Question
રેવાળ –
Question
ઓહાણ –
Question
મોઢુંઝણું –
Question
બિકાળવા –
Question
ઘોડ્યે –
Question
આંખો ફાટી જવી –
Question
દળી –
Question
તંગ –
Question
ચૂંગાલ –
Question
કર્તવ્યપરાયણતા –
સમાજ સાહીત્ય શબ્દાર્થ = 130/142
Score
0 / 10
Correct rate
0%
Correct: 0
Incorrect: 0
Unanswered: 10
Question list
1
રેવાળ –ઊછળે નહિ છતા વેગવાળી એવી ઘોડાની ચાલ
2
ઓહાણ –ખયાલ, યાદી
3
મોઢુંઝણું –પરોઢિયાનો સમય
4
બિકાળવા –બીક લગાડે તેવા
5
ઘોડ્યે –ની જેમ
6
આંખો ફાટી જવી –આશ્ચર્યચકિત થઈ જવું
7
દળી –ઘોડાના સવારને બેસવા માટે નું આસન
8
તંગ –ઘોડાના પેટ પર તાણીને બાંધેલો પટ્ટો
9
ચૂંગાલ –મજબૂત પકડ, સકંજો
10
કર્તવ્યપરાયણતા –કર્તવ્યનિષ્ઠ, ફરજને વળગી રહેવું
11
પરવા –દરકાર કાળજી
12
નદી વિયોગ ના લેખક નું નામ ?પ્રફુલ્લ જગજીવનદાસ રાવળ
13
પ્રફુલ્લ જગજીવનદાસ રાવળ નું વતનવીરમગામ અહમદાબાદ
14
નોખા -અનોખા, બા એટલે, ચરિત્ર મુકુર, નહિ વીસરાતા ચહેરા, ચત્રિત્રાલેખો છે.પ્રફુલ્લ જગજીવનદાસ રાવળ
15
આવતી કાલની શોધમાં અને મિનોઈ સાચું કહેતી હતી તેમના કાવ્યસંગ્રહો છે.પ્રફુલ્લ જગજીવનદાસ રાવળ
16
નાજુક ક્ષણ અને સાવ ચાનક લઘુકથાના સંગ્રહો છે,પ્રફુલ્લ જગજીવનદાસ રાવળ
17
શબ્દતીર્થ તેમનો વિવેચનસંગ્રહ છે.પ્રફુલ્લ જગજીવનદાસ રાવળ
18
રમમાણ –લીન, મગ્ન
19
સગડ –નિશાની, પગેરુ, પદચિહન, પગલા
20
ખિન્ન –ગમગીન, ઉદાસ
21
ઝુરવું –યાદ કરીને તડપવું
22
ઝુરાપો –કલ્પાત, વિરહનું દુ:ખ
23
મુગ્ધતા -મોહ પામેલું, સુંદરતા, મોહકતા
24
પલ્લવિત –પૂરેપૂરું વિકસેલું
25
અતીત -ભૂતકાળ
26
અર્ધ્ય –દેવોને અપાતી બલિ, પૂજા
27
તારે પગલેરવીન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોર
28
રવીન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોર જન્મકોલકત્તા
29
માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકા એમના મહત્વના કાવ્યસંગ્રહો છેરવીન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોર
30
ગીતાંજલિ કાવ્યસંગ્રહને સાહિત્યનો વિશ્વવિખ્યાત નોબેલ પુરસ્કાર મળેલોરવીન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોર
31
પોસ્ટમાસ્તર, કાબુલીવાલા, દીદી, નષ્ટનીડ એમના ઉત્તમ વાર્તાઓ છેરવીન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોર
32
ઘરે બાહિરે' અને 'ગોરા' એમની વિશ્વવિખ્યાત નવલકથાઓરવીન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોર
33
તારે પગલે"નું અનુવાદ કોને એ કર્યું છે )સુંદરમ્
34
મૃદુ –કોમળ
35
શેફાલી –ફુલનું નામ
36
ચિર –લાંબુ
37
મર્મર –અવાજ, ધ્વનિ
38
પાની –પગનો સૌથી નીચેનો પાછળનો ભાગ
39
મારી બાશરીફા કાસમભાઈ વીજળીવાળા
40
શરીફા કાસમભાઈ વીજળીવાળા જન્મભાવનગરના જિલ્લાના જથરી ગામના
41
ટૂંકીવાર્તામાં- કથનકેન્દ્ર, વાર્તાસંદર્ભ, સંપ્રત્યય, નવલવિશ્વ વિવેચન ગ્રંથોશરીફા વીજળીવાળા
42
મન્ટોની વાર્તા, વિભાજનની વાર્તા, ઈતિઝાર, હુસૈનની વાર્તાઓ, સ્ટફાઈ સ્વાઈકની વાર્તાઓ નાં અનુવાદો તેમના જાણિતા છેશરીફા વીજળીવાળા
43
માલીપા –અંદરની બાજુએ
44
ધાસ્તી –દહેશત, બીક, ભય
45
ભળકડે –વહેલી સવારે
46
ધમારવું –સ્નાન કરાવવું
47
અડાયા -થાપ્યા વગરના, રસ્તામાં પડીને સૂકાઈ ગયેલા છાણા
48
ધરાર -પરાણે બળજબરીથી
49
ચાનક -ઉત્તેજન, ઉત્સાહ
50
બઢો –મોટો જાડો રોટલો
51
દોરડા -ડાંડો કેડ
52
લુશલુશ –ઉતાવલે
53
બાખડી બાંધવી –સામનો કરવો
54
ત્રાટુ -ભીત નું વરસાદ સામે રક્ષણ કરવા સાંઠીથી ગૂંથેલી આડશ
55
વીરભૂમિ ના લેખકઅરવિંદ.એમ.પંડ્યા
56
અરવિંદ.એમ.પંડ્યા જન્મસાબરકાંઠા ના હિંમતનગર પાસેનું રાયગઢ
57
વિડો, મહાકાલ, મોહભંગ, વીરભૂમિ તેમના ત્રિઅંકી નાટકો છે.અરવિંદ.એમ.પંડ્યા
58
તૃષ્ણા, ગુલાબી સ્વપ્ન, જઠરાગ્નિ, હુ નથી તેમના એકાંકી નાટકો છે.અરવિંદ.એમ.પંડ્યા
59
જલિયાવાલા બાગના હત્યાકાંડથી પણ ભયાનક હત્યાકાંડ અંગ્રેજોએ પાલઘઢવ આચર્યો. (ચિતરીય પાલઅરવિંદ.એમ.પંડ્યા
60
જેમાં ૧૨૦૦ જેટલા વનવાસીઓએ પ્રાણનું બલિદાન આપ્યું ૭-૩-૧૯૨૨માં રોજ હત્યાકાંડ આચર્યો હતોઅરવિંદ.એમ.પંડ્યા
61
આઝાદી માટે એકતાનો શંખ ફુક્યો એના નેતા હતા રાજસ્થાનના મેવાડ - કુલીયારી ગામના વણિકપુત્ર નરશાર્દુલ મોતીલાલ તેજાવતાઅરવિંદ.એમ.પંડ્યા
62
નિર્મમ –મમત્વ વિનાનું
63
નિર્દય –દયા વગરનું
64
ગોઝારી –હત્યારી
65
રમણા –ઉજવો
66
દમામ –દબદબો, ભપકો
67
ખડૂકો –ધોધ
68
મડા -મડદુ
69
ખોલરુ –ઘર
70
હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે......દુલા ભાયા ‘કાગ'
71
નાવિક વળતો બોલિયોભાલણ
72
ભાલણ નો જન્મપાટણ પંદરમી સદી , સોળમી સદી પૂર્વાર્ધ
73
ભાલણ પુરુનામ : હતું.પુરુષોત્તમ દાસ
74
ભાલણ જ્ઞાતિએ : કોણ હતા.મોઢ બ્રાહ્મણ
75
ભાલણ ની અટક : હતી.ત્રવાડી
76
સંસ્કૃત અને વ્રજભાષાનું જ્ઞાન ધરાવતાં હતા.ભાલણ
77
આખ્યાનનાં પિતા તરીકે ઓળખાય છેભાલણ
78
આખ્યાન કવિ, પદકવિ, અને અનુવાદક તરીકે જાણીતા છે.ભાલણ
79
નળાખ્યાન, જાલંધરઆખ્યાન,ચંડી આખ્યાન, મૃગીઆખ્યાન, રામવિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે.ભાલણ
80
કડમબરી તેમજ “દશમસ્કંધ” અને “રામબાલચરિત્ર, સવિશેષ ધ્યાનપાત્ર છે.ભાલણ
81
ફીટી –મટી, બની
82
કાષ્ઠ –લાકડું
83
પખાલો –પખાળો, ધુઓ
84
અશરણશર્ણ –અશરણના શરણરૂપ,નિરાધારના આધાર
85
પોસ્ટ ઑફિસગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ)
86
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ) જન્મરાજકોટ‘વીરપુરમાં
87
પોસ્ટ ઑફિસના “ધ લેટર' અનુવાદને વિશ્વકક્ષાના ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળ્યું છેગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ)
88
તણખામંડળ ભાગ ૧થી ૪, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ વાર્તાસંગ્રહોગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ)
89
ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી તેમજ ધ્રુવદેવી એમની ઐતિહાસિક નવગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ)
90
પૃથ્વીશ, રાજમુગટ, પરાજય અને જીવનના ખંડેર જેવી સામાજિક નવલકથાઓ છેગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ)
91
જીવનપથ જીવનરંગ તેમની આત્મકથાના પુસ્તકો છેગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ)
92
જીવનચક્ર, પગદંડી, જીવનવિચારણા વગેરે એમનાં નિબંધ સંગ્રહગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ)
93
એકલવ્ય અને બીજા નાટકો, તેમજ ઠંડી કુરતા અને બીજા નાટકો તેમનાં નાટ્યસંગ્રહોગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ)
94
ખલીલ જિબ્રાનના “ધ પ્રોફેટ” નો અનુવાદ “વિદાય વેળાએ" તેમનું નોધપાત્ર પ્રદાન છે.ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ)
95
૧૯૩૫- રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૫૩- નર્મદ ચંદ્રક ૧૯૪૪- વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્યવિભાગનાં પ્રમુખ હતાગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ
96
સમગ્ર વાર્તાનાં ‘અલી ડોસા કૉચમેન છે.ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ)
97
ડાંગ –લાંબી મજબૂત લાકડી
98
શીમણી –કાળી, શામળી, અંધારી
99
કારકુન –ગુમાસ્તો
100
નિષ્ઠુર -નિર્દય, કઠોર