05/08/2023 = 72 - 82

142 questions • 2023-10-12
SUNDESHA PRAKASH M
Report

Question

કોરાણે -

Answer

Question

ઈચ્છા કાકા____લેખક

Answer

Question

વ્યાજનો વારસ _નવલકથા____લેખકની

Answer

Question

ધુધવતા પુર_શરણાઈના સૂર_અંતઃ સ્ત્રો_વાર્તા સંગ્રહ

Answer

Question

રંગદા_શૂન્ય શેષ_રામલો રોબીન હુડ_એકાંકી

Answer

Question

ચુનીલાલ કાલિદાસ મડિયા ____વર્ષમાં રણજિતરામ સુવર્ણચંદ્ર મળ્યો

Answer

Question

ચુનીલાલ કાલિદાસ મડિયા____વર્ષમાં નર્મદ સુર્ણચંદ્રક થી સન્માનિત રંગદા

Answer

Question

જાનીવાસો_-

Answer

Question

હલ્લો -

Answer

Question

મસે -

Answer

05/08/2023 = 72 - 82

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    કોરાણે -

    બાજુએ

  • 2

    ઈચ્છા કાકા____લેખક

    ચુનીલાલ કાલિદાસ મડિયા

  • 3

    વ્યાજનો વારસ _નવલકથા____લેખકની

    ચુનીલાલ કાલિદાસ મડિયા

  • 4

    ધુધવતા પુર_શરણાઈના સૂર_અંતઃ સ્ત્રો_વાર્તા સંગ્રહ

    ચુનીલાલ કાલિદાસ મડિયા

  • 5

    રંગદા_શૂન્ય શેષ_રામલો રોબીન હુડ_એકાંકી

    ચુનીલાલ કાલિદાસ મડિયા

  • 6

    ચુનીલાલ કાલિદાસ મડિયા ____વર્ષમાં રણજિતરામ સુવર્ણચંદ્ર મળ્યો

    1957

  • 7

    ચુનીલાલ કાલિદાસ મડિયા____વર્ષમાં નર્મદ સુર્ણચંદ્રક થી સન્માનિત રંગદા

    1947

  • 8

    જાનીવાસો_-

    જાન નો ઉતારો

  • 9

    હલ્લો -

    ઘસારો _હુમલો

  • 10

    મસે -

    બહાને

  • 11

    ધારણ -

    ધોર નિંદ્રા_ઊંઘ થી ગોરવું તે

  • 12

    પાગરણ -

    પથારી નો સમાન

  • 13

    સુમાર _-

    આશરો વખત સમય

  • 14

    વાંસો -

    બરડો પીઠ

  • 15

    અઢેલવું -

    ટેકો દેવો

  • 16

    વરઘોડિયા -

    નવદંપતી

  • 17

    વરપક્ષ તરફથી કન્યા પક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાગો

    બીડું

  • 18

    નકોરડો _

    કશું ખાધા વિનાનો

  • 19

    બોસ્કી _

    એક પુરસ્કારનો રેશમી કાપડ

  • 20

    મનારઃ _

    વેતન લીધા વગર કામ કરનાર

  • 21

    બુંગણ

    ગાડામાં પથરવા ની મોદ

  • 22

    ધામ

    તાપ ઉકળાટ બફારો

  • 23

    પાગત

    ખાટલાના પગ વાળો ભાગ

  • 24

    ખોડિયું

    ઝાડ નું જૂનું થડ્યું કે મોટું લાકડું

  • 25

    પચાવી પાડવું

    બથા વી પાડવું

  • 26

    ચોદરી વળવી

    સંતોષ થવો તુપ્તિ થવી

  • 27

    આવકારો _____ના લેખક

    દુલાભાઈ ભાયાભાઈ કાગ

  • 28

    દુલાભાઈ ભાયાભાઈ કાગ નો જન્મ

    અમરેલીના મજાદર ગામમાં

  • 29

    ભગત બાપુ તરીકે ઓળખાય

    દુલાભાઈ ભાયાભાઈ કાગ

  • 30

    કાગવાણી સંગ્રહો ના લેખક

    દુલાભાઈ ડાયાભાઈ કાગ

  • 31

    દિવસો દેખીને -

    તેમને સુખી દેખીને

  • 32

    ઘડતરના લેખક

    પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડ

  • 33

    પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડ નો જન્મ

    સાબરકાંઠાના શીતવાડા ગામે

  • 34

    મથામણ વાછરોટ કાવ્યસંગ્રહ ના લેખક

    પ્રતાપસિંહ રાઠોડ

  • 35

    જવારા લોકસાહિત્યના લેખક

    પ્રતાપસિંહ હરીસિંહ રાઠોડ

  • 36

    નિત્યે -

    હંમેશા

  • 37

    કશવી -

    પરખ કરવી ચકાસણી કરવી

  • 38

    અવર

    બીજા

  • 39

    વિરલ ભાગના લેખક

    ગંભીરસિંહ ગોહિલ

  • 40

    ગંભીરસિંહ ગોહિલ નો જન્મ

    ભાવનગરમાં સેદરડા ગામમાં

  • 41

    નર્મગદ્ય અક્ષરલોકની યાત્રા ના લેખક

    ગંભીરસિંહ ગોહિલ

  • 42

    ખિસકોલી તો ખિસકોલી જ પંખીડું ઉડી ઉડી જાય બાળવાર્તા ના લેખક

    ગંભીરસિંહ ગોહિલ

  • 43

    અંતે વાસી

    પાસે રહેનારું

  • 44

    વાઇસરોય

    રાજાનો પ્રતિનિધિ

  • 45

    ફર્નિ ટોપી

    રુવાટા વાળા ચામડા માંથી બનાવેલ ટોપી

  • 46

    મંત્રણા

    ખાનગી મસલત

  • 47

    રિયાસત

    રાજ્ય જાગીર

  • 48

    નિર્લિપ

    અનાશકત લેપાત વગરનું

  • 49

    સદભાગ્ય સાંપડવું

    પુણ કર્યો મળવું

  • 50

    ચાલો મળવા જઈએ_____ લેખક

    વિનોદીની નીલકંઠ

  • 51

    આરસીની ભીતરમાં_ રસધારા_ કાર્યશી _બીજી વાતો અને કદલિવન કૃતિઓ ના લેખક

    વિનોદીની નીલકંઠ

  • 52

    સાંજ સમે શામળિયો _____ ના લેખક

    નરસિંહ મહેતા

  • 53

    નરસિંહ મહેતા નો જન્મ

    ભાવનગરના તળાજામાં 15મી સદી

  • 54

    ગુજરાતી ભાષાના આદિ કવિ

    નરસિંહ મહેતા

  • 55

    હિંડોળાના પદ વસંતના પદ કૃષ્ણ લીલા ભક્તિ બોધ ના લેખક કવિતા કોની છે

    નરસિંહ મહેતા

  • 56

    જુલણા છંદમાં પ્રભાતિયા ના લેખક

    નરસિંહ મહેતા

  • 57

    હાર ભૂંડી મોસાળું વિભાગ શ્રાદ્ધ _આત્મવૃતાસના પદો ના લેખક કોણ છે

    નરસિંહ મહેતા

  • 58

    હેમ

    સોનુ કનક સુવર્ણ

  • 59

    હળધર

    બલરામ હળને ધારણ કરનાર

  • 60

    ચુઆ

    સુગંધિત તેલ

  • 61

    આળ

    આપેક્ષ અહી વ્હાલ. ઓળખ

  • 62

    ચોરીને પ્રાયક્ષિત ના લેખક

    ગાંધીજી

  • 63

    સર્વોદય પુસ્તકના લેખક

    ગાંધીજી

  • 64

    તાડન

    મારવું તે

  • 65

    અસર્ય

    સહી ન શકાય તેવું

  • 66

    સ્વાધીનતા વિરોધાર્થી

    પરાધીનતા

  • 67

    આજ્ઞા ×

    અવજ્ઞા

  • 68

    હાની ×

    લાભ

  • 69

    પછી શામળિયો બોલ્યો ના લેખક

    પ્રેમાનંદ

  • 70

    શિરોમણી નું ઉપનામ ના લેખક

    પ્રેમાનંદ

  • 71

    પ્રેમાનંદ નો જન્મ

    વડોદરામાં 17મી સદી

  • 72

    આખ્યાન માણભટ્ટ તરીકે ઓળખાય

    પ્રેમાનંદ

  • 73

    સુદામા અને શ્રીકૃષ્ણ કયા આશ્રમમાં ભણેલા

    સાંદિપની ઋષિના આશ્રમમાં ભણેલા

  • 74

    ઓખાહરણ ચંદ્રહાસ આખ્યાન અભિમન્યુ આખ્યાન સુદામાચરિત્ર કુંવરબાઈનુ મામેરુ નળાખ્યાન આખ્યાન છે

    પ્રેમાનંદ

  • 75

    વેદની ધૂન

    વેદનું લયાનું કારી ગાન

  • 76

    કાસ્ટ

    લાકડા બળતણ

  • 77

    ખાડ

    મોટું જૂનું લાકડું ઝાડનું થડ્યું

  • 78

    જુજુવા

    જુદા અલગ અલગ

  • 79

    સાંભળવું વિરુદ્ધાર્થી

    વિસરવું

  • 80

    શીતળ વિરોધાર્થી

    કૃષ્ણ

  • 81

    મુન સામાનાથી

    મોની કે ઋષિ

  • 82

    હૃદય સાથે ચાંપવું રૂઢિપ્રયોગ

    પ્રેમથી ભેટવું આલિંગ નાપવું

  • 83

    ગોપાલ બાપા

    મનુભાઈ રાજારામ પંચોળી

  • 84

    મનુભાઈ રાજારામ પંચોળી નો જન્મ

    રાજકોટ વાંકાનેર પંચાસિયા ગામમાં

  • 85

    બંધન મુક્તિ દીપ નિર્માણ સેક્રેટિસ કુરુક્ષેત્ર નવલકથાઓ ના લેખક

    મનુભાઈ રાજારામ પંચોળી દર્શક

  • 86

    ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ એક બે ત્રણ નવલકથાઓ ના લેખક

    મનુભાઈ રાજારામ પંચોળી

  • 87

    પરીત્રણ અંતિમ અધ્યાય ગુહારણય નાટકો ના લેખક

    મનુભાઈ રાજારામ પંચોળી

  • 88

    કયા લેખક રણજિતરામ સુવર્ણચંદ્રક પદ્મભૂષણ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ જ્ઞાનપીઠ મૂર્તિદેવી પુરસ્કારથી પણ સન્માનિત થયા હતા.

    મનુ રાજારામ પંચોલી દર્શક

  • 89

    જ્ઞાનપીઠ પુરસ્કાર ______ પરિવાર તરફથી આપવામાં આવે છે

    શાહુ જૈન

  • 90

    વિલક્ષણ સમાનાર્થી

    અદભુત અસાધારણ

  • 91

    વિસ્મય સામાનાથી

    આશ્રય અચંબો

  • 92

    ગીન્ગુડો

    કુતરા ગાય ભેસ વિદ્યાથી પશુઓના કાન વગેરે અંગો પર બાજ તો જીવ

  • 93

    ગુર્જરીના ગુહકુંજે ના લેખક

    ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ

  • 94

    ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ નો જન્મ

    ભરૂચ મિયામતર ગામ પાસે

  • 95

    કોયા ભગતની કડવી વાણી કાવ્ય મંગલા વસુધા યાત્રા વરદા કાવ્યસંગ્રહોના લેખક

    ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ

  • 96

    જનની જન્મભૂમિ સ્વર્ગ દરિયાશી ના લેખક

    ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ

  • 97

    ગરીયસી નો અર્થ

    જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે

  • 98

    ધન ગર્જન સામાનથી

    વાદળની ગર્જના

  • 99

    ઉરતન તે સામાનાથી

    હૃદયના તાંતણે

  • 100

    કોતર શબ્દાર્થ

    નદીના પ્રવાહથી બનેલો ઊંડો ખાડો