સામાજિક વિજ્ઞાન યુવા = 285-315

82 questions • 2023-10-12
SUNDESHA PRAKASH M
Report

Question

પૂર્વ ભારતમાં _____ દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેમી વર્ષ પડે છે

Answer

Question

પશ્ચિમ રાજસ્થાનના રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન  ____ સેમી વરસાદ પડે છે

Answer

Question

ભારતમાં ____ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આંબો હવા રહે છે

Answer

Question

નાગપુર ને દિલ્હી દરિયા કિનારાથી દૂર હોવાથી ત્યાં ____ આબોહવા  અનુભવાય છે

Answer

Question

સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચું જોઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન _____ જોવા મળે છે

Answer

Question

સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચું જોઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જોવા મળે છે જ્યારે ભૂપૃષ્ઠ ની ઊંચાઈ વરસાદમાં ____ કરે છે

Answer

Question

સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઉંચી તરફ જતા સેલ્સિયમ તાપમાન ઘટે છે

Answer

Question

સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઉંચી તરફ જતા 165 મીટર એ  1 સેલ્સિયમ અથવા તો સરેરાશ ___સેલ્સ તાપમાન ઘટે છે

Answer

Question

ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે વાતાવરણીય દબાણ પવનો લાભ લેવામાં આવતો તેથી તેને ____ પવન કહે છે

Answer

Question

ભારતની દક્ષિણે ____ મહાસાગર આવેલો છે

Answer

સામાજિક વિજ્ઞાન યુવા = 285-315

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    પૂર્વ ભારતમાં _____ દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેમી વર્ષ પડે છે

    મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં

  • 2

    પશ્ચિમ રાજસ્થાનના રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન  ____ સેમી વરસાદ પડે છે

    ૧૦ થી ૧૨

  • 3

    ભારતમાં ____ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આંબો હવા રહે છે

    મુંબઈ

  • 4

    નાગપુર ને દિલ્હી દરિયા કિનારાથી દૂર હોવાથી ત્યાં ____ આબોહવા  અનુભવાય છે

    વિસમ

  • 5

    સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચું જોઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન _____ જોવા મળે છે

    ઘટતું

  • 6

    સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચું જોઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જોવા મળે છે જ્યારે ભૂપૃષ્ઠ ની ઊંચાઈ વરસાદમાં ____ કરે છે

    વધારો

  • 7

    સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઉંચી તરફ જતા સેલ્સિયમ તાપમાન ઘટે છે

    165 મીટર એ  1

  • 8

    સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઉંચી તરફ જતા 165 મીટર એ  1 સેલ્સિયમ અથવા તો સરેરાશ ___સેલ્સ તાપમાન ઘટે છે

    1000 મીટર 6.5

  • 9

    ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે વાતાવરણીય દબાણ પવનો લાભ લેવામાં આવતો તેથી તેને ____ પવન કહે છે

    વ્યાપારી

  • 10

    ભારતની દક્ષિણે ____ મહાસાગર આવેલો છે

    હિન્દ

  • 11

    પૂર્વમાં ____મહાસાગર આવેલી

    બંગાળાની ખાડી

  • 12

    8 થી 15 કિ.મી ની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા હોય છે જેને _____ કહે છે

    જેટ સ્ટ્રીમ કે જેટ પવન

  • 13

    જેટ સ્ટ્રીમ ની સરેરાશ ઝડપ કલાકના આશરે ____ કિમી / h જેટલી હોય છે

    150

  • 14

    _____ એ વાતા પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય

    વધુ ઊંચાઈ

  • 15

    પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ ____ દિશામાં વાય છે

    પૂર્વ

  • 16

    દક્ષિણ ભારત ____ કટિબંધમાં આવેલો છે વિષયવુત ની નજીક છે

    ઉષ્ણ

  • 17

    ભેજવાળા પવનો ____ તટ ઉપર વધુ વરસાદ આપે છે

    કોરોમંડળ

  • 18

    ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી _____ને લીધે વરસાદ પડે છે

    વિક્ષોભ તથા વંટોળ

  • 19

    શિયાળામાં પડતા વરસાદને ____ કહે છે સરેરાશ એક અઠવાડિયું

    માવઠું

  • 20

    અલનીનો સ્પેનિસ ભાષાનો શબ્દ છે તેનો અર્થ_____ એવો થાય છે

    નાનું બાળક

  • 21

    વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં  વિશુવૃત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે તેને _____ કટિબંધીય અભિસરણ કહે છે

    આંતર ઉષ્ણ

  • 22

    ____ ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે

    ITCZ

  • 23

    હવામાં રહેલ ગરમી ની સપાટી ને ____ કહેવામાં આવે છે

    તાપમાન

  • 24

    પૃથ્વીની આસપાસ રહેલી હવાના અસ્તરને ____ કહે છે

    વજન

  • 25

    ____ ની સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે

    સમુદ્ર

  • 26

    જ્યારે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જઈએ તેમ વાતાવરણના દબાણમાં ____ જોવા મળે છે

    ઘટાડો

  • 27

    ઓછા તાપમાન વાળા પ્રદેશોમાં વાતાવરણ ____ જોવા મળે છે જેના લીધે ત્યાં  ભારે દબાણ રચાય છે

    ઠંડુ

  • 28

    પૃથ્વીની આજુબાજુ આવેલી ગતિશીલ હવા ને ____ કહે છે

    પવન

  • 29

    પવનોના ત્રણ પ્રકાર પડે છે

    કાયમી મોસમી દૈનિક કે સ્થાનિક

  • 30

    કાયમી ભવનોના ત્રણ પ્રકાર

    વ્યાપારી પછી મિયા અને ધ્રુવીય

  • 31

    મોસ્મી પવનના ત્રણ પ્રકાર

    ઉનાળાના મોસમી પવન શિયાળ ના મોસમી પવન

  • 32

    પૃથ્વીની સપાટી પર બારેમાસ નિશ્ચિત દિશામાં પવનો વાતા હોય છે તેને ,____ કહે છે

    કાયમી પવનો

  • 33

    ઋતુ પ્રમાણે વાતા હોય છે તેને ____ પવનો કહે છે

    મોસમી

  • 34

    અરબી ભાષાના શબ્દ  મૌસમ પરથી પવનોને  ____ આપવામાં આવ્યું

    મોસમી પવન  નામ

  • 35

    હવાના દબાણમાં ____ ફેરફાર થવાથી ચક્રવાત વાવાઝોડું ઉદભવે છે

    આકસ્મિક

  • 36

    ____ km/કલાકની ઝડપના પવન તોફાની પવન કહે છે

    60 થી 80

  • 37

    _____કિમી / કલાકના પવનને વાવાઝોડું કહે છે

    80 થી 180

  • 38

    ____ ટાઈફુન હરી કેન ટોર્નોડો કહે છે

    ચક્રવાતને

  • 39

    સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતા તેનું વરાળમાં રૂપાંતર થાય છે તેને ____ કહેવામાં આવે છે

    ભેજ

  • 40

    ભારતમાં પરંપરાગત રીતે છ ઋતુઓ ગણવામાં આવે છે _____

    હેમંત શીશીર ગ્રીષ્મ વસંત વર્ષા શરદ

  • 41

    વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ જ ગણાય છે _____

    શીત ઋતુ_ ઉષ્ણ ઋતુ_ વર્ષાઋતુ

  • 42

    ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરી એ સમગ્ર વર્ષને _____ ઋતુઓમાં વહેંચણી કરી છે

    ચાર

  • 43

    પાછા ફરતા મોસમી ભાવનો ____

    ઓક્ટોબર થી નવેમ્બર

  • 44

    મે મહિના દરમિયાન ______ કિનારે થોડો વરસાદ પડે છે જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે

    માલા બાર

  • 45

    ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં ભારત ઉપર હલકો દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે જેના લીધે ઝારખંડ અને ઓરિસાના ઉચ્ચપ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ ગરમ થઈ જાય છે ત્યારે તેને _____ કહે છે

    નોર્વેસ્ટર

  • 46

    ઉનાળામાં મે મહિનામાં અધિકરણ છે જે____ તરીકે ઓળખવામાં આવે છે

    લું

  • 47

    ભારતમાં વર્ષાઋતુ નો પ્રારંભ સામાન્ય રીતે જૂનથી શરૂઆતમાં અને દક્ષિણ ભારતના ____ થી થાય છે

    કેરળ

  • 48

    _____ 200 સેમી કરતા વધુ વરસાદ પડે છે

    મુંબઈમાં

  • 49

    _____ ઘણો વરસાદ પડે છે અહીં ગાળો ખાંસી જૈનિંત્યા ટેકરીઓના ઢોળાવ ઉપર અતિ ભારે વરસાદ પડે છે

    મેઘાલયમાં

  • 50

    ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાઈ જાય છે આ સ્થિતિને ____ કહે છે

    ઓક્ટોબર હીટ

  • 51

    ઓક્ટોબર હીટ ને ગુજરાતમાં આવી સ્થિતિને ____ નામે જાણીતી છે

    ભાદરવી તાપ

  • 52

    ભારતીય હવામાન વિભાગની કચેરીની સ્થાપના ____ માં કોલકાતામાં કરવામાં આવી હતી

    1875

  • 53

    ભારતીય હવામાન વિભાગની કચેરીની સ્થાપના 1875 માં ____ કરવામાં આવી હતી

    કોલકાતામાં

  • 54

    મુખ્ય કચેરી ____ માં પુણે મા મહારાષ્ટ્ર ખાતે અને હવે નવી દિલ્હીમાં ખસેડવામાં આવેલ છે

    1905

  • 55

    ભારતથી લઈને _____ સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે જેના આધારે હવામાનની આગાહી થાય છે

    એન્ટાર્કટિકા

  • 56

    સંસાધનોના નિર્માણને આધારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે ____

    કુદરતી સંસાધનો માનવસર્જિત સંસાધનો

  • 57

    કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય તેને _____ કહે છે

    કુદરતી સંસાધન

  • 58

    _____ સંસાધન દેશ કે પ્રદેશની સંપત્તિ લશ્કર

    રાષ્ટ્રીય

  • 59

    વૈશ્વિક સંસાધન સમગ્ર દુનિયાની તમામ સંપતિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય વિશ્વમાં બધા રાષ્ટ્રોના ______

    સહિયારી સંસાધન

  • 60

    _____ સંસાધન વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ ઓક્સિજન નાઇટ્રોજન

    સર્વ સુલભ

  • 61

    _______સામાન્ય પણે મળે તેવા ભુમી જમીન ગૌચર તેવા સંશોધનને કહે છે

    સામાન્ય સુલભ સંસાધન

  • 62

    _____ જેના પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય ખનીજો કોલસો પેટ્રોલિયમ તાંબુ વગેરે

    વિરલ સંસાધન

  • 63

    _______ દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળો મળી આવતા સંસાધનોને કહે છે

    એકલ સંસાધન

  • 64

    ક્રાયોલાઈટ ખનીજ જે માત્ર _____ મળી આવે છે

    ગ્રીનલેન્ડમાંથી

  • 65

    ભૂમિ આવરણમાં ખડકો ના નાના-મોટા ટુકડા કાંકરા માટી રજ જે _____ તરીકે ઓળખવામાં આવે છે

    રેગોલિત

  • 66

    ભારત દેશનો લગભગ ___ ટકા ભાગ મેદાની અને ___ ટકા ભાગ પર્વતીય તથા 27% ભાગ ઉચ્ચપ્રદેશોથી રોકાયેલો છે

    43_30

  • 67

    ભારતમાં કૃષિ સંસાધન પરિષદ દ્વારા જમીનના ____ પ્રકાર પડે છે

    આઠ

  • 68

    કંપની જમીન ભારતમાં કુલ ક્ષેત્રફળ ના લગભગ ____% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે

    43

  • 69

    _____ જમીનમાં ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે

    કાંપ ની

  • 70

    ઘઉં ચોખા શેરડી કપાસ મકાઈ વગેરે તેલબિયાના પાકો લઈ શકાય છે_____જમીન

    કાંપ ની

  • 71

    કાળી જમીન ભારતમાં કુલ ક્ષેત્રફળના ____ વિસ્તારમાં ફેલાયેલું છે

    15%

  • 72

    _____નો ઉદભવ દખણના લાવા પથરાવાથી થયો છે

    કાળી જમીન

  • 73

    _____ જમીનમાં લોહ ચૂનો કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ નું પ્રમાણ વધુ જોવા મળે છે

    કાળી

  • 74

    જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે

    કાળી જમીન

  • 75

    ____જમીનમાં કપાસ અળસી સરસવ મગફળી તમાકુ અને કઠોળ જેવા પાકો લેવામાં આવે છે

    કાળી જમીન

  • 76

    કપાસના ઉત્પાદન માટે વધુ અનુકૂળ છે કપાસ એટલે રેગુર્_____જમીન

    કાળી જમીન

  • 77

    રાતી જમીન ભારતના કુલ ક્ષેત્રફળ ના ___ ટકા ફેલાયેલી છે

    19

  • 78

    જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે ___ રંગ બને છે

    લાલ

  • 79

    આંગણીયા આગનીય અને રૂપાંતરિય ખડકો ધરાવતા ક્ષેત્રોમાં લોહતત્વ અને સેન્દ્રીય તત્વો અને લીધે આ જમીન નો રંગ ____ દેખાય છે

    રાતો

  • 80

    ___ જમીન છિદ્રાળુ અને ઉપજાવું હોય છે

    રાતી

  • 81

    પડખાઉ જમીન તેનો લાલ રંગ ____ને કારણે હોય છે

    લોહ ઓક્સાઈડ

  • 82

    જમીન ભીની થાય એટલે માખણ જેવી મુલાયમ અને સુકાઈ જાય ત્યારે સખત બની જાય છે____ જમીન

    પડખાઉ જમીન