Question
10 000 ₹ 1 વર્ષ માટે 20% ના દરે સાદા વ્યાજે મૂકવા કરતા ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકતા કેટલુ વ્યાજ વધારે મળે ?
Question
10,000 નું 2 વર્ષ માટે 20% ના દરે સાદા વ્યાજ મૂકવા કરતા ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકતા કેટલુ વ્યાજ વધારે મળે
Question
20,000₹ 1 વર્ષ માટે 10% ના દરે સાદા વ્યાજે મૂકવા કરતા ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકતા વ્યાજ કેટલું વધારે મળે.
Question
5000નું 8% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
Question
4500નું 7_1÷૨ % લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
Question
9500 નું 15% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
Question
5050 નું 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
Question
12000નું 8.5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શેષ
Question
1 00 000 નું 10% લેખે 2 વર્ષનું ‘ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા ₹ થાય ?
Question
કઈ રકમનું 4% લેખે દર 2 વર્ષ પછી રાશ 5408 થઈ જાય છે વિકલ્પ પરથી.......
ચક્રવુતી વ્યાજ @
Score
0 / 10
Correct rate
0%
Correct: 0
Incorrect: 0
Unanswered: 10
Question list
1
10 000 ₹ 1 વર્ષ માટે 20% ના દરે સાદા વ્યાજે મૂકવા કરતા ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકતા કેટલુ વ્યાજ વધારે મળે ?પહેલા વર્ષનું સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું થાય.
2
10,000 નું 2 વર્ષ માટે 20% ના દરે સાદા વ્યાજ મૂકવા કરતા ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકતા કેટલુ વ્યાજ વધારે મળે20=20X2. =40 =20X20.=400 = 44% 10000 ના 44% = 4400
3
20,000₹ 1 વર્ષ માટે 10% ના દરે સાદા વ્યાજે મૂકવા કરતા ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકતા વ્યાજ કેટલું વધારે મળે.2000
4
5000નું 8% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.5000 ના 8 % = 400X3=1200 400 ના 8% =32X3=96 32ના 8%=2.56X1 =2.56 =1200+96+2.56=1298.56
5
4500નું 7_1÷૨ % લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.700
6
9500 નું 15% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.1425
7
5050 નું 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.4 =4X2. =8 =4X4. = 0.16 8+0.16 = 8.16 5050X24%. = 412.08
8
12000નું 8.5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શેષ14126.70
9
1 00 000 નું 10% લેખે 2 વર્ષનું ‘ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા ₹ થાય ?10=10X2 =20 =10X10=1.00 20+1.00=21 1 00 000 નું 21% =21000
10
કઈ રકમનું 4% લેખે દર 2 વર્ષ પછી રાશ 5408 થઈ જાય છે વિકલ્પ પરથી.......વિકલ્પ પરથી....... 4=4X2 =8 =4X4 =16 8+0.16 =8.16 5000x 8.16% = 408 408+5000 = 5408 જવાબ= 5000
11
5000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.512.5
12
6000નું 8% લેખે સાદા વ્યાજે 3 વર્ષનું સાદું વ્યાજમુદ્દલ કેટલું થાય .7440
13
એક વ્યક્તિ વાર્ષિક 8% વ્યાજ આપતા બોન્ડમાં 10 000. 5વર્ષ માટે રોકે છે. તો મુદત પૂરી થશે તો વ્યાજ સાથે કુલ કેટલી રકમ મળશે ? (સાદા વ્યાજે)14000
14
એક રકમનું 10% લેખે પ્રથમ વર્ષનું વ્યાજ 450 છે. તે જ રકમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય.પહેલા વર્ષનું 450 તો હવે 450 નું જે વ્યાજ છે તે શોધવું P = 450 ના 10% = 45 ચક્રવૃદ્ધિ વ્યાજ = 450+45 જવાબ= 495
15
100 ના 10% લેખે 2 વર્ષના સાદા અને ચક્રવુતી વ્યાજનો તફાવત કેટલો થાય1 ₹
16
કોઈ એક રકમનું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજે અને ચક્રવૃદ્ધિ વ્યાજના તફાવત ₹ 4 હોય, તો તે રકમ કઈ હશે.વિકલ્પ પરથી........ 400 ના 1 % = 4 માટે જવાબ = 400
17
કેટલા રૂપિયાનું 2 વર્ષ માટે 12% ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતા 36 રૂપિયા વધુ મળે2 તફાવત = PR -------- 100X100 P = 2500
18
એક રકમને 10% ના વ્યાજદરે 2 વર્ષ માટે સાદા વ્યાજે અને ચક્રવૃદ્ધિ વ્યાજે રોકવામાં આવે તો વ્યાજ તફાવત 3 થાય છે તો મુદ્દલ રકમ કેટલા રૂપિયા હશે ?= 300
19
50 000 ₹ 2 વર્ષ માટે "12% ના દરે સાદા વ્યાજે મૂકવા કરતા ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકતા કેટલું વ્યાજ વધારે મળે720
20
એક રકમના 10% ના વ્યાજે 3 વર્ષ માટે સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજે રોકવામાં આવે અને જો બંને વચ્ચેનો વ્યાજ તફાવત ₹ 155 થાય તો મુદત રકમ કેટલા રૂપિયા હશે ?2 તફાવત = PR (R+300) ------------ 1000 X 1000 155X1000 000 = ------------- 310X100 P = 5000...... જવાબ
21
10% લેખે 1000ના 3 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય ?100X310X1000 = ------------- 1000 000 = 31
22
73 દિવસ પછી પાકતી 1000ની હૂંડી આજ રોજ બેન્કમાં વટાવવામાં આવે તો 970 મળે છે. તો વ્યાજનો દર કેટલો હશેP = 1000 I = 1000-970 = 30 N = 73 /D R = ? PRN 1000XRX73 I = -----. = _________ 100. 100X30X365 R = 15%
23
એક વેપારી તા. 5–6–2012ના રોજ શરાફ પાસેથી લીધેલા લોન રકમ 14–8–2012ના રોજ પરત કરે છે. તો વેપારીએ કેટલા દિવસનું વ્યાજ ચૂકવ્યું હશે= 5/6 /2012 ચાલુ થયું વ્યાજ = 6 મહિના ના = 25 = 7 મહિના ના = 31 = 8 મહિના ના = 14 દિવસ ---------------------- કુલ = 70 દિવસ
24
(Q) 5000 નું 15% લેખે 2 વર્ષનું છ માસિક ચક્રવૃદ્ધિ શોધો= 1677.34
25
(Q) 1000 ₹ નું 10% લેખે 1 વર્ષનું ત્રિ-માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.103.81
26
(Q) એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 40 અને ચક્રવૃદ્ધિ વ્યાજ 41 થાય છે તો વ્યાજનો દર શો હશે ?5%
27
12 000નું 8% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત શોધો.તફાવત = 8x8 =64 % = 0.64 = 12000x0.64 ----------- 100X100 = 76.8
28
(Q) 5000 નું 15% લેખે 2 વર્ષનું છ માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.= 1677.34
29
1000 નું 10% લેખે 1 વર્ષનું ત્રિ-માસિક ચક્રવદ્ધિ વ્યાજ શોધો.P = 1000 R = 2.5% N = 4 વર્ષ ચક્રવદ્ધિ વ્યાજ = 103.81
30
10% લેખે રૂ 1000ના બે વર્ષના સાદા વ્યાજનો અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય= 10 નો વર્ગ= 100 = 1000 ના 1% = 10
31
વાર્ષિક 10% ના વ્યાજના દરે મુદલ રૂ ........ હોય, ત્યારે પ્રથમ બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો દરનો તફાવત 100 થાય= 10 000
32
10% લેખે 2000 રૂ ના બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય ?= 20
33
10 000 રૂ 2 વર્ષ માટે 20% ના દરે સાદા વ્યાજે મૂકવા • ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકતા કેટલું વ્યાજ વધારે મળે= 20 નો વર્ગ = 4.00 ગણવા = 10 000 નાં 4% = 400
34
6% લેખે રૂ 6000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય6000 નું 6% = 360X2 = 360. નુ 6% = 21.6 X1= 360 + 21.6 જવાબ = 381.6
35
10,000 રૂ ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર છ મહિને ઉમેરવું)12% ના અડધા = 6% 1 વર્ષના અડધા = 6 મહિના 10000 નાં 6% = 600 x 2 = 1200 600 ના 6% = 36 x 1 = 36 =1236+10000 = 11236
36
3000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય= 630
37
25 000નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?= 10123.2
38
5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?= 2200
39
1000નું 10% ના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?..= 210
40
5000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ _____ થાય.I = 1655
41
મગનભાઈ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ સાદા વ્યાજે 50,000 કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ થાય તો કેટલું વધારે વ્યાજ થાય ?= 50 000 નું 18% =9000 સાદું વ્યાજ = 50 000 નું 18.81 =9450 ચક્રવૃદ્ધિ વ્યાજ વધુ આપવા પડે = 405
42
કેટલા સમયમાં રૂ. 400નું 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજમુદ્દલ 441 રૂ. થાય ?2 400= (20) 2 441= (21) = 2 વર્ષ
43
કેટલા સમયમાં રૂ. 1000નું 9% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ 1331 થાય ?3 1000 = (10) 3 1331 = (11) આથી બંનેની સમાન ઘાત આવે જવાબ= 3 વર્ષ
44
એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં 4 ગણી થાય તો કેટલા વર્ષમાં 64 ગણી થાય3વર્ષ --> 4 ગણી 3 ? <-- 64 ગણી (૪) (3x3) જવાબ = 9
45
કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 4 વર્ષમાં 3 ગણી થાય છે, તો 9 ગણી કેટલા વર્ષમાં થશે8 વર્ષ
46
(Q) કેટલા વ્યાજના દરે એક રકમ બે વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 4 ગણી થાય ?100 %
47
કોઈ રકમ 3 વર્ષના અંતે 8 ગણી થઈ જાય છે, તો ચક્રવૃદ્ધિ વ્યાજનો દર શોધો.= 100 %
48
10,00,000નો ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષ માટે અનુક્રમે 11%, 12% અને 13% વ્યાજના દરે રોકવામાં આવે તો વ્યાજમુદ્દલ કેટલું થાયA = 14 04 816
49
10,000ના ચક્રવૂદ્ધિ વ્યાજે 2 વર્ષ માટે અનુક્રમે 1% અને 2% ના વ્યાજ ના દરેક રોકવામાં આવે તો વ્યાજમુદ્દલ કેટલી થાયA = 10 302
50
10000 નું 10% લેખે 3 વર્ષનો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધોI = 3310
51
3000 નું વાર્ષિક 8% ના દરે બે વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે499.20
52
1000 નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળે210
53
5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?2200
54
એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 40 અને ચક્રવૃદ્ધિ વ્યાજ 41 છે. તો વ્યાજનો દર કેટલો હોય ?5 %
55
કોઈ એક ૨કમનું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 2544 હોય તો તે રકમ શોધો10 000
56
જો એક ૨કમનું 2 વર્ષનું સાદું વ્યાજ 60 અને એજ રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 63.75 હોય, તો તે રકમ કેટલી હશે ?240
57
એક વર્ષનું 10% લેખે એક રકમનું વ્યાજ 450 છે. તેજ રકમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય ?495
58
50,000 રૂપિયા 2 વર્ષ માટે 12% ના દરે સાદા વ્યાજે મૂકવા કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકતા કેટલું વ્યાજ વધારે મળે ?720
59
એક રકમને 10% ના વ્યાજે 3 વર્ષ માટે સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજે રોકવામાં આવે અને જો બંન્ને વચ્ચેનો તફાવત 155 થાય તો મુદ્દલ કેટલા રૂપિયા હશે ?5000
60
100ના 10% લેખે બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય ?1 રૂ
61
જો કોઈ રકમનું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 4 હોય, તો તે રકમ કઈ હશે400
62
કેટલા રૂપિયાનું 2 વર્ષ માટે 12 % ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતા 36 રૂપિયા વધુ મળે2500
63
જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે 80 નો તફાવત પડતો હોય, તો તે રકમ કઈ હશે ?8000
64
1000 નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?31
65
12000 નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને 1 વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ______છે.0
66
10% લેખે રૂ. 1000ના બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત રૂ._____થાય.10
67
6 ટકા લેખે રૂ 6 000 નું બીજા વર્ષનો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય381.60
68
રાધાબેનને બેંકમાં 17 000નું એક વર્ષનું વ્યાજ 1190 મળે છે, તો તેમને કેટલા વ્યાજ દરે રકમ મળી7 %
69
વાર્ષિક 10% ના વ્યાજના દરે મુદ્દલ રૂ.____ હોય ત્યારે પ્રથમ બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજના દરે કુલ વ્યાજનો તફાવત 100 થાય.10000
70
રૂ. 2400નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?504
71
રૂ. 8000 પર 2.5% પ્રતિ વર્ષ લેખે ત્રણ વર્ષ માટે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય?15.125
72
3000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય ?630
73
બે જુદી-જુદી બેંકોમાં એક સરખી રકમ વ્યાજે મૂકવામાં આવે છે. એક રકમ 15% વાર્ષિક વ્યાજે3 /1÷2 વર્ષ માટે મૂકવામાં આવે છે. અને બીજી બેંકમાં બીજી ૨ક્રમ 15% વાર્ષિક વ્યાજે 5 વર્ષ માટે મૂકવામાં આવે છે. બંને વચ્ચેનો તફાવત ? 14,400 હોય તો તે કેટલી રકમ હશે64000
74
એક ડિપોઝિટ ઉપર 10% વાર્ષિક દરથી 3 વર્ષના અંતે મળતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજ વચ્ચે 620 રૂ નો તફાવત હોય તો મૂળ ડિપોઝિટની રકમ કેટલી હશે ?20000
75
એક વ્યક્તિ વાર્ષિક 8% વ્યાજ આપતા બોન્ડમાં 10 000 પાંચ વર્ષ માટે રોકે છે, તો મુદ્દત પૂરી થયે તેને વ્યાજ સાથે કુલ કેટલી રકમ મળશે14000
76
જો 10,00,000 ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષ માટે અનુક્રમે 11%, 12%, અને 13% વ્યાજના દરે રોકવામાં આવે, તો વ્યાજમુદલ કેટલું થશે14 04 816
77
1000નું 10% ના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?210
78
5000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલુ થાય.1655