2 પદાનુંક્રમ ગોઠવણી

73問 • 2023-12-04
SUNDESHA PRAKASH M
通報

問題

રાહુલનો એક હરોળમાં આગળથી 7મો ક્રમ અને પાછળથી 17મો ક્રમ છે, તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે

解答

問題

વૃક્ષોની હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુથી 7મા ક્રમે છે અને જમણી બાજુથી 14મા ક્રમે છે, તો હરોળમાં કુલ કેટલા વૃક્ષો હશે

解答

問題

જયશ્રીબેનનો વર્ગમાં ઉપરથી 5મો ક્રમ અને નીચેથી 27મો ક્રમ છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે

解答

問題

ઈશ્વર ગઢવીનો ઉપરથી 5મો ક્રમ અને નીચેથી 21મો ક્રમ છે, તો લાઇનમાં કુલ કેટલા માણસો હશે ?

解答

問題

. સામતનો ઉપરથી 15મો ક્રમ અને નીચેથી 21મો ક્રમ છે, તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે ?

解答

問題

એક વર્ગમાં દિલીપનું સ્થાન ડાબી બાજુથી 7મું અને જમણી બાજુથી 26મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે ?

解答

問題

એક ટુકડીમાં દિલીપની આગળ 15 માણસો ચાલે છે અને પાછળ 11 માણસો ચાલે છે, તો આ ટુકડીમાં માણસોની કુલ સંખ્યા કેટલી છે

解答

問題

. એક રૂમમાં વિશાલની જમણી બાજુએ 8 વિદ્યાર્થીઓ અને ડાબી બાજુએ 7 વિદ્યાર્થીઓ બેઠાં છે, તો રૂમમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

解答

問題

બાળકોની હારમાં સુનિલનો ક્રમ ડાબી બાજુએ 13મો છે તથા જમણી બાજુએ 25મો છે, તો હારમાં બાળકોની કુલ સંખ્યા શોધો.

解答

問題

200 ખેલાડીઓની સીધી લાઈનમાં કોહલી ડાબી બાજુએથી 18મા ક્રમે છે, તો તેનું જમણી બાજુથી સ્થાન કેટલામું થાય ?

解答

2 પદાનુંક્રમ ગોઠવણી

暗記メーカー

得点

0 / 10

正答率

0%

正解: 0

不正解: 0

未解答: 10

 
ankimaker.com

問題一覧

  • 1

    રાહુલનો એક હરોળમાં આગળથી 7મો ક્રમ અને પાછળથી 17મો ક્રમ છે, તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે

    23

  • 2

    વૃક્ષોની હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુથી 7મા ક્રમે છે અને જમણી બાજુથી 14મા ક્રમે છે, તો હરોળમાં કુલ કેટલા વૃક્ષો હશે

    20

  • 3

    જયશ્રીબેનનો વર્ગમાં ઉપરથી 5મો ક્રમ અને નીચેથી 27મો ક્રમ છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે

    31

  • 4

    ઈશ્વર ગઢવીનો ઉપરથી 5મો ક્રમ અને નીચેથી 21મો ક્રમ છે, તો લાઇનમાં કુલ કેટલા માણસો હશે ?

    25

  • 5

    . સામતનો ઉપરથી 15મો ક્રમ અને નીચેથી 21મો ક્રમ છે, તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે ?

    35

  • 6

    એક વર્ગમાં દિલીપનું સ્થાન ડાબી બાજુથી 7મું અને જમણી બાજુથી 26મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે ?

    32

  • 7

    એક ટુકડીમાં દિલીપની આગળ 15 માણસો ચાલે છે અને પાછળ 11 માણસો ચાલે છે, તો આ ટુકડીમાં માણસોની કુલ સંખ્યા કેટલી છે

    27

  • 8

    . એક રૂમમાં વિશાલની જમણી બાજુએ 8 વિદ્યાર્થીઓ અને ડાબી બાજુએ 7 વિદ્યાર્થીઓ બેઠાં છે, તો રૂમમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

    16

  • 9

    બાળકોની હારમાં સુનિલનો ક્રમ ડાબી બાજુએ 13મો છે તથા જમણી બાજુએ 25મો છે, તો હારમાં બાળકોની કુલ સંખ્યા શોધો.

    37

  • 10

    200 ખેલાડીઓની સીધી લાઈનમાં કોહલી ડાબી બાજુએથી 18મા ક્રમે છે, તો તેનું જમણી બાજુથી સ્થાન કેટલામું થાય ?

    183

  • 11

    દલુબાઈ ગઢવીનો ક્રમ ઉપરથી 10મી અને નીચેથી 3જો છે. આ લાઈનમાં કુલ કેટલા છોકરા ઉમેરવા પડે જેથી છોકરા ઓની સંખ્યા 20 થાય છે.

    8

  • 12

    એક પરીક્ષામાં સફળ થયેલા નીતિન ગઢવીનો ઉપરથી 11મો નંબર મળ્યો. જે નીચેથી 47મા નંબર પર હતો. ત્રણ વિધારથી- પરીક્ષામાં ગેરહાજર હતા. એક વિદ્યાર્થી અસફળ થયો, તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી હશે

    61

  • 13

    કિશનનો એક લાઈનમાં બંને તરફથી 9 મો નંબર છે, તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે

    17

  • 14

    150 વિદ્યાર્થીઓના પરિણામની યાદીમાં દિલીપનું નામ ઉપરથી 65મું છે, તો નીચેથી દિલીપનો ક્રમ કેટલામો હશે

    86

  • 15

    સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓની યાદીમાં મહેશનો ક્રમ ઉપરથી 17મો અને નીચેથી 33મો છે. 6 વિધ નાપાસ થયા અને 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા, તો કક્લાસના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો ?

    60

  • 16

    દિલીપ અને પ્રતાપ એક હરોળમાં ક્રમશઃ ડાબી બાજુથી 7મા અને જમણી બાજુથી 13મા સ્થાને છે. વર્ગમાં કુલ 26 વિદધાર્થી છે તો દિલીપનું સ્થાન જમણી બાજુથી કેટલામું હશે ?

    20

  • 17

    જીનો અને ચણો એક હરોળમાં અનુક્રમે ડાબેથી 12મા અને 18મા ક્રમે/બેઠા છે. જો કુલ છોકરાઓની સંખ્યા 30 છે તો બંનેના ક્રમશઃ જમણી બાજુએથી ક્રમ/શોધો.

    (19,13)

  • 18

    એક હરોળમાં કુલ 15 માણસો બેઠા છે. તેમાં જીતુભાઈનું સ્થાન ડાબેથી 10મું અને મહેશભાઈનું સ્થાન જમણેથી - 9 મું તો જીતુભાઈ અને મહેશભાઈ વચ્ચે કેટલા માણસો બેઠા હશે ?

    2

  • 19

    છોકરીઓની એક હારમાં ટીના ડાબી બાજુથી 8મા/ક્રમે છે. રીના જમણી બાજુથી 17મા ક્રમે છે. જો તેઓ પોતાના ક્રમ બદલી નાખે તો, ટીના ડાબી બાજુથી 14માં ક્રમે આવે છે, તો આ હારમાં કુલ કેટલી/છોકરીઓ હશે ?

    30

  • 20

    બાળકોની એક હારમાં કમલેશનો ક્રમ ડાબી બાજુથી 4થો છે, જયારે રમેશ જમણી બાજુથી 5મા ક્રમે છે. તેઓ પરસ્પર ફેરબદલી કરે તો ક્રમલેશ ડાબી બાજુએથી 12મા ક્રમે આવે છે, તો હારમાં કુલ કેટલા બાળકો હશે

    16

  • 21

    છોકરીઓની હારમાં ગીતાનો ક્રમ ડાબી બાજુએથી 10મો જયારે સીતા જમણી બાજુએથી 15મા ક્રમે છે, તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરે તો ગીતા ડાબી બાજુએથી 12મા ક્રમે આવે છે, તો જમણી બાજુથી સીતાનું સ્થાન કેટલામુ

    17

  • 22

    પોલીસના જવાનોની ટુકડીમાં મનજિતનો ક્રમ ડાબી બાજુથી 5મો છે, જયારે અમિતનો ક્રમ જમણી બાજુએથી 10મો/ક્રમ છે, તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરે તો મનજિત ડાબી બાજુએથી 12મા ક્રમે આવે છે, તો અમિતનો જમણી બાજુથી ક્રમ શોધો.

    17

  • 23

    એક છોકરીઓની હારમાં શિલા ડાબી બાજુએથી 8મા ક્રમે છે અને મુન્ની જમણી બાજુએથી ઠઠ્ઠા ક્રમે છે. તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરે તો શિલા ડાબી બાજુથી 14મા ક્રમે આવે છે, તો હારમાં કુલ છોકરીઓ કેટલી હશે

    19

  • 24

    એક આડી હરોળમાં કુલ 15 વિદ્યાર્થીઓ બેઠાં છે, Aનું સ્થાન ડાબેથી 10મું અને Bનું સ્થાન જમણેથી 9મું છે, તો A અને B વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે ?

    2

  • 25

    એક હારમાં 23 છોકરીઓ એકબીજાની પાછળ ઊભી છે, સીતા હારની શરૂઆતથી ચોથા સ્થાને છે. દિપાલીનું સ્થાન સીતાથી 7 સ્થાન પાછળ છે, તો દિપાલી છેલ્લેથી કેટલામા નંબરે/ હશે

    13

  • 26

    51 વિદ્યાર્થીઓની એક હરોળમાં મૌલિકનો ક્રમ ડાબી બાજુથી 27મો છે અને વિવાનનો ક્રમ જમણી બાજુથી 27મો ક્રમ છે, તો મૌલિક અને વિવાનની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે

    1

  • 27

    15 વિદ્યાર્થીઓની એક હરોળમાં અર્જુન અને પાર્થનો ક્રમ ડાબી બાજુથી અનુક્રમે 7મો અને 9મો છે, તો જમણી બાજુથી બંનેનો ક્રમશઃ ક્રમ કયો' થાય ?

    (9,7)

  • 28

    ABC XYZમાં Nનો જમણી બાજુથી ક્રમ/ કયો હશે ?

    13

  • 29

    ANGEL ACADEMY GANDHINAGAR'मां L નું સ્થાન ડાબી બાજુએથી કયા ક્રમે.

    5

  • 30

    25 વિદ્યાર્થીઓના એક વર્ગમાં ઉપરથી સમીરનું સ્થાન 13મું છે અને નીચેથી જયનું સ્થાન 19મું છે. જો વિરાટનું સ્થાન સમીર અને જયની એકદમ મધ્યમાં હોય તો, ઉપરથી વિરાટનું સ્થાન કયું હશે ?

    10

  • 31

    એક વર્ગમાં આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ 60 ટકા વિદ્યાર્થીઓ પાસ થાય છે. પાસ થનાર વિદ્યાર્થીઓમાં વિશ્વાસનો ક્રમ આગળ થી 8મો અને પાછળથી 29મો છે, તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે

    60

  • 32

    એક હરોળમાં શૈલેષનો ક્રમ આગળથી 15મો અને પાછળથી 41મો છે, તો આ હરોળમાં મધ્યમાં રહેલા મૌલિકનો ક્રમ કયો હસે

    28

  • 33

    A, B, C અને D ચાર વ્યક્તિઓ એકબીજાની પાછળ (પણ ક્રમમાં નહીં) ઉભા છે. D વ્યક્તિ C અને A થી આગળ. છે B વ્યક્તિ C ની તરત જ પાછળ છે. A વ્યક્તિ B ની આગળ છે, તો તે કયા ક્રમમાં ઊભા હશે ?

    DACB

  • 34

    વર્તુળાકાર કેટલાક છોકરાઓ સમાન અંતરે ઊભા છે. દરેકને એકથી શરૂ કરી અનુક્રમે નંબર આપવામાં આવે છે. જો 5 નોંબર ધરાવતો છોકરો 16 નંબર ધરાવતા છોકરાની બરાબર સામે હોય, તો કુલ કેટલા છોકરાઓ હશે ?

    22

  • 35

    42 બાળકોના વર્ગમાં જોસેફનો નંબર ઉપરથી જોતા 16મો છે અને કેવીન જોસેફની સાત નંબર નીચે છે, તો નીચેથી કેવીનનો કેટલામો નંબર થશે ?

    20

  • 36

    39 વિદ્યાર્થીઓના વર્ગમાં અશોક કરતાં સુરેશ 7 ક્રમથી આગળ છે. જો અશોકનો ક્રમ છેલ્લેથી 17મો છે, તો પ્રારંભથી સુરેશનો ક્રમ કયો છે ?

    16

  • 37

    ક્લાસમાં N નો ક્રમાંક પાંચમો છે. S નો ક્રમાંક છેલ્લેથી આઠમો છે. T, N થી છઠ્ઠા ક્રમાંકે છે તથા N અને S ની બરાબર વચ્ચે છે, તો ક્લાસમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે ?

    24

  • 38

    જો એક હરોળમાં શૈલેષનો ક્રમ આગળથી 15મો અને પાછળથી 41મો છે. તો આ હરોળમાં મધ્યમાં રહેલા મૌલિકનો ક્રમ કયો હશે ?

    28

  • 39

    35 વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં રમેશનું સ્થાન 12મા ક્રમે છે. સુરેશની નીચે રૈન્ક મુજબ ફક્ત સાત જ વિદ્યાર્થીઓ છે, તો રમેશ અને સુરેશ વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે

    15

  • 40

    એક આડી હરોળમાં કુલ 15 વિદ્યાર્થી બેઠા છે. જેમાં સામતનું સ્થાન ડાબેથી 10મું અને દિલીપનું સ્થાન જમણેથી 9 મું છે તો સામત અને દિલીપની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે

    2

  • 41

    20 વિદ્યાર્થીઓની એક ઉભી હરોળમાં રામનો ક્રમ આગળથી 15મો છે અને શ્યામનો ક્રમ પાછળથી 15મો છે, તો તેમની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે ?

    8

  • 42

    એક હારમાં શિલા ડાબી બાજુએથી 10મા ક્રમે છે અને મુન્ની જમણી બાજુએથી 8મા ક્રમે છે. તેઓ પરસ્પર સ્થાનની ફેર બદલી કરે તો શિલા ડાબી બાજુથી 16મા ક્રમે આવે છે, તો હારમાં કુલ છોકરીઓ કેટલી હશે ?

    23

  • 43

    એક હરોળમાં ખીમજી ડાબી બાજુએથી 7મા ક્રમે છે અને ભીમજી જમણી બાજુએથી 10મા ક્રમે છે. તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરે તો ખીમજી ડાબી બાજુએથી 14મા ક્રમે આવે છે, તો જમણી બાજુથી ભીમજીનું સ્થાન જણાવો.

    17

  • 44

    એક લાઈનમાં A ડાબી બાજુથી 11મા નંબરે અને B જમણી બાજુથી 15મા નંબરે છે. ત્યારબાદ તેઓના સ્થાનની અદલાબદલી કરતાં A ડાબી બાજુથી 25મા નંબરે આવી જાય, તો B જમણી બાજુથી કયા નંબરે હશે ?

    29

  • 45

    એક હરોળમાં A ડાબી બાજુથી 38મા ક્રમે અને B જમણી બાજુથી 35મા ક્રમે બેઠો છે. જો કુલ વિદ્યાર્થીઓ 60 હોય અને જો C એ A અને B વચ્ચે બેઠો હોય, તો C નો ક્રમશઃ ડાબી અને જમણી બાજુથી ક્રમ જણાવો

    (32.29)

  • 46

    બાળકોની એક લાઈનમાં જિમિત ડાબી બાજુથી 5મા સ્થાને છે અને ચાર્મી જમણી બાજુથી 12મા સ્થાને છે. ચાર્મી જિમિત તરફ 3 સ્થાન શિફ્ટ કરે તો તે ડાબી બાજુથી દસમા ક્રમે આવે છે, તો તે લાઈનમાં કુલ કેટલા બાળકો હશે ?

    24

  • 47

    વૃક્ષોની હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુથી 7મા ક્રમે છે અને જમણી બાજુથી 14મા ક્રમે છે, તો હરોળમાં કુલ કેટલા વૃક્ષો હશે

    20

  • 48

    વૃક્ષોની હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુથી 7મા ક્રમે છે અને જમણી બાજુથી 14મા ક્રમે છે, તો હરોળમાં કુલ કેટલા વૃક્ષો હશે

    20

  • 49

    સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓની યાદીમાં મહેશનો ક્રમ ઉપરથી 17મો અને નીચેથી 33મો છે. 6 વિધ નાપાસ થયા અને 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા, તો કક્લાસના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો ?

    60

  • 50

    પરીક્ષા માં પૂછાયેલા પ્રશ્નો

    23

  • 51

    50 વિદ્યાર્થીઓની સીધી લાઈનમાં પાર્વતી ડાબી બાજુથી 18મા ક્રમે છે શિક્ષક દ્વારા ફેરફાર સૂચવાતા પાર્વતી જમણી બાજુએ 22મા ક્રમે ઊભેલી અંબિકાનું સ્થાન લે છે. હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે ?

    29

  • 52

    200 ખેલાડીઓની સીધી લાઈનમાં કાર્તિકેય ડાબી બાજુએથી 18મા ક્રમે છે, તો જમણી બાજુથી તેનું સ્થાન કેટલામું ?

    183

  • 53

    51 છોકરાની એક લાઈનમાં પાર્થ ડાબી તરફથી 27મા સ્થાને છે. જ્યારે હર્ષદ જમણી તરફથી 27મા સ્થાને છે, તો તે બન્નેની વચ્ચે લાઈનમાં કેટલા છોકરા હશે ?

    1

  • 54

    છોકરાઓની એક લાઈનમાં પંકજ એક છેડેથી 8મા અને બીજા છેડેથી 10મા ક્રમે છે, તો લાઈનમાં કુલ કેટલા છોકરા હશે.

    17

  • 55

    કોઈ એક વર્ગમાં ચંદ્રેશનો ક્રમ ઉપરથી 28મો જયારે નીચેથી 23મો છે, તો આ વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે?

    50

  • 56

    25 વિદ્યાર્થીઓના એક વર્ગમાં ઉપરથી સમીરનું સ્થાન 13મું છે અને નીચેથી જયનું સ્થાન 19મું છે. જો વિરાટનું સ્થાન સમીર અને જયની એકદમ મધ્યમાં હોય તો, ઉપરથી વિરાટનું સ્થાન કયું હશે

    10

  • 57

    એક વર્ગમાં આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ 60 ટકા વિદ્યાર્થીઓ પાસ થાય છે. પાસ થનાર વિદ્યાર્થીઓમાં વિશ્વાસનો ક્રમ આગળ થી 8મો અને પાછળથી 29મો છે, તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે?

    60

  • 58

    એક વર્ગમાં અનીલનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે, તો આ વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હરો ?

    54

  • 59

    એક હરોળમાં શૈલેષનો ક્રમ આગળથી 15મો અને પાછળથી 41મો છે, તો આ હરોળમાં મધ્યમાં રહેલા મૌલિકનો ક્રમ કયો.

    28

  • 60

    40 બાળકોની લાઈનમાં મોહન જમણી બાજુથી 14માં ક્રમે છે, તો તે ડાબી બાજુએથી કયા ક્રમે હશે ?

    27

  • 61

    એક ટુકડીમાં મારી આગળ 15 માણસો ચાલે છે અને પાછળ 11, તો તે ટુકડીમાં માણસોની કુલ સંખ્યા કેટલી?

    27

  • 62

    રાજેશનો નંબર બંને તરફથી નવમો છે, તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ?

    17

  • 63

    A, B, C અને D ચાર વ્યક્તિઓ એકબીજાની પાછળ (પણ ક્રમમાં નહીં) ઉભા છે. D વ્યક્તિ C અને A થી આગળ છે B વ્યક્તિ C ની તરત જ પાછળ છે. A વ્યક્તિ B ની આગળ છે, તો તે કયા ક્રમમાં ઊભા હશે

    DACB

  • 64

    વર્તુળાકાર કેટલાક છોકરાઓ સમાન અંતરે ઊભા છે. દરેકને એકથી શરૂ કરી અનુક્રમે નંબર આપવામાં આવે છે. જો ! 5 નોંબર ધરાવતો છોકરો 16 નંબર ધરાવતા છોકરાની બરાબર સામે હોય, તો કુલ કેટલા છોકરાઓ હશે ?

    22

  • 65

    42 બાળકોના વર્ગમાં જોસેફનો નંબર ઉપરથી જોતા 16મો છે અને કેવીન જોસેફની સાત નંબર નીચે છે, તો નીચેથી કેવીનનો કેટલામો નંબર થશે ?

    20

  • 66

    મોહન એક લાઈનમાં બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે, તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે ?

    35

  • 67

    કોઈ પણ બાજુથી ચાલુ કરો તમારો ક્રમ 13મો હોય, તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે

    25

  • 68

    39 વિદ્યાર્થીઓના વર્ગમાં અશોક કરતાં સુરેશ 7 ક્રમથી આગળ છે. જો અશોકનો ક્રમ છેલ્લેથી 17મો છે, તો પ્રારંભથી સુરેશનો ક્રમ કયો છે ?

    16

  • 69

    46 વિદ્યાર્થીઓના વર્ગમાં જો તેજસનો ક્રમ આગળથી 12મો હોય, તો છેલ્લેથી તેનો ક્રમ કયો હશે ?

    35

  • 70

    ક્લાસમાં N નો ક્રમાંક પાંચમો છે. S નો ક્રમાંક છેલ્લેથી આઠમો છે. T, N થી છઠ્ઠા ક્રમાંકે છે તથા N અને S ની બરાબર વચ્ચે છે, તો ક્લાસમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે

    24

  • 71

    એક પરીક્ષામાં વિધિનો નંબર પાસ થયેલ વિદ્યાર્થીઓમાં આગળથી 13મો અને પાછળથી 17મો છે. આ પરીક્ષામાં 3 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ નથી. તેમજ છ વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. જો વર્ગમાં કુલ 15 છોકરાઓ હોય, તો છોકરીઓની સંખ્યા કેટલી

    23

  • 72

    જો એક હરોળમાં શૈલેષનો ક્રમ આગળથી 15મો અને પાછળથી 41મો છે. તો આ હરોળમાં મધ્યમાં રહેલા મૌલિકનો ક્રમ કયો હશે ?

    28

  • 73

    35 વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં રમેશનું સ્થાન 12મા ક્રમે છે. સુરેશની નીચે રેન્ક મુજબ ફક્ત સાત જ વિદ્યાર્થીઓ છે, તો રમેશ અને સુરેશ વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે ?

    15