2022/ ભુગોળ page 35

22 questions • 2023-09-22
SUNDESHA PRAKASH M
Report

Question

માંગરોળ બંદર ____જિલ્લામાં આવેલ છે.

Answer

Question

જૂનાગઢના નવાબનો મહેલ____ દરિયાકિનારે આવેલ છે.

Answer

Question

_____ શેહેર નાગરવેલના પાન અને નાળિયેરનાં ઉત્પાદન માટે જાણીતું છે.

Answer

Question

વેરાવળ બંદર ___ જિલ્લામાં આવેલ છે,

Answer

Question

ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય બંદર છે. ____ ખાતે શાર્ક ઓઇલ પ્લાન્ટ આવેલ છે.

Answer

Question

14મી સદીમાં ____ વેરાવળ શહેરની સ્થાપના કરી હતી.

Answer

Question

.... ભારતનું પ્રથમ ખાનગીબંદર (PPP) મોડેલ છે.

Answer

Question

પીપાવાવ .... નદીના કિનારે આવેલું

Answer

Question

શિયાળ, સવાઈ અને ચાંચબેટ અને ભેંસલાબેટ .... જિલ્લામાં આવેલા છે.

Answer

Question

ભારતની પ્રથમ પ્રાઇવેટ ક્ષેત્રની ડિફેન્સ ઇન્ડસ્ટ્રિઝ ....... ખાતે સ્થપાઈ છે.

Answer

2022/ ભુગોળ page 35

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    માંગરોળ બંદર ____જિલ્લામાં આવેલ છે.

    junagadh

  • 2

    જૂનાગઢના નવાબનો મહેલ____ દરિયાકિનારે આવેલ છે.

    ચોરવાડના

  • 3

    _____ શેહેર નાગરવેલના પાન અને નાળિયેરનાં ઉત્પાદન માટે જાણીતું છે.

    ચોરવાડ

  • 4

    વેરાવળ બંદર ___ જિલ્લામાં આવેલ છે,

    ગીર સોમનાથ

  • 5

    ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય બંદર છે. ____ ખાતે શાર્ક ઓઇલ પ્લાન્ટ આવેલ છે.

    વેરાવળ

  • 6

    14મી સદીમાં ____ વેરાવળ શહેરની સ્થાપના કરી હતી.

    રાવ વેરાવળજી વાઢેરે

  • 7

    .... ભારતનું પ્રથમ ખાનગીબંદર (PPP) મોડેલ છે.

    પીપાવાવ

  • 8

    પીપાવાવ .... નદીના કિનારે આવેલું

    ઝોલાપુરી

  • 9

    શિયાળ, સવાઈ અને ચાંચબેટ અને ભેંસલાબેટ .... જિલ્લામાં આવેલા છે.

    અમરેલી

  • 10

    ભારતની પ્રથમ પ્રાઇવેટ ક્ષેત્રની ડિફેન્સ ઇન્ડસ્ટ્રિઝ ....... ખાતે સ્થપાઈ છે.

    પીપાવાવ

  • 11

    _____ બંદર માછલીઓના સ્ટોરેજ માટે જાણીતું છે.

    જાફરાબાદ

  • 12

    સૌથી વધુ માછલીઓ ____ બંદરેથી પકડવામાં આવે છે.

    વેરાવળ

  • 13

    માછલીઓનું કટિંગ, પેકિંગ અને સ્ટોરેજનો સૌથી મોટો પ્લાન્ટ ____ આવેલ છે.

    જાફરાબાદમાં

  • 14

    ____ એ એશિયાનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ હતું

    અલંગ

  • 15

    હાલમાં સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ _____ ખાતે

    ચીનનાં શાંધાઈ

  • 16

    અલંગ શિપબ્રેકિંગ યાર્ડના વિકાસમાં _____નું મહત્ત્વનું યોગદાન રહેલું

    વાલચંદ હીરાચંદ

  • 17

    અલંગ યાર્ડની શરૂઆત ઇ.સ. ______ થઈ હતી.

    1982થી

  • 18

    ભાવનગર બંદરનો વિકાસ ______ દ્વારા કરવામાં આવ્યો હતો.

    ભાવસિંહજી ગોહિલ

  • 19

    ભાવનગર _____ નદીના મુખ પર આવેલું છે.

    કાળુભાર

  • 20

    _____ વચ્ચે વર્તમાન સમયમાં રો રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે.

    ઘોધા-દહેજ

  • 21

    ____ યોજના અંતર્ગત ઘોઘાથી દહેજ વચ્ચે બ્રિજ બનાવી ખંભાતના અખાતના ખારા પાણીને મીઠું પાણી બનાવવાનો પ્રોજેક્ટ છે.

    કલ્પસર

  • 22

    કલ્પસર યોજનાનો ખ્યાલ ____ રજૂ કર્યો હતો.

    અનિલ કાણેએ