20/09/2023

62 questions • 2023-09-21
SUNDESHA PRAKASH M
Report

Question

ખુબ જ પુછ પુછ કરનાર માટે કયો શબ્દ વાપરી શકાય?

  • લવાળો

  • બડબડિયું

  • લપલપિયો

  • Skip

Question

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: પ્રથમ વખત કન્યાને કે વરને મોં જોઇ અપાતી ભેટ

  • મોજોણું

  • સોલ

  • રઘલા

  • Skip

Question

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: સુખ-દુ:ખ આદિ દ્વંદ્વોને ધીરજથી સહન કરવાની શક્તિ.

  • પ્રતિબદ્ધતા

  • તિતિક્ષા

  • કૃતજ્ઞતા

  • Skip

Question

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો; નદી કાંઠાની કાંપ અને રેતાળ જમીન

  • ઘાંટી

  • પાણ

  • ભાઠું

  • Skip

Question

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: કશુંક છુપાવવા માટેનું ઓઢણ

  • અંચળો

  • પાલવ

  • સેલારી

  • Skip

Question

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: પહેલી વાર વિયાયેલી ભેંસ

  • જોટડી

  • ઝામરી

  • જગલી

  • Skip

Question

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: નાણા લઇને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય

  • પંજેઠી

  • ધર્મશાળા

  • વીશી

  • Skip

Question

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: પીઠ પાછળ ખરાબ બોલવું તે

  • ખુન્નસ

  • ચકારી

  • અછડતું

  • Skip

Question

એક શબ્દ માટે શબ્દસમૂહ આપો: અચિરપ્રભા

  • પૂનમની રાત્રિનો તેજ

  • આકાશમા ઝબૂકતી વીજળી

  • સવારે પૂર્વ દિશાનો ઉજાસ

  • Skip

Question

એક શબ્દ માટે શબ્દસમૂહ આપો: વનસ્થલી

  • વનનો સમૂહ

  • વનનો સૂકો પ્રદેશ

  • વનનો પ્રદેશ

  • Skip

20/09/2023

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    ખુબ જ પુછ પુછ કરનાર માટે કયો શબ્દ વાપરી શકાય?

    લપલપિયો

  • 2

    શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: પ્રથમ વખત કન્યાને કે વરને મોં જોઇ અપાતી ભેટ

    મોજોણું

  • 3

    શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: સુખ-દુ:ખ આદિ દ્વંદ્વોને ધીરજથી સહન કરવાની શક્તિ.

    તિતિક્ષા

  • 4

    શબ્દસમૂહ માટે એક શબ્દ આપો; નદી કાંઠાની કાંપ અને રેતાળ જમીન

    ભાઠું

  • 5

    શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: કશુંક છુપાવવા માટેનું ઓઢણ

    અંચળો

  • 6

    શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: પહેલી વાર વિયાયેલી ભેંસ

    જોટડી

  • 7

    શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: નાણા લઇને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય

    વીશી

  • 8

    શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: પીઠ પાછળ ખરાબ બોલવું તે

    ચકારી

  • 9

    એક શબ્દ માટે શબ્દસમૂહ આપો: અચિરપ્રભા

    આકાશમા ઝબૂકતી વીજળી

  • 10

    એક શબ્દ માટે શબ્દસમૂહ આપો: વનસ્થલી

    વનનો પ્રદેશ

  • 11

    નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો

    કોંગ્રેસના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ સત્યેન્દ્રનાથ બેનર્જી

  • 12

    કોણે મોર્લે-મિન્ટો ધારા(1909)ને હિન્દી વિકાસ પામતી લોકશાહીની ભાવનાનું ખુન કરનાર સુધારો કહ્યો

    કનૈયાલાલ મુનશી

  • 13

    નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો.

    આપેલ તમામ સાચા

  • 14

    ક્રાંતિકારી અને પ્રવૃત્તિ સંબંધિત અ, સોહનલાલ પાઠક 1. સિંગાપુર બ. ચંપક રમણ પિલ્લાઇ. 2. જાપાન ક. પરમાનંદ ૩. જર્મની ડ. રાસબિહારી ઘોષ 4. બર્મા

    અ-4,બ-3, ક-1, ડ-2

  • 15

    ઇન્ડિયન ઇન્ડીપેન્ડન્સ લીગ'ને ગદરપાર્ટી નામ કોણે આપ્યું?

    લાલા હરદયાળ

  • 16

    માઇકલ ઓ'ડ્વાયરની હત્યાં લંડનના કોક્ષટન હોલ ખાતે કોના દ્વારા કરવામાં આવી?

    ઉદ્યમ સિંહ

  • 17

    કાકોરી ટ્રેન એક્શન કઇ સાલમાં થયું હતું?

    1925

  • 18

    નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો.

    આપેલ તમામ સાચા

  • 19

    કયા રાજ્યના રાણી ગિડાલુએ માત્ર 13 વર્ષની વયે ગાંધીજીના સવિનય કાનુન ભંગ આંદોલનમાં ભાગ લીધો હતો?

    નાગાલેન્ડ

  • 20

    ઇંગ્લેન્ડના પાટવી કુંવરે (પ્રિન્સ ઓફ વેલ્સ) ભારતની મુલાકાત લીધી ત્યારે ભારતમાં કયું આંદોલન ચાલતું હતુ?

    અસહકારનું આંદોલન

  • 21

    ન્યુ ઇન્ડિયા’ અને ‘કોમનવીલ' કોના વર્તમાન પત્રો હતા

    એની બેસન્ટ

  • 22

    નીચેનામાંથી અયોગ્ય વિધન જણાવો.

    આપેલ બંને સાચા

  • 23

    નીચેનામાંથી કયો એક રાષ્ટ્રીય પક્ષ નથી

    ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી

  • 24

    ભારતમાં કોઇ પણ પક્ષ રાજકીય પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરી શકે છે જ્યારે તે રાજ્ય સ્તરના પક્ષ તરીકે ઓછામા ઓછા ...... રાજ્યમાં હોય.

    4

  • 25

    કયા બંધારણીય સુધારા દ્વારા અનુસુચિત જાતિ અને જનજાતિ માટે એક વિશેષ અધિકારીના સ્થાને એક બહુસભ્ય આયોગની રચના કરવામાં આવી?

    65 માં 1990

  • 26

    સર્વોચ્ચ ન્યાયાલય,ઉચ્ચ ન્યાયાલયોમાં અને અધિનિયમ,ખરડા વગેરે માટે વાપરવાની ભાષાનો ઉલ્લેખ શામાં છે?

    અનુ 348

  • 27

    નીચેનામાથી અયોગ્ય વિધાન જણાવો

    બંને સાચા

  • 28

    કટોકટી વિશે અયોગ્ય વિધાન જણાવો.

    બંને સાચા

  • 29

    ભારતમાં રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતનો આધાર નીચેનામાંથી કયો નથી?

    તમામ સાચા

  • 30

    રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો કયા સુધારાથી પ્રાપ્ત થયો .

    102મો 2018

  • 31

    G-20 માં સામેલ થનાર 21મું સભ્ય આફ્રિકન યુનિયન વિશે યોગ્ય વિધાન સાચા છે 1 .તેનું વડું મથક અદિસ અબાબા છે. 2. તેમાં 55 દેશોનો સમાવેશ થાય છે. ૩. તેના અધ્યક્ષ અઝાલી અસોમાની છે. 4. તેની સ્થાપના 25 મે 1963માં થઇ હતી. 5, તેની પ્રાથમિક કામગીરીની ભાષામાં અરેબિક, અંગ્રેજી,ફ્રેન્ચ, પોર્ટુગીઝ અને સ્પેનિશનો સમાવેશ થાય છે.

    1, 2,3.4.5

  • 32

    G-20ના સભ્ય દેશો અને તેના રાષ્ટ્રાધ્યક્ષ વિશે યોગ્ય જોડ તપાસો. 1. સાઉદી અરેબિયા – સલમાન બિન અબ્દુલાઝીઝ 2. જર્મની – ઓલાફ સ્કોલ્ઝ 3. સાઉથ આફ્રિકા - રામ્ફોસા 4. બ્રાઝિલ – લુલા ડી સિલ્વા 5.યુરોપિયન યુનિયન – ઉર્મુલા વૉન 6. ઇટલિ – જ્યોર્જીયા મેલોની

    આપેલ તમામ

  • 33

    તાજેતરમાં દેશના પ્રથમ સૌર શહેરનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું

    સાંચી MP

  • 34

    યોગ્ય જોડકા જોડો. અ, રક્તકણ 1, 50nm બ. નેનોકોષ 2, 2nm 5. વાયરસ 3. 5000nm ડ. DNA ની પહોળાઇ 4. 100nm

    અ-3,બ-4,ક-1, ડ-2

  • 35

    ભૂ-કેન્દ્રીયવાદ’ કોણે આપ્યો

    ટોલેમી

  • 36

    તારાઓના જન્મ અને મૃત્યુ વિશેના સિદ્ધાંત કોણે આપ્યા

    સુબ્રમણ્યમ ચંદ્રશેખર

  • 37

    પ્રસિદ્ધ બિગબેંગ થીયરી કોણે આપી

    જ્યોર્જ લિમિત્ર

  • 38

    આપણી આકાશગંગાની સૌથી નજીકની આકાશગંગા કઇ છે?

    દૈવયાનિ

  • 39

    ભારતના ફોરેસ્ટ મેન તરીકે કોને ઓળખવામાં આવે છે?

    જાધવ મોલાઇ પેંગ

  • 40

    વનોને કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકનાર પ્રથમ દેશ કયો છે

    નોર્વે

  • 41

    કયો અનુચ્છેદ દેશના પર્યાવારણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવોના રક્ષણ કરવાની બાબતનો છે?

    અનુ 48(એ)

  • 42

    નર્મદા બચાવો આંદોલનની આગેવાનીમાં નીચેનામાથી કોનો સમાવેશ થયો નથી

    તમામ સાચા

  • 43

    WWF નું પુરૂ નામ જણાવો

    World Wide Fund for Nature

  • 44

    ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર(IUCN)ની સ્થાપના ક્યારે થઇ હતી

    1948

  • 45

    સૌથી વધુ વૃક્ષોનું આવરણ ધરાવતા રાજ્યોને ઉતરતાં ક્રમમાં ગોઠવો

    મહારાષ્ટ્ર,રાજસ્થાન, મધ્યપ્રદેશ,કર્ણાટક, ઉત્તરપ્રદેશ

  • 46

    મધપુડાની આડપેદાશ કઇ છે?

    મીણ

  • 47

    રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જોડકાં જોડો અ. પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન 1. પશ્ચિમ બંગાળ બ. સિંગલીલા રાષ્ટ્રીય ઉદ્યાન 2. હિમાચલ પ્રદેશ ક. પિનવેલી રાષ્ટ્રીય ઉદ્યાન ૩, રાજસ્થાન ડ. સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાન 4. મધ્યપ્રદેશ

    અ-4,બ-1, ક-2, ડ-3

  • 48

    નીચેનામાંથી કયું વિધાન સાચું નથી

    બધા સાચા

  • 49

    ભેજયુક્ત આદ્ર) ઉષ્ણકટિબંધીય અને વિષુવવૃત્તીય ક્ષેત્રની જમીન...... કહેવાય છે?

    લેટેરાઇટ જમીન

  • 50

    નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો.

    આપેલ તમામ સાચા

  • 51

    યોગ્ય જોડકાં જોડો. અ. સરીસૃપ 1. ચારખંડીય બ સસ્તન 2. ત્રીખંડીય ક. ઉભયજીવી ૩. ત્રીખંડીય ડ. વિહગ 4. ચારખંડીય

    અ-3, બ-4, ક-2, ડ-1

  • 52

    ઝાડ પર સહેલાઇથી ચડી શકતું હિંસક પ્રાણી કયું છે

    દીપડો

  • 53

    ગ્લોબલ વોર્મિંગથી કયા વિસ્તારમાં વધુ નુકશાનની શક્યતા છે

    સપાટ દરિયાકિનારો

  • 54

    શેમાં પવન દ્વારા પરાગનયન સામાન્ય છે?

    ઘાસ

  • 55

    વનસ્પતિમાં જોવા મળતા વિવિધ રોગો સાથે સંકળાયેલા વિજ્ઞાનને શું કહે છે?

    ફાયટોપેથોલોજી

  • 56

    પાનમાં હરિતદ્રવ્ય લીલાં દેખાય છે કારણ કે તે ......

    લીલાં પ્રકાશને પ્રતિબિંબિત કરે છે.

  • 57

    નીચેનાપૈકી પુંકેસરનો ભાગ કયો છે?

    પરાગાશય

  • 58

    નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય છે 1. હંસરાજનો ત્રીઅંગીમાં સમાવેશ થાય છે. 2. ગુરુત્વાકર્ષણ તરફ થતા વનસ્પતિના હલનચલનને ભૂ-આવર્તન કહે છે. 3. ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને નીંદણ કહે છે

    1,2 અને 3

  • 59

    વિશ્વમાં એકમાત્ર માળો બાંધતો સાપ કર્યો છે?

    કિંગ કોબ્રા

  • 60

    નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે

    આપેલ તમામ સાચા

  • 61

    બળતણના લાકડામાંથી ચિપબોર્ડ બનાવવાની ફેક્ટરી કયા શહેરમાં આવેલી છે?

    બિલિમોરા

  • 62

    NGT લાગુ કરનાર પ્રથમ દેશ કયો છે?

    ઓસ્ટ્રેલિયા