાં 10 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ
16
30
5 સંખ્યાઓની સરેરાશ 9 છે. 5 માંથી 3 ની સરેરાશ 7 છે. તો અન્ય બે સંખ્યાઓની સરેરાશ કેટલી છે ?
12
31
10 વિદ્યાર્થીઓની હાલની ઉમરનો સરવાળો 100 વર્ષ છે. 5 વર્ષ પહેલા તેમની સરેરાશ ઉંમર કેટલી હશે ?
5
32
એક સ્ટોરમાં 25 કામનાં દિવસોની સરેરાશ દૈનિક કમાણી ₹ 100 છે. આ પૈકી પ્રથમ 15 દિવસની સરેરાશ કમાણી ₹ 80 છે. જ્યારે પછીના 10 દિવસમાં એક તહેવારના દિવસ સિવાયની કમાણી 540 છે. તો તહેવારના દિવસની કમાણી કેટલી થાય ?
760
33
50 વિદ્યાર્થીઓના વર્ગમાં વિદ્યાર્થીઓએ સરેરાશ મેળવેલ માર્ક્સ 85 છે. સૌથી વધારે માર્ક્સ મેળવનાર 4 વિદ્યાર્થીઓને બાદ કરીએ તો બાકીના વિદ્યાર્થીઓની સરેરાશમાં 1 માર્ક્સથી ઘટાડો થાય છે. તો સૌથી વધારે માર્ક્સ મેળવનાર 4 વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક્સ જણાવો.
96.5
34
રામપુર શહેરમાં ત્રણ શાળાઓ આવેલી છે. ધોરણ 10 ની પરીક્ષામાં એક શહેરની શાળા નંબર 1, 2, 3માં અનુક્રમે 100, 300 અને 600 બાળકો બેઠા. શાળા નંબર 1, 2, 3નું પરિણામ અનુક્રમે 90%, 80%, 70% આવ્યું છે. તો આખા રામપુર શહેરનું પરિણામ કેટલું ગણાય ?
75%
35
છ સંખ્યામાં 8, 17, 24, 26, 19 અને 20ની સરેરાશ 19 છે. જો દરેક સંખ્યામાં 8 ઉમેરવામાં આવે છે. તો નવી જ. સરેરાશ...
27
36
એક વ્યક્તિની 7 દિવસની કમાણી ₹ 25 છે અને પ્રથમ 6 દિવસની સરેરાશ કમાણી ₹ 23 છે. તો સાતમા દિવસની કમાણી કેટલા રૂપિયા થાય ?
37
37
8 પ્રાપ્તાંકોની સરાસરી 45 છે. આ પૈકી એક પ્રાપ્તાંક બાદ કરતાં સરાસરી 44 મળે છે. તો બાદ કરેલ પ્રાપ્તાંક કયો હશે ?
52
38
એક વ્યક્તિની વાર્ષિક કમાણી ₹ 65,000 છે અને પ્રથમ 9 મહિનાની તેની કમાણી 47,000 છે. તો તે છેલ્લા ત્રણ, મહિનાની સરેરાશ માસિક કમાણી કેટલી થાય ?
6000
39
7 ક્રમિક સંખ્યાની સરાસરી 33 હોય તો સૌથી મોટી સંખ્યા શોધો.
36
40
ધોની તેની 31 મી ઇનિંગ્સમાં 200 રન કરે છે. આ રનના કારણે તેની સરેરાશ રનરેટમાં 4 નો વધારો થાય છે. તો 30 ઇનિંગ્સ અને 31 ઈનિંગ્સની સરેરાશ શોધો.
80
41
સચીન તેની 21મી ઇનિંગ્સમાં 10 રન કરે છે. આ રનના કારણે તેની રનરેટમાં 5 રનનો ઘટાડો થાય છે તો 20 અને 21 ઈનિંગ્સની રનરેટ શોધો.
20 ની =115 21 ની = 110
42
3, 8, 9, 4, 11, 13 नो મધ્યસ્થ શોધો
8.5
43
36, 54, 40, 17 नो मध्यस्थ शोधो.
= 38 = મધ્યસ્થ
44
33, 21, 108, 206, 309, 100, 109. मध्यस्थ શોધો
108
45
10, 20, 30, 30, 5, 30 नो બહુલક शोधो.
30
46
5, 7, 9, 7, 8, 7, 9, 7, 8 નો બહૂલક શોધો.
7
47
0.1, 0.02, 0.1, 0.3, 0.004, 0.01, 0.1 બાહુલક શોધો
0.1
48
કોઈ એક રકમનું મધ્યસ્થ 3 છે અને મધ્યક 2 છે બહુલક્ શોધો
5
49
કોઈ એક રકમનું મધ્યસ્થ 10 છે અને મધ્યક 5 છે તો બહુલક શોધો.
20
50
કોઈ એક રકમનો બહુલક 4 છે અને મધ્યસ્થ 6 છે. તો મધ્યક શોધો.
7
51
કોઈ એક રકમનો મધ્યક 5 છે અને બહુલક 20 છે. તો મધ્યસ્થ શોધો
10 = મધ્યસ્થ
52
4, 5, 8, 9, 5, 7, 4, 3, 5 ने 4 नो બહુલક શોધો
4.2
53
સળંગ એકી સંખ્યાના સરવાલા નું સૂત્ર
n²
54
સળંગ એકી સંખ્યાના સરેરાશ નું સૂત્ર
n
55
સળંગ બેકી સંખ્યાના સરવાલા નું સૂત્ર
n(n+1)
56
સળંગ બેકી સંખ્યાના સરેરાશ નું સૂત્ર
n+1
57
સળંગ સંખ્યાના સરવાલા નું સૂત્ર
n(n+1)//2
58
સળંગ સંખ્યાના સરેરાશ નું સૂત્ર
n+2 //2
59
પૂર્ણવર્ગ સંખ્યા નો સરવાળો
નીચે
60
પૂર્ણવર્ગ સંખ્યા નો સરેરાશ
નીચે
61
પૂર્ણઘન સંખ્યા નો સરવાળો
નીચે
62
પૂર્ણઘન સંખ્યા નો સરેરાશ
નીચે