4 કેલેન્ડર

26問 • 2023-12-09
SUNDESHA PRAKASH M
通報

問題

કેલેન્ડરની શોધ કોણે કરી હતી ?

解答

問題

એક લીપ વર્ષનો પ્રથમ દિવસ મંગળવાર છે, તો આ વર્ષનો છેલ્લો દિવસ કયા વારે હશે

解答

問題

એક સામાન્ય વર્ષનો પહેલો દિવસ બુધવાર છે. તો હવે તેના પછીનો આવતા વર્ષની શરૂઆત કયા વારથી થશે ?

解答

問題

જો 4-8-2016 ના રોજ ગુરુવાર હોય, તો 4-9-2016 કયો વાર હશે

解答

問題

1-1-2017 ના રોજ રવિવાર હોય, તો 12-3-2017 ના રોજ કયી વાર હશે ?

解答

問題

જો ગઈકાલની પહેલાનો દિવસ ગુરુવાર હોય, તો શનિવાર કયારે હશે ?

解答

問題

જો આજે સોમવાર હોય, તો 65 મા દિવસે કયો વાર આવે ?

解答

問題

જો આજે શનિવાર હોય, તો 231 મા દિવસે કયો વાર આવે

解答

問題

જો સામતનો જન્મદિવસ આવતીકાલ પછીના દિવસે હોય અને દિલીપ તેના કરતાં ત્રણ દિવસ નાનો હોય તથા આજે રવિવાર હોય તો દિલીપનો જન્મદિવસ કયા વારે હોય

解答

問題

જો 17 ફેબ્રુઆરી 2016 ના રોજ ગુરુવાર હોય, તો માર્ચ મહિનાનો બીજો રવિવાર કઈ તારીખે આવે ?

解答

4 કેલેન્ડર

暗記メーカー

得点

0 / 10

正答率

0%

正解: 0

不正解: 0

未解答: 10

 
ankimaker.com

問題一覧

  • 1

    કેલેન્ડરની શોધ કોણે કરી હતી ?

    Pope Gregory

  • 2

    એક લીપ વર્ષનો પ્રથમ દિવસ મંગળવાર છે, તો આ વર્ષનો છેલ્લો દિવસ કયા વારે હશે

    બુધવાર

  • 3

    એક સામાન્ય વર્ષનો પહેલો દિવસ બુધવાર છે. તો હવે તેના પછીનો આવતા વર્ષની શરૂઆત કયા વારથી થશે ?

    ગુરુવાર

  • 4

    જો 4-8-2016 ના રોજ ગુરુવાર હોય, તો 4-9-2016 કયો વાર હશે

    રવિવાર

  • 5

    1-1-2017 ના રોજ રવિવાર હોય, તો 12-3-2017 ના રોજ કયી વાર હશે ?

    રવિવાર

  • 6

    જો ગઈકાલની પહેલાનો દિવસ ગુરુવાર હોય, તો શનિવાર કયારે હશે ?

    આજ

  • 7

    જો આજે સોમવાર હોય, તો 65 મા દિવસે કયો વાર આવે ?

    બુધવાર

  • 8

    જો આજે શનિવાર હોય, તો 231 મા દિવસે કયો વાર આવે

    શનિવાર

  • 9

    જો સામતનો જન્મદિવસ આવતીકાલ પછીના દિવસે હોય અને દિલીપ તેના કરતાં ત્રણ દિવસ નાનો હોય તથા આજે રવિવાર હોય તો દિલીપનો જન્મદિવસ કયા વારે હોય

    શુક્રવાર

  • 10

    જો 17 ફેબ્રુઆરી 2016 ના રોજ ગુરુવાર હોય, તો માર્ચ મહિનાનો બીજો રવિવાર કઈ તારીખે આવે ?

    12 માર્ચ

  • 11

    જો 29 માર્ચ 2020 ના રોજ રવિવાર હોય, તો એપ્રિલ મહિનાનો ત્રીજો સોમવાર કઈ તારીખે આવશે ?

    20 એપ્રિલ

  • 12

    જો 18 ફેબ્રુઆરી 2008 ના રોજ સોમવાર હોય, તો 29 મે 2009 ના રોજ કયો વાર હશે ?

    શુક્રવાર

  • 13

    4 સપ્ટેમ્બર, 1988 ના રોજ કયો વાર હશે ?

    રવિવાર

  • 14

    15 જૂન, 1993 ના રોજ કયો વાર હતો ?

    મંગળવાર

  • 15

    27 જુલાઈ, 1963 ના રોજ કયો વાર હતો

    શનિવાર

  • 16

    સામાન્ય વર્ષનો પહેલો દિવસ ગુરુવાર હોય, તો આ વર્ષમાં કુલ કેટલા શુક્રવાર અને ગુરુવાર હશે ?

    52, 53

  • 17

    લીપ વર્ષનો પહેલો દિવસ મંગળવાર છે. તો આ વર્ષમાં કુલ કેટલા મંગળવાર અને બુધવાર હશે

    53, 53

  • 18

    2014 ને સમાન વર્ષ પહેલા કયું હતું અને હવે કયારે આવશે ?

    2003, 2025

  • 19

    2020 ને સમાંતર વર્ષ કયું હતું અને હવે કયારે આવશે ?

    1992..2048

  • 20

    જો 23 નવેમ્બર, 1996 ના રોજ શનિવાર હોય, તો 23 નવેમ્બર, 1995 ના રોજ કયો વાર હશે ?

    ગુરુવાર

  • 21

    જો 25 ડિસેમ્બર, 2011 ને રવિવારના રોજ નાતાલ ઉજવાઈ હોય, તો તે પછીના વર્ષની નાતાલ કયા વારે ઉજવાઈ હસે

    મંગળવાર

  • 22

    જો કોઈ લીપ વર્ષમાં 3 માર્ચના દિવસે મંગળવાર હોય, તો 21 ફેબ્રુઆરીના દિવસે કયો વાર હશે ?

    શુક્રવાર

  • 23

    7-1-2012 ના રોજ સોમવાર હોય, તો 7-1-2013 એ કયો વાર હશે

    બુધવાર

  • 24

    1 જાન્યુઆરી, 2015 ના દિવસે કયો વાર હતો

    ગુરૂવાર

  • 25

    P, Q, R, S એ ચાર ક્રમાનુસાર મહિના છે. P અને S ના દિવસો 30 છે. તો S કયો મહિનો

    સપ્ટેમ્બર

  • 26

    8 ડિસેમ્બર, 2006 ના રોજ શુક્રવાર હોય, તો 8 ડિસેમ્બર, 2005 ના રોજ કયો વાર હશે

    ગુરુવાર