ANGEL. જીલ્લા ના Q... 1

29 questions • 2022-04-27
SUNDESHA PRAKASH M
Report

Question

કયા શહેરને કચ્છના પેરીસ તરીકે ઓળખવામાં આવે છે ?

  • 1) ભચાઉ

  • 2)  અંજાર

  • 3) મુન્દ્રા

  • Skip

Question

પાંડવકુંડ તરીકે ઓળખાતી આશરે કેટલા વર્ષ જૂની વાવ છે ?

  • 2)  3500

  • 3)  4500

  • 4) 5000

  • Skip

Question

ભુજમાં આવેલ આયના મહેલ કોના દ્વારા બંધાવામાં આવીયો હતો ?

  • 1) રામસંગ માલમે

  • 2) સારદારસિહૃ રણા

  • 3)  મહારાજા ખેંગારજી

  • Skip

Question

ક્યા ડુંગર ઉપરની ટૂંક પર ગુરુ દત્તાત્રેયનું મંદિર આવેલું છે ?

  • 1) ધીણોધર ડુંગર

  • 2)  લીલીયો ડુંગર

  • 3) કાળા ડુંગર

  • Skip

Question

ઈ.સ. ૧૯૩૦માં કોના દ્વારા કંડલામાં કૃત્રિમ જેટી (Jetty) બનાવાઈ હતી ?

  • 1) સારદારસિહૃ રણા

  • 2) મહારાજા ખેંગારજી

  • 3)  કુમારપાળ

  • Skip

Question

સુરખાબનગર અભ્યારણ્ય (સૌથી મોટું વિસ્તારની દૃષ્ટિએ) કચ્છના ક્યા તાલુકામાં આવેલ છે ?

  • 1) અંજાર

  • 2)  ભુજ

  • 3) રાપર

  • Skip

Question

એશિયાનું ગુજરાતમાં આવેલ સૌ પ્રથમ વિન્ડ ફામ ક્યા આવેલ છે ?

  • 1) ધોળાવીરા

  • 2) માંડવી

  • 3)  મુન્દ્રા

  • Skip

Question

સંત મેકરણદાદા ની સમાધિ કયા ડુંગર પર આવેલ છે ?

  • 1) ધીણોધર ડુંગર

  • 2) હબા ડુંગર

  • 3)  કાળો ડુંગર

  • Skip

Question

ઈ.સ. ૧૯૯૧માં કોના દ્વારા ધોળાવીરાનું  ઉત્ખનન કાર્ય કર્યું ?

  • 1) શ્રી રવિન્દ્રસિંહ બિષ્ટ

  • 2) માંધોસ્વારૂપ વસ્ત

  • 3)  આપેલ બન્ને

  • Skip

Question

સૌર–ચિકિત્સા માટેનું સોલેરિયમ જામનગરમાં કોના દ્વારા બાંધવામાં આવ્યું છે ?

  • 1) જામસાહેબ

  • 2) વાઘજી ઠાકોર

  • 3)  સિધ્ધરાજ

  • Skip

ANGEL. જીલ્લા ના Q... 1

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    કયા શહેરને કચ્છના પેરીસ તરીકે ઓળખવામાં આવે છે ?

    3) મુન્દ્રા

  • 2

    પાંડવકુંડ તરીકે ઓળખાતી આશરે કેટલા વર્ષ જૂની વાવ છે ?

    4) 5000

  • 3

    ભુજમાં આવેલ આયના મહેલ કોના દ્વારા બંધાવામાં આવીયો હતો ?

    1) રામસંગ માલમે

  • 4

    ક્યા ડુંગર ઉપરની ટૂંક પર ગુરુ દત્તાત્રેયનું મંદિર આવેલું છે ?

    3) કાળા ડુંગર

  • 5

    ઈ.સ. ૧૯૩૦માં કોના દ્વારા કંડલામાં કૃત્રિમ જેટી (Jetty) બનાવાઈ હતી ?

    2) મહારાજા ખેંગારજી

  • 6

    સુરખાબનગર અભ્યારણ્ય (સૌથી મોટું વિસ્તારની દૃષ્ટિએ) કચ્છના ક્યા તાલુકામાં આવેલ છે ?

    3) રાપર

  • 7

    એશિયાનું ગુજરાતમાં આવેલ સૌ પ્રથમ વિન્ડ ફામ ક્યા આવેલ છે ?

    2) માંડવી

  • 8

    સંત મેકરણદાદા ની સમાધિ કયા ડુંગર પર આવેલ છે ?

    2) હબા ડુંગર

  • 9

    ઈ.સ. ૧૯૯૧માં કોના દ્વારા ધોળાવીરાનું  ઉત્ખનન કાર્ય કર્યું ?

    1) શ્રી રવિન્દ્રસિંહ બિષ્ટ

  • 10

    સૌર–ચિકિત્સા માટેનું સોલેરિયમ જામનગરમાં કોના દ્વારા બાંધવામાં આવ્યું છે ?

    1) જામસાહેબ

  • 11

    જામનગરના કયા બંદરે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે ?

    1) સચાણા બંદર

  • 12

    જામનગર કયા રાજાએ વશાવિયું હતું ?

    2) જામ રાવળ

  • 13

    શહેરના રણમલ તળાવમાં કયો મહેલ આવેલો છે ?

    2) લાખોટા મહેલ

  • 14

    દેવભૂમિ દ્વારકાના કયા ગામે “મિલિયોલાઇટ” નામનો ચૂનાનો પથ્થર, જિપ્સમ અને કેલ્સાઇટ વગેરે મળી આવે છે ?

    1) મીઠાપુર

  • 15

    સમુદ્ર ટર્મિનલ’ તરીકે કયું બંદર ઓળખાય છે ?

    1) સલાયા બંદર

  • 16

    ગુજરાત ફિશરીઝ એક્વેટિક રિસર્ચ ઇન્સ્ટીટયુટ કયા બંદર ખાતે આવેલ છે ?

    4) ઓખા બંદર

  • 17

    ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ કયા આવેલ છે ?

    1) દ્વારકા

  • 18

    સૌરાષ્ટ્ર સિમેન્ટ અને કેમિકલ કંપની કોના દ્વારા સ્થાપેલી છે ?

    1) નાનજીભાઈ કાલિદાસ

  • 19

    સૂર્યમંદિર રેતીમાં અડધો દટાયેલી અવસ્થામાં કયા આવેલ છે

    2) નવી બંદર

  • 20

    સૂર્યમંદિર રેતીમાં અડધો દટાયેલી અવસ્થામાં કયા આવેલ છે ?

    2) નવી બંદર

  • 21

    પોરબંદરના કયા તાલુકામાં જાંબુવતી ગુફા આવેલ છે ?

    2) રાણાવાવ

  • 22

    નવી બંદર અને માધવપુર આ બંને .......... પ્રદેશમાં આવેલા છે

    2) ઘેડ પ્રદેશ

  • 23

    પોરબંદરના કયા તાલુકામાં બરડા અભ્યારણ્ય આવેલું છે ?

    1) રાણાવાવ

  • 24

    બરડા ડુંગરનું સૌથી ઊંચું કયું શિખર છે ?

    2) આભપરા

  • 25

    કોડિનારમાં કયો કુંડ આવેલો છે ?

    1) બ્રહ્મકુંડ

  • 26

    ગીર સોમનાથ જિલ્લામાં GHCL (ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ) કંપની કયા સ્થપાયેલી છે ?

    1) સૂત્રાપાડા

  • 27

    વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી છે જેની સ્થાપના ૨૦૦૮માં કોના દ્વારા કરી હતી ?

    1) નરેન્દ્રભાઈ મોદી

  • 28

    તુલસીશ્યામમાં આવેલ ગરમ પાણીના કુંડનો ઉલ્લેખ કયા પુરાણમાં કરવામાં આવ્યો છે ?

    2) સ્કંદ પુરાણ

  • 29

    કઈે નદી પર આવેલો ઝમઝીર ધોધ ખૂબ જાણીતો છે ?

    1) શિંગવડો નદી