20/08/2023 = 103 - 114

91 questions • 2023-08-18
SUNDESHA PRAKASH M
Report

Question

ગુણ –

Answer

Question

ગૂણ –

Answer

Question

કોશ -

Answer

Question

કોસ –

Answer

Question

કેશ –

Answer

Question

કેસ –

Answer

Question

ખાધ –

Answer

Question

ખાંધ –

Answer

Question

કૂચી -

Answer

Question

કૂંચી -

Answer

20/08/2023 = 103 - 114

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    ગુણ –

    લક્ષણ, મૂળ કાયદો

  • 2

    ગૂણ –

    થેલો

  • 3

    કોશ -

    ભંડાર

  • 4

    કોસ –

    ગાઉ, દોઢ માઈલ

  • 5

    કેશ –

    વાળ

  • 6

    કેસ –

    મુકદમો

  • 7

    ખાધ –

    ખોટ

  • 8

    ખાંધ –

    ખભો

  • 9

    કૂચી -

    મહહોલો

  • 10

    કૂંચી -

    ચાવી

  • 11

    સદુપયોગ –

    સત્ + ઉપયોગ

  • 12

    દિગંબર -

    દિક્ + અંબર

  • 13

    સચ્ચરિત્ર -

    સત્ + ચરિત્ર

  • 14

    વિદ્યલેખા –

    વિદ્યુત + લેખા

  • 15

    વાગ્બાણ –

    વાક્ + બાણ

  • 16

    મન્વંતર -

    મનુ + અંતર

  • 17

    સ્વલ્પ -

    સુ + અલ્પ

  • 18

    વનૌષધિ -

    નવ + ઔષધિ

  • 19

    વિદ્યોપાસના –

    વિદ્યા + ઉપાસના

  • 20

    જીર્ણદ્વાર –

    જીર્ણ + ઉદ્ધાર

  • 21

    ગંગોદક -

    ગંગા + ઉદક

  • 22

    યથેસ્ટ –

    યથા + ઈષ્ટ

  • 23

    સદૈવ -

    સદા + એવ

  • 24

    નિર્મળ -

    નિ: + મળ

  • 25

    દુર્ગમ -

    દુ: + ગમ

  • 26

    દીકરી (ગઝલ) નાં લેખક ?

    અશોક પિતાંબર ચાવડા (બેદિલ)

  • 27

    અશોક પિતાંબર ચાવડા (બેદિલ) નો જન્મ ક્યાં થયો હતો..

    સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ

  • 28

    પગલા તળાવમાં, પગરવ તળાવમાં, કોના ગઝલસંગ્રહો છે.

    અશોક પિતાંબર ચાવડા (બેદિલ)

  • 29

    ડાળખીથી સાવ છૂટા, પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે

    અશોક પિતાંબર ચાવડા (બેદિલ)

  • 30

    ફડક –

    ચિંતા

  • 31

    ફલક –

    વિસ્તાર

  • 32

    વાઈરલ ઈન્ફેક્શન__ના લેખક ?

    ગુણવંત ભૂષણલાલ શાહ

  • 33

    વડોદરાની મહારાજા યુનિવર્સિટી, મિશિગન યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટીમાં કયાં કવિ એ સેવા આપેલ છે.

    ગુણવંત ભૂષણલાલ શાહ

  • 34

    ગુણવંત ભૂષણલાલ શાહ નો જન્મ કયાં થયો હતો _?

    સુરત જિલ્લાનું રાંદેલ ગામ

  • 35

    કાર્ડિયોગ્રાફ, રણ તો લીલાંછમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં__ કોના નિબંધસંગ્રહો છે

    ગુણવંત ભૂષણલાલ શાહ

  • 36

    બિલ્લો ટિલ્લો ટચ” અને “જાત ભણીની જાત્રા" _કોની આત્મકથા છે.

    ગુણવંત ભૂષણલાલ શાહ

  • 37

    ગાંધીના ચશ્મા, રામાયણ : માનવતાનું મહાકાવ્ય અને મહાભારત : માનવસ્વભાવનું કયાં કવિના મહાકાવ્ય ગ્રંથો છે

    ગુણવંત ભૂષણલાલ શાહ

  • 38

    ગાંધીના ચશ્મા, રામાયણ : માનવતાનું મહાકાવ્ય અને મહાભારત : માનવસ્વભાવનું મહાકાવ્ય _ કોના ગ્રંથો છે.

    ગુણવંત ભૂષણલાલ શાહ)

  • 39

    નીરોગી –

    તંદુરસ્ત, આરોગ્યમય

  • 40

    સાઈકીએટ્રિસ્ટ –

    મનોચિકિત્સક

  • 41

    વછૂટી જવું –

    નીકળી જવું,

  • 42

    વ્યંગમાં રહેવું તે –

    કટાક્ષ

  • 43

    હું એવો ગુજરાતી_ના લેખક _?

    વિનોદ હરગોવિંદદાસ જોષી

  • 44

    વિનોદ હરગોવિંદદાસ જોષી નો જન્મ

    બોટાદ

  • 45

    ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુલિતુણ્ડિકા તેમના કાવ્યસંગ્રહો છે.__ના લેખક _?

    વિનોદ હરગોવિંદદાસ જોષી

  • 46

    અભિપ્રેય, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ, તેમનાં વિવેચન ગ્રંથો છે

    વિનોદ હરગોવિંદદાસ જોષી

  • 47

    રત્નાકર –

    સમુદ્ર, રત્નોના ભંડારરૂપ સાગર

  • 48

    સુધા –

    અમૃત

  • 49

    આયુધ –

    શસ્ત્ર, હથિયાર

  • 50

    પરભાતી –

    પ્રભાતિયાં

  • 51

    ધવલ ×

    શ્યામ

  • 52

    સુધા ×

    વિષ

  • 53

    સ્મિત ×

    રુદન

  • 54

    છત્રી _ ના લેખક ?

    રતિલાલ મોહનલાલ બોરીસાગર

  • 55

    રતિલાલ મોહનલાલ બોરીસાગર નો જન્મ કયાં થયો હતો..

    સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં

  • 56

    મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતાં ત્રેસઠ થયાં, તેમનાં હાસ્યલેખો

    રતિલાલ મોહનલાલ બોરીસાગર

  • 57

    મિથ્યા –

    ફોગટ, વ્યર્થ, નકામું

  • 58

    આચરણ -

    વર્તન

  • 59

    સાનિધ્ય –

    સમીપતા

  • 60

    કારગત -

    સફળ

  • 61

    વાર –

    વિલંબ

  • 62

    માધવને દીઠો છે ક્યાંય ?

    હરિન્દ્ર જયંતીલાલ દવે

  • 63

    હરિન્દ્ર જયંતીલાલ દવે નો જન્મ ક્યાં થયો હતો ?

    ખંભરા (કચ્છ) (તેઓ વ્યવસાયે પત્રકાર હતા

  • 64

    આસવ, મૌન, સુર્યોપનિષદ, હયાતી કોના કાવ્યસંગ્રહો છે _?

    હરિન્દ્ર જયંતીલાલ દવે

  • 65

    અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ, તેમની નવલકથાઓ છે.__ના લેખક ?

    હરિન્દ્ર જયંતીલાલ દવે

  • 66

    સૂર –

    સ્વર

  • 67

    કદંબ –

    એક વૃક્ષ

  • 68

    વિભાવરી –

    રાત્રી, નિશા

  • 69

    ડાંગવનો અને..._ના લેખક _?

    મહેન્રશિહ તખ્તસિંહ પરમાર

  • 70

    મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર જન્મ ક્યાં થયો હતો.

    સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ

  • 71

    પ્રથમ' નામનાં વિવેચનસંગ્રહ છે.

    મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર

  • 72

    પોલિટેકનિક નામે વાર્તાસંગ્રહ ના લેખક ?

    મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર

  • 73

    રખડુનો કાગળ” નામે નિબંધસંગ્રહ પ્રગટ થયા_ના લેખક

    મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર

  • 74

    ઘરોબો –

    નિકટતા, પરિવાર જેવો સંબંધ

  • 75

    ઓછરો –

    થોડો

  • 76

    શંક્તિ –

    શંકાશીલ

  • 77

    આદિમ –

    પ્રારંભનું, મૂળનું

  • 78

    હેમ -

    સુવર્ણ, સોનું, કનક

  • 79

    છાક –

    નશો, કેફ

  • 80

    સાયુજય –

    એક થઈ જવું તે

  • 81

    બુભુક્ષુ –

    ભૂખ્યું;

  • 82

    રૂબરુ –

    પ્રત્યક્ષ

  • 83

    શિકારીને__કુતી ના લેખક ?

    સુરસિંહ તખ્તસિંહ ગોહિલ (કલાપી

  • 84

    સુરસિંહ તખ્તસિંહ ગોહિલ (કલાપી) નો જન્મ કયાં થયો હતો

    અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરીવારમાં

  • 85

    કલાપીનો કેકારવ, સંગ્રહમાં કયાં કવિ નો કવિ પરિચય છે.

    સુરસિંહ તખ્તસિંહ ગોહિલ (કલાપી )

  • 86

    કાશ્મીરનો પ્રવાસ – પ્રવાસગ્રંથ._ના લેખક __?

    સુરસિંહ તખ્તસિંહ ગોહિલ (કલાપી

  • 87

    રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું ઘટેના કુરતા આવી વિશ્વ આશ્રમ સન્તનું__ના લેખક

    સુરસિંહ તખ્તસિંહ ગોહિલ (કલાપી

  • 88

    સંહાર –

    નાશ, પ્રબળ ઘાત

  • 89

    ચોપડાની ઈન્દ્રજાળ__નાં લેખક ?

    ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા

  • 90

    ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા નો જન્મ _ક્યાં થયો હતો.?

    વલસાડ જિલ્લાના ધરમપુરમાં

  • 91

    બાનો ભીખ ભાગ ૧-૨, સુદામે દીઠી દ્વારમતી (યુરોપ પ્રવાસ), ઘડીક સંગ શ્યામ રંગનો (આફ્રિકાનો પ્રવાસ) વસાહતીઓનું વતન (અમેરિકા પ્રવાસ ) તેમનાં પુસ્તકો છે._?

    ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા