Question
ઋગ્વેદમાં ગામના વડાને _____ કહેવાતો હતો.
Question
મહાભારતના _____ પંચાયતનો ઉલ્લેખ છે.
Question
પ્રાચીન સમયમાં ____ પંચાયની પદ્ધતિ દાખલ કરી.
Question
ભારતમાં ગ્રામ સમિતિઓનો વ્યવસ્થિત ધોરણે વિકાસ _____ થયો.
Question
ગ્રીક મુસાફર મેંગેસ્થનીઝ પંચાયતનો ઉલ્લેખ ‘પેન્ટાર્ક' તરીકે તેના ______કર્યો છે.
Question
‘ગ્રામસભા' અને 'ગ્રામ સમિતિ'નો ઉલલેખ ____ અભિલેખમાંથી મળે છે.
Question
“ગ્રામપંચાયત અને ગ્રામસભા” વચ્ચે મંત્રીમંડળ અને ધારાસભા ગૃહ જેવો સંબંધ હોવો જોઈએ આવું _____
Question
ગ્રામ પંચાયતમાં ચૂંટણી થવી ન જોઈએ એવું કથન _____નું છે.
Question
બંધારણમાં ગ્રામ પંચાયતની જોગવાઈ _____ સૂચનથી થઈ.
Question
ભારતમાં સૌપ્રથમ સ્થાનિક સ્વરાજ દાખલ કરનાર _______હતા.
11/01/023
Score
0 / 10
Correct rate
0%
Correct: 0
Incorrect: 0
Unanswered: 10
Question list
1
ઋગ્વેદમાં ગામના વડાને _____ કહેવાતો હતો.ગ્રામીણી
2
મહાભારતના _____ પંચાયતનો ઉલ્લેખ છે.શાંતિપર્વમાં
3
પ્રાચીન સમયમાં ____ પંચાયની પદ્ધતિ દાખલ કરી.પૃથુરાજાએ
4
ભારતમાં ગ્રામ સમિતિઓનો વ્યવસ્થિત ધોરણે વિકાસ _____ થયો.ગુપ્તકાળમાં
5
ગ્રીક મુસાફર મેંગેસ્થનીઝ પંચાયતનો ઉલ્લેખ ‘પેન્ટાર્ક' તરીકે તેના ______કર્યો છે.ઇન્ડિકા' ગ્રંથમાં
6
‘ગ્રામસભા' અને 'ગ્રામ સમિતિ'નો ઉલલેખ ____ અભિલેખમાંથી મળે છે.ગંગ
7
“ગ્રામપંચાયત અને ગ્રામસભા” વચ્ચે મંત્રીમંડળ અને ધારાસભા ગૃહ જેવો સંબંધ હોવો જોઈએ આવું _____જયપ્રકાશ નારાય
8
ગ્રામ પંચાયતમાં ચૂંટણી થવી ન જોઈએ એવું કથન _____નું છે.એમ.એસ. ગોલવલકર
9
બંધારણમાં ગ્રામ પંચાયતની જોગવાઈ _____ સૂચનથી થઈ.ગાંધીજીના
10
ભારતમાં સૌપ્રથમ સ્થાનિક સ્વરાજ દાખલ કરનાર _______હતા.લોર્ડ મેયો
11
ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજના સ્થાપક _____છે.લોર્ડ રિપન
12
1954માં પંચાયતી રાજ માટે પચંમુખી કાર્યક્રમ ______કર્યો હતો..વિનોબા ભાવેએ
13
પંચાયતીરાજનું ઉદ્ઘાટન _____ દ્વારા કરવામાં આવ્યું.જવાહરલાલ નહેરુ
14
પંચાયતીરાજની શરૂઆત 2-10-1959ના રોજ રાજસ્થાનના નાગોર જિલ્લાના _____ ગામમાં થઈ હતી.બગોદરા
15
ગુજરાતમાં પંચાયતી રાજ અંગેની પ્રથમ સમિતિ _______ સમિતિ છે.રસિક્લાલ પરીખ
16
ગુજરાતમાં પંચાયતી રાજ_______ના રોજ શરૂ થયું.1-4-1963
17
ગુજરાત પંચાયત અધિનિયમ સૌપ્રથમ ____માં ઘડવામાં આવ્યો.1961
18
ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ _____સમિતિએ કરી હતી.બળવંતરાય મહેતા
19
દ્વિ સ્તરીય પંચાયતી રાજની ભલામણ _____ સમિતિએ કરી હતી.અશોક મહેતા
20
ચતુ-સ્તરીય પંચાયતી રાજની ભલામન______ સમિતિએ કરી હતી.જી.વી.કે. રાવ
21
કઈ સમિતિ/સમિતિઓ રાષ્ટ્રીય સમિતિઓ છે ?બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિએલ.એમ. સિંધવી સિમિત (3) જી.વી.કે. રાય સમિતિ (4) એલ.એમ. સિંધવી સિમિત(3) જી.વી.કે. રાય સમિતિ (2) અશોક મહેતા સમિતિ (3) જી.વી.કે. રાય સમિતિ (4) એલ.એમ. સિંધવી સિમિત
22
કઈ સમિતિઓ ગુજરાત રાજયકક્ષાની સમિતિઓ છે(1) રીખવદાસ શાહ સમિતિ (3) રિસકલાલ પરીખ સમિતિ(2) ઝીણાભાઈ દરજી સમિતિ
23
બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતીરાજનો ઉલ્લેખ40 ,243,280
24
કયો પંચાયતીરાજ સ્થાપવાનો ઉદ્દેશ છે(A) સત્તાનું વિકેન્દ્રીકરણ(B) પંચ ત્યાં પરમેશ્વરની ભાવના(C) પછાત વર્ગોનો ઉત્કર્ષ (B) પંચ ત્યાં પરમેશ્વરની ભાવના (C) પછાત વર્ગોનો ઉત્કર્ષ
25
73મો બંધારણીય સુધારો _____ સમિતિની ભલામણોના કારણે થયો.એલ.એમ. સિંઘવી
26
73મો બંધારણીય સુધારો ____ વડાપ્રધાન પદે થયો હતો.નરસિંહરાવના
27
73મો બંધારણીય સુધારો____ના રોજ થયો હતો.24 4–1993
28
ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા ____ થી 16 છે.8
29
ગ્રામ પંચાયતની સંખ્યા ____ થી ઓછી હોય છે.25,000
30
(C) ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકમાં ___ ચૂંટણી થાય છે.ઉપસરપંચની
31
પંચાયતમાં મહિલા માટે___અનામત છે.33%
32
પંચાયતમાં OBC માટે ____ અનામત છે.10%
33
પંચાયતમાં SC/ST ને ___ આધારે અનામત આપવામાં આવે છે.વસ્તીના
34
ગ્રામ પંચાયતની ચૂંટણી ___ ચૂંટણીપંચ કરે છે.રાજ્ય
35
પ્રામ પંચાયતની અનામત બેઠકો ____ નક્કી કરે છે.ક્લેક્ટર
36
ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક ચૂંટણીના ____માં બોલાવવામાં આવે છે.ચાર અઠવાડિયા
37
ગ્રામ પંચાયતના સભ્ય પોતાનું રાજીનામું ____ આપે છે.સરપંચને
38
ઉપસરપંચ પોતાનું રાજીનામું _____ને આપે છે.ગ્રામ પંચાયત
39
સરપંચ પોતાનું રાજીનામું _____ આપે છે.તાલુકા વિકાસ અધિકારીને
40
ગ્રામ પંચાયતના સભ્યના રાજીનામાની તકરારનો નિર્ણય _____ કરે છે.તાલુકા વિકાસ અધિકારી
41
ગ્રામ પંચાયતના ઉપસરપંચના રાજીનામાની તકરારનો નિર્ણય _____ કરે છે.તાલુકા વિકાસ અધિકારી
42
ગ્રામ પંચાયતના સરપંચના રાજીનામાની તકરારનો નિર્ણય ______છે.નાયબ જિલ્લા વિકાસ અધિકારી
43
ગ્રામ પંચાયતમાં ગણપૂર્તિ (કોરમ) ____ સભ્ય હોવા જોઈએ.1/3
44
ગ્રામ પંચાયતની બેઠક દર મહિને ___ વાર મળે છે.1
45
ક્યા રાજ્ય રાજ્યોએ ગ્રામસભાનો અસ્વીકાર કર્યો છે ?જમ્મુ કાશ્મીર કર્ણાટક
46
સમિતિ/સમિતિઓ ગ્રામ પંચાયતની ફરજિયાત સમિતિઓ છે ?પાણી સમિતિ.....સામાજિક ન્યાય સમિતિ
47
______ ગ્રામસભાને “પંચાયતી રાજની ગંગોત્રી” કહી છે.ઉચ્છંગરાય ઢેબરે
48
____ પંચાયતી રાજની આધારશીલા છે.ગ્રામસભા
49
દર વર્ષે નાણાકીય વર્ષના _____માસમાં ગ્રામસભાની પ્રથમ બેઠક મળવી જોઈએ..પ્રથમ બે
50
તાલુકા પંચાયતની સભ્યસંખ્યા 16 થી ___ સુધીની હોય છે.32
51
તાલુકા પંચાયતમાં 25,000ની વસ્તીએ ___& બેઠકનો વધારો થાય છે.2
52
તાલુકા પંચાયતમાં અનામત બેઠક _____ નક્કી કરે છે.વિકાસ કમિશનર
53
તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ ____ અધિકારી નક્કી કરે છે.જિલ્લા વિકાસ
54
તાલુકા પંચાયતની ____ બેઠકમાં પ્રમુખ,ઉપપ્રમુખની પસંદગી કરવામાં આવે છે.પ્રથમ
55
તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં ____ની પસંદગી કરવામાં આવે છે.પ્રમુખ,ઉપપ્રમુખ
56
તાલુકા પંચાયતની ___ બેઠકમાં પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી કરે છે.પ્રથમ
57
તાલુકા પંચાયતના રાજીનામા અંગે સભ્યપ્રમુખ
58
પ્રમુખ તાલુકા પંચાયતના રાજીનામા અંગે યોગ્ય વિકલ્પજિલ્લા વિકાસ અધિકારી
59
ઉપપ્રમુખ તાલુકા પંચાયતના રાજીનામા અંગે યોગ્યપ્રમુખ
60
તાલુકા પંચાયતની ફરજિયાત સમિતિઓ કઈકારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ (B) સામાજિક ન્યાય સમિતિ
61
તાલુકા પંચાયતની બેઠક ___ મહિને એક વાર મળે છે.ત્રણ
62
તાલુકા પંચાયતના વહીવટીવડા ___ છે.તાલુકા વિકાસ અધિકારી
63
તાલુકા પંચાયતના બંધારણીય વડા તાલુકા ___ છે.પ્રમુખ
64
જિલ્લા પંચાયત રચવા માટે ___ લાખથી વધુ વસ્તી આવશ્યક4
65
જિલ્લા પંચાયતમાં દર ___ લાખની વસ્તીએ 2 બેઠો વધારો1
66
જિલ્લા પંચાયતની બેઠક દર ____ મહિને એકવાર મળે છે.ત્રણ
67
જિલ્લા પંચાયતની અનામત બેઠક ____ નક્કી કરે છે.વિકાસ કમિશનર
68
જિલ્લા પંચાયતની પ્રથમ બેઠખની તારીખ ____નક્કી કરે છે.વિકાસ કમિશનર
69
જિલ્લા પંચાયતના વડા જિલ્લા ___ હોય છે.પ્રમુખ
70
જિલ્લા પંચાયતના વહીવટી વડા જિલ્લા ___ છે.વિકાસ અધિકારી
71
જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા ____ હોય છે.કલેક્ટર
72
જિલ્લા પંચાયતે કુલ___ સમિતિઓ ફરજિયાત રચવાની હોય છે.9
73
જિલ્લા પંચાયતની બધી સમિતિઓમાં સૌથી વધુ સત્તા ____ રામિતિ જોડે હોય છે.કારોબારી
74
જિલ્લા સરકાર અંગેનો સૌપ્રથમ ખ્યાલ આપનાર રાજ્યમધ્ય પ્રદેશ
75
શિક્ષણ સમિતિની મુદત __ વર્ષની હોય છે.5
76
____પંચાયતના પ્રમુખ શિક્ષણ સમિતિના અધ્યક્ષ પદે રહી શકતા નથી.જિલ્લા
77
શિક્ષણ સમિતિમાં ___ કો-ઓપરેટીવ સભ્યો મૂકવા ફરજિયાત છે.2
78
આદિવાસી વિસ્તારોમાં પંચાયતો માટે ___ Act ઘડવામાં આવ્યો.PESA
79
____ સમિતિની ભલામણોને આધારે PESA Aા ઘડાય છે.ભૂરીયા
80
PESA Act ___& અમલમાં આવ્યો.1996માં
81
લોકશાહી વિકેન્દ્રીકરણને બદલે પંચાયતીરાજ શબ્દ ____એ આપ્યો.જવાહરલાલ નહેરુ
82
_____માં ચાર સ્તરીય પંચાયત છે.પશ્ચિમ બંગાળ
83
પંચાયતીરાજ લોકશાહીની ____ સરકાર છે.ત્રિસ્તરીય
84
કયા રાજ્યોમાં પંચાયતી રાજ વ્યવસ્થા નથી ?મિઝોરમ મેઘાલય નાગાલૅન્ડ
85
ગ્રામ પંચાયતના વેરામાંથી કયા વેરા ફરજિયાત છે ?(A) મિલક્ત વેરો (B) પાણી વેરો (C) સફાઈ વેરો
86
___ પંચવર્ષીય યોજના દરમિયાન પંચાયતી રાજ રચવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો.બીજી
87
મતદાન તારીખે મતદાન મથકથી ___ મીટર સુધીમાં મતદાતાને કોઈની તરફેણમાં મત આપવામાં કાર્ય કરવાની મનાઇ100
88
ગ્રામ ન્યાયાલયોની રચના માટે ____ સમિતિની રચના કરવામાં આવી હતી.ઉપેન્દ્ર બક્ષી
89
સામાજિક ન્યાય સમિતિ કા સ્તરે ફરજિયાત છેગ્રામ પંચાયત. જિલ્લા પંચાયત. તાલુકા પંચાયત
90
સામાજિક ન્યાય સમિતિમાં કુલ____ સભ્યો હોય છે.5
91
જેમાંથી ___ સભ્ય વાલ્મીકિ/સફાઈ કામદાર રહે છે.1
92
___સભ્ય SC/ST મહિલા રહેશે.1
93
___ સભ્યો SC/ST સમુદાયમાંથી લેવામાં આવશે.3
94
ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ ___ દિવસમાં તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે.60
95
તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયી નારાજ વ્યક્તિ ___દિવસમાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં અપીય કરી શકે.60
96
જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ જિલ્લા પંચાયતમાં અપીલ કરી શકતો નથી પણ ___ દિવસમાં રાજ્ય સરકારને અપીલ કરી શકે છે.60