Question
ઉર્જા સંસાધન જેમકે કોલસો અને પેટ્રોલિયમ પણ _____ ખનીજ છે
Question
લોખંડ નો સૌથી વધુ જથ્થો _______માં છે
Question
લોખંડના જથ્થામાં બ્રાઝિલ ____ સ્થાને આવે છે
Question
લોખંડના જથ્થામાં ભારત _____ સ્થાને આવે છે
Question
વિશ્વના લોખંડના કુલ જથ્થામાં લગભગ ____ ટકા જથ્થો ભારતમાં છે
Question
ભારતમાં સૌથી વધુ લોખંડ ____ રાજ્યમાંથી મળે છે
Question
ભારતમાં મળતી લોખંડની કાચી ધાતુના _____ પ્રકાર પડે છે
Question
ભારતમાં મળતી લોખંડની કાચી ધાતુના ચાર પ્રકાર પડે છે કયા કયા sort cut હમે મોગે લીમો રાઇટ
Question
મેગેનીઝ નો પ્રયોગ સૌથી વધુ ____ ઉદ્યોગમાં થાય છે
Question
ગુજરાતમાં _____ જિલ્લામાં બાયો ટીયા થી પાણી સુધીનો 26 કિલોમીટર લાંબો પટ્ટો અધાતુ ધરાવે છે
સામાજિક વિજ્ઞાન યુવા = 316-337
Score
0 / 10
Correct rate
0%
Correct: 0
Incorrect: 0
Unanswered: 10
Question list
1
ઉર્જા સંસાધન જેમકે કોલસો અને પેટ્રોલિયમ પણ _____ ખનીજ છેઅધાતુમય
2
લોખંડ નો સૌથી વધુ જથ્થો _______માં છેઉત્તર અમેરિકાને યુરોપ
3
લોખંડના જથ્થામાં બ્રાઝિલ ____ સ્થાને આવે છેપ્રથમ
4
લોખંડના જથ્થામાં ભારત _____ સ્થાને આવે છેબીજા
5
વિશ્વના લોખંડના કુલ જથ્થામાં લગભગ ____ ટકા જથ્થો ભારતમાં છે૨૦
6
ભારતમાં સૌથી વધુ લોખંડ ____ રાજ્યમાંથી મળે છેકર્ણાટક
7
ભારતમાં મળતી લોખંડની કાચી ધાતુના _____ પ્રકાર પડે છેચાર
8
ભારતમાં મળતી લોખંડની કાચી ધાતુના ચાર પ્રકાર પડે છે કયા કયા sort cut હમે મોગે લીમો રાઇટહેમેટાઈટ_ મેગનેટાઇટ_લીમોનાઇટ_ સિડેરાઈટ
9
મેગેનીઝ નો પ્રયોગ સૌથી વધુ ____ ઉદ્યોગમાં થાય છેલોખંડ પોલાદ
10
ગુજરાતમાં _____ જિલ્લામાં બાયો ટીયા થી પાણી સુધીનો 26 કિલોમીટર લાંબો પટ્ટો અધાતુ ધરાવે છેપંચમહાલ
11
તાંબુને જસત સાથે ભેળવતા ______પિત્તળ
12
તાબાને કલાઈ સાથે ભેળવતા _____ બને છેકાંસુ
13
તાંબુ ઉત્તમ વિદ્યુત _____ છેવાહક
14
_____ધાતુ વીજળીના તાર અને વીજ સાધનો જંતુનાશક દવાઓ રંગીન કાચ સિક્કા અને છાપામાં વપરાય છેતાંબુ
15
તાંબાની કાચી ધાતુનો વ્યાપક જથ્થો _____ માંથી મળે છેઝારખંડ_ મધ્યપ્રદેશ _રાજસ્થાન
16
______ માંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છેબોકસાઇડ
17
સૌપ્રથમવાર બોક્સાઈટ_____ માં ફ્રાન્સના લેબોક્સ પાસેથી મળી આવી હતું1821
18
સૌપ્રથમવાર બોક્સાઈટ 1821 માં ____ના લેબોક્સ પાસેથી મળી આવી હતુંફ્રાન્સ
19
_______ ઉપયોગ ઘર વપરાશના વાસણો વિધુતના સાધનો રંગો વિવિધ જાતના બાંધકામમાં બહોળા પ્રમાણમાં થાયબોક્સાઈટનો
20
વિશ્વમાં બોકસાઇડના ઉત્પાદનમાં ____ પ્રથમ કોણ ?જૈમિકા
21
વિશ્વમાં બોકસાઇડના ઉત્પાદનમાં જૈમિકા પ્રથમ સ્થાને છે ઉત્પાદનમાં ભારત વિશ્વમાં _____ સ્થાને છેત્રીજા
22
બોકસાઈડ નું સૌથી વધુ જથ્થો _____ છેઓરિસ્સામાં
23
બોકસાઈડ ગુજરાતની ____ નંબરની અગત્યની ખનીજ છેબીજા
24
અબરખ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન ____ છેપ્રથમ
25
ઉત્તર ભારતમાં અંજારીબાગ ની ખાણો _____ઉત્પાદન માટે જાણીતી છેઅબરખના
26
શિશુ શીશાની ધાતુ ખનીજ _____ ના કહેવાય છે તે મુલાયમ અને વજનમાં_____ હોય છેગેલેના ______ભારે
27
શિશુ નો ઉપયોગ ____ધાતુ બનાવવામાંમિશ્ર
28
કાચ તથા રબર એ _____ ની બનાવટમાં થાય છેસ્ટોરેજ બેટરી
29
ગુજરાતમાં ____ જિલ્લાના દાંતા તાલુકા માંથી શિશુ તાંબુ અને જસત મળી આવે છેબનાસકાંઠા
30
ચૂનાનો પથ્થર ચૂનાના પથ્થરોમાંથી ____ ટકા ચુનાનું તત્વ હોય છે97
31
ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટાભાગે ____ બનાવવા માં થાય છેસિમેન્ટ
32
____ કાળો હીરો તરીકે પણ ઓળખાય છેકોલસો
33
કોલસાના મુખ્ય ચાર પ્રકાર પડે છે કયા કયાએન્થ્રે સાઇટ_બેટીયોમીનીસ_લિજ્ઞાઇટ_પીટ
34
_____ કોલસો આ સૌથી ઊંચી વૃક્ષાનો કોલસો છેએન્ટર સાઈડ
35
_____કોલસો નરમ કોક તરીકે પણ ઓળખાય છેએન્થ્રે સાઈડ
36
એન્ટ્રસાઇડ કોલસામાં કાર્બન તત્વનું પ્રમાણ ____ ટકા હોય છે90 થી 95
37
_____ કોલસો કાળો અને ઓછો કઠણ હોય છેબિટીયુંમિનસ
38
લિગ્નાઇટ કોલસો કાર્બનનું તત્વનું પ્રમાણ _____ ટકા હોય છે40 થી 60
39
લિગ્નાઇટ કોલસો તે રંગે _______ હોય છેબદામી કે ભૂખરો
40
બ્રાઉન કોલસો પણ કહેવાય છે _____ કોલસોલિગ્નાઇટ
41
પીટ કોલસો કાર્બનનો તત્વનું પ્રમાણ _____% હોય છે૩૦ ટકાથી 45
42
પીટ કોલસો ભેજનું પ્રમાણ____ ટકા કરતા વધુ હોય છે80
43
પીટ કોલસો ઉત્પન્ન કરતું રાજ્ય _____ છેઝારખંડ
44
ભારતના કુલ તેલ ભંડારો આશરે ____ બિલિયન બેરલ છે22
45
ભારતમાં સર્વપ્રથમ તેલ કૂવો 1866 માં _____ખાતે ખોદવામાં આવ્યોનહારા પોંગ. અસમ
46
ભારતમાં ખનીજ તેલના ભંડારોને _____ ભાગમાં વહેંચવામાં આવ્યાપાંચ
47
ભારતમાં ખનીજ તેલના ભંડારોને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યા કયા કયા--ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્ર --ગુજરાતના તેલ ક્ષેત્ર --બોમ્બે હાઈના તેલ ક્ષેત્ર --પૂર્વ કિનારાના તેલ ક્ષેત્ર --રાજસ્થાનના તેલ ક્ષેત્ર
48
સપ્ટેમ્બર 1958માં _____માં સૌપ્રથમ ખનીજ તેલ કુદરતી વાયુ મળ્યા હતાલુણેજ આણંદ
49
_____ ખાતે 1899 માં તેલ શુદ્ધિકરણ નું કારખાનું નાખવામાં આવ્યુંદિગબોય
50
ભારતના કુલ ખનીજ તેલના ઉત્પાદનના 63% ઉત્પાદન _____ મા થાય છેબોમ્બે હાઈ
51
____ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું તેલ ક્ષેત્ર ભારતનું સૌથી મોટું ખનીજ તેલ ક્ષેત્ર છેભરૂચ
52
______ માં 1958માં પ્રથમ ખોદકામ કરતાં ૧૬૩૫ મીટર ની ઊંડાઈ થી ખનીજ તેલ પ્રાપ્ત થયું હતુંખંભાત ખાતે લુણેજ
53
પેટ્રોલ કેમિકલ અને રાસાયણિક ખાતરનું કારખાનું ______ નજીક છેવડોદરા
54
દેશમાં સૌપ્રથમ _____રાજ્યને પાઇપ દ્વારા તબક્કા વાર રાંધણ કેસ પૂરો પાડવાની યોજના કાર્યરત કરીગુજરાતને
55
પૃથ્વીનો મૂળ ઉર્જા સ્ત્રોત _____ છેસૂર્ય
56
ભારતમાં સૂર્ય ઉર્જા સંસ્થાની શાખા SESI _______ SESG સ્થાપવામાં આવીગુજરાતમાં
57
વિશ્વમાં ભારત પવન ઊર્જા મેળવતો _____મોં દેશ છેપાંચમો
58
1986 માં સૌ પ્રથમ વાર ______ના તૃતી કોરીન ખાતે સૌપ્રથમ વિન્ડફોર્મની શરૂઆત થઈતમિલનાડુના
59
ગુજરાતમાં ______ના લાંબા અને કચ્છના માંડવીના દરિયા કિનારે વિન્ડ ફોર્મ ની શરૂઆત થઈદેવભૂમિ દ્વારકા
60
બાયોગેસ માંથી _____ વાયુ મેળવાય છેમિથેન
61
ગુજરાતમાં ____ તાલુકામાં મેથાણ સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ છેસિધ્ધપુર
62
ભૂ સંચાલનીય પ્રક્રિયામાં ભૂગોળ માંથી વરાળ સપાટી પર આવે ત્યારે તેને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ______કહે છેતાપીય ઉર્જા
63
ગુજરાતમાં _______ અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરામાંથી ભૂતપ્ય ઉષ્મા ઉર્જા મેળવવાની શક્યતાઓ રહેલી છેલસુન્દ્રા ઉનાઈ ટુવા
64
ભારતીય શક્તિ સૂર્ય અને ચંદ્રના_______ કારણે પૃથ્વીની સપાટી પરના મોટાભાગના સમુદ્રમાં ભરતી ઓટ ની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છેગુરુત્વાકર્ષણના
65
1966 માં _____ એ ભરતીઓની મદદથી વિધુત મેળવવાની યોજના અમલમાં મૂકીફ્રાન્સ
66
ગુજરાતમાં જામનગર માં કચ્છના અખાતમાં _____ ખાતે ભરતી ઉર્જા મેળવવામાં આવે છેહંસસ્થળી
67
ચિનાઈ માટી કયા જિલ્લામાંથી મળે મુખ્યસાબરકાંઠા મહેસાણા સુરત
68
ફ્લોરસ્પાર મુખ્ય કયો જિલ્લામાં થી મળેવડોદરા અને ભરૂચ
69
ફ્લોરસ્પાર સમગ્ર એશિયામાં માત્ર _______રાજ્ય માંથી જ મળે છેગુજરાતમાંથી
70
ચૂનાનો પથ્થર ધરાવતો મુખ્ય જીલ્લોજુનાગઢ જામનગર
71
બોકસાઈડ મુખ્ય જિલ્લોકચ્છ
72
એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં _____ નો ઉપયોગ થાય છેબોકસાઈડ
73
ડોલોમાઈટ મુખ્ય જિલ્લો _______ માંથી મળે છેવડોદરા
74
કાચ સ્ટીલ ખાતર ટાઇલ્સ વગેરે તથા દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે કઈ ખનીજડોલોમાઈટ
75
ચિરોડી અને ખનીજ તેલ માટે મુખ્ય જિલ્લોજામનગર
76
રાસાયણિક ખાતરો _કાચ_ જંતુનાશક દવાઓ બનાવવાના કારખાના_ મા વપરાય છે કઈ ખનીજચિરોડી
77
અકિક માટે મુખ્ય જિલ્લોકચ્છ
78
શૃંગારની ચીજ વસ્તુઓની બનાવટમાં વપરાય છે કઈ ખનીજઅકીક
79
લિગ્નાઇટ ખનીજ માટે મુખ્ય જિલ્લોકચ્છ
80
તાપવિધુતના ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉધોગમાં વપરાય છે કઈ ખનીજલિગ્નાઇટ
81
ગ્રેફાઇટ માટે મુખ્ય જિલ્લોવડોદરા
82
થરમોકોલ પેન્સિલ ડાયનેમો સૂકી બેટરી બનાવવામાં વપરાય છે કઈ ખનીજગ્રેફાઇટ
83
✓_____ ઉપયોગ વીજળીના તારની બનાવટમાંતાંબાનો
84
વાસણો સોનાના દાગીના બનાવવામાં _____ ઉપયોગશિશુનો
85
_____ ઉપયોગ સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઇડ ની બનાવટમાં વપરાય છેશિશુનો
86
ખનીજ તેલ અને કુદરતી વાયુ માટે મુખ્ય જિલ્લોમહેસાણા
87
ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગનો ફાળો ____% છે29
88
ઉદ્યોગ શબ્દ ___ પ્રકારની પ્રવૃત્તિઓને સમાવેલી છેત્રણ
89
1854 માં ____ ખાતે સૌપ્રથમ સુતરાઉ કાપડ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવીમુંબઈ
90
1855 માં _____ ખાતે શણ નું સૌપ્રથમ કારખાનું સ્થાપવામાં આવ્યુંકોલકાતા નજીક રિસરા
91
૧૯૦૭માં ______ માં ટાટા લોખંડ પોલાદ નું પ્રથમ કારખાનું સ્થાપવામાં આવ્યુંજમશેદપુરમાં
92
_____ઉદાહરણો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ ના સમાવેશ થાયસાર્વજનિક ક્ષેત્રના
93
_______ કોને કહે છે ઉદાહરણ તરીકે અમુલ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને મધર ડેરી સહકારી પ્રવૃત્તિ અને ઉત્તમ ઉદાહરણ છેસહકારી ક્ષેત્ર
94
મારુતિ લિમિટેડ _____ના ઉદ્યોગનું એક ઉદાહરણ છેસંયુક્ત ક્ષેત્ર
95
______ઉદાહરણો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ ના સમાવેશ થાયસાર્વજનિક ક્ષેત્રના
96
તિસકો અને રિલાયન્સ કંપની _____ ક્ષેત્ર માટે છેખાનગી
97
આધુનિક સમયમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના _____માં મુંબઈમાં થઈ1854માં
98
_______માં સૌથી વધુ સુતરાઉ કાપડની મિલો આવેલી છેમહારાષ્ટ્રના મુંબઈ
99
ઉધોગ____ કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે સુતરાઉ કાપડની મિલ૩.૫
100
ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારતનો____ ક્રમ છે2