કોષ અને તેની રચના ૩_૯

25 questions • 2023-10-12
SUNDESHA PRAKASH M
Report

Question

Biology શબ્દનો ઉદ્ભવ કઈ ભાષાના બે શબ્દો Bio (જીવન) તથા Logos (અભ્યાસ કરવો) થી થયો છે.

Answer

Question

સજીવ/જીવ નો અભ્યાસ કરતી શાખા છે. એટલે

Answer

Question

જીવવિજ્ઞાનનું પ્રથમ પુસ્તક 'Historia Animalia' એ કોણે લખ્યું હતું

Answer

Question

જીવવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે.

Answer

Question

જીવવિજ્ઞાન” શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ઈ.સ. 1802માં કોણે કર્યો

Answer

Question

કોને પ્રાણીવિજ્ઞાનના 'Zoology"ના પિતા કહેવામાં આવે છે

Answer

Question

કોણે સમગ્ર જીવોને બે વિભાગમાં વહેંચ્યા છે : (1) પ્રાણી સૃષ્ટિ (2) વનસ્પતિ સૃષ્ટિ

Answer

Question

કોણે ‘સિસ્ટમા નેચર' નામના પુસ્તકથી આધુનિક વર્ગીકરણની શરૂઆત કરી હતી.

Answer

Question

કોને આધુનિક વર્ગીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે

Answer

Question

કોને જીવની દ્વિનામી પદ્ધતિની શરૂઆત કરી. પ્રથમ શબ્દ વંશ અને દ્વિતીય શબ્દ જાતિ હોમોસેપિયન્સ લિન

Answer

કોષ અને તેની રચના ૩_૯

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    Biology શબ્દનો ઉદ્ભવ કઈ ભાષાના બે શબ્દો Bio (જીવન) તથા Logos (અભ્યાસ કરવો) થી થયો છે.

    ગ્રીક

  • 2

    સજીવ/જીવ નો અભ્યાસ કરતી શાખા છે. એટલે

    જીવવિજ્ઞાન

  • 3

    જીવવિજ્ઞાનનું પ્રથમ પુસ્તક 'Historia Animalia' એ કોણે લખ્યું હતું

    એરિસ્ટોટલ

  • 4

    જીવવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે.

    એરિસ્ટોટલ (અરસ્તુ)

  • 5

    જીવવિજ્ઞાન” શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ઈ.સ. 1802માં કોણે કર્યો

    લેમાર્ક અને ટ્રેવિરનસે

  • 6

    કોને પ્રાણીવિજ્ઞાનના 'Zoology"ના પિતા કહેવામાં આવે છે

    અરૂતુને

  • 7

    કોણે સમગ્ર જીવોને બે વિભાગમાં વહેંચ્યા છે : (1) પ્રાણી સૃષ્ટિ (2) વનસ્પતિ સૃષ્ટિ

    લિનિયસે

  • 8

    કોણે ‘સિસ્ટમા નેચર' નામના પુસ્તકથી આધુનિક વર્ગીકરણની શરૂઆત કરી હતી.

    કેરોલસ લિનિયર્સ

  • 9

    કોને આધુનિક વર્ગીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે

    કેરોલસ લિનિયસ’ને

  • 10

    કોને જીવની દ્વિનામી પદ્ધતિની શરૂઆત કરી. પ્રથમ શબ્દ વંશ અને દ્વિતીય શબ્દ જાતિ હોમોસેપિયન્સ લિન

    કેરોલસ લિનિયસ’

  • 11

    1894માં કોણે એકકોષીય સજીવો માટે ત્રીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા સૂચિત કરી

    અર્ન્સ્ટ હેકલે

  • 12

    1969 કોણે બેક્ટેરિયા માટે ચોથી સૃષ્ટિ મોર્નેરા અને ફૂગ માટે પાંચમી ઉમેરી. જેથી સજીવોનું 5 સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવ્યું.

    રોબર્ટ વ્હીટકરે

  • 13

    કોણે મોર્નેરા સૃષ્ટિને આર્કિઓ બેક્ટેરીયા અને યુબેક્ટેરિયામાં વહેંચી છે.

    કાર્લ બ્લૂઝ

  • 14

    સજીવના સૌથી નાના કાર્યાત્મક અને સંરચનાત્મક એકમને શું કહે છે.

    કોષ

  • 15

    કોષના અધ્યયનના વિજ્ઞાનને શું કહે છે.

    સાયટોલોજી

  • 16

    Cell એ કંઈ ભાષાનો શબ્દ છે જેનો અર્થ 'નાનો ઓરડો' એવો થાય છે.

    લેટિન

  • 17

    ક્યાં વૈજ્ઞાનિકે ‘ઓક’ નામની વનસ્પતિમાં ‘બુચ’નો છેદ લઈ સૌપ્રથમ કોષ જોયો હતો.

    રોબર્ટ હુક

  • 18

    રોબર્ટ હૂકે સૌપ્રથમ કોષ કયારે જોયા હતા

    1665માં

  • 19

    વિશ્વનો સૌથી મોટો કોષ

    શાહમૃગનું ઇંડું (170mm)

  • 20

    સૌથી નાનો કોષ બેક્ટેરિયામાં આવેલ_______ ‘ છે.

    માઇક્રોપ્લાઝમા ગેલિસેપ્ટીકમ. ( 0.1 થી 0.5 માઈક્રોમીટર) ગેલિસેપ્ટીકમ'

  • 21

    માનવશરીરનો સૌથી મોટો કોષ _____છે

    ચેતાકોષ

  • 22

    માનવશરીરનો સૌથી નાનો કોષ કયો છે.

    રક્તકણો (Red Blood Cell - RBC)

  • 23

    પુખ્તવયના વ્યક્તિના શરીરમાં કોષોની સંખ્યા કેટલી હોય છે.

    10 ની 14 ઘાત

  • 24

    સૌથી વધુ આયુષ્ય ભોગવતો કોષ ક્યો છે

    ચેતાકોષ

  • 25

    ઇ.સ._____માં સ્લાઇડન અને ધ્વનિ દ્વારા કોષવાદ ની રજૂઆત કરવામાં આવી.

    1839