31/07/2023 TO 05/08/2023

40 questions • 2023-10-12
SUNDESHA PRAKASH M
Report

Question

મુસ્લિમ મહિલા અધિકાર દિવસ... કયારે આવે

Answer

Question

વિશ્વ સ્તનપાન સપ્તા... દિવસ ક્યારે આવે

Answer

Question

આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશિપ દિવસ, માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ ક્યારે આવે

Answer

Question

માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ 2023'ની થીમ શું છે ?

Answer

Question

તાજેતરમાં BIMSTEC વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ હતી

Answer

Question

તે બંગાળની ખાડીમાં વસતા સાત દેશોનું સંગઠન છે કયું મંત્રાલય

Answer

Question

BIMSTEC નું પૂરું નામ '

Answer

Question

BIMSTECનું વડું મથક કયાં આવેલું છે ?

Answer

Question

તાજેતરમાં જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) બિલ, 2023’ ક્યાં થી પસાર કરવામાં આવ્યું હતું

Answer

Question

જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) બિલ, 2023 બિલ 19 મંત્રાલયો/વિભાગો દ્વારા સંચાલિત 42 કેન્દ્રીય અધિનિયમોમાં કેટલી જોગવાઈઓમાં સુધારો કરવાની દરખાસ્ત કરે છે.

Answer

31/07/2023 TO 05/08/2023

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    મુસ્લિમ મહિલા અધિકાર દિવસ... કયારે આવે

    1 ઓગસ્ટ

  • 2

    વિશ્વ સ્તનપાન સપ્તા... દિવસ ક્યારે આવે

    1 થી 7 ઑગસ્ટ

  • 3

    આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશિપ દિવસ, માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ ક્યારે આવે

    30 જુલાઈ

  • 4

    માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ 2023'ની થીમ શું છે ?

    Reach every victim of trafficking, leave no one behind

  • 5

    તાજેતરમાં BIMSTEC વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ હતી

    બેંગકોકમાં

  • 6

    તે બંગાળની ખાડીમાં વસતા સાત દેશોનું સંગઠન છે કયું મંત્રાલય

    BIMSTEC

  • 7

    BIMSTEC નું પૂરું નામ '

    Bay of Bengal Initiative for Multi-sectoral Technical andEconomic Cooperation

  • 8

    BIMSTECનું વડું મથક કયાં આવેલું છે ?

    ઢાકા

  • 9

    તાજેતરમાં જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) બિલ, 2023’ ક્યાં થી પસાર કરવામાં આવ્યું હતું

    લોકસભા માં

  • 10

    જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) બિલ, 2023 બિલ 19 મંત્રાલયો/વિભાગો દ્વારા સંચાલિત 42 કેન્દ્રીય અધિનિયમોમાં કેટલી જોગવાઈઓમાં સુધારો કરવાની દરખાસ્ત કરે છે.

    183

  • 11

    જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) બિલ, 2023’ બિલનો ઉદ્દેશ્ય કોને પ્રોત્સાહન આપવાનો છે.

    Ease of Living અને Ease of Doing Business

  • 12

    જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) બિલ, 2023’ બિલ કેટલીક જોગવાઈઓમાં કોનું સંયોજન પણ રજૂ કરે છે.

    ગુનાઓનું

  • 13

    કોર્પોરેટ લોન માટે ગેરંટી યોજના કોર્પોરેટ લોન માર્કેટ કોના દ્વારા ઊભી કરાયેલી લોન માટે સંપૂર્ણ ગેરંટી કવર પ્રદાન કરે છે.

    ડેવલપમેન્ટ ફંડ

  • 14

    કોર્પોરેટ લોન માટે ગેરંટી યોજના' નો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે

    રોકાણકારોનો વિશ્વાસ વધારવાનો અને કોર્પોરેટ ડેટ માર્કેટને સ્થિરતા પ્રદાન કરવાનો

  • 15

    કોર્પોરેટ લોન માટે ગેરંટી યોજના' GSCD નું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે.

    કોર્પોરેટ દેવા માટે ગેરંટી ફંડ (GFCD

  • 16

    કંઈ યોજના બજારની અવ્યવસ્થા દરમિયાન CDMDF દ્વારા રોકાણ—ગ્રેડ કોર્પોરેટ લોન સિક્યોરિટીઝ ખરીદવા માટે બનાવવામાં આવી છે.

    કોર્પોરેટ લોન માટે ગેરંટી યોજના

  • 17

    તાજેતરમાં ભારતે INDIA STACK શેર કરવા પર કયા દેશ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છ

    પાપુઆ ન્યુ ગિની

  • 18

    ભારતમાં કયા દિવસે ‘મુસ્લિમ મહિલા અધિકાર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ?

    1 ઓગસ્ટ

  • 19

    ભારતમાં કયા બિલની પૃષ્ઠભૂમિમાં મુસ્લિમ મહિલા અધિકાર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ?

    મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2019

  • 20

    તાજેતરમાં ISROએ PSLV-C5 દ્વારા DS-SAR ઉપગ્રહને અવકાશમાં છોડયો હતો. આ ઉપગ્રહ કયા દેશનો છે ?

    સિંગાપોર

  • 21

    PSLVનું પૂરું નામ શું છે ?

    Polar Satellite Launch Vehicle

  • 22

    સમગ્ર વિશ્વમાં 1 થી 7 ઓગસ્ટ દરમિયાન કયા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે ?

    વિશ્વ સ્તનપાન સપ્તાહ

  • 23

    તાજેતરમાં Cinematograph Bill, 2023' ક્યાં થી પસાર કરવામાં આવ્યું હતું.

    લોકસભા અને રાજ્યસભામાં

  • 24

    1952ના વર્તમાન સિનેમેટોગ્રાફ એક્ટમાં સુધારો કરવાનો છે. ક્યાં બિલ નો ઉદેશ આવો છે

    Cinematograph Bill, 2023'

  • 25

    આ બિલનો ઉદ્દેશ્ય અનધિકૃત ઓડિયો-વિઝ્યુઅલ રેકોર્ડિંગ અને કોપિરાઈટ કરેલી સામગ્રીના વિતરણમાં સામેલ વ્યક્તિઓ પર સખત દંડ લાદીને ફિલ્મોની પાયરસી અટકાવવાનો છે. ક્યાં બિલ નો ઉદેશ આવો છે

    Cinematograph Bill, 2023'

  • 26

    આ બિલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ની સ્વાયતત્તા પર ભાર મૂકે છે. ક્યાં બિલ નો ઉદેશ છે

    Cinematograph Bill, 2023'

  • 27

    તાજેતરમાં શ્રી સ્ટુઅર્ટ બ્રોડએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના પ્રસિદ્ધ ફાસ્ટ બોલર હતા ?

    ઈંગ્લેન્ડ

  • 28

    ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર શ્રી યુવરાજ સિંહે 2007ના T-20 વર્લ્ડકપમાં કયા બોલરની ઓવરમાં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા

    શ્રી સ્ટુઅટ બ્રોડ

  • 29

    તાજેતરમાં કયા દેશના દરિયા કિનારાથી ISRO રોકેટનો કાટમાળ મળ્યો હતો ?

    ઓસ્ટ્રેલિયા

  • 30

    તાજેતરમાં કયા દેશના દરિયા કિનારાથી ISRO રોકેટનો કાટમાળ મળ્યો હતો ?

    ઓસ્ટ્રેલિયા

  • 31

    તાજેતરમાં જલેસર ધાતુ શિલ્પ' (alear hiteshilp)ને દા ટેગ મળ્યો છે. તે કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

    ઉત્તરપ્રદેશ

  • 32

    તાજેતરમાં ‘મનકુરાડ કેરી’ ને GI ટેગ મળ્યો છે, તે કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

    ગોવા

  • 33

    તાજેતરમાં કયા રાજ્યએ ‘મેન્ગ્રોવ સેલ' (Mangrove Cell)ની સ્થાપનાની જાહેરાત કરી છે ?

    પશ્ચિમ બંગાળ

  • 34

    મેન્ગ્રોવ ઈકોસિસ્ટમના સંરક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ' દર વર્ષે કયારે ઉજવવામાં આવે છે ?

    26 જુલાઈ

  • 35

    ગુજરાતી ફિલ્મો અને ડોક્યુમેન્ટરીઝ માટે તાજેતરમાં 46 કેટેગરીમાં ત્રણ વર્ષના કેટલા એવોર્ડ જાહેર કર્યા છે

    110

  • 36

    તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મ અને ડોક્યુમેન્ટરીઝ માટે એવોર્ડની જાહેરાત કરી હતી. આ અંતર્ગત વર્ષ 2020નો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે ?

    લવની લવ સ્ટોરી

  • 37

    તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મ અને ડોક્યુમેન્ટરીઝ માટે એવોર્ડની જાહેરાત કરી હતી. આ અંતર્ગત વર્ષ 2021નો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે ?

    કોઠી 1947

  • 38

    તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મ અને ડોક્યુમેન્ટરીઝ માટે એવોર્ડની અંતર્ગત વર્ષ 2022નો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે ?

    ઓમ મંગલમ સિંગલમ

  • 39

    તાજેતરમાં ચર્ચામાં રહેલ શ્રી ગુકેશ ડી કોણ છે

    ચેસ ખેલાડી

  • 40

    WHOએ તમાકુ નિયંત્રણ પગલા અંગે એક વ્યાપક અહેવાલ બહાર પાડયો હતો અનુસાર વિશ્વમાં ધૂમ્રપાનનો વ્યાપ 2007માં 22%થી ઘટીને 2021માં કેટલા ટકા થયો WHOના MPOWER પગલાએ છેલ્લા 15 વર્ષોમાં તમાકુ નિયંત્રણમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

    17%