Question
કથા સંમેલન દરમિયાન UNFCCC, UNCBD અને UNCCD સંમેલન અસ્તિત્વમાં આવ્યા હતા
Question
UNFCCC ના કયા સંમલન દરમિયાન ગ્રીન કલાઈમેટ ફંડનો ઉદ્દભવ થયો
Question
UNCCD ના COP 15 રિપોર્ટમાં કચ્છ તેમજ રાજસ્થાનના શુષ્ક અને અર્ધશુષ્ક ક્ષેત્રોમાં મહિલા ખેડૂતો દ્વારા અપનાવવામાં આવતી કઈ પ્રણાલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
Question
UNCCD ની COP 16 બેઠકનું આયોજન કર્યાં કરવામાં આવશે ? -
Question
આદ્રભૂમિના સંરક્ષણ માટે કયું સંમેલન જાણીતું છે ? –
Question
કોના સહયોગથી ભારતે બાયોડાયવર્સિટી ગવર્નન્સ એવોર્ડની શરૂઆત કરી
Question
વર્ષ 1975માં સમુદ્રમાં ફેલાતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વિશ્વમાં સૌપ્રથમ વખત કર્યું સંમેલન યોજવામાં આવ્યું હતું ? –
Question
પ્રવાસી વન્યજીવોની પ્રજાતિઓના સંરક્ષણ માટે કર્યું કન્વેન્શન જાણીતુ છે.
Question
વર્ષ 2020માં ગુજરાતના ગાંધીનગર ખાતે આયોજિત પ્રવાસી વન્યજીવોની પ્રજાતિઓના સંરક્ષણ માટેના COP 13 શુભંકર કોને રાખવામાં આવ્યું હતું
Question
કથા પ્રોટોકોલના અમલથી દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે ..
10/08/2023 = 190 - 208
Score
0 / 10
Correct rate
0%
Correct: 0
Incorrect: 0
Unanswered: 10
Question list
1
કથા સંમેલન દરમિયાન UNFCCC, UNCBD અને UNCCD સંમેલન અસ્તિત્વમાં આવ્યા હતાવિશ્વ પૃથ્વી સંમેલન, 1992
2
UNFCCC ના કયા સંમલન દરમિયાન ગ્રીન કલાઈમેટ ફંડનો ઉદ્દભવ થયોકાનકુન, મેકિસકો (COP-16)
3
UNCCD ના COP 15 રિપોર્ટમાં કચ્છ તેમજ રાજસ્થાનના શુષ્ક અને અર્ધશુષ્ક ક્ષેત્રોમાં મહિલા ખેડૂતો દ્વારા અપનાવવામાં આવતી કઈ પ્રણાલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેભુંગરુ
4
UNCCD ની COP 16 બેઠકનું આયોજન કર્યાં કરવામાં આવશે ? -સાઉદી અરેબિયા (2024)
5
આદ્રભૂમિના સંરક્ષણ માટે કયું સંમેલન જાણીતું છે ? –રામસર સંમેલન
6
કોના સહયોગથી ભારતે બાયોડાયવર્સિટી ગવર્નન્સ એવોર્ડની શરૂઆત કરીUNDP(યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ)
7
વર્ષ 1975માં સમુદ્રમાં ફેલાતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વિશ્વમાં સૌપ્રથમ વખત કર્યું સંમેલન યોજવામાં આવ્યું હતું ? –લંડન સંમેલન
8
પ્રવાસી વન્યજીવોની પ્રજાતિઓના સંરક્ષણ માટે કર્યું કન્વેન્શન જાણીતુ છે.બોન કન્વેન્શન
9
વર્ષ 2020માં ગુજરાતના ગાંધીનગર ખાતે આયોજિત પ્રવાસી વન્યજીવોની પ્રજાતિઓના સંરક્ષણ માટેના COP 13 શુભંકર કોને રાખવામાં આવ્યું હતુંગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ) - "ગિબી
10
કથા પ્રોટોકોલના અમલથી દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે ..મોન્ટ્રીયલ પ્રોટોકોલ
11
કઇ સમજૂતી ઓઝોન સ્તરના ક્ષરણ માટે જવાબદાર વાઘુઓ તેમજ ગ્લોબલ વૉર્મિંગ માટે જવાબદાર વાયુઓનો પણ સમાવિષ્ટ કરે છે ! –કિગાલી સમજૂતી
12
UNCED ના COP-15નું આયોજન કર્યાં કરવામાં આવશે ? - -મોન્ટ્રીયલ (કેનેડા)
13
યુરોપિયન સંઘ અને અમેરિકા દ્વારા ગ્લોબલ વોર્મિંગ 0.2 C ઘટાડવા કોના સહયોગથી ભારતે બાયોડાયવર્સિટી ગવર્નન્સ એવોર્ડની શરૂઆત માટે કર્યો સંકલ્પ કરવામાં આવ્યો ! –મિર્થન સંકલ્પ
14
આધુનિક જૈવ બાયોટેકનોલોજીની મદદથી બનાવવામાં આવેલ જીવિત સંશોધિત સજીવો (Living Modified Organisers - MOs) ની હેરફેરને નિયંત્રિત કરવા માટે કથા પ્રોટોકોલ જાીનો છે ? –કાર્ટેજેના પ્રોટોકોલ
15
કથા સંમેલનની શરૂઆત 5 જૂનના રોજ થઇ હોવાને કારણે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ?સ્ટોકહોમ સંમેલન (1972)
16
ગ્રીન હાઉસ ગેસના સ્ત્રાવની મર્યાદા નક્કી કરવા નીચેના પૈકી કઈ પ્રથમ બેઠક મળી હતીકયોટો પ્રોટોકોલ
17
બેસલુ સંમેલનનું માળખું નીચેના પૈકી કઈ બાબત લગતું છે?તે જોખમી કચરાની સીમાઓ આરપાર હેરફેર અને તેના સલામત નિકાલનું નિયમન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે
18
મિનામાટા કન્વેન્શન હેઠળ કોના ઉપયોગ અને વપરાશ પર નિયંત્રણ મુકવામાં આવ્યું છેપારો
19
કથા સંમેલન સાથે ડર્ટી ડઝન શબ્દ સંકળાયેલ છેસ્ટોકહોમ સંમેલન
20
મોન્ટ્રિયલ પ્રોટોકોલ હેઠળ કયા ઓઝોન ક્ષરણ કરતા પદાર્થોનું ઉત્પાદન તથા ઉપયોગમાં ઘટાડો લાવવાના પ્રયાસો ચાલુ છેકલોરોફલોરો કાર્બન (CFC) બ્રોમોમિથેન(CH,Br) હેલોન
21
જર્મની અને IUCN દ્વારા વર્ષ 2011માં ક્ષતિગ્રસ્ત થયેલી જમીનને પુનઃસ્થાપિત કરવા કઈ ચેલેન્જ શરૂ કરવામાં આવી હતી ?બોન ચેલેન્જ
22
વૈશ્વિક તાપમાનને ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના સ્તરથી 2°C સુધી ઓછું કરવા અને 1.5°C સુધી ઘટાડવા માટે કયો કરાર લાગુ કરવામાં આવ્યો છે?પેરિસ કરાર
23
કપોટો પ્રોટોકોલ ગ્રીન હાઉસ ગેસને નિયંત્રિત કરવા માટે અસ્તિતવમાં આવેલી બંધનકર્તા સમજુતી છે. કયોટો પ્રોટોકોલ ભારતમાં કયાર થી લાગુ થયો છે.16 ફેબ્રુઆરી, 2005
24
2014માં ભારતે નગોયા રાજદ્વીપ કરાર માં જોડાવવાની ઘોષણા કરી. નગાયા પ્રોટોકોલ કોની સાથે સંબંધિત છે?જૈવ વૈવિધતા
25
ઓઝોન સ્તરની સુરક્ષા માટે કયું કન્વેન્શન છે?વિષેના કન્વેનશન
26
કોના હેઠળ વૈશ્વિક કલોરોફલોરો કાર્બન (CFC)નું ઉત્પાદન અડધુ કરવા સ્વીકરવામાં આવ્યું છે?મોન્ટ્રીયલ પ્રોટકોલ
27
નાગોયા પ્રોટોકોલ કોને ને લગતું છેજૈવ સંશાધનોની ઉપલબ્ધી અને લાભ વહેંચણી
28
ઓઝોન ઘટાડતાં પદાર્થોના ઉપયોગને નિયંત્રિત અને તબક્કાવાર અંત લાવવા માટે કયું સંકળાયેલું છેમોન્ટ્રીયલ પ્રોટોકોલ
29
કયોટો પ્રોટોકલના પ્રથમ પ્રતિબદ્ધતાના સમયગાળાના લક્ષ્યાંકો કેટલા મુખ્ય ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનનો સમાવેશ કરે છે.6
30
ગ્રીન-હાઉસ વાયુઓના ઉત્સર્જનને મર્યાદિત કરવા માટેનું પ્રથમ સંમેલન કયું છે ?કયોટો પ્રોટોકોલ (રાજદ્વારી શિષ્ટાચાર)
31
તાજેતરમાં ભારતે......ને તબક્કાવાર ઘટાડવા માટે મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં કિગાલી કરારની બહાલીને મંજૂરી આપી છેહાઈડ્રોલોરોકાર્બન્સ
32
ભારત.......ખાતે 13મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ટુ ધ કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઈગ્રેટરી સ્પીસીસ ઓફ વાઈલ્ડ એનીમલ્સ ની યજમાની કરવાનું છે.ગાંધીનગર
33
કયા સંમેલનમાં ઓઝોન અવક્ષય પદાર્થના નિયંત્રણ અને ઉપયોગ ઘટાડવા માટે ની ચર્ચા થયેલ હતીમોન્ટ્રીયલ પ્રોટોકોલ
34
5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે સૌપ્રથમ કયાં વર્ષ માં ઊજવવામાં આવ્યો1974
35
5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું જેની થીમ શું હતી.(Only One Earth)
36
વર્ષ 1987થી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે વિશ્વનો કોઈ પણ એક દેશ યજમાન બને છે. વર્ષ 2018માં ભારત યજમાન દેશ હતો જેની થીમ શું હતીબીટ પ્લાસ્ટિક પોલ્યુશન
37
વર્ષ 2018માં ભારત યજમાન દેશ હતો તેના ગુડવીલ એમ્બેસેડર અભિનેત્રી કોણ હતા.દિયા મીર્ઝા
38
વિકાસ સંમેલન દ્વારા ૩ જૂન, 1992ના રોજ કયાં રિયો–ડી જાનેરો ખાતે વિશ્વ પૃથ્વી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.બ્રાઝિલ
39
વિશ્વ પૃથ્વી સંમેલન, બ્રાઝિલ નું મૂળ સૂત્ર “ શું' હતુંએક પૃથ્વી(One Earth)
40
COP-1 (1995)બર્લિન, જર્મની
41
COP-2 (1996) સ્થળજીનિવા, સ્વિટ્ઝર્લેન્ડ
42
COP-3. (1997) સ્થળકયોટો, જાપાન
43
COP-3 (1997)કયોટો, જાપાન
44
COP 4 (1998)બ્યૂનોસ એરેસ આર્જેન્ટિના
45
COP-5 (1999)બોન, જર્મની
46
COP-6 (2000, 2001)બોન,જર્મની
47
COP-7 2001મરાકેસ, મોરકકો
48
COP-8 (2002)નવી દિલ્હી
49
COP-9 (2003)મિલાન, ઈટલી
50
COP-10 2004બ્યૂનોસ એરેસ,આર્જેન્ટિના
51
COP-11 2005મોન્ટ્રિયલ,વિબેક કેનેડા