Question
રાજા ભોજનો ગ્વાલિયર પ્રશસ્તિલેખ ક્યાં આવેલ છે
Question
કર્લિંગના રાજા ખારવેલનો હાથીગુફા અભિલેખ ક્યાં આવેલો છે
Question
ગૌતમીનો નાસિક ગુફા અભિલેખ ક્યાં આવેલો છે
Question
બંગાળના રાજા વિજયસેનનો દેવપાડા અભિલેખ અને ચાલુક્ય રાજવી પુલકેશી બીજાનો એહોલ અભિલેખ કયાં આવેલ છે
Question
હાથી ગુફા અભિલેખ શાસક કોણ હતા
Question
જૂનાગઢ (ગિરનાર)અભિલેખ શાસક કોણ હતા
Question
નાસિક અભિલેખ શાસક કોણ હતા
Question
પ્રયાગ સ્તંભલેખ શાસક કોણ હતા
Question
એહોલ અભિલેખ શાસક કોણ હતા
Question
મન્દસૌર અભિલેખ શાસક કોણ હતા
ઇતિહાસ યુવા = 23-54
Score
0 / 10
Correct rate
0%
Correct: 0
Incorrect: 0
Unanswered: 10
Question list
1
રાજા ભોજનો ગ્વાલિયર પ્રશસ્તિલેખ ક્યાં આવેલ છેમધ્ય પ્રદેશ
2
કર્લિંગના રાજા ખારવેલનો હાથીગુફા અભિલેખ ક્યાં આવેલો છેઓડિશા
3
ગૌતમીનો નાસિક ગુફા અભિલેખ ક્યાં આવેલો છેમહારાષ્ટ્ર
4
બંગાળના રાજા વિજયસેનનો દેવપાડા અભિલેખ અને ચાલુક્ય રાજવી પુલકેશી બીજાનો એહોલ અભિલેખ કયાં આવેલ છેકર્ણાટક
5
હાથી ગુફા અભિલેખ શાસક કોણ હતાકલિંગ રાજા ખારવેલ
6
જૂનાગઢ (ગિરનાર)અભિલેખ શાસક કોણ હતારુદ્રદામન
7
નાસિક અભિલેખ શાસક કોણ હતાગૌતમી બાલશ્રી
8
પ્રયાગ સ્તંભલેખ શાસક કોણ હતાસમુદ્રગુપ્ત
9
એહોલ અભિલેખ શાસક કોણ હતાપુલકેશી બીજો
10
મન્દસૌર અભિલેખ શાસક કોણ હતામાળવા રાજા યશોવર્મન
11
ગ્વાલિયર અભિલેખ શાસક કોણ હતાપ્રતિહાર રાજા ભોજ
12
ભીતરી અને જૂનાગઢ અભિલેખ શાસક કોણ હતાસ્કંદગુપ્ત
13
દેવપાડા અભિલેખ શાસક કોણ હતાબંગાળના શાસક વિજયસેન
14
ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છેઅમદાવાદ
15
એલ.ડી.ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડોલોજી કયાં આવેલું છેઅમદાવાદ
16
ભો.જે.અધ્યયન અને સંશોધન ગૃહ કયાં આવેલું છેઅમદાવાદ
17
મહાવીર જૈન આરાધના કેન્દ્ર કયાં આવેલું છેકોબા, ગાંધીનગર
18
સૌથી પ્રાચીન વેદ કયો છે.ૠગ્વેદ
19
ચાર વેદો ક્યાં કયાં છેઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ
20
ઉપનિષદોની સંખ્યા લગભગ કેટલી છે. તેને 'વેદાંત' કહે છે108
21
મુંડકોપનિષદમાં કેટલાં વેદાંતનો ઉલ્લેખ મળી આવે છે.6
22
બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા, ધાર્મિક સિદ્ધાંત તેમજ ધર્મોપદેશનો ઉલ્લેખ કયાં પીટક માં છે.સૂત્તપિટક
23
બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે કયા પીઠકમાંવિનયપિટક
24
બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે, કયા પીટક માઅભિધમ્મપિટક
25
બૌદ્ધ સાહિત્યમાં કોનું જ્ઞાન મહત્વનું છેજાતક કથાનું
26
જૈન ધર્મનું ધાર્મિક સાહિત્ય ક્યું '' કહેવાય છે.આગમગ્રંથો
27
કોના દ્વારા રચાયેલ છે રામાયણઋષિ વાલ્મીકિ
28
કોના દ્વારા રચાયેલ મહાભારત છેવેદવ્યાસ
29
કુલ 18 પુરાણોમાંથી કેટલાં અગત્યના ગણાય છે.ભાગવતપુરાણ, મત્સ્યપુરાણ, વિષ્ણુપુરાણ અને ગરુડપુરાણ
30
સૌથી પ્રાચીન પુરાણ ક્યો મનાય છે,મત્સ્યપુરાણ
31
મનુષ્યના નિધન સમયે કયું પુરાણનું વાંચન કરવામાં આવે છેગરુડ
32
ક્યો' પ્રાચીન ભારતનો પ્રથમ કાયદાગ્રંથ છે.મનુસ્મૃતિ
33
કૌટિલ્યનું 'અર્થશાસ્ત્ર' નામનું પુસ્તક કેટલાં પ્રકરણોમાં વિભાજિત છે,180
34
પાણિનિએ રચેલ 'કયો સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છેઅષ્ટાધ્યાયી