Question
વાંસ મુખ્યત્વે ____ સે.મી.થી વધુ વાર્ષિક વરસાદ ધરાવતા વિસ્તારમાં થાય છે
Question
ઉપયોગ રમકડા, કાગળ, ટોપલા, ફર્નિચર વગેરે બનાવવા માટે
Question
ભારતમાં વાંસ ની____થી વધુ પ્રજાતિ જોવા મળે છે.
Question
વાંસની ઊંચાઈ ____ મીટર સુધી હોઈ શકે છે
Question
વર્ષ ____ ભારતીય જંગલ અધિનિયમ-1927 માં સુધારો કરાયો લોસને ઝાડની સંજ્ઞામાંથી દૂર કરી ઘાસ ની
Question
વર્ષ____રાષ્ટ્રીય બોખ્ખુ મિશન ની શરૂઆત કરવામાં આવી હતી વાંસની પેદાશોનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા
Question
____નાં વુક્ષ કાદવવાળી જમીનમાં થાય છે.
Question
_____નાં વુક્ષ નો ઉપયોગ તાર, દોરી, સટાઈ, ટોપલા, થેલી વગેરે બનાવવા માટે
Question
____ના વુક્ષ બીડી બનાવવા માટે થાય છે.
Question
વિશ્વમાં લાખના ઉત્પાદનમાં ____ મોખરે છે
31/07/2023 = 150 - 168
Score
0 / 10
Correct rate
0%
Correct: 0
Incorrect: 0
Unanswered: 10
Question list
1
વાંસ મુખ્યત્વે ____ સે.મી.થી વધુ વાર્ષિક વરસાદ ધરાવતા વિસ્તારમાં થાય છે150
2
ઉપયોગ રમકડા, કાગળ, ટોપલા, ફર્નિચર વગેરે બનાવવા માટેવાંસ
3
ભારતમાં વાંસ ની____થી વધુ પ્રજાતિ જોવા મળે છે.100
4
વાંસની ઊંચાઈ ____ મીટર સુધી હોઈ શકે છે30
5
વર્ષ ____ ભારતીય જંગલ અધિનિયમ-1927 માં સુધારો કરાયો લોસને ઝાડની સંજ્ઞામાંથી દૂર કરી ઘાસ ની2017માં
6
વર્ષ____રાષ્ટ્રીય બોખ્ખુ મિશન ની શરૂઆત કરવામાં આવી હતી વાંસની પેદાશોનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા2019માં
7
____નાં વુક્ષ કાદવવાળી જમીનમાં થાય છે.નેતર
8
_____નાં વુક્ષ નો ઉપયોગ તાર, દોરી, સટાઈ, ટોપલા, થેલી વગેરે બનાવવા માટેનેતર
9
____ના વુક્ષ બીડી બનાવવા માટે થાય છે.ટીમરૂ
10
વિશ્વમાં લાખના ઉત્પાદનમાં ____ મોખરે છેભારત
11
રાષ્ટ્રીય લાખ અનુસંધાન સંસ્થા ____ ખાતે આવેલી છે.રાંચી, ઝારખંડ
12
રેઝિન ___ રંગનો એક સખત પદાર્થ છે.પીળા
13
રેઝિન પ્રાપ્તિ ____ ના વૃક્ષોમાંથી થાય છેહિમાલયમાં ચીડ
14
___વુક્ષ નો ઉપયોગ સાબુ, શાહી, પેઈન્ટ, સીર્લીંગ વેકસ વગેરે બનાવવામાં કાગળ તેમજ કપડાને લીસ્સા કરવા માટે પણ થાય છેરેઝિન
15
બાવળ, કેરોબ, મેસક્વિટ જેવી વનસ્પતિમાં મળે છે.ગુંદર
16
વર્ષ____ થી અમુલ દ્વારા 'અમુલ હની' નામથી મધનું વ્યવસાય ધોરણે વેચાણ કરવામાં આવે છે2021
17
____ બીજમાંથી બાયોડીઝલ મેળવાય છે.રતનજ્યોતના
18
રતનજ્યોતના બીજમાંથી તેલ કાઢતી મીલ ____ આવેલી છે.રાજકોટમાં
19
____ ઉપયોગ ચામડું પકાવવા માટે થાય છે.ટેનિનનો
20
ઉપયોગ કપડાંની ડાય માટે થાય છે.ટેનિન અને રંજક
21
ભારતના જંગલોમાં લગભ ___ પ્રકારના રંજક ધરાવતી વનસ્પતિઓ જોવા મળે છે150
22
કાથો ____ વૃક્ષના લાકડામાંથી પ્રાપ્ત થાય છે.ખેર
23
કાથો કારખાના મુખ્યત્વે _____)માં આવેલા છે.બરેલી (ઉત્તરપ્રદેશ) અને શિવપુરી (મધ્યપ્રદેશ
24
લાકડું મજબૂત, ટકાઉ, સુગંધિત તેમજ કથ્થાઈ—પીળા રંગનું હોય છે.દેવદાર
25
ઉપયોગ રેલવેનાં સ્વીપર, બારી, દરવાજા, ફર્નિગર તેમજ નિર્માણ કાર્યોમાં થાય છેદેવદાર
26
ઉપયોગ ચાની પેટી, ફર્નિચર અને માચીસના ઉદ્યોગમાં થાય છે.થીંડ
27
વૃક્ષમાંથી રેઝિન અને ટર્પેન્ટાઈનનું તેલ પણ મળે છેભૂરું ચીડ
28
ઉપયોગ ધ્વનિ યંત્રો અને બંદૂક બનાવવા માટે થાય છે.અખરોટ
29
લાકડાંનો ઉપયોગ ક્રિકેટની દડો બનાવવા માટે થાય છેવૉલો
30
સાલ____ વિસ્તારમાં પણ જોવા મળે છે.તમિલનાડુના
31
ઉપયોગ ટ્રેનના ડબ્બા લાકડાની પેટી, ફર્નિચર, જહાજ તેમજ ઘરેલું કામમાં થાય છેસાલ
32
ટીંક / સાર્ગોન ____ વિસ્તારમાં જોવા મળે છે.રાજસ્થાનનાં બાંસવાડા
33
ઉપયોગ દરવાજા, તિજોરી, ફર્નિચર વગેરે બનાવવા માટે થાય છે,ટીંક / સર્ગોન
34
ઉપયોગ ખેતીના સાધનો અને બળદગા બનાવવા માટે થાય છેઅર્જુન
35
વરસાદી જંગલોમાં થતું મુખ્ય વૃક્ષઅર્જુન
36
ઉપયોગ ધ્વનિ યંત્રો, ફર્નિચર, ખેતીના સાધનો વગેરેમાં ઘાવસીસમ
37
ફળનો ઉપયોગ તેલ કાઢવા અને ફૂલનો ઉપયોગ દાર બનાવવામહુડો
38
ઉપયોગ હાંકી, ક્રિકેટ બેટ, ક્રિકેટ સ્ટેમ્પ, બેડમિન્ટન રેકેટ જેવા રમત-ગમતના સાધનો બનાવવામાં થાય છેશેતૂર
39
લાકડાનો ઉપયોગ ઘરના આંતરિક ભધિકામમાં, પૈકીંગના ડબ્બા, ગાડી, માલગાડીના ડબ્બા વગેરે બનાવવા માટે થાય છેગુર્જન
40
સંગીતના સાધનો બનાવવા તેમજ કોતરણી માટે થાય છે.આબનૂસ
41
નાહર ____કિનારે જોવા મળે છેઆસામ અને માલાબારનાં
42
રેલવેની સીટો અને હોડી. બનાવવા માટે થાય છે.નાંહર
43
દિવાસળી વૃક્ષના પાંદડા ઢોરોને સારવારમાં ઉપયોગી છે.કણજો
44
આયુર્વેદિક દવાઓમાં તાવની સારવાર માટે ઉપયોગી દાંતના રોગો, ચામડીના રોગો અને સાબુની બનાવટમાંકરિયાતું
45
દાંતના રોગો, ચામડીના રોગો અને સાબુની બનાવટમાંકરંજ વુક્ષ
46
છાતી અને રદયનાં દર્દો માં વપરાય છે.ગરમાળો વુક્ષ
47
પેટના રોગી તેમજ તાવમાં ઉપયોગી છેગળો
48
ધૂપ--અગરતી તેમજ આયુર્વેદિક દવાઓમાં ઉપયોગી છેગુગળ
49
____ છાલમાંથી મળતા રેસા દોરડું બનાવવામાં ઉપયોગીગુંદાની
50
પશુઓના ચારા તરીકે ઉપયોગી છેગોરડ
51
ટોપલી બનાવવા વપરાય છેઠુમરી
52
થડમાંથી રેયોન કાપડ અને કાગળ બનાવવાનો માવો મળે છે.નિલગીરી
53
લાકડું મજબૂત હોવાથી ઈમારતી લાકડી તરીકે તેમજ ખેતીના ઓજારો બનાવવામાં ઉપયોગી છે.દેશી બાવળ
54
બળદ ગાડા નાં પૈડા બનાવવામાં છાલનો ઉપયોગ ચામડું પકવવા રેસા છુટા પાડી દોરડા અને જાળ બનાવવામાંહરમો બાવળ
55
પશુઓના ચારા તરીકે ઉપયોગીતલ બાવળ
56
પાંદડા કમળાના રોગની દવા તરીકે વપરાય છે. • તેના પાંદડા અને ડાળી દાંતના દુઃખાવામાં ઉપયોગી છે.વિકળો
57
સૌથી વધુ ઉપયોગ કાગળ બનાવવામાં થાયવાંસ
58
પેકિંગના ખોખા ઉપયોગ પશુઓના ચારા તરીકે થાય છાલમાંથી ટેનિનશિરિષ
59
તેની શીંગ કુમીનાશક હોય યકૃતના રોગોની સારવારમાં ઉપયોગી મૂળ ફેફસાના રોગો, માનસિક તણાવ અને આંકડીના રોગોમાં ઉપયોગી છેસરગવો
60
માથાના દુઃખાવામાં ઉપયોગી છે.સાગ
61
ભારતમાં સૌથી વધુ સાગના વૃક્ષોમધ્યપ્રદેશમાં
62
ફળમાં વિટામીન C સારા પ્રમાણમાં હોય છે. મુખવાસ બનાવવામાં વપરાય છે.આંમળા
63
તેના છાલમાંથી ટેનિન મળે છે.સરગવો____શિરિષ
64
પાદડાં બીડી બનાવવામાં છાલમાંથી રેસા ડોરડા બનાવવામાં લાકડાનો ઉપયોગ બળતણ તરીકેઆસુંદરો
65
તેલ નો ઉપયોગ સુગંધિત દ્રવ્યો બનાવવા અગરતી ઉદ્યોગમાં અને સાબુ ઉદ્યોગમાંચંદન
66
ભારતમાં સૌથી વધુ ચંદનના વૃક્ષોકર્ણાટક
67
દીવાસળીના ખોખા બનાવવા ઉપયોગી છે.પોપલર
68
ગર્ભાશયને માટે શામક છે.અશોક
69
કાગળ બનાવનારી પ્રથમ મિલની સ્થપના વર્ષ ____1812માં
70
કાગળ બનાવનારી પ્રથમ મિલની સ્થપના વર્ષ 1812માં ______માંપ્રશ્ચિમ બંગાળના શિરામપુરમાં
71
પ્રથમ કાગળ ઉત્પાદનનું કારખાનું વર્ષ 1867 મોં_______ માં સ્થપાયુંકોલકાતાના બાલીગંજ
72
સમાચાર પત્રના કાગળ માટેની પહેલી પેપર મીલની સ્થાપના 1947માં _____ ખાતે થઈ હતી.મધ્યપ્રદેશના નેપાનગર
73
ગુજરાતમાં _______જિલ્લો ખાતે કાગળના માવાનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્પ મિલ આવેલી છે.સોનગઢ (તાપી )
74
______ જિલ્લામાં ડાંગરના કોતરા આધારિત કાગળ ઉદ્યોગના એકમો સૌથી વધુ છેવલસાડ
75
_______ખાતે કાગળની મોટી મિલો આવેલી છે.અમદાવાદ જિલ્લામાં બારેજડી અને બાળવા તથા સુરત જિલ્લામાં ગંગાધરા
76
રેયોનનું ઉત્પાદન કરતા કારખાના _____ખાતે સ્થાપવામાસુરતના ઉધનામાં તથા વેરાવળ (ગીર સોમના) ઉધનામાં તથા વેરાવળ (ગીર સોમના) ઉધનામાં તથા વેરાવળ (ગીર સોમના)
77
રેયોનને આધારે ગુજરાતમાં ____" ઉદ્યોગ વિકસ્યો છે.આર્ટ સિક
78
ભારતમાં પ્રથમ દિવસળીના કારખાનાની સ્થાપના વર્ષ 1921માં _____ માઅમદાવાદ
79
ગુજરાતમાં દીવાસળી બનાવવાનો કારખાના ____માં આવેલા છેચોરવાડ અને રાજપીપળા
80
રમત-ગમતના સાધનો મુખ્યત્વે ____ના લાકડામાંથી બનાવવામાં આવે છે.દેવદાર અને ચિડના
81
મુખ્યત્વે ____ નાં લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે છેસાગ તથા સીસમ
82
વર્ષ ___માં છોટા ઉદેપુરના સંખેડા ફર્નિચરને GI ટેગ પ્રાપ્ત થયું છે.2007
83
_____ ખાતે તમાકુ સંશોધન કેન્દ્ર આવેલું છે.આણંદના ધર્મજ
84
ભારતીય કાષ્ઠ વિજ્ઞાન અને ટેક્નોલોજી સંસ્થાન ____ ખાતે આવેલી છે.કર્ણાટકના બેંગ્લોર
85
ભારતીય વન સંશોધન કેન્દ્ર ____ ખાતે આવેલું છે.ઉત્તરાખંડના દેહરાદૂન
86
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડમી _____માં આવેલી છે.ઉત્તરાખંડના દેહાદૂન
87
સુંદરીના વૃક્ષનું લાકડું _____ બનાવવામાં ઉપયોગી છેહોડી
88
ચીડ ના રસમાંથી ____ બનાવવામાં આવે છેટર્પેન્ટાઈન
89
દીવાસળી અને કાગળ બનાવવા ____નું વૃક્ષ ઉપયોગી છે.શીમળનું
90
ખરાદીકામની સૌથી વધુ ઉદ્યોગ _____ વિકસ્યો છેસંખેડામાં
91
લાકડા વહેરવાની સરકારી મિલ ____ આવેલી છે.વધઈ મા
92
ભારત સરકાર દ્વારા કપા વર્ષમાં રાષ્ટ્રીય બામ્બુ મિશનની શરૂઆત– વર્ષ 2019
93
રાષ્ટ્રીય લાખ અનુસંધાન સંસ્થા કર્યાં આવેલીરાંચી, ઝારખંડ
94
કયા વૃક્ષના બીજમાંથી બાયોડીઝલ મેળવાયરતનજ્યોત
95
કયા વૃક્ષના લાકડાંનો ઉપયોગ ક્રિકેટનો દડો બનાવવા માટે થાય છેવીલો
96
કયા વૃક્ષમાંથી ખૈરસાલ' અથવા 'કેટેચુઈક એસિડ' તરીકે ઓળખાતો પદાર્થ મળે છે ? –ખેર
97
ભારતમાં સૌથી વધુ ચંદનના વૃક્ષો જોવા મળે છે ? –કર્ણાટક
98
પ્રથમ સફળ કાગળ ઉત્પાદનનું કારખાનું વર્ષ 1867 માં કર્યાં સ્થપાયું હતુંકોલકાતા ના બાલી ગંજમા
99
ગુજરાતમાં કઈ જગ્યાએ કાગળના માવાનું ઉત્પાદન કરતી 'સેન્ટ્રલ પલ્પ મિલ' આવેલી છેસોનગઢ (તાપી જિલ્લો
100
ગુજરાતમાં કઈ જગ્યાએ તમાકુ સંશોધન કેન્દ્ર આવેલું છે ? –આણંદના ધર્મજ