問題
મહાવીર સ્વામી નું નિર્વાણ સ્થળ 72 વર્ષની વય
問題
મહાવીર સ્વામીને જ્ઞાનની પ્રાપ્તિ કઈ નદીના કિનારે થી થઈ
問題
જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ અર્ધ માર્ગધી ભાષામાં લખાયેલ જેની રચના કોણે કરી
問題
મહાવીર સ્વામીનું ચિન્હ
問題
મૌર્ય વંશની સ્થાપના નંદ વંસના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવી કોણે કરી
問題
સિકંદર ના શુબા સેલ્યુંકટ નિકેટર ને હરાવીને ચંદ્રગુપ્તે કેટલા પ્રદેશો જીત્યા
問題
સેલ્યુક્સ નિકેતર ની પુત્રી હેલેના સાથે કોણે લગ્ન કર્યા
問題
ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસુરના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો મૈસુર એટલે હાલનો કયો વિસ્તાર
問題
ચંદ્રગુપ્ત મૌર્ય નો વિસ્તાર ઉત્તર દિશામાં કેટલા સુધી હતો
問題
ચંદ્રગુપ્ત મૌર્ય નો વિસ્તાર પૂર્વ દિશામાં કેટલા સુધી હતો
સામાજિક વિજ્ઞાન યુવા = 37 To 53
得点
0 / 10
正答率
0%
正解: 0
不正解: 0
未解答: 10
問題一覧
1
મહાવીર સ્વામી નું નિર્વાણ સ્થળ 72 વર્ષની વયપાવાપુરી
2
મહાવીર સ્વામીને જ્ઞાનની પ્રાપ્તિ કઈ નદીના કિનારે થી થઈરુજુ પાલિકા
3
જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ અર્ધ માર્ગધી ભાષામાં લખાયેલ જેની રચના કોણે કરીભદ્રબાવું
4
મહાવીર સ્વામીનું ચિન્હસિંહ
5
મૌર્ય વંશની સ્થાપના નંદ વંસના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવી કોણે કરીચંદ્રગુપ્ત મૌર્ય
6
સિકંદર ના શુબા સેલ્યુંકટ નિકેટર ને હરાવીને ચંદ્રગુપ્તે કેટલા પ્રદેશો જીત્યા4
7
સેલ્યુક્સ નિકેતર ની પુત્રી હેલેના સાથે કોણે લગ્ન કર્યાચંદ્રગુપ્ત મૌર્ય
8
ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસુરના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો મૈસુર એટલે હાલનો કયો વિસ્તારકર્ણાટક
9
ચંદ્રગુપ્ત મૌર્ય નો વિસ્તાર ઉત્તર દિશામાં કેટલા સુધી હતોઅફઘાનિસ્તાન
10
ચંદ્રગુપ્ત મૌર્ય નો વિસ્તાર પૂર્વ દિશામાં કેટલા સુધી હતોપશ્ચિમ બંગાળ
11
ચંદ્રગુપ્ત મૌર્ય નો વિસ્તાર પશ્ચિમ દિશામાં કેટલા સુધી હતોસૌરાષ્ટ્ર
12
ચંદ્રગુપ્ત મૌર્ય નો વિસ્તાર દક્ષિણ દિશામાં કેટલા સુધી હતોકર્ણાટક, મહારાષ્ટ્ર
13
ચંદ્રગુપ્તે કેટલા વર્ષ રાજ્ય કર્યા હોવા નું મનાય છે.24
14
ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કોની સાથે મૈસુર હાલ કર્ણાટક ના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતોજૈન મુનિ ભદ્રબાહ
15
ચંદ્રગુપ્ત નું મૃત્યુ ક્યારે થયુંઈ.સ. પૂર્વેના 297માં
16
અર્થશાસ્ત્ર કુતી ના લેખકવિષ્ણુગુપ્ત ચાણકય
17
ઈન્ડિકા પુસ્તક ના લેખકમેગેસ્થનિસ
18
દીપવંશ અને મહાવંશ ના લેખકબૌદ્ધ ગ્રંથો
19
મુદ્રારાક્ષસ (નાટક) ના લેખકવિશાખદત્ત
20
મૌર્ય સામ્રાજ્ય ની કેન્દ્રીય રાજધાનીપાટલીપુત્ર
21
મૌર્ય સામ્રાજ્યની ઉતર પશ્ચિમમા ભારતની રાજધાનીતક્ષશિલા
22
મૌર્ય સામ્રાજ્યની દક્ષિણ ભારત ની રાજ્ધાનીસુવર્ણગિરિ
23
મૌર્ય સામ્રાજ્યમાં પૂર્વ ભારતની રાજધાનીતોસાલી
24
મૌર્ય સામ્રાજ્યમા પશ્ચિમ ભારતની રાજધાનીઉજ્જૈની
25
ચંદ્રગુપ્ત મૌર્ય નો સૂબો પુષ્પગુપ્ત વૈશ્ય સુદર્શન તળાવનું નિર્માણ કર્યું તો સમારકામ અને નહેરનું નિર્માણ કોણે કર્યુંઅશોક ના સુબા તુસાષ્ફ
26
સુદર્શન તળાવના બંધ તૂટી જવાથી સમારકામ કોણે કહ્યુંરુદ્રદામા ના સુબા સુવિસાખે
27
સુદર્શન તળાવનનું પુનઃ નિર્માણ કોને કર્યુંપર્ણદત્તએ
28
તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કયો છેગ્રાન્ડ ટ્રંક રોડ
29
ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌ પ્રથમ કોના સમયમાં થયું હતુંચંદ્રપ્ત સૌર્યના
30
શેરશાહ સૂરિએ પોતાના સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડનું પૂનઃનિર્માણ કરાવ્યું હતું અને તેનું નવું નામ શું આપેલસડક—એ-આઝમ
31
ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી સડક—એ-આઝમ માર્ગને ફરી શું નામ આપ્યુંગ્રાન્ડ ટ્રંક રોડ
32
વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ માર્ગ દિલ્લીથી કોલકાતા સુધીના માર્ગ ને કયા નામે ઓળખાય છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગથી
33
બિંદુસાર નો સમય ગાળોઈ.સ પૂર્વે 297 થી ઈ.સ. પૂર્વે 273
34
ચંદ્રગુપ્તના પુત્ર નું નામબિંદુસાર
35
કોના સમય મા રાજકુમાર સુશીમની તક્ષશીલાના અને અશોકની અવંતિના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતીબિંદુસારના
36
કોના સમયે તક્ષશીલામાં થયેલ બળવાને અશોકે સફળતાપૂર્વક નિયંત્રિત કર્યો હતોસુશીમના
37
બિંદુસારે તેના શાસનકાળમાં મગધની ગાદી પર લગભગ કેટલા વર્ષ સુધી રાજ કર્યું.25
38
સમ્રાટ અશોકનો સમય ગાળોઈ.સ પૂર્વે 273 થી ઈ.સ. પૂર્વે 232
39
સમ્રાટ અશોકના પિતાનું નામબિંદુસાર
40
સમ્રાટ અશોકના મોટાભાઈ નું નામસુસીમ
41
ગાદીએ આવ્યાનાં કેટલા વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો.4
42
કલિંગ એટલે હાલનો કયો પ્રદેશઓડીસા
43
અશોકનું હૃદય કયા યુદ્ધ દરમ્યાન પરિવર્તન થયુંકલિંગનું યુદ્ધ
44
અશોકે રાજભિષેક પછીના આઠમાં વર્ષ ઈસ પૂર્વે 261 માં કલિંગનું યુદ્ધ કોની સામે કર્યુંકલિંગના રાજા જયન્ટ સામે
45
સમ્રાટ અશોક કેટલા શિલાલેખોનું નિર્માણ કરાવ્યું14
46
અશોકે કેટલા વર્ષ શાસન કર્યું અને ઈ.શ. પૂર્વે 232 માં સમ્રાટ અશોકનું અવસાન થયું હતું.36
47
કોના સમયમાં પાટલીપુત્ર ખાતે મોગલીપુત્ત વિશ્વના અધ્યક્ષપદે ત્રીજી બૌધ્ધ સભાનું આયોજન થયું હતું.સમ્રાટ અશોક
48
ચાણય (કૌટિલ્ય) એ કુલ કેટલા ખાતાઓ દર્શાવ્યા છે18
49
મૌર્ય સામ્રાજ્ય વહીવટી તંત્રની સરળતા માટે કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું5
50
ગુપ્તવંશના સ્થાપક કોણ હતાશ્રી ગુપ્ત
51
ગુપ્ત સંવત'ની શરૂઆત કોણે કરી હતીચંદ્રગુપ્ત પ્રથમ
52
કયા સમ્રાટે 'શકારી' બિરૂદ મેળવ્યું હતું ?ચંદ્રગુપ્ત બીજા
53
કોણે વિક્રમ સંવતનો આરંભ કર્યો હતો ?ચંદ્રગુપ્ત બીજા
54
ભારતમાં છઠ્ઠી સદીના અંત સુધી કયા સમ્રાટોનું શાસન હતું ?ગુપ્ત
55
ભારતના ઈતિહાસમાં કયો યુગ 'સુવર્ણકાળ' તરીકે ઓળખાય છે ?ગુપ્ત યુગ
56
બૃહદ સંહિતા'ના લેખક કોણ છે ?વરાહમિહિર
57
પ્રાચીન સમયમાં અયોધ્યા કયા નામે ઓળખાતું ?સાકેત
58
ગુપ્તયુગનો લોહસ્તંભ જેને 1600 વર્ષ થવાં છતાં કાટ લાગ્યા નથી તે કયા સ્થળે આવેલો છે ?દિલ્હી પાસે મહરોલી
59
સંસ્કૃત સાહિત્ય માટેનો સુવર્ણયુગ કયો ગણવામાં આવે છે ?ગુપ્તયુગ
60
સમગ્ર ગુપ્ત સામ્રાજ્યના વિવિધ ભાગો પાડવામાં આવ્યા હતા. આ વિભાગ કયા નામે ઓળખાતા હતા ?પ્રાંત
61
કયા ચીની પ્રવાસીની નોંધપોથીમાં ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ થયેલો છે ?ફાહિયાન
62
ગુપ્તકાળ દરમિયાન રાજ્યનું સૌથી નાનું વહીવટી એકમ કયું ગણાતું હતું. ?ગ્રામ
63
અંજટાના ભવ્ય શિલ્પો કયા સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યા હતાગુપ્તકાળ
64
હ્યુએન-ત્સાંગની નોંધ પ્રમાણે હર્ષના રાજયોમાં કેટલા બૌદ્ધ મઠો હતા?100
65
રાજા હર્ષવર્ધનને પુલકેશી બીજાએ કઈ નદીના કિનારે પરાજય આપ્યો ?નર્મદા
66
નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું ?ધર્મગંજ
67
શકક્ષત્રપ વંશના રાજ્યનો અંત કયા રાજાએ કરાવ્યોચંદ્રગુપ્ત બીજો
68
હર્ષવર્ધને રાજ્યના આગેવાનોની સલાહથી કયા સ્થળે રાજગાદી સંભાળી ?થાણેશ્ર્વર (વર્તમાન પંજાબ–હરિયાણા)
69
કોના સમયમાં હ્યુ–એન-ત્સાંગ ભારત આવેલા અને કેટલો સમય ભારતમાં રહેલા હતાં ?હર્ષના 15 વર્ષ રહેલા
70
હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા ?શીલભદ્ર
71
સમ્રાટ હર્ષે ઉજવેલ પ્રયાગની છઠ્ઠી બૌદ્ધધર્મ પરિષદમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી ?હ્યુ-એન-ત્સાંગ
72
પ્રિયદર્શીકા અને રત્નાવલી નાટકોની રચના કોણે કરી હતી ?સમ્રાટ હર્ષવર્ધન
73
પ્રાચીન હિંદના ઈતિહાસના છેલ્લા હિંદ સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે ?હર્ષવર્ધન (ઈ.સ.606 થી 647)
74
હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ દેશવિદેશમાં પ્રખ્યાત હતા ?બિહારનાલંદા વિદ્યાપીઠ
75
સંસ્કૃત ભાષાના ક્યા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતાબાણભટ્ટ
76
કયા સમ્રાટે નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે સો (100) જેટલા ગામડા દાન આપ્યા હતા ?સમ્રાટ હર્ષવર્ધન
77
ભારતની કઈ પ્રાચીન વિદ્યાપીઠમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ એ પ્રવેશ પરીક્ષા આપવી પડતી હતીનાલંદા વિદ્યાપીઠ
78
મહાકવિ બાણભટ્ટની બે પ્રખ્યાત કૃતિઓ જણાવોહર્ષચરિત અને કાદમ્બરી
79
સમ્રાટ હર્ષે ઉજવેલ પ્રયાગની છઠ્ઠી બૌદ્ધધર્મ પરિષદમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી ?વ્યું–એન—ત્સાંગ
80
હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા ?શીલભદ્ર
81
કોના સમયમાં હ્યુએન-ત્સાંગ ભારત આવેલા અને કેટલો સમય ભારતમાં રહેલા હતાં ?હર્ષના સમયમાં 15 વર્ષ ભારતમાં રહેલા
82
હર્ષવર્ધને રાજ્યના આગેવાનોની સલાહથી કયા સ્થળે રાજગાદી સંભાળી ?થાણેશ્વર (વર્તમાન પંજાબ–હરિયાણા)
83
નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું ?ધર્મગંજ
84
રાજા હર્ષવર્ધનને પુલકેશી બીજાએ કઈ નદીના કિનારે પરાજય આપ્યોનર્મદા
85
હ્યુ—એન—ત્સાંગની નોંધ પ્રમાણે હર્ષના રાજયોમાં કેટલા બૌદ્ધ મઠો હતા?100
86
પ્રાચીન ભારતમાં ગામના વડાને શું કહેવામાં આવતું ? –ગ્રામ ભોજક
87
ગ્રામ ભોજકનો પદ કેવા પ્રકારનું હતું ?વંશપરંપરાગત
88
ગ્રામીણ ભારતમાં ઉપરનાં ભાગ પર પહેરવામાં આવતા વસ્ત્રને શું કહેવામાં આવે છે ?વાસ
89
ગ્રામીણ ભારતમાં નીચેનાનાં ભાગ પર પહેરવામાં આવતા વસ્ત્રને શું કહેવામાં આવે છે ?નિવિ
90
પ્રાચીન ભારતમાં કલાના કેટલા પ્રકાર હતા ?2
91
તિબ્બત ભાષામાં કયા બે બૌદ્ધગ્રંથ જાણીતા છે ?કઝાર અને તંઝર
92
જૈન ધર્મમાં કેટલા આગમો છે ?12
93
જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા અંગમાં વહેંચાયેલું છે ?14 પૂર્વ અને 12 આગમ
94
પાણિનિનું કયો વ્યાકરણ ગ્રંથ પ્રસિદ્ધ છે ?અષ્ટાધ્યાયી
95
પુલકેશી બીજાના સમયમાં કઈ કઈ ગુફાઓ નિર્માણ પામી હતી ?વાતાપી અને ધારાપુર
96
હાલનું આસામ પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું ?કામ રૂપ
97
પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રદેશો કયા નામે ઓળખાતા ?દક્ષિણમા લાટ અનેં ઉત્તરમા ગુર્જર
98
રાજા હર્ષવર્ધનની દક્ષિણ ભારત તરફની વિજયકૂચ કયા રાજાએ અટકાવી હતી ?–દક્ષિણના ચાલુકય રાજવી પુલકેશી બીજો
99
ચાલુક્ય વંશના રાજાની રાજધાની કઈ હતી ?વાતાપી ( હાલનું કર્ણાટક)
100
લોહ, સોમલ અને પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રી કોણ હતા ?નાગાર્જુન