01/07/2023 = 21=46

15 questions • 2023-10-12
SUNDESHA PRAKASH M
Report

Question

પર્યાવરણને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે.

Answer

Question

પર્યાવરણ શબ્દ બે ઘટકોનો બનેલો છે

Answer

Question

પર્યાવરણ (સુરક્ષા) ધારો,

Answer

Question

મનુષ્ય દ્વારા નિર્મિત પર્યાવરણને ક્યાં પર્યાવરણ કહે છે

Answer

Question

પર્યાવરણને ચાર ઘટકોમાં વિભાજીત કરી શકાય છે.

Answer

Question

નાઈટ્રોજન પ્રમાણ

Answer

Question

આર્ગોન પ્રમાણ

Answer

Question

કાર્બન ડાયોકસાઈડ પ્રમાણ

Answer

Question

ક્રિપ્ટોન પ્રમાણ

Answer

Question

હિલિયમ પ્રમાણ

Answer

01/07/2023 = 21=46

TestMaker

Score

0 / 10

Correct rate

0%

Correct: 0

Incorrect: 0

Unanswered: 10

 
ankimaker.com

Question list

  • 1

    પર્યાવરણને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે.

    Environment

  • 2

    પર્યાવરણ શબ્દ બે ઘટકોનો બનેલો છે

    પરિ' એટલે આવરણ = આસપાસનું ચારેબાજુનું

  • 3

    પર્યાવરણ (સુરક્ષા) ધારો,

    1986

  • 4

    મનુષ્ય દ્વારા નિર્મિત પર્યાવરણને ક્યાં પર્યાવરણ કહે છે

    માનવસર્જિત સાંસ્કૃતિક

  • 5

    પર્યાવરણને ચાર ઘટકોમાં વિભાજીત કરી શકાય છે.

    1.વાતવરણ 2.જલાવરણ, 3. મૃદાવરણ, 4. જીવાવરણ

  • 6

    નાઈટ્રોજન પ્રમાણ

    78.08 %

  • 7

    આર્ગોન પ્રમાણ

    (0.93%),

  • 8

    કાર્બન ડાયોકસાઈડ પ્રમાણ

    (0.036%),

  • 9

    ક્રિપ્ટોન પ્રમાણ

    (0.001%),

  • 10

    હિલિયમ પ્રમાણ

    (0.0005%).

  • 11

    વાતાવરામાં જમીનથી સૌથી નજીકનો ભાગ ક્યો છે.

    ક્ષોભ આવરણ

  • 12

    ક્ષોભ આવરણથી ઉપર 50 કિ.મી. સુધી વિસ્તરેલું છે

    સમતાપ આવરણ

  • 13

    કયાં આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી આવામાં હવા સ્વચ્છ અને પાતળી હોવાથી જેટ વિમાનો સરળતાથી ઉડી શકે છે.

    સમતાપ આવરણ

  • 14

    સમતાપ આવરણી ઉપર આશરે 50 થી 80 કિ.મી.ની વચ્ચે આવેલા આવરણ ને કયાં નામે ઓળખવામાં આવે છે.

    મધ્ય આવરણ

  • 15

    કયું આવરણ વાતાવરણાનું સૌથી ઠંડુ આવરણ છે.

    મધ્યા આવરણ