14/12/2022 ટેસ્ટ

13 questions • 2023-09-22
SUNDESHA PRAKASH M
Report

Question

કૃદંતનો પ્રકાર ઓળખાવો. ઉગતાને સૌ કોઈ પૂજે.

Answer

Question

તુ સિક્કે અમારી સાથે આવજે. (નિપાત ઓળખાવો)

Answer

Question

લોભે લક્ષણ જાય. (વિભક્તિનો પ્રકાર ઓળખાવો)

Answer

Question

જે ખાડો ખોદે તે પડે. (વાક્યનો પ્રકાર ઓળખાવો)

Answer

Question

અમારી સંસ્થા પ્રતિભાવંત બાળકોનું સન્માન કરશે. (અલંકાર ઓળખાવો.)

Answer

Question

સમાસ ઓળખાવો. “આબોહવા”

Answer

Question

“આબાદ" શબ્દનો સમાનાર્થી

Answer

Question

"જુગુપ્સા" શબ્દનો પર્યાયી શબ્દ જણાવો.

Answer

Question

નવનીત માખણ ખારિજ – બહિષ્કૃત (D) નવેણ–

Answer

Question

તળપદો શબ્દ આપો. “હાંજાભલા"

Answer

14/12/2022 ટેસ્ટ

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    કૃદંતનો પ્રકાર ઓળખાવો. ઉગતાને સૌ કોઈ પૂજે.

    વર્તમાનકૃદંત

  • 2

    તુ સિક્કે અમારી સાથે આવજે. (નિપાત ઓળખાવો)

    ભારવાચક

  • 3

    લોભે લક્ષણ જાય. (વિભક્તિનો પ્રકાર ઓળખાવો)

    કરણવિભક્તિ

  • 4

    જે ખાડો ખોદે તે પડે. (વાક્યનો પ્રકાર ઓળખાવો)

    સંકુલવાક્ય

  • 5

    અમારી સંસ્થા પ્રતિભાવંત બાળકોનું સન્માન કરશે. (અલંકાર ઓળખાવો.)

    સજીવારોપણ

  • 6

    સમાસ ઓળખાવો. “આબોહવા”

    દ્રન્દ્ર

  • 7

    “આબાદ" શબ્દનો સમાનાર્થી

    તવંગર__માલેતુજાર__ધનવાન

  • 8

    "જુગુપ્સા" શબ્દનો પર્યાયી શબ્દ જણાવો.

    અણગમો

  • 9

    નવનીત માખણ ખારિજ – બહિષ્કૃત (D) નવેણ–

    રસોડું

  • 10

    તળપદો શબ્દ આપો. “હાંજાભલા"

    (C) ખુશી સમાચાર

  • 11

    શબ્દસમૂહ “ડાબા હાથે બાણ ફેંકી શકે તેવો

    સવ્યસાચી

  • 12

    “સૂકા ઘાસના પૂળાનું ખડકલું” – શબ્દસમૂહ

    ઓઘલી

  • 13

    ખોટી જોડણી વેશભૂષા (B) ચિંતામણિ (C) રિવાજ (D) તીલક

    તીલક