26/07/2023

95 questions • 2023-09-22
SUNDESHA PRAKASH M
Report

Question

____ ભારતમા સ્થાનિક સ્વરાજ્યના પિતા કહેવાય છે

Answer

Question

ભારતમાં ____ પંચાયતીરાજ છે.

Answer

Question

ગ્રામસભાને પંચાયતીરાજની ગંગોત્રી કોણે કહી

Answer

Question

ચાર સ્તરીય પંચાયતીરાજની ભલામણ કઇ સમિતિએ કરી?

Answer

Question

____ સમિતિએ ત્રીસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરી

Answer

Question

સમરસ ગ્રામપંચાયત યોજના ____ થી શરૂ થઇ

Answer

Question

અનુચ્છેદ ____સુધી પંચાયતીરાજની જોગવાઇ

Answer

Question

તીર્થગ્રામ યોજના ____ શરૂ થઇ

Answer

Question

તાલુકા પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે?

Answer

Question

આ વ્યવસ્થાનો સ્વીકાર 1980માં કરવામા આવ્યો

Answer

26/07/2023

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    ____ ભારતમા સ્થાનિક સ્વરાજ્યના પિતા કહેવાય છે

    લોર્ડ રિપનને

  • 2

    ભારતમાં ____ પંચાયતીરાજ છે.

    ત્રીસ્તરીય

  • 3

    ગ્રામસભાને પંચાયતીરાજની ગંગોત્રી કોણે કહી

    ઉચ્છંગરાય ઢેબર

  • 4

    ચાર સ્તરીય પંચાયતીરાજની ભલામણ કઇ સમિતિએ કરી?

    જી વી કે રાવ,

  • 5

    ____ સમિતિએ ત્રીસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરી

    બળવંત રાય મહેતા

  • 6

    સમરસ ગ્રામપંચાયત યોજના ____ થી શરૂ થઇ

    2001

  • 7

    અનુચ્છેદ ____સુધી પંચાયતીરાજની જોગવાઇ

    243 થી 243(0)

  • 8

    તીર્થગ્રામ યોજના ____ શરૂ થઇ

    2014થી

  • 9

    તાલુકા પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે?

    વિકાસ કમિશનર

  • 10

    આ વ્યવસ્થાનો સ્વીકાર 1980માં કરવામા આવ્યો

    જાહેર હિતની અરજી (PIL)

  • 11

    આ વ્યવસ્થાના પિતા પી એન ભગવતીને ગણાય છે

    જાહેર હિતની અરજી (PIL)

  • 12

    વડી અદાલતના ન્યાયધીશની મહત્તમ વય મર્યાદા

    ૬૨

  • 13

    રાષ્ટ્રીય અન્ન સલામતી ધારો (IFS) ક્યારે અમલમાં આવ્યો?

    20૧૩

  • 14

    બળવાખોરી સંગઠનો નાગાલેન્ડ

    N S C N

  • 15

    બળવાખોરી સંગઠનો મણિપુર

    K N A

  • 16

    બળવાખોરી સંગઠનો વિશે ત્રિપુરા

    N L F T

  • 17

    બળવાખોરી સંગઠનો વિશે અસમ

    K N A

  • 18

    નીચેનામાંથી કયો “બ્લ્યુ કોલર” અપરાધ છે

    સાઇબર ક્રાઇમ_અપહરણ_ખુન

  • 19

    બંધારણના ભાગ ____મા વડીઅદાલતોની જોગવાઇ

    6

  • 20

    અનુ ___ મુજબ એડહોક ન્યાયાધીશની નિમણૂક થાય છે

    127

  • 21

    આ સિદ્ધાંતોના ઉલ્લંઘન બદલ ન્યાયાલયમાં જઇ શકાય નહી

    રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે

  • 22

    નાગરિકો માટે સમાન દીવાની કાયદો કયા અનુચ્છેદમા

    44

  • 23

    ક્રયો અનુચ્છેદ રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત 42મા બંધારણીય સુધારા 1976 થી ઉમેરાયો

    39A_48A

  • 24

    રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કઇ સમિતિની ભલામણથી ઉમેરાયા

    તેજબાદુર સપુ

  • 25

    _____સમિતિની ભલામણથી મુળભુત ફરજો ઊમેરાઇ

    સ્વર્ણ સિંહ

  • 26

    કયા બંધારણીય સુધારાથી બંધારણમાં 11મી મૂળભૂત ફરજ ઉમેરવામા આવી?

    86 મો

  • 27

    દેશનુ રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા કરવાની ફરજ કયા ક્રમની છે?

    4

  • 28

    ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી કયા અનુચ્છેદમા દર્શાવી છે?

    43 A

  • 29

    કશુંક કહેવું છે તમારે? રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો.કશુંક

    અનિશ્ચિત

  • 30

    પેલીએ તમારા માટે આ ફૂલ મોકલ્યુ છે. રેખાંકિત સર્વનામનો પ્રકાર.પેલીએ

    દર્શક

  • 31

    જે વાવશે તે લણશે, રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો જે... તે..

    સાપેક્ષ

  • 32

    આપણે થોડી વાતો કરીએ. આપેલ વાક્યમાથી વિશેષણ શોધો

    થોડી

  • 33

    હું તમારી રાહ જોઉં છું. રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો તમારી

    સાર્વનામિક

  • 34

    સરે –

    નીકળે

  • 35

    કળ કરવી.

    નિરાંત થવી

  • 36

    ઉત્કર્ષ –

    વિકાસ

  • 37

    સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ ક્યા આવેલો છે

    આણંદ

  • 38

    ટીબી_રસી સંબંધી યોગ્ય જોડ

    બીસીજી

  • 39

    પોલિયો_રસી સંબંધી યોગ્ય જોડ

    આઇ પી વી

  • 40

    કાળી ખાંસી_રસી સંબંધી યોગ્ય જોડ

    ડી પી પી

  • 41

    ઓરી_રસી સંબંધી યોગ્ય જોડ

    રૂબેલા

  • 42

    લ્યુકેમિયા રોગ શાના કારણે થાય છે?

    WBC ની સંખ્યા વધવાથી

  • 43

    ગુલાબી ક્રાંતિ

    ઝીંગા ઉત્પાદન

  • 44

    ભુરી ક્રાંતિ

    ખાતર ઉત્પાદન

  • 45

    ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન –

    ઉત્તરપ્રદેશ

  • 46

    યોખાનુ સૌથી વધુ ઉત્પાદન –

    પશ્ચિમ બંગાળ

  • 47

    બરછટ અનાજનું સૌથી વધુ ઉત્પાદન -

    રાજસ્થાન

  • 48

    નીચેનામાંથી કયો રોગ પ્રજીવ દ્વારા ફેલાય છે

    મેલેરિયા_પાયોરીયા_કાલાજાર

  • 49

    ફુગના અધ્યયનને શું કહેવાય

    માયકોલોજી

  • 50

    રૂધિર, પેશીઓ, હાડકાઓમા થતા કેંસરને શું કહેવાય છે?

    સાર્કોમા

  • 51

    વાસુકી નાગની ભૂમિ" તરીકે કયો પ્રદેશ ઓળખાય

    થાનગઢ

  • 52

    1.ત્રિનેત્રેશ્વર મંદિરનો જીર્ણોદ્વાર લખતરના રાજવી દ્વારા કરવામાં આવ્યો હતો. 2. આ મંદિરમા સોમપુરા શૈલી જોવા મળે છે. ૩.આ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.

    તરણેતરના મેળા વિશે

  • 53

    માંડવની ટેકરીઓનુ સૌથી ઊંચુ શિખર કયું છે

    ચોટીલા

  • 54

    ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક

    સુનીતા અગ્રવાલ

  • 55

    દુલીપ ટ્રોફી 2023ની વિજેતા ટીમ કઇ

    દક્ષિણ ક્ષેત્ર

  • 56

    ભારતના પ્રથમ ઘરેલુ સ્તર પર નિર્મિત પરમાણુ રિએક્ટરનો પ્રારંભ ક્યા થયો છે?

    ગુજરાત

  • 57

    તાજેતરમાં ચર્ચામાં રહેલ મૈતી અને કુકી જનજાતી કયા રાજ્યમાં જોવા મળે છે?

    મણિપુર

  • 58

    ઔષધિ અને તેમના અન્ય નામ કેરડા

    કરીર

  • 59

    ઔષધિ અને તેમના અન્ય નામ કેસુડો

    ખાખરો

  • 60

    ભોંયરીંગણી ઔષધિ નું અન્ય નામ

    લક્ષમણા

  • 61

    આંકડો ઔષધિ નુ અન્ય નામ

    મદાર

  • 62

    કોનો ત્રિફળામા સમાવેશ થાય છે

    આમળા_બહેડો_હરડે

  • 63

    ડાયાબિટિસના રોગ માટે કઇ ઔષધિઓનો ઉપયોગ થાય છે?

    અશ્વગંધા 2, કરીયાતલીલુ ૩. કાળીજીરી 4. કેરડા

  • 64

    આકડો

    કુદરતનું AC

  • 65

    આમળો

    અમૃતા

  • 66

    કૌંચ

    ભૈરવીંગ

  • 67

    કોઠી

    લાકડાનું સફરજન

  • 68

    કોકમ

    વૃક્ષ

  • 69

    કૌચા

    વેલા

  • 70

    કેળ

    છોડ

  • 71

    કાજુ

    શક્તિ વર્ધક

  • 72

    કડાર્યો

    કાપડના રંગ કામમા

  • 73

    આવળ

    ચામડા રંગવામાં

  • 74

    અરીઠા

    મોરથૂથ અફીણમાં ઉપયોગી

  • 75

    અશ્વગંધા

    સુગંધ સાથે શક્તિ આપે

  • 76

    આમળા

    ચ્યવન પ્રાસ બનાવવા

  • 77

    આંબો

    બોબડી વાણી સુધારવા

  • 78

    પીપળો

    વીંછીના ઝેર પ્રતિરોધક

  • 79

    અશોક

    સારકા ઓસાકા

  • 80

    અર્જુન

    ટર્મિનલિયા અર્જુના

  • 81

    આંબો

    મેગ્નિફેરા ઇન્ડિકા

  • 82

    ગળો

    ટિનોસ્પોરા કોર્ડિફોલિયા

  • 83

    કોનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો બનાવવા થાય છે

    નિંબુઘાસ_ફુદીનો_કોકમ

  • 84

    ગળો અમૃતા તરીકે ઓળખાય છે ડાયાબિટિસ ના રોગમાં ઉપયોગી છે રાષ્ટ્રીય ઔષધિ કહેવાય છે

    ગળો ઔષધિ માટે નીચેનામાંથી કયુ વિધાન

  • 85

    સુખડ

    15વર્ષે પરિપક્વ થાય

  • 86

    સીતાફળ

    જુ તથા લીખો મારવા

  • 87

    મૂત્રમાર્ગના રોગ માટે ઉપયોગી

    હળદર

  • 88

    દાજ્યા પર લગાવવા

    કુવરપાઠું

  • 89

    કઇ વનસ્પતિનો ઉપયોગ ધોબી કપડા પર નિશાન લગાવવા કરે છે

    ભિલાસો

  • 90

    ફુલમાથી કેસરી રંગની ડાઇ બને છે ફુલ રાત્રે જ ખીલે અને મળસ્કે ખરી પડે છે ચામડીના રોગમા તેને છાલનો ઉપયોગ થાય છે

    પારિજાતક વૃક્ષ

  • 91

    વર્ષ 2022મા નવસારી જીલ્લાના વાસંદા તાલુકા ખાતે ગુજરાત રાજ્ય વનવિકાસ નિગમ લિમિટેડ દ્વારા કથા ઇકો ટુરિઝમ સેંટરનો વિકાસ કરવામાં આવ્યો છે?

    વનિલ ઇકો ડેન

  • 92

    ઉમરડો ઔષધિ તથા ફળના રંગ વિશે

    ગુલાબી

  • 93

    કરમડા ઔષધિ તથા ફળના રંગ વિશે

    જાંબુડીયા કાળા

  • 94

    ચણોઠી ઔષધિ તથા ફળના રંગ વિશે

    સફેદ, કાળા કે લાલ

  • 95

    કડાયો ઔષધિ તથા ફળના રંગ વિશે

    લાલ