Question
ગુણ –
Question
ગૂણ –
Question
કોશ -
Question
કોસ –
Question
કેશ –
Question
કેસ –
Question
ખાધ –
Question
ખાંધ –
Question
કૂચી -
Question
કૂંચી -
સમાજ સાહીત્ય શબ્દાર્થ = 103 - 114
Score
0 / 10
Correct rate
0%
Correct: 0
Incorrect: 0
Unanswered: 10
Question list
1
ગુણ –લક્ષણ, મૂળ કાયદો
2
ગૂણ –થેલો
3
કોશ -ભંડાર
4
કોસ –ગાઉ, દોઢ માઈલ
5
કેશ –વાળ
6
કેસ –મુકદમો
7
ખાધ –ખોટ
8
ખાંધ –ખભો
9
કૂચી -મહહોલો
10
કૂંચી -ચાવી
11
સદુપયોગ – સંધિ છોડોસત્ + ઉપયોગ
12
દિગંબર - સંધિ છોડો. ..દિક્ + અંબર
13
સચ્ચરિત્ર -સત્ + ચરિત્ર
14
વિદ્યલેખા – સંધિ છોડોવિદ્યુત + લેખા
15
વાગ્બાણ – સંધિ છોડોવાક્ + બાણ
16
મન્વંતર - સંધિ છોડોમનુ + અંતર
17
સ્વલ્પ -સુ + અલ્પ
18
વનૌષધિ -નવ + ઔષધિ
19
વિદ્યોપાસના – સંધિ છોડોવિદ્યા + ઉપાસના
20
જીર્ણદ્વાર – સંધિ છોડોજીર્ણ + ઉદ્ધાર
21
ગંગોદક - સંધિ છોડોગંગા + ઉદક
22
યથેસ્ટ –યથા + ઈષ્ટ
23
સદૈવ -સદા + એવ
24
નિર્મળ - સંધિ છોડોનિ: + મળ
25
દુર્ગમ - સંધિ છોડો...?દુ: + ગમ
26
દીકરી (ગઝલ) નાં લેખક ?અશોક પિતાંબર ચાવડા (બેદિલ)
27
અશોક પિતાંબર ચાવડા (બેદિલ) નો જન્મ ક્યાં થયો હતો..સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ
28
પગલા તળાવમાં, પગરવ તળાવમાં, કોના ગઝલસંગ્રહો છે.અશોક પિતાંબર ચાવડા (બેદિલ)
29
ડાળખીથી સાવ છૂટા, પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છેઅશોક પિતાંબર ચાવડા (બેદિલ)
30
ફડક –ચિંતા
31
ફલક –વિસ્તાર
32
વાઈરલ ઈન્ફેક્શન__ના લેખક ?ગુણવંત ભૂષણલાલ શાહ
33
વડોદરાની મહારાજા યુનિવર્સિટી, મિશિગન યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટીમાં કયાં કવિ એ સેવા આપેલ છે.ગુણવંત ભૂષણલાલ શાહ
34
ગુણવંત ભૂષણલાલ શાહ નો જન્મ કયાં થયો હતો _?સુરત જિલ્લાનું રાંદેલ ગામ
35
કાર્ડિયોગ્રાફ, રણ તો લીલાંછમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં__ કોના નિબંધસંગ્રહો છેગુણવંત ભૂષણલાલ શાહ
36
બિલ્લો ટિલ્લો ટચ” અને “જાત ભણીની જાત્રા" _કોની આત્મકથા છે.ગુણવંત ભૂષણલાલ શાહ
37
ગાંધીના ચશ્મા, રામાયણ : માનવતાનું મહાકાવ્ય અને મહાભારત : માનવસ્વભાવનું કયાં કવિના મહાકાવ્ય ગ્રંથો છેગુણવંત ભૂષણલાલ શાહ
38
ગાંધીના ચશ્મા, રામાયણ : માનવતાનું મહાકાવ્ય અને મહાભારત : માનવસ્વભાવનું મહાકાવ્ય _ કોના ગ્રંથો છે.ગુણવંત ભૂષણલાલ શાહ)
39
નીરોગી –તંદુરસ્ત, આરોગ્યમય
40
સાઈકીએટ્રિસ્ટ –મનોચિકિત્સક
41
વછૂટી જવું –નીકળી જવું,
42
વ્યંગમાં રહેવું તે –કટાક્ષ
43
હું એવો ગુજરાતી_ના લેખક _?વિનોદ હરગોવિંદદાસ જોષી
44
વિનોદ હરગોવિંદદાસ જોષી નો જન્મબોટાદ
45
ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુલિતુણ્ડિકા કોના કાવ્યસંગ્રહો છે.__ના લેખક _?વિનોદ હરગોવિંદદાસ જોષી
46
અભિપ્રેય, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ, કોના વિવેચન ગ્રંથો છેવિનોદ હરગોવિંદદાસ જોષી
47
રત્નાકર –સમુદ્ર, રત્નોના ભંડારરૂપ સાગર
48
સુધા –અમૃત
49
આયુધ –શસ્ત્ર, હથિયાર
50
પરભાતી –પ્રભાતિયાં
51
ધવલ ×શ્યામ
52
સુધા ×વિષ
53
સ્મિત ×રુદન
54
છત્રી _ ના લેખક ?રતિલાલ મોહનલાલ બોરીસાગર
55
રતિલાલ મોહનલાલ બોરીસાગર નો જન્મ કયાં થયો હતો..સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં
56
મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતાં ત્રેસઠ થયાં, કોના હાસ્યલેખો ?રતિલાલ મોહનલાલ બોરીસાગર
57
મિથ્યા –ફોગટ, વ્યર્થ, નકામું
58
આચરણ -વર્તન
59
સાનિધ્ય –સમીપતા
60
કારગત -સફળ
61
વાર –વિલંબ
62
માધવને દીઠો છે ક્યાંય ?હરિન્દ્ર જયંતીલાલ દવે
63
હરિન્દ્ર જયંતીલાલ દવે નો જન્મ ક્યાં થયો હતો ?ખંભરા (કચ્છ) (તેઓ વ્યવસાયે પત્રકાર હતા
64
આસવ, મૌન, સુર્યોપનિષદ, હયાતી કોના કાવ્યસંગ્રહો છે _?હરિન્દ્ર જયંતીલાલ દવે
65
અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ, તેમની નવલકથાઓ છે.__ના લેખક ?હરિન્દ્ર જયંતીલાલ દવે
66
સૂર –સ્વર
67
કદંબ –એક વૃક્ષ
68
વિભાવરી –રાત્રી, નિશા
69
ડાંગવનો અને..._ના લેખક _?મહેન્રશિહ તખ્તસિંહ પરમાર
70
મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર જન્મ ક્યાં થયો હતો.સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ
71
પ્રથમ' નામનાં વિવેચનસંગ્રહ છે.મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર
72
પોલિટેકનિક નામે વાર્તાસંગ્રહ ના લેખક ?મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર
73
રખડુનો કાગળ” નામે નિબંધસંગ્રહ પ્રગટ થયા_ના લેખકમહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર
74
ઘરોબો –નિકટતા, પરિવાર જેવો સંબંધ
75
ઓછરો –થોડો
76
શંક્તિ –શંકાશીલ
77
આદિમ –પ્રારંભનું, મૂળનું
78
હેમ -સુવર્ણ, સોનું, કનક
79
છાક –નશો, કેફ
80
સાયુજય –એક થઈ જવું તે
81
બુભુક્ષુ –ભૂખ્યું;
82
રૂબરુ –પ્રત્યક્ષ
83
શિકારીને__કુતી ના લેખક ?સુરસિંહ તખ્તસિંહ ગોહિલ (કલાપી
84
સુરસિંહ તખ્તસિંહ ગોહિલ (કલાપી) નો જન્મ કયાં થયો હતોઅમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરીવારમાં
85
કલાપીનો કેકારવ, સંગ્રહમાં કયાં કવિ નો કવિ પરિચય છે.સુરસિંહ તખ્તસિંહ ગોહિલ (કલાપી )
86
કાશ્મીરનો પ્રવાસ – પ્રવાસગ્રંથ._ના લેખક __?સુરસિંહ તખ્તસિંહ ગોહિલ (કલાપી
87
રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું ઘટેના કુરતા આવી વિશ્વ આશ્રમ સન્તનું__ના લેખકસુરસિંહ તખ્તસિંહ ગોહિલ (કલાપી
88
સંહાર –નાશ, પ્રબળ ઘાત
89
ચોપડાની ઈન્દ્રજાળ__નાં લેખક ?ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા
90
ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા નો જન્મ _ક્યાં થયો હતો.?વલસાડ જિલ્લાના ધરમપુરમાં
91
બાનો ભીખ ભાગ ૧-૨, સુદામે દીઠી દ્વારમતી (યુરોપ પ્રવાસ), ઘડીક સંગ શ્યામ રંગનો (આફ્રિકાનો પ્રવાસ) વસાહતીઓનું વતન (અમેરિકા પ્રવાસ ) તેમનાં પુસ્તકો છે._?ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા