Question
અલંકારના મુખ્ય _____ પ્રકારો પાડવામાં આવ્યા છે ઃ
Question
એક જ વાક્યમાં એકનો એક અક્ષર શબ્દના આરંભે બે કે તેથી વધારે વખત આવે ત્યારે _______ અલંકાર બને છે
Question
એક જ વાક્યમાં એક જ શબ્દ અથવા સરખા ઉચ્ચારવાળા શબ્દો એક કરતા વધારે વખત આવે અને દરેક પ્રયોગે તેનો અર્થ અલગ જ થતો હોય તેવા અલંકારને _________ અલંકાર કહે છે
Question
અલંકાર મૂળ ____ શબ્દ છે.
Question
એ તાજની બેતાજ તું મુમતાજ છે
Question
ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે.
Question
જવાની તો જવાની છે
Question
તપેલી તો તપેલી છે.
Question
જ્યારે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે ____ અલંકાર બને છે _____@:@______
Question
દરેક ચરણને અંતે સરખા ઉચ્ચારવાળો શબ્દ આવ્યો હોય ત્યારે તે અલંકારને______ અલંકાર કહેવાય છે _______@ _______@
અલંકાર
Score
0 / 10
Correct rate
0%
Correct: 0
Incorrect: 0
Unanswered: 10
Question list
1
અલંકારના મુખ્ય _____ પ્રકારો પાડવામાં આવ્યા છે ઃ2
2
એક જ વાક્યમાં એકનો એક અક્ષર શબ્દના આરંભે બે કે તેથી વધારે વખત આવે ત્યારે _______ અલંકાર બને છેવર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાઈ
3
એક જ વાક્યમાં એક જ શબ્દ અથવા સરખા ઉચ્ચારવાળા શબ્દો એક કરતા વધારે વખત આવે અને દરેક પ્રયોગે તેનો અર્થ અલગ જ થતો હોય તેવા અલંકારને _________ અલંકાર કહે છેશબ્દાનુપ્રાસ / યમક
4
અલંકાર મૂળ ____ શબ્દ છે.સંસ્કૃત
5
એ તાજની બેતાજ તું મુમતાજ છેશબ્દાનપ્રાસ
6
ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે.શબ્દાનપ્રાસ
7
જવાની તો જવાની છેયમક
8
તપેલી તો તપેલી છે.યમન
9
જ્યારે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે ____ અલંકાર બને છે _____@:@______આંતરપ્રાસ / પ્રાસસાંકળી
10
દરેક ચરણને અંતે સરખા ઉચ્ચારવાળો શબ્દ આવ્યો હોય ત્યારે તે અલંકારને______ અલંકાર કહેવાય છે _______@ _______@અંત્યાનુપ્રાસ અલંકાર / પ્રાસાનુપ્રાસ
11
દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.ઉપમા
12
દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર અને સૂર્ય સમાન તેજસ્વી છે.માલોપમા
13
હિમાલય એટલે હિમાલય, મા તે માઅનન્વય અલંકાર
14
ઉપમેય અને ઉપમાન એક જ હોય તેમ બતાવવામાં આવે ત્યારે ____ અલંકાર બને છે. બપોર એ એક મોટું શિકારી કૂતરું છે. ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જોરૂપક
15
એક જ ઉપમેયની જુદાં જુદાં ઉપમાનો સાથે એકરૂપતા બતાવવામાં આવી હોય ત્યારે તે ______ અલંકાર બને છે.માલારૂપક
16
એમની વાણી તો અમૃતથીયે મીઠી છે તું ચંદ્રથી ચાર સુહાસિની હો.વ્યતિરેક
17
દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. જાણે, રખે, શકે, શું, લાગે, દીસે વગેરે જોવા મળેઉત્પ્રેક્ષા
18
વાહ પહેલવાન ! પાપડ તોડી નાંખ્યોવ્યાજસ્તુતિ
19
તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે.શ્લેષ
20
પથ્થર થરથર ધ્રૂજે. સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય.સજીવારોપણ
21
____માં એક નો એક શબ્દ એક થી વધારે વપરાય છે, પરંતુ વાકયનો અર્થ એક જ થાય છે.યમક
22
______માં અનેકાર્થી શબ્દ હોવાને કારણે વાક્યના એકથી વધારે અર્થ થાય છે.શ્લેષ
23
જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે ______અલંકાર બને છે. પડતાં પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયાઅતિશયોક્તિ
24
જૂનું તો થયું રે દેવળ જૂનું રે થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. (રૂપક)અતિશયોકિત
25
કાળું કલંક પણ ચંદ્રની શોભા વધારે, જેમ ઉકરડો ગામની શોભા વધારે છે.દૃષ્ટાંત
26
એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે. ચા કરતાં કીટલી ગરમ કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં.અન્યોકિત
27
ઉપમેયનો એક વાર નિષેધ કરીને પછી તેના પર ઉપમાનનું આરોપણ કરવામાં આવે. આ માનવી નથી, દાનવ છે. શિક્ષકને મન વર્ગ એ વર્ગ નહીં, પણ સ્વર્ગ છે.અપહનુતી
28
હે સિંધુ, તું ખારો છે, છતાં અમીરસભર્યો છે.વિરોધાભાસ
29
આદમને કોઈ પૂછે ; પેરિસમાં શું કરે છે? લાંબી સડક ઉપર એ લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને? પેરિસમાં છે છતાંયે ભારતનો દમ ભરે છેસ્વભાવોકિત
30
ડંખ ભરવા પાછળ ખેંચેલી ફણીધરના ફણાની માફક તેની ભરેલી લાંબી ડોકઉપમા
31
નહીં શકું હાય ! બચાવી કોઈને, અશકત જેવો રહું બેસી રોઈને.અંત્યાનુપ્રાસ
32
જ્ઞાનની પોટલી દફતરમાં ઘાલી, હળવા થઈ શાળાએથી પાછા ફરતા નિશાળિયા ભૂખનો રાગ આલાપતા આવે છેરૂપક
33
તેઓ નિરંતર બાપુના પ્રેમ–સરોવરમાં તરતા.રૂપક
34
અહીં નદી જાણે વિમાસણમાં પડી ગઈ કે કયાં જવુંઉત્પ્રેક્ષા
35
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા જો આ પંકિતમાં કયો અલંકાર રહેલો છે.શબ્દાનુપ્રાસ
36
નીચેનામાંથી શબ્દાલંકાર ન હોય તેવો વિકલ્પ કર્યો છે?શ્લેષ
37
નીચેનામાંથી અર્થાલંકાર ન હોય તેવો વિકલ્પ પસંદ કરો.પ્રાસસાંકળી
38
અલંકાર બાબતે કયો વિકલ્પ યોગ્ય છે. (૧) વ્યતિરેક. (A) વડલો ખુશ થયો. (ર) યમક. (B) ઉપમેય શ્રેષ્ઠ હોય છે, (૩) અનન્વય. (C) ઉપમેય અસાધારણ હોય છે. (૪) સજીવારોપણ (D) શબ્દોનો પ્રાસ હોય છે.(A) 1-B, ૨-D, ૩-C, ૪-A
39
અલંકાર બાબતે સાચો વિકલ્પ પસંદ કરો, (૧) મા તે મા. (A) સ્વભાવોક્તિ (૨) ઊંઘતાને પાયે જગની જેલ (B) વર્ણસગાઈ (૩) લગન લગાડી આગ. (C) અનન્વય (૪) સ્વાભાવિક વર્ણન. (D) રૂપક(A) I-C, ૨-D, ૩-B, ૪-A
40
ડંખ ભરવા પાછળ ખેંચેલી ફણીધરના ફણાની માફક તેની ભરેલી લાંબી ડોકઉપમા
41
નહીં શકું હાય ! બચાવી કોઈને, અશકત જેવો રહું બેસી રોઈનેઅંત્યાનુપ્રાસ
42
જ્ઞાનની પોટલી દફતરમાં ઘાલી, હળવા થઈ શાળાએથી પાછા ફરતા નિશાળિયા ભૂખનો રાગ આલાપતા આવે છે.રૂપક
43
તેઓ નિરંતર બાપુના પ્રેમ-સરોવરમાં તરતારૂપક
44
અહીં નદી જાણે વિમાસણમાં પડી ગઈ કે કયાં જવુંઉત્પ્રેક્ષા
45
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા જો આ પંકિતમાં કયો અલંકાર રહેલો છે.શબ્દાનુપ્રાસ
46
નીચેનામાંથી શબ્દાલંકાર ન હોય તેવો વિકલ્પ કર્યો છેશ્લેષ
47
નીચેનામાંથી અર્થાલંકાર ન હોય તેવો વિકલ્પ પસંદ કરોપ્રાસસાંકળી
48
દરિયો તેના કિનારાના પથ્થરો જેવા જ સ્થિર પડેલો દેખાયો –આ અલંકારમાંથી ઉપમાન શોધોકિનારાના પથ્થરો
49
દાદા મર્યા તે દા'ડે અમારી હાંચી મા મરી ગઈ, જમ્યા ! આ રૂપક અલંકારના ઉદાહરણમાં કઈ બે બાબત વચ્ચે એકરૂપતા દર્શાવાઈ છેદાદા અને મા વચ્ચે
50
નીચેનામાંથી ઉપમા અલંકાર અંગે કયો વિકલ્પ ખોટો છેબંને ને સાચા