ઇતિહાસ યુવા = 54-56

42 questions • 2023-10-12
SUNDESHA PRAKASH M
Report

Question

જૈન શબ્દ સંસ્કૃતના 'જિન' શબ્દથી બનેલ છે, જેનો અર્થ ઈન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરનાર થાય છે. કોના _દ્વારા 'જૈન શબ્દ' આપવામાં આવ્યો

Answer

Question

મહાવીર સ્વામી કેટલા મા તીર્થંકર છે. તીર્થંક૨ શબ્દનો અર્થ 'પવિત્ર કરનાર' થાય છે

Answer

Question

ઋષભદેવ (આદિનાથ) _પ્રતીક

Answer

Question

અજિતનાથ_પ્રતીક

Answer

Question

સંભવનાથ _પ્રતીક

Answer

Question

અભિનંદન_પ્રતીક

Answer

Question

સુમિતનાથ_પ્રતીક

Answer

Question

પદ્મપ્રભુ_પ્રતીક

Answer

Question

સુપાર્શ્વનાથ_પ્રતીક

Answer

Question

ચંદ્રપ્રભ_પ્રતીક

Answer

ઇતિહાસ યુવા = 54-56

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    જૈન શબ્દ સંસ્કૃતના 'જિન' શબ્દથી બનેલ છે, જેનો અર્થ ઈન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરનાર થાય છે. કોના _દ્વારા 'જૈન શબ્દ' આપવામાં આવ્યો

    ભગવાન મહાવીર

  • 2

    મહાવીર સ્વામી કેટલા મા તીર્થંકર છે. તીર્થંક૨ શબ્દનો અર્થ 'પવિત્ર કરનાર' થાય છે

    24

  • 3

    ઋષભદેવ (આદિનાથ) _પ્રતીક

    વૃષભ (બળદ)

  • 4

    અજિતનાથ_પ્રતીક

    હાથી

  • 5

    સંભવનાથ _પ્રતીક

    ઘોડો

  • 6

    અભિનંદન_પ્રતીક

    વાનર

  • 7

    સુમિતનાથ_પ્રતીક

    ક્રોંચ (બગલો)

  • 8

    પદ્મપ્રભુ_પ્રતીક

    કમળ

  • 9

    સુપાર્શ્વનાથ_પ્રતીક

    સ્વસ્તિક

  • 10

    ચંદ્રપ્રભ_પ્રતીક

    ચંદ્ર

  • 11

    સુવિધિનાથ_પ્રતીક

    મગર

  • 12

    શીતલનાથ_પ્રતીક

    શ્રીવત્સ

  • 13

    શ્રેયાંસનાથ_પ્રતીક

    ગેંડો

  • 14

    વાસપૂજ્ય_પ્રતીક

    પાડો

  • 15

    વિમલનાથ_પ્રતીક

    સુવર

  • 16

    અનંતન_પ્રતીક

    બાજ

  • 17

    ધર્મનાથ_પ્રતીક

    વ્રજ

  • 18

    શાંતિનાથ_પ્રતીક

    હરણ

  • 19

    કુંથુનાથ__પ્રતીક

    બકરો

  • 20

    અરનાથ_પ્રતીક

    નન્ધાવર્ત

  • 21

    મલ્લિનાથ_પ્રતીક

    કળશ

  • 22

    મુનિસુવ્રત_પ્રતીક

    કાચબો

  • 23

    નમિનાથ_પ્રતીક

    નીલકમલ

  • 24

    અરિષ્ટનેમિ (નેમિનાથ)_પ્રતીક

    શંખ

  • 25

    પાર્શ્વનાથ_પ્રતીક

    સર્પ

  • 26

    મહાવીરસ્વામી_પ્રતીક

    સિંહ

  • 27

    મહાવીર સ્વામી નો જન્મ ?

    બિહારના વૈશાલીના કુંડગ્રામ

  • 28

    મહાવીર જયંતી કયારે મનાવવામાં આવે છે.

    ચૈત્ર સુદ તેરસનાં રોજ

  • 29

    મહાવીર સ્વામી નું મૂળ નામ ?

    વર્ધમાન

  • 30

    મહાવીર સ્વામી નું કુળ કયું છે

    ઈક્ષ્વાકુ કુળના ક્ષત્રિય

  • 31

    મહાવીર સ્વામી ગોત્ર ?

    કશ્યપ

  • 32

    મહાવીર સ્વામી ના પીતા ?

    સિદ્ધાર્થ

  • 33

    મહાવીર સ્વામી ની માતા ?

    ત્રિશલા દેવી, વૈશાલીના રાજકુમારી

  • 34

    મહાવીર સ્વામી ના પત્ની ?

    યશોદા

  • 35

    મહાવીર સ્વામી ના પુત્રી ?

    પ્રિયદર્શના

  • 36

    મહાવીર સ્વામી ના જમાઈ ?

    જામાલીશ (પ્રથમ શિષ્ય)

  • 37

    મહાવીર સ્વામી ના પ્રથગ શિષ્યા

    ચંદના અથવા ચંદા

  • 38

    મહાવીર સ્વામી નો પ્રથમ ઉપદેશ

    રાજગૃહમાં વિપુલાંચલ પર્વત પર વારાકર નદી કિનારે.ઉપદેશો અર્ધમાગધી ભાષામાં

  • 39

    મહાવીર સ્વામી એ કયારે ગૃહત્યાગ કર્યો.

    30 વર્ષની ઉંમરે મોટાભાઈ નંદીવર્ધનની પરવાનગીથી.

  • 40

    મહાવીર સ્વામી ના શિષ્ય

    મખલીપુત્તસ ગોશાલ

  • 41

    મહાવીર સ્વામી ને મહાજ્ઞાન ની–પ્રાપ્તિ ?

    12 વર્ષની તપશ્ચર્યા બાદ 42 વર્ષની ઉંમરે જમ્ભિક ગામમાં ૠજપાલિકા નદીના કાંઠે સાલ વૃક્ષની નીચે આત્મજ્ઞાન (કૈવલ્યજ્ઞાન) મળ્યું, કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ બાદ મહાવીર 'કેવલિન' કહેવાયા.

  • 42

    મહાવીર સ્વામી નો નિર્વાણ મૃત્યુ :

    પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા