15/08/2023 = 93 - 102

139 questions • 2023-08-12
SUNDESHA PRAKASH M
Report

Question

પૂર્વ આફ્રિકાના આર્થિક વિકાસમાં અદ્ભુત કાળો હતો કોનો ...?

Answer

Question

કૂવાથંભ -

Answer

Question

સઢ -

Answer

Question

પંચશીલ –

Answer

Question

સહધર્મચારિણી –

Answer

Question

સુપરત –

Answer

Question

ઉત્કર્ષ –

Answer

Question

તારક –

Answer

Question

નિદર્શન –

Answer

Question

આડંબર -

Answer

15/08/2023 = 93 - 102

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    પૂર્વ આફ્રિકાના આર્થિક વિકાસમાં અદ્ભુત કાળો હતો કોનો ...?

    નાનજીભાઈ કાલિદાસ મહેતા

  • 2

    કૂવાથંભ -

    વહાણના સઢનો થાભલો

  • 3

    સઢ -

    પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધેલું કપડું

  • 4

    પંચશીલ –

    જીવન જીવવાના નિયત કરેલ પાંચ સિદ્ધાંત કે આચાર

  • 5

    સહધર્મચારિણી –

    પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની

  • 6

    સુપરત –

    સોંપવું

  • 7

    ઉત્કર્ષ –

    વિકાસ, વૃદ્ધિ

  • 8

    તારક –

    તારનાર

  • 9

    નિદર્શન –

    જોવું તે

  • 10

    આડંબર -

    ખોટો ડોળ

  • 11

    પરમાર્થ –

    પરોપકાર

  • 12

    હિતકર –

    કલ્યાણીકારી

  • 13

    વિરલ –

    દુર્લભ

  • 14

    કેન્યા –

    પૂર્વ ખાફ્રિકાનો એક પ્રદેશ

  • 15

    દીર્ઘ ×

    લઘુ

  • 16

    તેજમલ નો પ્રકાર

    લોકગીત

  • 17

    અછતો –

    છાનું, ગુપ્ત

  • 18

    મોળીડો –

    ફેટો

  • 19

    સંધા –

    બધા

  • 20

    ત્રાજવાં –

    છુંદણા

  • 21

    અકોટાં –

    સોપારી ઘાટનું ઘૂઘરીના ઝૂમખાવાનું કાનનું ઘરેણું

  • 22

    સંઘેડાં –

    હાથીદાંત, લાકડા વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર

  • 23

    શીદને -

    શા માટે

  • 24

    બોકાની

    બુકાની

  • 25

    બોળો કુતીના લેખક

    ઝવેરચંદ કાલિદાસ મેઘાણી

  • 26

    ઝવેરચંદ કાલિદાસ મેઘાણી નો જન્મ

    ચોટીલા સુરેન્દ્રનગર... કર્મભૂમિ બગસરા

  • 27

    સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, 'સોરઠી સંતવાણી, દાદાજીની વાતો વગેરે લોકવાર્તાના

    ઝવેરચંદ કાલિદાસ મેઘાણી

  • 28

    કંકાવટી, “રઢિયાળી રાત, ચૂંદડી, ‘હાલરડાં, ઋતુગીતો, જેવાં લોકગીતોના

    ઝવેરચંદ કાલિદાસ મેઘાણી

  • 29

    સૌરાષ્ટ્રના ખંડેરોમાં', 'લોકસાહિત્યનું સમાલોચના 'ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોકસાહિત્યની કુતીઓ.....

    ઝવેરચંદ કાલિદાસ મેઘાણી

  • 30

    યુગવંદના, સિંધુડો, તેમના કાવ્યસંગ્રહો______છે

    ઝવેરચંદ કાલિદાસ મેઘાણી

  • 31

    સોરઠ તારા વહેતા પાણી', 'સમરાંગણ', 'તુલસીકારો, વેવિશાળ', 'નિરંજન નવલકથાઓ ______છે

    ઝવેચંદ કાલિદાસ મેઘાણી

  • 32

    રાણાપ્રતાપ, શાહજહા, નાટ્ય અનુવાદો____ છે

    ઝવેચંદ કાલિદાસ મેઘાણી

  • 33

    વેણીનાં કુલ' અને 'કિલ્લોલ' બાળકાવ્યોના સંગ્રહો કોણ છે

    ઝવેચંદ કાલિદાસ મેઘાણી

  • 34

    રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો કોને હતો

    ઝવેરચંદ મેઘાણી

  • 35

    બોખ -

    કોસની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું

  • 36

    ઠોલવું –

    તોડી ખાવું

  • 37

    ગોલાપા –

    દાસપણું

  • 38

    સુધાતુર –

    ભૂખ થી વ્યાકુળ

  • 39

    બોલાશ –

    બોલવાની ઢાળ

  • 40

    શેલું

    કીમતી વસ્ત્ર

  • 41

    કંગાલ વિરુદ્ધાર્થી

    સમુદ્ર

  • 42

    ધ્રો -

    ઘરો (એક વનસ્પતિ

  • 43

    રેવા ં

    રહેવુ

  • 44

    ઢાંઢોં –

    બળદ

  • 45

    લધુકાવ્યો ના લેખક

    મુકુન્દરાય પારાશર્ય

  • 46

    મુકુન્દરાય પારાશર્ય જન્મ

    મોરબી વતન ભાવનગર

  • 47

    અર્ચન', 'સંસ્કૃતિ', 'કુલ ફાગણના 'દીપમાળા પ્રાણપપૈયો', 'ભદ્રા', અલકા, _____ના કાવ્યસંગ્રહો

    મુકુન્દરાય પારાશર્ય

  • 48

    સુદામા ચરિત્ર ગજેન્દ્ર મોક્ષ____ના આખ્યાનો છે

    મુકુન્દરાય પારાશર્ય

  • 49

    ઉર્મિલા, અને 'ગીરી, તેમની નવલકથાઓ ના લેખક

    મુકુન્દરાય પારાશર્ય

  • 50

    સત્યકથા ભાગ 1-2-3, 'મારી મા', 'સત્વશીલ કથાઓ, મારી મોટી બા અને બીજી સત્યકથાઓ ના લેખક

    મુકુન્દરાય પારાશર્ય

  • 51

    જિંદગીથી ના ડરે એ મોતને ડારી કે, આગને જે પી શકે તે આગને કારી શકે..નાં લેખક

    મુકુન્દરાય પારાશર્ય

  • 52

    શાણું –

    સમજદાર

  • 53

    શાણા X

    અણસમજ

  • 54

    ફૂટલ –

    ફૂટેલા

  • 55

    કળજગ _

    કળયુગ

  • 56

    દેશ આઝાદ થતો થઈ ગયો. તે શું કર્યું ના લેખક

    ઉમાશંકરના કાવ્ય

  • 57

    શબ્દનો મૂળભૂત ઘટક ____ છે

    ધ્વની

  • 58

    પંડ્યનાં

    નસીમ હરીશ મહુવાકર

  • 59

    અમે', 'ફરીથી' એમના લઘુકથા સંગ્રહો ના લેખક

    નસીમ હરીશ મહુવાકર

  • 60

    નસીમ હરીશ મહુવાકર જન્મ

    ભાવનગરમાં

  • 61

    નસીમ હરીશ મહુવાકર નો વ્યવસાય

    મામલતદાર

  • 62

    મમત -

    જીદ

  • 63

    મથામણ -

    પ્રયત્નો કરવા

  • 64

    એકલો જાને રે લેખક

    મહાદેવભાઈ દેસાઈ

  • 65

    મહાદેવભાઈ દેસાઈ વતન-

    જિ.સુરત)

  • 66

    મહાદેવભાઈની ડાયરી- ___થી____ ભાગ

    1 - 17

  • 67

    સંત ફ્રાંસિસ, બે ખુદાઈ ખિદમતગારો, વીર વલ્લભભાઈ વગેરે ના લેખક

    મહાદેવભાઈ દેસાઈ

  • 68

    સિવાય –

    બંધ થઈ જાય તે

  • 69

    રાને –

    વગડે. જંગલમાં

  • 70

    નીંગળતે –

    ટપકતે

  • 71

    ધાને –

    દોડી જા

  • 72

    બાર વાસે –

    બારણાં બંધ કરે

  • 73

    કાશીમાની કૂતરી _____ લેખક

    પન્ના લાલ પટેલ

  • 74

    ‘એળે નહિ તો બેળે' જેવી નાટ્યરચનાઓથી____ નાં લેખક

    પાનનલાલ નાનાલાલ પટેલ

  • 75

    ખર્ચી –

    વપરાશ

  • 76

    ચોપાડ –

    ઓ શારી

  • 77

    નધરી –

    નઠોર

  • 78

    ધંઘોળ –

    કડોળ

  • 79

    હોરો

    ધરપત, શાંતિ

  • 80

    મજિયારી –

    સહુની સરખી માલિકીની

  • 81

    સરાયા

    – ફળદ્રુપ

  • 82

    લોર –

    મૂર્છા આવવા જેવું વાગ્યું છે

  • 83

    દોદળો -

    ખોખરો

  • 84

    દોગલો -

    લુચ્ચાઈભરેલો

  • 85

    ગોજ –

    પાપ

  • 86

    ઉપયોગી ટાંકણી લઈ લઈએ ના લેખક

    કુમારપાળ દેસાઈ

  • 87

    કુમારપાળ દેસાઈ નો જન્મ

    વતની સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના જન્મ અમદાવાદમાં

  • 88

    અખબારી લેખન' સાહિત્ય અને પત્રકારત્વ ઉલ્લેખપાત્ર નાં લેખક

    કુમારપાળ દેસાઈ

  • 89

    કુટિર –

    ઝૂંપડી, કૂબી

  • 90

    ઉપહાર –

    ભેટ

  • 91

    ઉપાહાર –

    નાસ્તો

  • 92

    ઉપાહાસ –

    મશકરી

  • 93

    સ્વર્ગ અને પૃથ્વી –

    સ્નેહરશ્મિ

  • 94

    પૃથ્વી અને સ્વર્ગ –

    ધૂમકેતુ

  • 95

    આમંત્રણ -

    મોટા સમૂહને અપાતું નોતર

  • 96

    વૈષ્ણવજન પદ ના લેખક

    નરસિંહ મહેતા

  • 97

    જન્મ નરસિંહ મહેતા

    : ભાવનગર જિલ્લાના તળાજામાં

  • 98

    નરસિંહ મહેતા કર્મભુમિ –

    જૂનાગઢ

  • 99

    આદિકવિ” તરીકે જાણીતા છે. ઉત્તમ ઊર્મિકવિ____નાં લેખક

    નરસિંહ મહેતા

  • 100

    શામળશાનો વિવાહ, હાર, હુંડી, મામેરું. શ્રાદ્ધ વગેરે કાવ્યરચનાઓ કોની

    નરસિંહ મહેતા