Question
ચિપકો આંદોલન શરૂઆત 500 વર્ષ પહેલાં 15મી સદીમાં સંત જાંભોજી (ભગવાન જમ્નેશ્વર) દ્વારા ક્યાં થી શરૂ કરવામાં આવ્યું હતું.
Question
બિષ્નોઇ ખંજરી આંદોલન અમૃતાદેવી બિશ્નોઈએ વર્ષ, 1731 રાજસ્થાનના કયા જિલ્લો અને કયા ગામમાંથી આંદોલનની શરૂઆત થઇ.
Question
રાજસ્થાન સરકાર દ્વારા કયો સ્મૃતિ પુરસ્કાર' આપવામાં આવે છે.
Question
ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા કયો પુરસ્કાર" આપવામાં આવે છે
Question
ચિપકો આંદોલન, કયા વર્ષ માં ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના મંડળ ગામમાં અપર અલકનંદા વેલીમાં શરૂ કરવામાં આવ્યું હતું.
Question
ચિપકો આંદોલન, 1973 આગેવાન : કોણ હતા
Question
ઈકોલોજી એ કાયમી અર્થતંત્ર છે' એવું સુત્ર આપવામાં આવ્યું કોના દ્રારા .,...
Question
2500 જેટલા વૃક્ષોને કપાતા અટકાવવામાં આવ્યાં હતાં. કયા આંદોલનથી...
Question
મહિલાઓ એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કયા આંદોલન માં ....
Question
તત્કાલીન ક્યાં પ્રધાનમંત્રી એ હિમાલય ના જંગલોમાં વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ પર 15 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો
15/08/2023 = 209-226
Score
0 / 10
Correct rate
0%
Correct: 0
Incorrect: 0
Unanswered: 10
Question list
1
ચિપકો આંદોલન શરૂઆત 500 વર્ષ પહેલાં 15મી સદીમાં સંત જાંભોજી (ભગવાન જમ્નેશ્વર) દ્વારા ક્યાં થી શરૂ કરવામાં આવ્યું હતું.રાજસ્થાન
2
બિષ્નોઇ ખંજરી આંદોલન અમૃતાદેવી બિશ્નોઈએ વર્ષ, 1731 રાજસ્થાનના કયા જિલ્લો અને કયા ગામમાંથી આંદોલનની શરૂઆત થઇ.જોધપુર જિલ્લાના ખેજરલી
3
રાજસ્થાન સરકાર દ્વારા કયો સ્મૃતિ પુરસ્કાર' આપવામાં આવે છે.અમૃતાદેવી
4
ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા કયો પુરસ્કાર" આપવામાં આવે છેઅમૃતાદેવી બિનોઈ વન્યજીવ સંરક્ષણ
5
ચિપકો આંદોલન, કયા વર્ષ માં ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના મંડળ ગામમાં અપર અલકનંદા વેલીમાં શરૂ કરવામાં આવ્યું હતું.1973
6
ચિપકો આંદોલન, 1973 આગેવાન : કોણ હતાસુંદરલાલ બહુગુણા, ગૌરાદેવી, ચંડીપ્રસાદ
7
ઈકોલોજી એ કાયમી અર્થતંત્ર છે' એવું સુત્ર આપવામાં આવ્યું કોના દ્રારા .,...સુંદરલાલ બહુગુણા દ્વારા
8
2500 જેટલા વૃક્ષોને કપાતા અટકાવવામાં આવ્યાં હતાં. કયા આંદોલનથી...ચિપકો આંદોલન, 1973
9
મહિલાઓ એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કયા આંદોલન માં ....ચિપકો આંદોલન, 1973
10
તત્કાલીન ક્યાં પ્રધાનમંત્રી એ હિમાલય ના જંગલોમાં વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ પર 15 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતોઇન્દિરા ગાંધી
11
ક્યાં વર્ષ માં ચિપકો આંદોલનને રાઈટ લાઈવલી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો1987માં
12
ક્યાં વર્ષ માં ચિપકો આંદોલનની 45મી વર્ષગાંઠની ઉજવણી2018
13
અપ્પીકો આંદોલનની શરૂઆત વર્ષ 1983માં ક્યાં થઈ.કર્ણાટકના સિરસી તાલુકામાં
14
અપ્પિકો' આંદોલન કઈ ભાષાનો શબ્દ છે,કન્નડ
15
અપિકો આંદોલન કોની આગેવાની હૈઠળ થયું હતુંપાંડુરંગ હેગડે
16
ક્યાં આંદોલન દરમ્યાન “શૈવ, ગ્રો એન્ડ યુઝ રેશનલી” સુત્ર પ્રચલિત થયુંઅમ્પિકો આંદોલન, 1983
17
સાયલન્ટ વેલી આંદોલન શરૂઆત 1973 ક્યાં રાજ્યના ક્યાં જિલ્લામાંથી કુંથીપુઝા નદી પર જળવિદ્યુત પરિયોજનાના વિરોધમાં શરૂ કરવામાંકેરળના પલક્કડ
18
"મરાથીનુ સ્તુતિ" એ ક્યાં આંદોલનનું પ્રતિક છે. જેમા સુગધાકુમારીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણીની કવિતા છેસાયલન્ટ વેલી આંદોલન, 1973
19
ક્યાં વર્ષ માં સાયલન્ટ વેલીને નેશનલ પાર્ક ઘોષિત કરવામાં આવ્યું હતું.1984માં
20
સાયલન્ટ વેલીને નેશનલ પાર્ક પોષિત કરવામાં આવ્યું હતું. જેને ક્યાં વર્ષમાં નેશનલ પાર્ક તરીકે માન્યતા આપવામાં આવી.1985માં
21
જંગલ બચાવો આંદોલન,શરૂઆત વર્ષ 1980માં ક્યાં થઈ હતીબિહાર
22
ટિહરી ડેમ પરિયોજના વિરુદ્ધ આંદોલન ની શરૂઆત કોને કરી.સુંદરલાલ બહુગુણા અને બી. ડી સાકલાએ
23
ટિહરી ડેમ પરિયોજના વિરુદ્ધ આંદોલન ક્યાં વર્ષ ની વચ્ચે ઉત્તરાખંડના ટિહરી ડેમ પરિયોજનાના વિરુદ્ધમાં કરવામાં આવી હતી1980 થી 2004
24
વર્ષ 2006માં કાર્ય પૂર્ણ થયો. આ ક્યો બંધ ભારતનો સૌથી ઊંચો બંધ છેટિહરી
25
ટિહરી ડેમ એશિયાનો _____મો સૌથી ઊંચો અને વિશ્વનો ____મો સૌથી ઊંચો બંધ છે.ચોથો___આઠ
26
બલિયાપાલ આંદોલન ક્યાં રાજયના બાલાસોર જિલ્લાના બલિયાપાલ તથા ભોગાય ગામના ગ્રામજનો દ્વારા શરૂ કરવામાં આવ્યુંઓડિશાના
27
બલિયાપાલ આંદોલન કોની વિરોધમાં કરવામાં આવ્યું હતું.મિસાઈલ ટેસ્ટિંગ
28
નર્મદા બચાવો આંદોલન ક્યાં વર્ષ માં નર્મદા નદી પર કરવામાં આવ્યું હતું1985
29
ક્યાં વર્ષ માં મેઘા પાટકર, બાબા આમટે અને અરુંધતી રોય નર્મદા બચાવો “રાઈટ લાઈવલીહૂડ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો.1991
30
મૈતી આંદોલન શરૂઆત વર્ષ 1994માં ક્યાં થઈ હતી.ઉત્તરાખંડ
31
સ્થાનિક ભાષામાં "મૈતી'' શબ્દનો અર્થ શું' થાય છે.પિયર
32
મૈતી આંદોલનના આગેવાન કોણ હતા.કલ્યાણસિંહ રાવત
33
નવદાન્યા ( નવ દાણા )આંદોલન સ્થાપના વર્ષ 1982માં ક્યાં થયુંદિલ્લહી
34
નવદાન્યા ( નવ દાણા )આંદોલન આગેવાન કોણ હતા.વંદના શિવા
35
ક્યાં વર્ષ માં વંદના શિવાને 'રાઈટ લાઈવલીહૂડ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો1993
36
ક્યાં આંદોલન ની શરૂઆત ગંગાને સ્વચ્છ બનાવવા કરવામાં આવીગંગા બચાવો
37
ગંગા બચાવો આંદોલન વ્યાપકરૂપથી ક્યાં આગળ ચલાવવામાં આવ્યું હતુંઉત્તરપ્રદેશ અને બિહાર
38
ઓડિશા સ્થિત ક્યું સરોવર એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છેચિલ્કા
39
ભારતનું સૌથી મોટું અને વિશ્વનું બીજું સૌથી મોટું દરિયાઈ સરોવર _ જેનું નામ શું?ચિલ્કા સરોવર
40
ચિલ્કા બચાવો આંદોલન પ્રોજેકટનો ક્યાં વર્ષ માં 192 ગામના માછીમારો અને પર્યાવાવિદોએ વિરોધ કર્યો.1991
41
ખેજરી આંદોલનની આગેવાની કોના દ્વારા કરવામાં આવી હતીઅમૃતાદેવી બિશ્નોઈ
42
વિવાહ સમયે વરપક્ષ દ્વારા કન્યાના પિયરમાં વૃક્ષ વાવવાની પ્રથા (મૈતી આંદોલન) કોના દ્વારા શરૂ કરવામાં આવી ? –કલ્યાણસિંહ રાવત
43
ગંગાને સ્વચ્છ બનાવવા માટે ગંગા બચાવો આંદોલનની આગેવાની કોના દ્વારા કરવામાં આવી હતી ? –જી.ડી.અગ્રવાલ, રામા રાઉતા અને આચાર્ય જીતેન્દ્ર
44
પ્રકૃતિ આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે પરંતુ આપણી લાલચને આ સૂત્ર કોનું છેગાંધીજી
45
મૂળ ખંભાતના પ્રખ્યાત પક્ષીવિદ સલીમ અલીનું પૂરું નામસલીમ મોઈનુદ્દીન અબ્દુલ અલી હતું.
46
ભારતનાં બર્ડમેન' તરીકે કોણ ઓળખાય છે.સલીમ અલી
47
સલીમ અલી તેમનો જન્મ ક્યાં થયો હતો12 નવેમ્બર 1896 ના રોજ મુંબઈમાં
48
ક્યારે 'રાષ્ટ્રીય પક્ષી દિવસ' ઉજવવામાં આવે છે12 નવેમ્બર
49
કોણે બુક ઓફ ઈન્ડિયન બર્ડ્સ' નામનું પુસ્તક લખ્યું હતું.સલીમ અલી
50
Fall of a Sparrow' તેમની આત્મકથા છેસલીમ અલી
51
પક્ષીઓને ઈજાગ્રસ્ત કર્યા સિવાય પકડવાની પદ્ધતિ 'ડેક્કન પતિના જનક છે કોણસલીમ અલી
52
કોના પ્રયાસોના પરિણામ સ્વરૂપે રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનનું નિર્માણ થયુંસલીમ અલી
53
કયા રાજ્યમાં સલીમ અલી પક્ષી અભયારણ આવેલું છેગોવામાં
54
કોણે ગુજરાતના બાળકોને મનોરંજન સાથે પ્રાણીઓનો પરિચય કરાવ્યો હતોરુબિન ડેવિડ
55
કોણે.કાંકરિયા પૂરી સંગ્રહાલય', 'બાલવાટિકા' અને 'નૅચરલ હિસ્ટ્રી મ્યુઝિયમની રચના કરી હતી.રુબિન ડેવિડ 1951માં
56
પ્રાણી સંગ્રહાલય વર્તમાન નામ શું છેકમલા નહેરુ ઝૂલોજિકલ ગાર્ડન
57
બાલવાટિકાને '' નું વર્તમાન નામ શું છેચાચા નહેરૂ બાલવાટિકા
58
સુંદરવન : અમદાવાદ ઈન્દ્રોડા પાર્ક : ?ગાંધીનગર
59
ભારતના વાઈલ્ડલાઈફ એકટ, 1972નો મુસદ્દો કોણે તૈયાર કર્યો હતોએમ.કે.રણજીતસિંહ ઝાલા
60
એમ.કે.રણજીતસિંહ ઝાલા જન્મ1938 માં વાંકાનેર મોરબીમાં
61
મધ્યપ્રદેશમાં ભારતીય બારાસિંગાને લુપ્ત થતું ખચાવવામાં મદદ કરી હતી. કોણેએમ.કે.રણજીતસિંહ ઝાલા
62
આત્મકથા કોની છે" અ લાઈફ વીથ વાઈડલાઈફ - ફોમ પ્રિન્સલી ઈન્ડિયા ટુ ધ પ્રેઝન્ટ' છે.એમ.કે.રણજીતસિંહ ઝાલા
63
કોને દેશના પ્રથમ પર્યાવરણવાદી તરીકે ઓળખવામાં આવે છે.અમૃતાદેવી બિશ્નોઈને
64
ક્યાં પ્રધાનમંત્રી ના કાર્યકાળ દરમિયાન વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ઇન્દિરા ગાંધી
65
વન સંરક્ષણ અધિનિયમ, 1980 કોના સમય માંઈન્દિરા ગાંધી
66
પાણી-પ્રદૂષણ નિવારા અને નિયંત્રણ અધિનિયમ, 1974 કોના સમયમાં ઘડાયોઇન્દિરા ગાંધી
67
હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ, 1981 કોના સમયમાં ઘડવામાઇન્દિરા ગાંધી
68
ભારતમાં વાઘ સંરક્ષણ માટે એપ્રિલ, 1973માં પ્રોજેક્ટ ટાઈગર'ની શરૂઆત કોણે કરીઈન્દિરા ગાંધી
69
ક્યાં વર્ષ માં મેનકા ગાંધીની પર્યાવરણીય અને શાકાહારી વ્યક્તિ' તરીકે પસંદગી કરવામાં આવી હતી.1994માં
70
જળ સંરક્ષણનાં પ્રયાસોને લીધે ભારતનાં વોટરમેન' (Water Man of India) તરીકે કોણ ઓળખાય.રાજેન્દ્ર સિંહ
71
રાજેન્દ્ર સિંહ ને ક્યાં વર્ષ માં રેમન મેગ્સેસે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો2001
72
કોણ હાલ માં તરુણ ભારત સંઘ' NGOના અધ્યક્ષ છેરાજેન્દ્ર સિંહ
73
જંગલને સમજીએ, મંદિરનો વાઘ તેમજ કુમાઉના અન્ય માનવભક્ષીઓ, વૃક્ષ ઉછેર અને મેન ઈટર્સ ઓફ કુમાઉ પુસ્તકો કોણે લખ્યાએડવર્ડ જેમ્સ કોર્બેટ
74
કોની યાદમાં 1957માં હેલી નેશનલ પાર્કનું નામ બદલી જિમ કોર્બેટ નેશનલ પાર્ક રાખવામાં આવ્યું,એડવર્ડ જેમ્સ કોર્બેટ
75
ભારતનું પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે જે રામગંગા નદી પાસે આવેલું.જીમ કાર્બેટ
76
રામગંગા નદી પાસે જીમ કાર્બેટ ભારતનું પહેલું જેની સ્થાપના કયારે થઈ1936માં
77
ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાનને વાઘનું પિયર કહે છે.જિમ કોર્બેટ
78
વાઈલ્ડ સ્કીન પાંડા એવોર્ડ પ્રાપ્ત કરનારા એશિયાના પ્રથમ નિર્માતા નું નામ.?માઈક પાંડે
79
વન્યજીવો આધારિત ફિલ્મના સર્જન માટે જાણીતા કોણ છેમાઈક પાંડે
80
કોણે વ્હેલ માછલી પર 'શોર્સ ઓફ સાઈલેન્સઃ વ્હેલ શાર્કસ ઈન ઈન્ડિયા' ફિલ્મ બનાવી હતીમાઈક પાંડે
81
કોને હીરો ઓફ એન્વાયરમેન્ટ' તરીકે જાહેર કરવામાં આવ્યામાઈક પાંડે
82
કોને પ્લાસ્ટિક મેન ઓફ ઈન્ડિયા'નું બિરૂદ આપવામાં આવ્યું છે.ડો.આર.વાસુદેવન
83
ટકાઉ અને મજબૂત રસ્તા બનાવવા માટે વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની નવીન પદ્ધતિ વિકસાવી છે. આ પદ્ધતિને વર્ષ 2006માં પેટન્ટ કરવામાં આવી હતી. આમાં કોનું મહત્વનું યોગદાન છેડો.આર.વાસુદેવન
84
ડો.આર.વાસુદેવન ને ક્યાં વર્ષ માં ભારત સરકારે 'પદ્મશ્રી પુરસ્કા સન્માનિત કર્યા2018
85
ગંગા નદીનાં સંરક્ષણ માટે કોણ 'પર્યાવરણ ઈજનેર' તરીકે ઓળખાય છે.જી.ડી અગ્રવાલ
86
કોણ ગંગા બચાવો અભિયાન' સાથે સંકળાયેલા હતાજી.ડી અગ્રવાલ
87
કોણ સ્વામી જ્ઞાનસ્વરૂપ સાનંદ' તરીકે ઓળખાતા હતાજી.ડી અગ્રવાલ
88
1982માં ભારતનાં રાજ્યોની પર્યાવરણીય સ્થિતિ પર પહેલી વાર રિપોર્ટ કોણે આપ્યો હતો.અનિલ કુમાર અગ્રવાલે
89
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરમેન્ટ' NGOની દિલ્હી ખાન સ્થાપના કરી હતી. કોણેઅનિલ કુમાર અગ્રવાલ
90
પત્રિકા 'ડાઉન ટુ અર્થ ના સંસ્થાપક કોણ હતાઅનિલ કુમાર અગ્રવાલ
91
કોણ ભારતમાં ફોરેસ્ટ મેન' તરીકે ઓળખવામાં આવે છેજાધવ મોલાઈ પેંગ
92
બ્રહ્મપુત્રા નદીના રેતાળ યક્ષેત્રમાં 1360 એકર વિસ્તાર પર વૃક્ષો રોપીને વન ક્ષેત્ર તૈયાર કર્યું છે મોલાઈ વન' નામ આપવામાં આવ્યું જે ક્યાં રાજ્યમાંઅસમ
93
જાધવ મોલાઈ પેંગ ને ક્યાં વર્ષ માં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો2016
94
કોણ ગ્રેટ ઈન્ડિયન બર્સ્ટડ'ના સંરક્ષણ માટે જાણીતા છે.પ્રમોદ પાટીલ
95
કોને રોયલ જિયોગ્રાફીકલ સોસાયટી' લંડન દ્વારા પ્રતિષ્ઠિત વ્હિટલી એવોર્ડ આપવામાં આવ્યો હતોપ્રમોદ પાટીલ
96
કોને ગ્રીન ઓસ્કર' તરીકે પણ ઓળખવામાં આવેપ્રમોદ પાટીલ
97
કોને નર્મદા બચાવો આંદોલનની શરૂઆત કરી હતી.મેઘા પાટકરે
98
કોને ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ પ્રાઈઝ'થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેને 'ગ્રીન નોબેલ પ્રાઈઝ' તરીકે પણ ઓળખવામાં આવે છેમેઘા પાટકર
99
ક્યાં સિવીલ એન્જિનિયર ભારતનાં 'આઈસમેન' તરીકે ઓળખાય છેશેવાંગ નોરફેલ
100
ભારતનાં અત્યંત ઠંડા તથા ઉચ્ચ ક્ષેત્રોમાં કૃત્રિમ ગ્લેશિયરનું નિર્માણ કર્યુ. કોણેશેવાંગ નોરફેલ