ખોટા પડેલા પ્રશ્નો

9 questions • 2022-04-27
SUNDESHA PRAKASH M
Report

Question

લોકસભાના કાર્યકાળની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે

  • 83

  • 93

  • 95

  • 99

  • Skip

Question

લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે

  • 83

  • 93

  • 95

  • 99

  • Skip

Question

લોકસભાની સૌપ્રથમ બેઠક કઈ સાલમા મળી હતી

  • 13 મે 1952

  • 13 મે 1953

  • 1952

  • 1954

  • Skip

Question

લોકસભાના સભ્ય યોગ્યતા ની જોગવાઈ કયા અનુચ્છેદમાં

  • 83

  • 84

  • 98

  • 99

  • Skip

Question

લોકસભાની રચનાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં

  • ૮૪

  • ૮૧

  • ૮૨

  • 83

  • Skip

Question

લોકસભા ના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ ખાલી થવું કે હટાવવાની પ્રક્રિયા નો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે

  • 93

  • 94

  • 97

  • 98

  • Skip

Question

ચૂંટણી બાદ નવી બનેલી લોકસભાના અધ્યક્ષ ને શપથ કોણ લેવડાવે છે

  • રાષ્ટ્રપતિ

  • અધ્યક્ષ

  • સ્પીકર

  • અસ્થાઈ અધ્યક્ષ

  • Skip

Question

માત્ર રાજ્યસભાનો અધિકાર છે અખિલ ભારતીય સેવા નુ સર્જન કરી શકે છે અનુચ્છેદ

  • 95

  • 299

  • 312

  • 315

  • Skip

Question

વર્તમાન સમયમાં રાજ્ય સભાની કુલ સભ્ય સંખ્યા કેટલી છે

  • 238

  • 245

  • 250

  • 252

  • Skip

ખોટા પડેલા પ્રશ્નો

TestMaker

Score

0 / 9

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 9

 
ankimaker.com

Question list

  • 1

    લોકસભાના કાર્યકાળની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે

    83

  • 2

    લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે

    93

  • 3

    લોકસભાની સૌપ્રથમ બેઠક કઈ સાલમા મળી હતી

    13 મે 1952

  • 4

    લોકસભાના સભ્ય યોગ્યતા ની જોગવાઈ કયા અનુચ્છેદમાં

    84

  • 5

    લોકસભાની રચનાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં

    ૮૧

  • 6

    લોકસભા ના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ ખાલી થવું કે હટાવવાની પ્રક્રિયા નો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે

    94

  • 7

    ચૂંટણી બાદ નવી બનેલી લોકસભાના અધ્યક્ષ ને શપથ કોણ લેવડાવે છે

    અસ્થાઈ અધ્યક્ષ

  • 8

    માત્ર રાજ્યસભાનો અધિકાર છે અખિલ ભારતીય સેવા નુ સર્જન કરી શકે છે અનુચ્છેદ

    312

  • 9

    વર્તમાન સમયમાં રાજ્ય સભાની કુલ સભ્ય સંખ્યા કેટલી છે

    245