Question
જો એક ગાડી 300 કિમીનું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે. તો ગાડીની ઝડપ શોધો.
Question
ઝડપ =
Question
અંતર =
Question
સમય =
Question
એક ગાડીની ઝડપ 100 કિમી/કલાક છે, તો તે ગાડી 3 ક્લાકમાં કેટલું અંતર કાપશે.
Question
એક ગાડીની ઝડપ 100 કિમી/કલાક છે. તો તે ગાડી 300 કિમી અંતર______' કલાકમાં કાપશે
Question
72 કિમી/કલાક =________ મીટર/સેકન્ડ
Question
25 મીટર/સેકન્ડ = _______કિમી/કલાક
Question
54 km/h (કિમી/કલાક)ની ઝડપે જતી મોટરસાઇકલ એક સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે ?
Question
વાહનની ઝડપ =
અંતર અને સમય ટ્રેન
Score
0 / 10
Correct rate
0%
Correct: 0
Incorrect: 0
Unanswered: 10
Question list
1
જો એક ગાડી 300 કિમીનું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે. તો ગાડીની ઝડપ શોધો.ઝડપ = 100 કિમી/કલાક
2
ઝડપ =અંતર ઝડપ = ------ સમય
3
અંતર =અંતર = ઝડપ X સમય
4
સમય =અંતર સમય = ------ ઝડપ
5
એક ગાડીની ઝડપ 100 કિમી/કલાક છે, તો તે ગાડી 3 ક્લાકમાં કેટલું અંતર કાપશે.અંતર = 300 કિમી
6
એક ગાડીની ઝડપ 100 કિમી/કલાક છે. તો તે ગાડી 300 કિમી અંતર______' કલાકમાં કાપશેસમય = 3 કલાક
7
72 કિમી/કલાક =________ મીટર/સેકન્ડ= 20 m/sec
8
25 મીટર/સેકન્ડ = _______કિમી/કલાક90 km/h
9
54 km/h (કિમી/કલાક)ની ઝડપે જતી મોટરસાઇકલ એક સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે ?= 15 મીટર
10
વાહનની ઝડપ =વાહનની લંબાઈ વાહનની ઝડપ = ------------ સમય
11
54 km/h ની ઝડપે જતી 150 મીટર લાંબી રેલગાડીને ટેલિફોનનો થાંભલો પસાર કરતાં કેટલો સમય લાગશે ?= 10 સેકન્ડ ...જવાબ
12
એક ટ્રેનની ઝડપ 36 km/h છે. તે ટ્રેન એક થાંભલાને 25 સેકન્ડમાં વટાવી દે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હોય ?250 m/sec
13
420 મીટર લાંબી ટ્રેનને એક થાંભલો પસાર કરતાં 70 સેકન્ડ લાગે છે. તો ટ્રેનની ઝડપ કેટલી થાય ?6 m/s
14
40.5 કિમી/કલાકની ઝડપે જતી ટ્રેન એક વ્યક્તિ પાસેથી 24 સેકન્ડમાં પસાર થાય છે. તો ટ્રેનની લંબાઈ શોધોA = Z X S 405 X 5 X 24 = --------------- 10 X 18 = 270 મીટર ...
15
ગાડીની ઝડપ =ગાડીની લંબાઈ – સુરંગ પુલ,પ્લેટફોર્મની લંબાઈ ગાડીની ઝડપ = ------------------------ સમય
16
140 મીટર લાંબી ગાડીને 180 મીટર લાંબુ પ્લેટફોર્મ પસાર કરતાં 8 સેકન્ડ લાગે છે. તો ગાડીની ઝડપ કેટલી હશે ?ગાડીની લંબાઈ – સુરંગ પુલ,પ્લેટફોર્મની લંબાઈ ગાડીની ઝડપ = ------------------------ સમય 140 +180 = -------- 8 = 40 મીટર/સેકન્ડ ...જવાબ = 144 કિમી/કલાક ...જવાબ
17
240 મીટર લાંબી ટ્રેનને તેનાથી બે ગણા લાંબા પ્લેટફોર્મ પરથી પસાર થતા 2 મિનિટનો સમય લે છે. તો તે ટ્રેનની ઝડપ કેટલી થાય ?= 6 મીટર/સેકન્ડ ...જવાબ
18
60 km/h ની ઝડપે જતી ટ્રેન 1.5 કિમી લાંબી સુરંગને 2 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે ?60 મિનિટ = 1 કલાક 2. મિનિટ =. ? = 1÷30 TL + surng Z = --------- S = 500 મીટર ...જવાબ
19
360 મીટર લાંબી ટ્રેનને પ્લેટફોર્મ પસાર કરતા 120 સેકન્ડ લાગે છે. તો ટ્રેનની ઝડપ કેટલી થાય છે ?પરંતુ અહીં પ્લેટફોર્મની લંબાઈ આપેલ નથી નક્કી ન થઈ શકે. ...જવાબ
20
280 મીટર લાંબી ટ્રેન તેનાથી ત્રણ ગણા લાંબા પ્લેટફોર્મ પસાર કરતા 6 મિનિટ 40 સેકન્ડનો સમય લે છે, તો તે ટ્રેનની ઝડપ કેટલી થાય ?Z = A ÷ S 280+840 = --------- 400 = 2.8 મીટર/સેકન્ડ ...જવાબ
21
80 km/h ની ઝડપે જતી 90 મીટર લાંબી રેલગાડીને તે જ દિશામાં 50 km/h ની ઝડપે જતી 110 મીટર લાંબી રેલગાડીને કેટલા સમયમાં પસાર કરશે ?સમય = અંતર ÷ ઝડપ 90+110 = -------- 80 – 50) x 5 ---- 18 = 24 સેકન્ડ ...જવાબ
22
70 km/h ની ઝડપે જતી 80 મીટર લાંબી રેલગાડીને તે જ દિશામાં 40 km/h ની ઝડપે જતી 100 મીટર લાંબી રેલગાડીને કેટલા સમયમાં પસાર કરશે ?ગાડીઓની કુલ લંબાઈ સમય = ----------------- ઝડપની તફાવત 180 × 18 = ---------- 30 × 5 = 21.6 સેકન્ડ ...જવાબ
23
72 km/h ની ઝડપે જતી 90 મીટર લાંબી રેલગાડીને તે જ દિશામાં 36 km/h ની ઝડપે જતી 110 મીટર લાંબી રેલગાડીને કેટલા સમયમાં પસાર કરશે ?ગાડીઓની કુલ લંબાઈ સમય = ------------------ ઝડપની તફાવત 200 = ------- 36 × 5 ÷ 18 = 20 સેકન્ડ ...જવાબ
24
30 km/h ની ઝડપે જતી 10 મીટર લાંબી બસને તે જ દિશામાં 25 km/h ની ઝડપે જતી 15 મીટર લાંબી બસને કેટલા સમયમાં પસાર કરશે ?= 18 સેકન્ડ ...જવાબ
25
105 km/h ની ઝડપે જતી 250 મીટર લાંબી રેલમા પોતાની દિશામાં 15 km/h ની ઝડપે જઈ રહેલ નિન કેટલા સમયમાં પસાર કરશે ?= 10 સેકન્ડ ...જવાબ
26
70 km/h ની ઝડપી જતી 50 મીટર લાંબી રેલગાડીને તે જ દિશામાં 40 km/h ની ઝડપે જતી 100 મીટર લાંબી રેલગાડીને કેટલા સમયમાં પસાર કરશે= 18 સેકન્ડમાં ...જવાબ
27
280 મીટર લંબાઈવાળી 60 km/h ની ઝડપે જતી રેલગાડી સામેથી આવતી 320 મીટર લાંબી 48 km/h ની ઝડપે આવતી રેલગાડીને કેટલા સમયમાં પસાર કરશેગાડીઓની કુલ લંબાઈ સમય = ----------------------- ગાડીઓનો ઝડપનો સરવાળો = 600 × 18 -------- 108 × 5 = 20 સેકન્ડ ...જવાબ
28
121 મીટર અને 99 મીટર લંબાઈની બે ટ્રેન સામસામેની દિશામાં જાય છે. એકની ઝડપ 45 km/h અને બીજી ઝડપ 27 km/h છે. તો તે એકબીજાને કેટલી સેકન્ડમાં પસાર કરશે ?= 11 સેકન્ડે ...જવાબ
29
100 km/h ની ઝડપે જતી 240 મીટર લાંબી રેલગાડીને તેનાથી વિરુદ્ધ દિશામાં 80 km/h ની ઝડપે આવતી 210 મીટર લાંબી રેલગાડીને કેટલા સમયમાં પસાર કરશે ?= 9 સેકન્ડ ...જવાબ
30
50 km/h ની ઝડપે જતી 15 મીટર લાંબી બરાને તેનાથી વિરુદ્ધ દિશામાં 40 km/h ની ઝડપે આવતી 12 મીટર લાંબી બસને કેટલા સમયમાં પસાર કરશે ?1.08 સેકન્ડ ...જવાબ
31
50 km/h ની ઝડપે જતી 15 મીટર લાંબી બસને તેનાથી વિરુદ્ધ દિશામાં 40 km/h ની ઝડપે આવતી 10 મીટર લાંબી બસને કેટલા સમયમાં પસાર કરશે ?1 સેકન્ડ ...જવાબ
32
એક માણસની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 8 km/h અને પ્રવાહની દિશામાં 18 km/h હોય તો શાંત પાણીમાં માણસની ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો.સરવાળો (ઝડપનો) માણસની ઝડપ = --------------- 2 8+18 =------ 2 = 13 km/h જવાબ પ્રવાહની ઝડપ = બાદબાકી (ઝડપની) --------------- 2 = 5 km/h ...જવાબ
33
જો એક માણસની પ્રવાહની વિરુદ્ધ દિશામાં 28.km/h અને પ્રવાહની દિશામાં 38 km/h હોય છે સાંત પાણીમાં માણસની અને પ્રવાહની ઝડપ શોધો.માણસની ઝડપ = 33 km/h પ્રવાહની ઝડપ = 5 km/h
34
એક માણસ ને પ્રવાહની દિશામાં 40 કિમી તરવા માટે 4 કલાક લાગે છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 18 કિમી તરવ માટે 3 કલાક લાગે છે. તો પ્રવાહનો વેગ શોધો.પ્રવાહનો વેગ = 2 km/h
35
એક માણસની પ્રવાહની દિશામાં ઝડપ 48 km/h અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 38 km/h છે. તો શાંત પાણીમાં માણસ અને પ્રવાહની ઝડપ શોધો.માણસની ઝડપ =43 km/h ... પ્રવાહની = 5 km
36
શાંત પાણીમાં એક બોટની ઝડપ 16 km/h તેમજ પ્રવાહની ઝડપ 2 km/h છે. તો પ્રવાહની દિશામાં તેમજ પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ શોધો ?પ્રવાહની દિશામાં ઝડપ = સરવાળો = 18 km/h પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ = બાદબાકી = 16- 2 = 14 km/h
37
શાંત પાણીમાં બોટની ઝડપ 10 km/h ની છે જ્યારે પ્રવાહની ઝડપ 1 km/h ની છે. તો પ્રવાહની દિશામાં તેમજ પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ શોધો ?પ્રવાહની દિશામાં = સરવાળો = 10 + 1 = 11 km/h પ્રવાહની વિરુદ્ધ દિશામાં = 10 - 1 = 9 km/h
38
શાંત પાણીમાં બોટની ઝડપ 20 km/h ની છે, જ્યારે પ્રવાહની ઝડપ 5 km/h ની છે, તો પ્રવાહની દિશામાં તેમજ પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ શોધો ?પ્રવાહની દિશામાં ફરે = 25 km/h પ્રવાહની વિરુદ્ધ દિશામાં = 15 km/h
39
શાંત પાણીમાં બોટની ઝડપ 25 km/h ની છે. જ્યારે પ્રવાહની ઝડપ 10 km/h ની છે. તો પ્રવાહની દિશામાં તેમજ પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ શોધો ?પ્રવાહની દિશામાં= 35 km/h પ્રવાહની વિરુદ્ધ દિશામાં = 15 km/h
40
એક ટ્રક 64 km/h ની ઝડપે જાય છે, જ્યારે એક ગાડી 72 km/h ની ઝડપે જાય છે. ટૂંક અને ગાડીની ઝડપનો ગુણોત્તર શોધો= 8:9
41
એક બાઇક (90 km)ની ગતિથી જામનગર જાય છે અને જામનગરથી 45 km/h ની ઝડપથી પોતાના મૂળસ્થાને પાછી આવે છે તો સરેરાશ ઝડપ કેટલી હશે ?2 XY સરેરાશ ઝડપ = ------- X + Y = 60 km/h
42
એક બસ 30 km/h ની ઝડપે જાય છે અને પરત 60 km/h ની ઝડપે આવે છે. તો સરેરાશ ઝડપ શોધો= 40 km/h
43
એક ગાડી 50 km/h ની ઝડપે જાય છે અને પરત 150 km/hની ઝડપે આવે છે. તો તેની સરેરાશ ઝડપ શોધો ?= 75 km/h
44
એક બાઇક A થી B સુધીનું અંતર 120 km/h ની ઝડપે કાપે છે જ્યારે B થી A સુધીનું અંતર 30 km/h ની ઝડપે કાપે છે તો તેની સરેરાશ ઝડપ શોધો= 48 km/h
45
જયેશ 10 km/h ની ઝડપે સાઇકલ ચલાવી સ્કૂલ જાય તો સ્કૂલના નિર્ધારિત સમય કરતા 6 મિનિટ મોડો પહોંચે છે. બીજા દિવસે તે 12 km/h ની ઝડપે સાઇકલ ચલાવી નિર્ધારિત સમય કરતા 9 મિનિટ વહેલો સ્કૂલે પહોંચે છે. તો જયેશના ઘરથી સ્કૂલનું અંતર જણાવો.ઝડપનો ગુણાકાર અંતર = -------------- X સમયનો સરવાળો ઝડપની બાદબાકી 10 × 12. 6+9 = ------ X ----- 12-10. 60 = 15 km
46
યશ 4 km/h ની ઝડપે શાળાએ જાય તો યોગ્ય સમય , કરતા 10 મિનિટ વહેલો પહોંચે અને 3 km/h ની ઝડપે જાય તો 10 મિનિટ મોડો પહોંચે, તો ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો.= 4 km
47
હિરેન 2.5 km/h ની ઝડપે શાળાએ જાય છે અને 6 મિનિટ મોડો પડે છે. જો તે 3 km/h નીઝડપે શાળાએ જાય છે તો 10 મિનિટ વહેલો પહોંચે છે, તો તેના મૂળસ્થાનેથી શાળા વચ્ચેનું અંતર શોધો.= 4 km
48
ઈશ્વર 6 km/h ની ઝડપે ચાલીને જાય તો મંદિરમાં 18 મિનિટ મોડો પહોંચે છે. 10 km/h ની ઝડપે જાય તો 14 મિનિટ વહેલો પહોંચે છે. તો મંદિર કેટલા km દૂર હશે.8 km
49
દિલ્હીથી રાત્રે 23 : 50 વાગે ઉપડેલું વિમાન 8 કલાક પછી લંડન ઉતરે છે. ત્યારે ત્યાં કેટલા વાગ્યા હશે ?= 23: 50 ત્યાંથી ઉપડયાનો સમય =+ 8:00 (સફરનો સમય) ---------- 31: 50 (લંડન પહોંચ્યાનો સમય -5:30 (ભારત લંડનથી આગળ છે.) ----------- 26: 20 (લંડનમાં પહોંચ્યો ત્યારે વાગ્યા હશે.) .. 2 : 20 વાગે જવાબ
50
એક વાહન પ્રથમ 4 કલાકમાં 60 km/h) ની ગતિએ અને ત્યારબાદ કલાક 50 km/h ની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?કુલ અંતર = 240 + 300 = 540 ...જવાબ
51
વાહન A 50 km/h અને વાહન B 40 km/h •ની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બંને વચ્ચેનું અંતર કેટલું હશે ?1 કલાકના = 10 નો તફાવત દિવસ ના 24 X 10 = 240 km