Question
કોના બી તથા કાળાં મરીનો ઉપયોગ હરસ-મસા માટે ખાવામાં વપરાય છે.
Question
કોને લક્ષ્મણા કહે છે. ઘણી જ કિંમતી ઉપયોગી વનસ્પતિ છે.
Question
પોબી તેને કપડાં પર નિશાન કરવા માટે વાપરે છે. તેનો ડાઘ કપડા પરથી જતો નથી.
Question
ચામડી દર્દીનું દુઃખ હણવામાં વપરાય છે. ભાંગરો વાળ માટેની ઔષધિ તરીકે વિખ્યાત છે
Question
નાના બાળકોને ઘસારા સાથે મરડા શીંગ ઘસી પાવાથી મરડો વગેરે પેટના રોગો થતા નથી.
Question
મધુપ્રમેહને અંકુશમાં રાખવા ખાસ ઉપયોગી
Question
તેલ સાબુ ઉદ્યોગમાં વપરાય છે. હાલમાં આવા તેલમાંથી Biodiesel નામનું એન્જિન ઓઈલ મેળવવામાં આવેલ છે.
Question
રતનજ્યોતના બી માંથી તેલ મેળવવા માટે _____ ખાતે “આજી ઔદ્યોગિક વસાહત'માં એક મિલ શરૂ કરવામાં આવી છે
Question
અગરબત્તીમાં ઉપયોગી હોવા ઉપરાંત તેનો ધૂમાડો જંતુનાશક ગણાય છે.
Question
વૃક્ષની સૂકવેલી છાલ અતિસાર મરડા તથા મેલેરિયાના તાવમાં ઉપયોગી છે. ચામડીના રોગો માટે પણ લાભદાયક
પર્યાવણ Angel PAGE 📃 13 To 24
Score
0 / 10
Correct rate
0%
Correct: 0
Incorrect: 0
Unanswered: 10
Question list
1
કોના બી તથા કાળાં મરીનો ઉપયોગ હરસ-મસા માટે ખાવામાં વપરાય છે.બોરસલી
2
કોને લક્ષ્મણા કહે છે. ઘણી જ કિંમતી ઉપયોગી વનસ્પતિ છે.ભોંયરીંગણી
3
પોબી તેને કપડાં પર નિશાન કરવા માટે વાપરે છે. તેનો ડાઘ કપડા પરથી જતો નથી.બિલામો
4
ચામડી દર્દીનું દુઃખ હણવામાં વપરાય છે. ભાંગરો વાળ માટેની ઔષધિ તરીકે વિખ્યાત છેભાંગરો
5
નાના બાળકોને ઘસારા સાથે મરડા શીંગ ઘસી પાવાથી મરડો વગેરે પેટના રોગો થતા નથી.મરડા શીંગ
6
મધુપ્રમેહને અંકુશમાં રાખવા ખાસ ઉપયોગીમામેજવો
7
તેલ સાબુ ઉદ્યોગમાં વપરાય છે. હાલમાં આવા તેલમાંથી Biodiesel નામનું એન્જિન ઓઈલ મેળવવામાં આવેલ છે.રતનજ્યોત
8
રતનજ્યોતના બી માંથી તેલ મેળવવા માટે _____ ખાતે “આજી ઔદ્યોગિક વસાહત'માં એક મિલ શરૂ કરવામાં આવી છેરાજકોટ
9
અગરબત્તીમાં ઉપયોગી હોવા ઉપરાંત તેનો ધૂમાડો જંતુનાશક ગણાય છે.સલાઈ
10
વૃક્ષની સૂકવેલી છાલ અતિસાર મરડા તથા મેલેરિયાના તાવમાં ઉપયોગી છે. ચામડીના રોગો માટે પણ લાભદાયકસપ્તપર્ણી
11
સુવાવડ હોય તેવી સ્ત્રીને તેના પ્રસવ બાદ ત્રણ ચાર દિવસ લીમડાનો રસ પાવાથી સુવા રોગ થતો નથી.લીમડો
12
ગુજરાતમાં _____ નદીના કાંઠે શુક્લતીર્થ પાસે મોટો જુનો કબીર વડ છે. તેને સાડા ત્રણસો વડવાઈઓ છેનર્મદા
13
ઝેરી હોવાથી વૈદ્ય સિવાય જાણકાર સિવાય કોઈને ઉપયોગ કરવો નહીં. તેના મૂળ ઘણા ઝેરી હોવાથી તેને ______કહે છે.વછનાગ
14
આંતરડાના દુઃખાવામાં અને પાનનો રસ આંખની કીકીની છારી મટાડવા વપરાય છે.સર્પગંધા
15
સ્રીઓના વાળ ધોવામાં અને સાબુ તેમજ શેમ્પુની બનાવટોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે.શિકાકાઈ
16
સામાન્ય રીતે પેટમાં કૃમિ ન પડે તે માટે બાળકોને દૂધમાં ચાર પાંચ દાણા ઉકાળીને ગાળીને પાવામાં આવે છે. ચપટાં કૃમિઓને તે સારી રીતે નષ્ટ કરે છે.વાડિંગ
17
પાનની ધુણી દમ અને શ્વાસના રોગોમાં ઉપયોગી છે.શંખપુષ્પી
18
જનનીને દૂધ વધારવા તેનો પાવડર દૂધમાં પીવડાવવો જોઈએ. રક્ત શુદ્ધિ માટે તેનું શરબત બનાવી વપરાય છેશતાવરી