Question
3000 નું વાર્ષિક 8% ના દરે બે વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે
Question
૨ 1000નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળે
Question
રૂ. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ
Question
એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 40 અને ચકવૃદ્ધિ વ્યાજ ર41 છે. તો વ્યાજનો દર કેટલો હોય ?
Question
કોઈ એક રકમનું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ હૈં 2544 હોય તો તે રકમ શોધો.
Question
જો એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 60 અને એજ રકમ નુ 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ર 63.75 હોય, તો તે રકમ કેટલી હશે ?
Question
એક વર્ષનું 10% લેખે એક રકમનું વ્યાજ 450 છે. તેજ કમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા પાય
Question
50,000 રૂપિયા 2વર્ષ માટે 1 2ના દરે સાદા વ્યાજે મુકવા કરતાં ચકવૃદ્ધિ વ્યાજે મૂક્તા કેટલું વધારે
Question
એક રકમ ને 1 0% ના 3 વર્ષ માટે સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજે રોકવામાં આવે અને એ બન્ને વચ્ચેનો તફાવત 155 થાય તો મુદલ સોધો
Question
100 નાં 10% લેખે બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય
23/12/2022 ગણિત ચક્ર વ્યાજ
Score
0 / 10
Correct rate
0%
Correct: 0
Incorrect: 0
Unanswered: 10
Question list
1
3000 નું વાર્ષિક 8% ના દરે બે વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે499, 20
2
૨ 1000નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળે210
3
રૂ. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ2200
4
એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 40 અને ચકવૃદ્ધિ વ્યાજ ર41 છે. તો વ્યાજનો દર કેટલો હોય ?5 ટકા
5
કોઈ એક રકમનું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ હૈં 2544 હોય તો તે રકમ શોધો.10000
6
જો એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 60 અને એજ રકમ નુ 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ર 63.75 હોય, તો તે રકમ કેટલી હશે ?240
7
એક વર્ષનું 10% લેખે એક રકમનું વ્યાજ 450 છે. તેજ કમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા પાય495
8
50,000 રૂપિયા 2વર્ષ માટે 1 2ના દરે સાદા વ્યાજે મુકવા કરતાં ચકવૃદ્ધિ વ્યાજે મૂક્તા કેટલું વધારે720
9
એક રકમ ને 1 0% ના 3 વર્ષ માટે સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજે રોકવામાં આવે અને એ બન્ને વચ્ચેનો તફાવત 155 થાય તો મુદલ સોધો5000
10
100 નાં 10% લેખે બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય0
11
જો કોઈ ક્રમનું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 4 હોય, તો તે રકમ કંઈ હશે છે.400
12
કેટલા રૂપિયાનું 2 વર્ષ માટે 12 % ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતા 36 રૂપિયા વધુ મળે છે2500
13
જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે 80 નો તફાવત પડતો હોય, તો તે રકમ કઈ હશે ?8000
14
1000 નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તકાવત કેટલા રૂપિયા થાય31
15
12000નું 13% લેખે । વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને 1 વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત0
16
10% લેખે રૂ. 1000ના બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત10