ગુજરતી વ્યાકરણ અલંકાર

50 questions • 2023-10-12
SUNDESHA PRAKASH M
Report

Question

અલંકારના મુખ્ય _____ પ્રકારો પાડવામાં આવ્યા છે ઃ

  • 2

  • 3

  • 4

  • Skip

Question

એક જ વાક્યમાં એકનો એક અક્ષર શબ્દના આરંભે બે કે તેથી વધારે વખત આવે ત્યારે _______ અલંકાર બને છે

  • અર્થાલંકાર

  • શબ્દાનુપ્રાસ યમક

  • વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાઈ

  • Skip

Question

એક જ વાક્યમાં એક જ શબ્દ અથવા સરખા ઉચ્ચારવાળા શબ્દો એક કરતા વધારે વખત આવે અને દરેક પ્રયોગે તેનો અર્થ અલગ જ થતો હોય તેવા અલંકારને _________ અલંકાર કહે છે

  • શબ્દાનુપ્રાસ / યમક

  • શબ્દાલંકાર

  • વર્ણાનુપ્રાસ / વર્ણસગાઈ

  • Skip

Question

અલંકાર મૂળ ____ શબ્દ છે.

  • સંસ્કૃત

  • ઉર્દૂ

  • મરાઠી

  • Skip

Question

એ તાજની બેતાજ તું મુમતાજ છે

  • શબ્દાનપ્રાસ

  • પ્રાસ સાંકળી

  • યમન

  • Skip

Question

ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે.

  • શબ્દાનપ્રાસ

  • યમક

  • આંતરપ્રાસ

  • Skip

Question

જવાની તો જવાની છે

  • આંતરપ્રાસ

  • યમક

  • શબ્દાનપ્રાસ

  • Skip

Question

તપેલી તો તપેલી છે.

  • આંતરપ્રાસ

  • શબ્દાનપ્રાસ

  • યમન

  • Skip

Question

જ્યારે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે ____ અલંકાર બને છે _____@:@______

  • આંતરપ્રાસ / પ્રાસસાંકળી

  • અંત્યાનપ્રાસ / પ્રાસાનપ્રાસ

  • શબ્દાનપ્રાસ

  • Skip

Question

દરેક ચરણને અંતે સરખા ઉચ્ચારવાળો શબ્દ આવ્યો હોય ત્યારે તે અલંકારને______ અલંકાર કહેવાય છે _______@ _______@

  • શબ્દાનપ્રાસ

  • અંત્યાનુપ્રાસ અલંકાર / પ્રાસાનુપ્રાસ

  • આંતરપ્રાસ / પ્રાસ સાંકળી :

  • Skip

ગુજરતી વ્યાકરણ અલંકાર

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    અલંકારના મુખ્ય _____ પ્રકારો પાડવામાં આવ્યા છે ઃ

    2

  • 2

    એક જ વાક્યમાં એકનો એક અક્ષર શબ્દના આરંભે બે કે તેથી વધારે વખત આવે ત્યારે _______ અલંકાર બને છે

    વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાઈ

  • 3

    એક જ વાક્યમાં એક જ શબ્દ અથવા સરખા ઉચ્ચારવાળા શબ્દો એક કરતા વધારે વખત આવે અને દરેક પ્રયોગે તેનો અર્થ અલગ જ થતો હોય તેવા અલંકારને _________ અલંકાર કહે છે

    શબ્દાનુપ્રાસ / યમક

  • 4

    અલંકાર મૂળ ____ શબ્દ છે.

    સંસ્કૃત

  • 5

    એ તાજની બેતાજ તું મુમતાજ છે

    શબ્દાનપ્રાસ

  • 6

    ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે.

    શબ્દાનપ્રાસ

  • 7

    જવાની તો જવાની છે

    યમક

  • 8

    તપેલી તો તપેલી છે.

    યમન

  • 9

    જ્યારે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે ____ અલંકાર બને છે _____@:@______

    આંતરપ્રાસ / પ્રાસસાંકળી

  • 10

    દરેક ચરણને અંતે સરખા ઉચ્ચારવાળો શબ્દ આવ્યો હોય ત્યારે તે અલંકારને______ અલંકાર કહેવાય છે _______@ _______@

    અંત્યાનુપ્રાસ અલંકાર / પ્રાસાનુપ્રાસ

  • 11

    દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.

    ઉપમા

  • 12

    દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર અને સૂર્ય સમાન તેજસ્વી છે.

    માલોપમા

  • 13

    હિમાલય એટલે હિમાલય, મા તે મા

    અનન્વય અલંકાર

  • 14

    ઉપમેય અને ઉપમાન એક જ હોય તેમ બતાવવામાં આવે ત્યારે ____ અલંકાર બને છે. બપોર એ એક મોટું શિકારી કૂતરું છે. ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો

    રૂપક

  • 15

    એક જ ઉપમેયની જુદાં જુદાં ઉપમાનો સાથે એકરૂપતા બતાવવામાં આવી હોય ત્યારે તે ______ અલંકાર બને છે.

    માલારૂપક

  • 16

    એમની વાણી તો અમૃતથીયે મીઠી છે તું ચંદ્રથી ચાર સુહાસિની હો.

    વ્યતિરેક

  • 17

    દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. જાણે, રખે, શકે, શું, લાગે, દીસે વગેરે જોવા મળે

    ઉત્પ્રેક્ષા

  • 18

    વાહ પહેલવાન ! પાપડ તોડી નાંખ્યો

    વ્યાજસ્તુતિ

  • 19

    તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે.

    શ્લેષ

  • 20

    પથ્થર થરથર ધ્રૂજે. સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય.

    સજીવારોપણ

  • 21

    ____માં એક નો એક શબ્દ એક થી વધારે વપરાય છે, પરંતુ વાકયનો અર્થ એક જ થાય છે.

    યમક

  • 22

    ______માં અનેકાર્થી શબ્દ હોવાને કારણે વાક્યના એકથી વધારે અર્થ થાય છે.

    શ્લેષ

  • 23

    જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે ______અલંકાર બને છે. પડતાં પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા

    અતિશયોક્તિ

  • 24

    જૂનું તો થયું રે દેવળ જૂનું રે થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. (રૂપક)

    અતિશયોકિત

  • 25

    કાળું કલંક પણ ચંદ્રની શોભા વધારે, જેમ ઉકરડો ગામની શોભા વધારે છે.

    દૃષ્ટાંત

  • 26

    એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે. ચા કરતાં કીટલી ગરમ કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં.

    અન્યોકિત

  • 27

    ઉપમેયનો એક વાર નિષેધ કરીને પછી તેના પર ઉપમાનનું આરોપણ કરવામાં આવે. આ માનવી નથી, દાનવ છે. શિક્ષકને મન વર્ગ એ વર્ગ નહીં, પણ સ્વર્ગ છે.

    અપહનુતી

  • 28

    હે સિંધુ, તું ખારો છે, છતાં અમીરસભર્યો છે.

    વિરોધાભાસ

  • 29

    આદમને કોઈ પૂછે ; પેરિસમાં શું કરે છે? લાંબી સડક ઉપર એ લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને? પેરિસમાં છે છતાંયે ભારતનો દમ ભરે છે

    સ્વભાવોકિત

  • 30

    ડંખ ભરવા પાછળ ખેંચેલી ફણીધરના ફણાની માફક તેની ભરેલી લાંબી ડોક

    ઉપમા

  • 31

    નહીં શકું હાય ! બચાવી કોઈને, અશકત જેવો રહું બેસી રોઈને.

    અંત્યાનુપ્રાસ

  • 32

    જ્ઞાનની પોટલી દફતરમાં ઘાલી, હળવા થઈ શાળાએથી પાછા ફરતા નિશાળિયા ભૂખનો રાગ આલાપતા આવે છે

    રૂપક

  • 33

    તેઓ નિરંતર બાપુના પ્રેમ–સરોવરમાં તરતા.

    રૂપક

  • 34

    અહીં નદી જાણે વિમાસણમાં પડી ગઈ કે કયાં જવું

    ઉત્પ્રેક્ષા

  • 35

    હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા જો આ પંકિતમાં કયો અલંકાર રહેલો છે.

    શબ્દાનુપ્રાસ

  • 36

    નીચેનામાંથી શબ્દાલંકાર ન હોય તેવો વિકલ્પ કર્યો છે?

    શ્લેષ

  • 37

    નીચેનામાંથી અર્થાલંકાર ન હોય તેવો વિકલ્પ પસંદ કરો.

    પ્રાસસાંકળી

  • 38

    અલંકાર બાબતે કયો વિકલ્પ યોગ્ય છે. (૧) વ્યતિરેક. (A) વડલો ખુશ થયો. (ર) યમક. (B) ઉપમેય શ્રેષ્ઠ હોય છે, (૩) અનન્વય. (C) ઉપમેય અસાધારણ હોય છે. (૪) સજીવારોપણ (D) શબ્દોનો પ્રાસ હોય છે.

    (A) 1-B, ૨-D, ૩-C, ૪-A

  • 39

    અલંકાર બાબતે સાચો વિકલ્પ પસંદ કરો, (૧) મા તે મા. (A) સ્વભાવોક્તિ (૨) ઊંઘતાને પાયે જગની જેલ (B) વર્ણસગાઈ (૩) લગન લગાડી આગ. (C) અનન્વય (૪) સ્વાભાવિક વર્ણન. (D) રૂપક

    (A) I-C, ૨-D, ૩-B, ૪-A

  • 40

    ડંખ ભરવા પાછળ ખેંચેલી ફણીધરના ફણાની માફક તેની ભરેલી લાંબી ડોક

    ઉપમા

  • 41

    નહીં શકું હાય ! બચાવી કોઈને, અશકત જેવો રહું બેસી રોઈને

    અંત્યાનુપ્રાસ

  • 42

    જ્ઞાનની પોટલી દફતરમાં ઘાલી, હળવા થઈ શાળાએથી પાછા ફરતા નિશાળિયા ભૂખનો રાગ આલાપતા આવે છે.

    રૂપક

  • 43

    તેઓ નિરંતર બાપુના પ્રેમ-સરોવરમાં તરતા

    રૂપક

  • 44

    અહીં નદી જાણે વિમાસણમાં પડી ગઈ કે કયાં જવું

    ઉત્પ્રેક્ષા

  • 45

    હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા જો આ પંકિતમાં કયો અલંકાર રહેલો છે.

    શબ્દાનુપ્રાસ

  • 46

    નીચેનામાંથી શબ્દાલંકાર ન હોય તેવો વિકલ્પ કર્યો છે

    શ્લેષ

  • 47

    નીચેનામાંથી અર્થાલંકાર ન હોય તેવો વિકલ્પ પસંદ કરો

    પ્રાસસાંકળી

  • 48

    દરિયો તેના કિનારાના પથ્થરો જેવા જ સ્થિર પડેલો દેખાયો –આ અલંકારમાંથી ઉપમાન શોધો

    કિનારાના પથ્થરો

  • 49

    દાદા મર્યા તે દા'ડે અમારી હાંચી મા મરી ગઈ, જમ્યા ! આ રૂપક અલંકારના ઉદાહરણમાં કઈ બે બાબત વચ્ચે એકરૂપતા દર્શાવાઈ છે

    દાદા અને મા વચ્ચે

  • 50

    નીચેનામાંથી ઉપમા અલંકાર અંગે કયો વિકલ્પ ખોટો છે

    બંને ને સાચા