Question
પુત્ર વધુ નું સ્વાગત ના લેખક
Question
મકરંદ દવેનું ઉપનામ
Question
મકરંદ દવે નો જન્મ
Question
જબૂક વીજળી ઝબૂક બાળ સંગ્રહ છે_ ના લેખક
Question
બે ભાઈના સંગ્રહ ના લેખક
Question
યોગપથ અને અંતરર્વેદી તેમના આધ્યાત્મ ચિંતનના પુસ્તકો છે ના લેખક
Question
તરણા જયભેરી ગોરજ સૂરજમુખી સંજ્ઞા ના તેમના કાવ્યસંગ્રહ છે
Question
શેણી અને વિજાનંદ ગીત ના લેખક
Question
માટીનો મહેકતો સાદ નવલકથા ના લેખક
Question
સંત કેરી વાણી ભજન સંગ્રહ ના લેખક
10/08/2023 -83-92
Score
0 / 10
Correct rate
0%
Correct: 0
Incorrect: 0
Unanswered: 10
Question list
1
પુત્ર વધુ નું સ્વાગત ના લેખકમકરંદ વજે સંકર દવે
2
મકરંદ દવેનું ઉપનામસાઈ
3
મકરંદ દવે નો જન્મરાજકોટ ગોંડલના વતની
4
જબૂક વીજળી ઝબૂક બાળ સંગ્રહ છે_ ના લેખકમકરંદ દવે
5
બે ભાઈના સંગ્રહ ના લેખકમકરંદ દવે
6
યોગપથ અને અંતરર્વેદી તેમના આધ્યાત્મ ચિંતનના પુસ્તકો છે ના લેખકમકરંદ દવે
7
તરણા જયભેરી ગોરજ સૂરજમુખી સંજ્ઞા ના તેમના કાવ્યસંગ્રહ છેમકરંદ દવે
8
શેણી અને વિજાનંદ ગીત ના લેખકમકરંદ દવે
9
માટીનો મહેકતો સાદ નવલકથા ના લેખકમકરંદ દવે
10
સંત કેરી વાણી ભજન સંગ્રહ ના લેખકમકરંદ દવે
11
ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ ના લેખકવિનાયક નરહરી ભાવે
12
વિનાયક નરહરી ભાવે નું ઉપનામવિનોબા ભાવે
13
વિનોબા ભાવે નો જન્મરાયગઢ ગાંગુડે ગામમાં
14
આચાર્યના નામથી પ્રસિદ્ધ થયા હતા કોણવિનોબા ભાવે
15
ભગવદ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો કોણેવિનોબા ભાવે
16
વિચારપોથી .સ્થિતિ પ્રજ્ઞ. દર્શન. મધુ ડર. ક્રાંતિ દર્શન. સ્વરાજ શાસ્ત્ર .ભૂદાન ગંગા .ભાગ એક થી 10 મહત્વના પુસ્તકો છે ના લેખકવિનોબા ભાવે
17
_____ના લેખકને મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતાવિનોબા ભાવે
18
મરજીવા ના લેખકપૂજાલાલ રણછોડદાસ દલવાડી
19
પૂજાલાલ રણછોડદાસ દલવાડી નો જન્મઆણંદ નાપા ગામે
20
1926 થી અરવિંદ આશ્રમ પાંડુચેરીમાં વસવાટ કર્યો કોણેપૂજાલાલ રણછોડદાસ દલવાડી
21
પારિજાત પ્રભાત ગીત અરવિંદ વંદના શ્રી અરવિંદ મહાપ્રભુ સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્ય ના લેખકપુજાલાલ રણછોડદાસ દલવાડી
22
કયા લેખકને રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયેલોમકરંદ વજેશંકર દવે
23
ગુર્જરી સોનેટ કાવ્યસંગ્રહ ના લેખકપૂજાલાલ રણછોડદાસ દલવાડી
24
સખી મારકડી ના લેખકદત્તાત્રે બાલકૃષ્ણ કાલેલકર
25
દત્તાત્રે બાલકૃષ્ણ ઉપનામકાકા સાહેબ કાલેલકર
26
કાકા સાહેબ કાલેલકરનો જન્મમહારાષ્ટ્રના સતારામાં
27
ગાંધીજીએ કયા કવિને સવાઈ ગુજરાતી કયાકાકા સાહેબ કાલેલકરને
28
ગંગા મૈયા_ યમુના રાણી _નર્મદા ઉભયાન વય _દક્ષિણ ગંગા _ગોદાવરી _કૃતિઓ ના લેખકકાકા સાહેબ કાલેલકર
29
હિમાલય નો પ્રવાસ બ્રહ્મદેશનો પ્રવાસ પૂર્વ આફ્રિકામાં ઉગમણો દેશ જાપાન પ્રવાસ વર્ણના ગ્રંથો કૃતિઓના લેખકકાકા સાહેબ કાલેલકર
30
રખડવાનો આનંદ જીવનનો આનંદ જીવન લીલા નિબંધ સંગ્રહ ના લેખકકાકા સાહેબ કાલેલકર
31
સમરણ યાત્રા ઓતરાતી દિવાલો અને જેલ જીવનના પ્રસંગોનું વર્ણન કૃતિઓના લેખકકાકા સાહેબ કાલેલકર
32
કયા લેખકે નદીઓને લોકમાતા તરીકે ઓળખાવી કાકાસાહેબ કાલેલકર
33
રસ્તો કરી જવાના કૃતિ ના લેખકઅમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ
34
અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ નો જન્મરાજકોટમાં
35
ઉપનામ અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટઅમૃત ઘાયલ
36
સુળ અને સમણા રંગ રૂપ જાય અગ્નિ તેમજ ગજલ નામે સુખ કૃતિઓના લેખકઅમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ
37
અઠ્ઠો જામ ખુમારીમાં કવિતા ના લેખકઅમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ
38
રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના_થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના_ કૃતિ ના લેખકઅમૃત ઘાયલ
39
વાડી પરના વહાલ કૃતિના લેખકઇસ્માઈલભાઈ નાગોરી
40
ઈસ્માઈલભાઈ નાગોરી નો જન્મરાજકોટ વાંકાનેરના વતની
41
વનસ્પતિ _જીવન દર્શન _કૃતિના લેખકઈસ્માઈલભાઈ નાગોરી
42
વાડી પરના વહાલમાં કોનો પરિચય થયેલો છેમનુષ્ય અને પ્રાણીઓના હૃદય સ્પર્શી પરિચય થયેલો
43
મુસ્લિમોનો ધર્મ અને આંગણા નો બગીચો પુસ્તકના લેખકઈસ્માઈલ નાગોરી
44
ગોદ માતની ક્યાં_ કૃતિના લેખકચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ
45
ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ નો જન્મખેડાના ઠાસરા ગામમાં
46
પવન રૂપેરી_ ઉઘડતી દીવાલો _પડદાની પેલે પાર _એક ટહુકો પંડમાં _ગગન ખોલતી બારી _એક ઝળહળીએ જળ વાદળ ને વીજ_ કૃતિઓ ના લેખકચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ
47
ચાંદલિયા ની ગાડી _હું તો ચાલુ મારી જેમ _ઘોડે ચડીને આવું છું _બાળગીતો ના લેખકચંદ્રકાંત ત્રીકમલાલ શેઠ
48
નંદ સામવેદી લલિત નિબંધો ના લેખકચંદ્રકાંત શેઠ
49
ધૂળમાંની પગલીઓ આતમકથાચંદ્રકાંત શેઠ
50
કુદરતી કૃતિના લેખકલાભ શંકર જાદવજી ઠાકોર
51
લાભ શંકર જાદવજી ઠાકોર નો ઉપનામપુનર્વસુ
52
લાભ શંકર જાદવજી ઠાકોર નો જન્મ ......સુરેન્દ્રનગર ના સેડલા ગામે
53
લાભશંકર જાદવજી ઠાકોર નો વ્યવસાય ......આયુર્વેદના વૈધ
54
વહી જતી પાછળ રમ્યા ઘોષા માણસની વાત બુમ કાગળમાં કોરા મારા નામના દરવાજે લઘરો ટેવ રમત કૃતિના લેખક .....લાભશંકર જાદવજી ઠાકોર
55
એક ઉંદર અને જદુનાથ_ પીળું ગુલાબ અને હું નાટકો ના લેખક કોણલાભ શંકર જાદવજી ઠાકર
56
મરી જવાની મજા બાથો ટબમાં માછલી એકાંકી સંગ્રહના લેખકલાભશંકર જાદવજી ઠાકોર
57
મારી બા ને બાપા વિશે નોંધપાત્ર ચરિત્રો લખેલા .....લેખકલાભશંકર જાદવજી ઠાકોર
58
અકસ્માત કોણ ચમક ચાલીસા લીલા સાગર કુ કુ બોલે કોયલડી નવલકથાઓના લેખકલાભશંકર જાદવજી ઠાકર
59
કુદરતી એકાંકીએ _____ એકાંકી માંથી લીધેલ.મરી જવાની મજા
60
_ના પાત્રો હરિલાલ ચંદુ _કુપા શંકર _કાશી બાબુ&____લેખકલાભશંકર જાદવજી ઠાકર
61
મારા સપનામાં આવ્યા હરિ કૃતિના લેખક_____રમેશ મોહનલાલ પારેખ
62
રમેશ મોહનલાલ પારેખનો જન્મ____અમરેલીમાં
63
છ અક્ષર ના કવિ એટલે _____રમેશ પારેખ
64
✓રમેશ પારેખનો વ્યવસાય ______ હતાપંચાયતમાં ક્લાર્ક
65
કાળ સાચવે પગલા અને મન પાંચમના મેળામાં કૃતિઓના લેખક____રમેશ પારેખ
66
ખમ્મા આલા બાપુને_ સનન_ મીરા સામે પાર_ વિધાન સુદ બીજ _છાતીમાં બાર શાક_ સ્વર્ગ પર્વ ચશ્માના કાચ પર_ ક્યાં _તવ_ ખંડીગ _કૃતિઓના લેખક____રમેશ પારેખ
67
હા ઉક _ચી દે_ તાલી _લફરક હફરક_ અજબ ગજબનો ખજાનો_ બાળ સાહિત્ય ગ્રંથો ના લેખકરમેશ પારેખ
68
સગપણ એક ઉખાણું સુરજ ને પડછાયો હોય નાટકોના લેખકરમેશ પારેખ
69
રણજિતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિતથી સન્માનિત ______રમેશ પારેખ
70
______રચના રમેશ પારેખના છ અક્ષરનું નામ માંથી લીધેલમારા સપનામાં આવ્યા હરિ
71
_____ રાષ્ટ્ર કક્ષાની વોલીબોલ ખેલાડી હતીઅરુણિમા
72
CISFસેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઓફ સેકન્ડરી ફોર્સ
73
પપ્પા હવે ફોન મુકુ કૃતિના લેખકમનોહર ત્રિવેદી
74
મનોહર ત્રિવેદીનો જન્મઅમરેલી હીરાણા ગામમાં
75
મોસુંજણું_ ફૂલની નૌકા લઈને_ છૂટી મૂકી વીજ_ આપોઆપ વેળા _કાવ્યસંગ્રહ ના લેખકમનોહર ત્રિવેદી
76
નથી ગજવામાં ગામ અને નાતો તેમની નવલિકા ના લેખકમનહર ત્રિવેદી
77
ઘરવખરી ચરિત્ર નિબંધોના ના લેખકમનહર ત્રિવેદી
78
તેલની ધાર_ આ લે લે _ટીલલી _કાચનો કુંભો સાહિત્ય કથાના લેખકમનોહર ત્રિવેદી
79
સમાજ સમર્પિત શ્રેષ્ઠથી કૃતિના લેખકનાનજીભાઈ કાલિદાસ મહેતા
80
નાનજીભાઈ કાલિદાસ મહેતા નો જન્મપોરબંદરના ગુહાણા ગામમાં
81
યુગાન્ડા માં બેતાજ બાદશાહ તરીકે કોણ ઓળખાતાનાનજીભાઈ કાલિદાસ મહેતા
82
મુંબઈમાં મરીન ડ્રાઈવ વિસ્તારમાં ઇન્ટરનેશનલ હાઉસની સ્થાપના કોણે કરી હતીનાનજીભાઈ કાલિદાસ મહેતા
83
કોણે પોરબંદરમાં ભારત મંદિરની સ્થાપના કરી હતીનાનજીભાઈ કાલિદાસ મહેતા
84
વિજ્ઞાન અવકાશના ઉત્તમ દર્શન માટે તારા મંદિરની રચના કોણે કરી હતી?નાનજીભાઈ કાલિદાસ મહેતા
85
કીર્તિ મંદિર નો જગ વિખ્યાત સર્જન કોણે કર્યું હતુંનાનજી કાલિદાસ મહેતા
86
કીર્તિ મંદિર ની ઊંચાઈ કેટલી છે79 ફૂટ
87
પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના 1936 માં કોણે કરીનાનજી કાલિદાસ મહેતા
88
અડવું -શણગાર વિનાનું / શોભા રહિત
89
ટોડલો -બહાર શાક ના ઉપલા લાકડા આગળ રહેતો છેડો
90
વજર્ય -ત્યજવા યોગ્ય
91
ઈક્ષણ -ઘસાયેલું નબળું
92
અકરાતીયુ -ધરાય નહીં તેવું આધારે પડતું
93
નિષ્કર્ષ -સાર
94
અદ્રિતીય -અજોડ
95
શાશ્વત -નિત્ય
96
ચવડ -મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું
97
સ્નિગ્ધ Xકઠણ
98
આધ્યાત્મિક Xસંસારિક
99
સાવધ Xગાફેલ
100
Bahary Xઆંતરિક