KK GELOT ગણિત

34 questions • 2023-10-12
SUNDESHA PRAKASH M
Report

Question

72 km/h ઝડપે એક ટ્રેન સિંગનલને 1 મિનિટ અને 30 સેકન્ડ માં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ શોધો

Answer

Question

એક ટ્રેનને એક સિગ્નલ પસાર કરતા 3 સેકન્ડ અને પ્લેટફોર્મ પસાર કરતા 8 સેકન્ડ લાગે છે જો પ્લેટફોર્મની લંબાઈ 120 મીટર હોય તો ટ્રેનની લંબાઈ શોધો.

Answer

Question

પંચકોણ નું માપ કેટલા અંશ હોય છે

Answer

Question

ત્રિકોણ નું માપ કેટલા અંશ હોય છે

  • 90°

  • 180°

  • 360°

  • Skip

Question

ચોરસને કેટલા અંગ હોય છે

Answer

Question

ચોરસનું ક્ષેત્રફળ = ?

Answer

Question

ચોરસની પરિમિતિ = ?

Answer

Question

ચોરસનું વિકર્ણ = ?

Answer

Question

દરેક ચતુષ્કોણ ચોરસ નથી હા કે ના

Answer

Question

દરેક ચતુષ્કોણ ચોરસ નથી પરંતુ દરેક ચોરસ એ ચતુષ્કોણ છે

Answer

KK GELOT ગણિત

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    72 km/h ઝડપે એક ટ્રેન સિંગનલને 1 મિનિટ અને 30 સેકન્ડ માં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ શોધો

    અંતર = ઝડપ X સમય = 72 km/h X 90 m/s = 72 X 5÷18 = 20 mitr/sec = 1 m-----20 s = 90 m---? = 1800 m/s

  • 2

    એક ટ્રેનને એક સિગ્નલ પસાર કરતા 3 સેકન્ડ અને પ્લેટફોર્મ પસાર કરતા 8 સેકન્ડ લાગે છે જો પ્લેટફોર્મની લંબાઈ 120 મીટર હોય તો ટ્રેનની લંબાઈ શોધો.

    3 sec = ટ્રેનની લંબાઈ 8 sec = T + P ------------- 5 sec = P 120 m = ------- 5 = 24 m/s X 3 = 72 m ટ્રેનની લંબાઈ

  • 3

    પંચકોણ નું માપ કેટલા અંશ હોય છે

    =(5-2) X 180 =540°

  • 4

    ત્રિકોણ નું માપ કેટલા અંશ હોય છે

    180°

  • 5

    ચોરસને કેટલા અંગ હોય છે

    10

  • 6

    ચોરસનું ક્ષેત્રફળ = ?

    =(L x L)

  • 7

    ચોરસની પરિમિતિ = ?

    = 4 x લંબાઇ

  • 8

    ચોરસનું વિકર્ણ = ?

    = √2 x લંબાઇ

  • 9

    દરેક ચતુષ્કોણ ચોરસ નથી હા કે ના

    હા

  • 10

    દરેક ચતુષ્કોણ ચોરસ નથી પરંતુ દરેક ચોરસ એ ચતુષ્કોણ છે

    ✓

  • 11

    ચોરસ નું ક્ષેત્રફળ અને પરિમિતિ સરખા છે તો ચોરસનું ક્ષેત્રફળ શોધો

    "" લં x લં = 4 x લં "" "" લંબાઇ = 4 લંબાઈ નું ક્ષેત્રફળ = 16

  • 12

    એક ચોરસ નું ક્ષેત્રફળ 441 છે તો પરિમિતિ શોધો

    લંબાઈ = 21 ચોરસની પરિમિતિ = 84

  • 13

    એક ચોરસ નું વિકર્ણ 14 મીટર છે તો ચોરસનું ક્ષેત્રફળ શોધો .

    ચોરસનું વિકર્ણ 14 = √2 X લંબાઇ ચોરસ નુ ક્ષેત્રફળ = લંબાઈ x લંબાઈ 14 14 ચોરસનું ક્ષેત્રફળ = ----- X ---- √2 √2 = 196 ÷ 2 = 98

  • 14

    √5 X √5 = ?

    5

  • 15

    ચોરસ ની લંબાઈ 52 મીટર છે તો ખેતરને ખેડવાનો ખર્ચ દર ચોરસ 20 રૂપિયા હોય છે તો કુલ ખર્ચ કેટલો .

    ચોરસ નુ ક્ષેત્રફળ = 52 x 52 = 2704 મીટર = 2704 X 20 રૂ = 54080 રૂ

  • 16

    46 નો વર્ગ = ?

    50 - 46 = 4 ઓછા = 4 નો વર્ગ =__ 16 25 - 4 = 21 = 2116

  • 17

    52 નો વર્ગ = ?

    50 - ૫૨ = 2 વધારે = 2 નો વર્ગ =__ 04 25 + 2 = 27 = 2704

  • 18

    36 મીટર લંબાઈ ધરાવતા એક ચોરસ ખેતરની બહારની બાજુ 2 મીટર પહોળો રસ્તો બનાવવો હોય તો રસ્તા નું ક્ષેત્રફળ શોધો. ( 2 મીટર પહોળાઈને ડબલ કરવી )

    = (36+36+4) 4 = 76 x 4 = 304

  • 19

    એક ચોરસ ખેતરની લંબાઈ 75 મીટર છે તો ખેતરની બહારની બાજુ 1.5 મીટર રસ્તો બનાવવાનો હોય તો રસ્તા નું ક્ષેત્રફળ શોધો .

    = ( 75+75+3 ) 3 = 153 x 3 = 459

  • 20

    એક ચોરસ ખેતર ની લંબાઈ 83 મીટર છે તો તેને અંદરની બાજુએ બે મીટર રસ્તો બનાવવાનો છે તો રસ્તા નું ક્ષેત્રફળ શોધો

    = (83+83-4)4 = 166-4 = 162 x 4 = 648

  • 21

    એક ચોરસ ની લંબાઈમાં 20% નો વધારો કરવામાં આવે છે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો કરવો પડે .

    = 20 ના ડબલ 40 = 20 નો વર્ગ 4.00 = 44 % સુત્ર = x+y + xy ÷ 100

  • 22

    એક ચોરસની લંબાઈમાં 15 ટકાનો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો કરવો પડે.

    = 27.75

  • 23

    લંબાઈનું ક્ષેત્રફળ = લ x પ લંબાઈ ની પરિમિતિ = 2 (લ+પ) લંબાઇનો વિકર્ણ = (વર્ગમૂળ માં = લંબાઈનો વર્ગ + પહોળાઈ નો વર્ગ )

    ✓

  • 24

    1÷2 ના અડધાને કેટલા વડે ગુણતાં 1 આવે?

    0.5 ના અડધા 0.25 x 4 = 1 જવાબ = 4

  • 25

    150 મીટર કાપડ વેચતા 15 મીટર કાપડના વેચાણ કિંમત જેટલો લાભ થાય છે? તો લાભની ટકાવારી કેટલી થશે

    . 15 = ---- x 100 135 જવાબ = 11.11

  • 26

    એક નળ 10 કલાકમાં એક ટેક ભરી શકે છે, અને બીજો નળ 15 કલાકમાં ખાલી કરી શકે છે. જો બંન્ને નળ એક સાથે ખોલવામાં આવે તો ટેંકના 2÷3 ભાગને ભરતાં કેટલો સમય લાગે?

    1 1 = ---. - ---- 10. 15 1 =---- 30 x 2 ---- 3 = 20

  • 27

    એક સંખ્યાનો વર્ગ તેના 5 ગણાથી 24 વધારે છે તો તે સંખ્યા શોધો?

    8

  • 28

    બે સંખ્યાઓનો ગુણોતર 5:6 છે, તેમનો ગુ.સા.અ 4 હોય તો લ.સા.અ શોધો

    5X = 6X 20 = 24 ______નો લસાઅ = 120

  • 29

    9 અને 25 નો ગુણોતર મધ્યક શોધો

    √ ૯x૨૫ = 3 x 5 = 15

  • 30

    Aની કાર્યક્ષમતા Bથી 20% ઓછી છે. બંન્ને મળીને કોઇ કામ 25 દિવસમાં પુરૂ કરે તો B એકલો તે કામ કેટલા દિવસમાં પુરૂ કરશે?

    = A 8 B 10 ---- 18 x 25 = 450 450 = ----- 10 = 45

  • 31

    બે સંખ્યાઓનો ગુણોત્તર 6:5 છે, જો દરેક સંખ્યામાં 9 ઉમેરવામા આવે તો ગુણોતર 9:8 થઇ જાય છે. તો બંને સંખ્યાઓનો સરવાળો શોધો?

    = (6X + 9) = 9 (5X + 9) = 8 48X + 72 = 45X + 81 X = 3 = 18+15 = 33

  • 32

    3 સિક્કા એક સાથે ઉછાળવામા આવે તો બે છાપ અને એક કાંટો મળવાની સંભાવના શોધો?

    = ( HHH,THH,HTH,HHT.) ( TTT,HTT,THT,TTH. ) જવાબ = 3÷8

  • 33

    ग्लोबल क्रिप्टो एडॉप्शन इंडेक्स' 23' में किसे शीर्ष स्थान मिला है?

    भारत

  • 34

    P અને Q વચ્ચે રૂ. 6,728 એવી રીતે વહેંચવામાં આવે છે કે P ને મળેલ રકમનું 5% ચક્રવૃધ્ધિ વ્યાજે 5 વર્ષ પછી જે વ્યાજ મુદ્દલ થાય, તેટલું જ વ્યાજ મુદ્દલ Q ને મળેલ રકમનું 5% ચક્રવૃધ્ધિ વ્યાજે 7 વર્ષ પછી થાય. તો Q ને મૂળ કેટલી રકમ મળી હશે ?

    3200