問題一覧
1
સ્તૂપ માં શું જવા મળે છે અને અને તેનો અર્થ જણાવો
ધાતુ મંજુસા , ટીલા
2
દક્ષિણ ભારત કઈ કઈ વસ્તુ માટે પ્રખ્યાત હતું
મસાલા કાળી મિર્ચી - રોમ ની પ્રિય બ્લેક ગોલ્ડ , સોનુ, કિંમતી પથ્થર
3
સામત વિશે નીચેનમાં માંથી ક્યુ વિધાન સત્ય છે
કેટલાકા રાજા ઓ કાયમી સેના નહતા રાખતા જેમાં સેના નાયકો નો સમાવેશ થતો હતો , સેનાનાયકો ને રજા દ્રારા નિયમિત વેતન આપવાના બદલે ભૂમિ આપતા હતા , સેનાનાયકો ભૂમિ ઉપર કર નાખી જરૂર પડે રજા ની સહાય કરતા અને યુદ્ધ માં ભાગ લઇ ને ભૂમિ મેળવતા હતા આમ સેનાનાયકો સામત બનિયાં
4
નીચેનામાંથી કોની રાજાધાની પુહાર હતી
ચોલ
5
મોર્ય કાલ માં કાપડ નુ મુખ્ય કેન્દ્ર
ઉત્તર નુ વારાણસી , દક્ષિણ નુ મદુરાઈ
6
નીચેનામાંથી ક્યુ વિધાન સત્ય છે મુખ્ય બેંકર - નગર શ્રેષ્ટિ સાર્થીવાહ - વ્યાપારી ના કાફીલા નો નેતા પ્રથમ ફૂલીક - મુખ્ય શિલ્પકાર કાયસ્થ - લેખક
આપેલ તમામ વિધાન સત્ય છે
7
નીચેના વિધાન વાંચો 1 પાતાલીપુત્ર નુ આધુનિક નામ - પટના 2 એરિકામેડું નુ રોમન નામ - પોડુકા
આપેલ તમામ વિધાન સત્ય છે
8
પ્રાચીન ભારત વિશે નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે
મહત્વનો કર -ભૂમિકર ( ઉત્પાદન નો 1/6 ભાગ ), મોટા ભાગ નો હોદ્દો આનુવંશિક
9
મોર્ય વંશ નો અંત પછી નો ક્રમ
મોર્ય , શુંગ , કન્વ
10
ઉતરી કાલ ના ચમકિલા પાત્ર ભારત ના કયા ભાગ મળી આવિયા છે
ઉત્તર ભાગ માંથી
11
પલ્લવ વંશ વિશે નીચેના માંથી ક્યૂ વિધાન સત્ય છે
પલ્લવ નિ રાજધાની - કાચીપુરામ , પલ્લવ વંશ નીસ્થાપના - સિંહ વરમાન ને કરી હતી , અંતિમ પલ્લવ - અપા્રજીત બર્મન
12
નીચેના પ્રશ્નો ના જવાબ ક્રમ માં આપો 1 સાચી નો સ્ટુપ 2 વરાહ પ્રતિમા 3 નાલંદા 4 વલભી
માધ્યપ્રદેશ , માધ્યપ્રદેશ 2, બિહાર , ગુજરાત
13
નીચેના વિધાન માંથી ક્યુ વિધાન સત્ય છે (1) દાસ - કર્મકાર અથવા જમીન વિહોણા ખેડૂત 2 પતન - બદરગાહ
આપેલ તમામ વિધાન સત્ય છે
14
અર્થશાસ્ત્ર ના કયા અધ્યાય માં કાપડ નુ કાપવું અને સીવવાની વિધિ લખવામાં આવી છે
7
15
1પ્રશસાતી કઈ ભાષા નો શબ્દ છે 2 ગુપ્ત વંશ એના સમાકાલીન શાસકો
સંસ્કૃત , શકો અને કુશનો
16
અશોક નો સ્તભ શરૂવાત માં કયા સ્થાપવામાં આવેલો હતો
કોશામબી
17
નીચેનામાંથી કોની રાજાધાની પ્રતિહાર હતી
સાવાહન વંશ
18
ચાલુક્ય વંશ ની રાજધાની કઈ બે નદી ની વચ્ચે આવેલી છે
પ્રથમ રાજધાની નુ નામ એહોલ, આ કૃષણા અને તુગભદ્રા
19
પ્રશસતી અભિલેખ કોને કહેવાય
એવા અભિલેખ જે રાજા ની પ્રશંસા માટે કોટરવમાં આવેલા હોઈ
20
ચંદ્રગુપ્ત પ્રથમ ની પત્ની નુ નામ
કુમારદેવી
21
કાલિદાસ ના નાટક માં નીચેના માંથી કયુ વિધાન સત્ય છે 1 રાજા અને પુરોહિત કઈ ભાષા માં વાતચીત કરતા જોવા મેલે છે 2 રાજા ની આમ પ્રજા કઈ ભાષા માં વાતચીત કરતા જોવા મેલે છે
રાજા અને પુરોહિત = સંસ્કૃત , આમ નાગરિક = પ્રાકૃત +=લોકબોલી
22
સોનાના સિક્કા સૌ પ્રથમ સારુ કરનાર
કુશનો
23
અરેકામેડુ માંથી મળી આવેલ માટી ના પાત્ર ઉપર કઈ ભાષામાં અભિલેખ લખવામાં આવેલો હતો
તમિલ બ્રાહમી
24
મહાયણ વિશે નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે
પીપળા ના વૃક્ષ ને = નિર્વાણ સ્થળ તરીકે માનતા , બોધીસત્વ = ધરે રહીને પણ મેળવી શકાય , મધ્ય એંશીયા, ચીન અને કોરિયા મહાયનં ફેલાયું
25
રોમ ને 2000 વર્ષ પહેલા ઈટો માંથી સંગમંરમાર માં ફેરવાનાર વ્યકતિ નુ નામ જણાવો
ઓગસતસ્થ
26
શકો પછી કોન આવ્યા
કુશનો
27
નીચેના વિધાન 1 સંગમ વંશ - 2300 2 સાવાહન વંશ - 2100 3 કુશનો - 2000 4ફાહીયન- 1600 5 હું એન ત્સાન્ગ - 1400
આપેલ તમામ વિધન સત્ય છે
28
વિક્રમાંદિત્ય વિશે નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે
ચંદ્રગુપ્ત બીજા ને ઉપાધિ આપવામાં આવી છે , શકો ને હરવાના કારણે તેમને આ ઉપાધિ આપવામાં આવી છે , કાલિદાસ અને આર્યભટ્ટ ના તેમના રજદારી કવિ હતા
29
પલ્લવ ના અભિલેખ માં નીચેના માંથી કયા સ્થાનીય સભાની જાણકારી મળે છે
સભા , ગ્રામસભા , નગરમ
30
સમુદ્રગુપ્ત ને નીચેના માંથી કઈ ઉપાઘી આપી છે
લીછવી દોહિત , કવિરાજ , મહારાજા ધીરજ
31
સિલ્ક વિશે નીચેના વિધાન માંથી ક્યુ વિધાન સત્ય છે
સિલ્ક રૂટ ઉપ્પર કુશનો નુ નિયંત્રણ હતું , રેશમ બનાવવાની સરુવાત - 7000 વર્ષ પહેલા
32
ઉર નામની ગ્રામસભા
એવુ ગામ જ્યાં બ્રાહ્મણ ભૂ સ્વામી નુ સંગઠન નો હોઈ તે જગ્યાએ મંદિર નુ નિર્માણ તથા ત્યાંની જમીન નો કર ઉધારવાની સાતા તેમની હતી
33
એરિકામેડું કયા સમય ગાલા માં એક બંદર હતું
2200 - 1900 વર્ષ પહેલા
34
હર્ષવર્ધન ની કૃતિ નુ નામ જણાવો
પ્રિયદર્શિકા , નાગાનદ , રત્નાવલી
35
સંગમ કાલ વિશે નીચેના વિધાન માંથી ક્યુ વિધાનં અસત્ય છે
વેલાર એટલે ત્રણ મુખીયા જેમાં ચોલ ચેર અને પંડ્યા નો સમાવેશ થઇ છે
36
હર્ષવર્ધન કયા વંશ નો હતો
પુષ્પભૂતિ વંશ નો
37
પ્રાચીન ભારત માં મહત્વનો કર
ભૂમિકર
38
અરબ વિશે નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે
ભરતા નુ પ્રમુખ વેપારી કેન્દ્ર હતું , ભારત અને યુરોપ વચ્ચે સમુદ્ર વેપાર વધારનાર , 1400 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મ ની સ્થાપના - મોહમ્મદ પેયગબરે કરી અરબ થી કરી હતી
39
સ્તૂપ માં નીચેના માંથી સેનો સેનો સમાવેશ થઈ છે
પ્રદક્ષિનાપથ , વેદિકા , રેલિંગ , તોરણ
40
વિક્રમ સવંત નિ સ્થાપના કયારે કરવામાં આવી હતી
ઇસ પૂર્વ 58
41
બુધચરિત્ર ના લેખક નુ નામ જણાવો
અશ્વધોશ
42
નીચેના માંથી કઈ કૃતિ હર્ષવર્ધન ની નથી
હર્ષચારિત્ર
43
મહાયનં નો ફેલાવો ભારત ના કયા કયા ભાગ માં થયો હતો
ભારતના દક્ષિણ ભાગ , ભારત નો પશ્ચિમ ભાગ
44
રેશમ ની બનાવવાની સરુવાત કયાર થી અને કયા થઈ હતી
ચીન અને 7000 વર્ષ પહેલા
45
વિદેશી યાત્રી આવિયા તેમનો ક્રમ જણાવો ફાહિયાન હું એન ત્સંગ ઇતશિંગ
1600 વર્ષ પહેલા , 1400વર્ષ પહેલા, 1350 વર્ષ પહેલા
46
પલ્લવ અને ચાલુકય વંશ નો અંત કોને કોને કરીયો
રાષ્ટ્રકુટ , ચોલ , ચેર
47
પલ્લવ અને ચાલુક્ય વંશ નો અંત કોને લાવિયો
રાષ્ટકુટે , ચોલવંશ
48
એરિકામેડું કયા આવેલુ છે
પોડેનચેરી
49
નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે
સંગમ વંશ ની સ્થાપન - 2300 વર્ષ પહેલા , સાવાહન વંશ ની સ્થાપન - 2100 વર્ષ પહેલા
50
કાલીદાસ નુ નાટક અભિજ્ઞાનંશાકુંતલમ માં કોનો કોનો સમાવેશ થઈ છે
દુશયન્ત , શકુંતલા
51
અરેકામેડું માંથી મળી આવેલ પાત્ર
એરેટાઈન , ઇફોરાં
52
કુશાનો નો મુખ્ય શક્તિશાળી કેન્ડ્રો
પેશવાર , મથુરા , તક્ષશીલા
53
સતાવહન વંશ વિશે નીચેના માંથી કયા વિધાન સત્ય છે
સાવાહન વંશ ની સ્થાપના - ગૌતમી પુત્ર સત્કરની કરી હતી , ગૌતમી પુત્ર શતકારની માતા નુ નામ - ગૌતમી બલશ્રી હતું
54
મુવેનદાર માં કોનો સમાવેશ થાય છે
ચોલ , ચેર , પનય
55
નીચેનામાંથી કોની રાજાધાની એહોલ હતી
ચાલુક્ય
56
નીચેના વિધાન નો ધ્યાન થી વાંચો
અરબ ના સેનિકો એ સિંધ ને કયારે જીત્યુ - 1300 વર્ષ પહેલા , ગુપ્તવંશ ની સ્થાપના - 1700 વર્ષ પહેલા , હર્ષવર્ધન એ પુપશભૂતિ વંશ ની સ્થાપના કયારે કરી હતી - 1400 વર્ષ પહેલા
57
વિક્રમ સવંત ની સ્થાપના કોને કરી hati
વિક્રમદિત્ય
58
કનિશક નો દરબારી કવિ
અશ્વધોશ
59
ગુપ્તવનશ ના કયા રાજા ને મહારાજાધિરાજ ની ઉપાઘી આપવામાં આવી છે
ચંદ્રગુપ્ત પ્રથમ , સમુદ્રગુપ્ત
60
પલ્લવ વંશ ની રાજધાની નુ નામ જણાવો
કાચીપુરામ
61
સાતવાહન વંશ પછી કોણ આવિયા
વાકાટક વંશ
62
પુરુષ્પભુતિવંશ ની સ્થાપાના કયારે કરવામાં આવી હતી
1400 વર્ષ પહેલા , 1700 વર્ષ પહેલા , 2000 વર્ષ પહેલા
63
બૌદ્ધ ધર્મ નુ આરંભિક રૂપ
થેરવાદ
64
ગુપ્તવંશ નો સ્થાપક
શ્રી ગુપ્ત , ચંદ્રગુપ્ત પ્રથમ , સમુદ્રગુપ્ત
65
હું એન ત્સાન્ગ કોના સમય માઁ ભારત આવીયો
હર્ષવર્ધન ના સમય માં
66
સંગમકાલ દરમિયાન દક્ષિણ ભારતના શક્તિશાળી રાજ્ય માં કોનો સમાવેશ થતો ન હતો
કુશાંનં
67
નીચેના પ્રશ્નો નો જવાબ આપો 1મહોરોલી નો લોહસ્ટભં કયા આવેલો છે 2 લોહસ્ભા ની ઉંચાઈ 3 લોહ સ્ટભં નો વજન 5કોની માહિતી મળે છે
દિલ્લીમાં કુટુંબમિનાર ની પાસે , 7.2 મીટર , 3 ટન , ગુપ્તવંશ ની ચંદ્ર નામની
68
રેશમ વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે
રેશમ બનાવવાની સરુવાત ચીન માંથી થઈ હતી , રેશમ 7000 વર્ષ પહેલા સૌપ્રથમ બનાવવામાં આવ્યુ હતું
69
ઇફોરાં પત્ર વિશે નીચેના માંથી ક્યુ વિધાન અસત્ય છે
આ લાલ ચમકદાર પાત્ર છે , ઇટાલી નુ એક શહેર નુ નામ છે
70
હર્ષચારિત્ર નામની કૃતિ ની રચના હર્ષવર્ધને કરી હતી
ના તેમનો દરબારી કવિ બાનભટ્ટ
71
બાનભટ્ટ કોના રજદારબારી કવિ હતા
હર્ષવર્ધન
72
દક્ષિણ ભારત માં સંગમ વંશ પછી કોનું શાશન આવ્યુ
પલ્લવ અને ચાલુક્ય 1500 વર્ષ પહેલા
73
મોર્ય સમ્રાજય નો અંત કયારે આવ્યો
2200 વર્ષ પહેલા
74
પ્રાચીન ભારત માં અચ્છુતો વિશે માહિતી આપનાર વિદેશી યાત્રી
ફાહિયાન
75
અરેકામેડું માંથી રોમ ની કઈ ki વસ્તુ મળી આવી છે
રોમન લેપ, સીસા, રત્ન
76
નીચે આપેલ વિધાન માંથી ક્યુ વિધાન સત્ય છે
હર્ષવર્ધન નો રજદારબારી કવિ - બાનભટ્ટ , સમુદ્રગુપ્ત નો રાજદરબારી કવિ - હરિસેન , પુલકેશી બીજો નો રજદારબારી કવિ - રવિકિર્તી , ચંદ્રગુપ્ત પ્રથમ નો રાજદરબારી કવિ - કાળીદાસ, આર્યભટ્ટ
77
તમિલ ભાષાની પરંભિક લિપિ
બ્રાહમી
78
સતાવહન વર્ષ ના સમાકાલીન
શકો
79
નીચેના વિધાન માત્ર ધ્યાન થી વાંચો
સાર્થવાહ - વ્યાપારી ના કાફીલા ના નેતા , ફૂલીક - મુખ્ય શિલ્પકાર
80
પ્રાચીન ભારત માં કયા વિદેશે યાત્રી એ અછૂતો ની દુર્ગાતી વિશે માહિતી આપી હતી
ફહિયાન
81
એરેટાઈન વિશે નીચાનામાંથી કયું વિધાન અસત્ય છે
શરાબ અને તૈલી પદાર્થ ને રાખવાનું એક પત્ર હતું , આ પત્ર ને બંને બાજુ પકડી શકાય તેમ હતું
82
હર્ષચારિત ના લેખક નુ નામ જણાવો
બાનભટ્ટ
83
ગુપ્ત સમ્રાજય ની સ્થાપના કયારે કરવામાં આવી
1700 વર્ષ પહેલા
84
હરિશેન કોનો રાજ કવિ હતો
સામુદ્રગુપ્ત
85
બ્રાહ્મણ ભુસ્વામી નુ સંગઠન ને કયા નામ થી ઓળખવામાં આવતું હતું
સભા
86
નીચેનામાંથી કોની રાજાધાની મદુરે હતી
પાન્ડય
87
મોર્ય કાળ માં શિલ્પકાર અને વેપારી ના સંધ ને કયા નામથી ઓંખવામાં આવતા
શ્રેણી
88
પ્રયાગ પ્રસાસ્તી ના લેખક નુ નામ જણાવો
હરિશેન
89
પુલકેશી બીજા વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સત્ય છે
પુલકેશી બીજા નો દરબારી કવિ -રવિકિર્તી , પુલકેશી બીજા ને પોતાના કાકા પાસે થી રાજય માળિયું હતું , ચાલુકય વંશ ની રાજધાની - એહોલ , ચાલુકય વંશ ક્ર્ષ્ણા અને તુગભદ્ર નદી ની વચ્ચે આવેલુ હતું
90
નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે
મહારાજા ધીરજ - સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત પ્રથમ , વિક્રમાંદિત્ય- ચંદ્રગુપ્ત બીજો , લીછવી દોહિત, ભારત નો નેપોલિયો, કવિરાજ - સમુદ્રગુપ્ત
91
પ્રસસતી વિશે નીચે આપેલ વિધાન માંથી કવિધાન સત્ય છે
પ્રશસ્તી શબ્દ સંસ્કૃત શબ્દ છે , પ્રશસતી નો અર્થ પ્રશંસા એવો થાય છે , પ્રયાગ પ્રસાસ્તી - અલ્હાબાદ આવેલી છે
92
પલ્લવ ના અભિલેખ માં બ્રાહ્મણ ભુસ્વામીનું સંગઠન ઉર નામનું સંગઠન વેપારી ઓનું સંગઠન
બ્રાહ્મણ = સભા , ઉર = ગ્રામસભા , વેપારી = નગરમ
93
હર્ષવર્ધન ની રાજાધાની નુ નામ જણાવો
થાનેશ્વર
94
હર્ષવર્ધન ને દકકન માં કોની સાથે હાર નો સામનો કરવો પડ્યો હતો
પુલકેશી બીજો
95
પ્રયાગ પ્રશસ્તી વિશે નીચે આપેલા વિધાન માંથી ક્યુ વિધાન સત્ય છે
આ અભિલેખે - અશોક ના સ્તભ ઉપર લખવામાં આવી હતી , આ અભિલેખ - સંસ્કૃત ભાષામાં લખવામાં આવીયો હતો , આ અભિલેખ ની શૈલી - ચંપુ ( ગંધ અને પદ સ્વરૂપે ), કુલ પંકતી - 33, પ્રથમ વાર વાંચનાર - કેપ્ટન એ ડાયર
96
નીચેનામાંથી કોની રાજાધાની કાચીપુરામ હતી
પલ્લવ
97
કાલિદાસ ની કૃતિ વિશે નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે
અભિજ્ઞાશાકૂતલમ- દુષયત અને શકુતલમ , કાલિદાસ ના નાટકોમાં રાજા અને બ્રાહ્મણ ની ભાષા - સંસ્કૃત આમ નાગરિક ની ભાષા - પ્રાકૃત
98
પલ્લવ વંશ વિશે નીચેના માંથી ક્યુ વિધાનં સત્ય છે
સ્થાપના - સિંહવરમેન , રાજધાની - કાચીપુરામ , અંતિમ સાશક - અપા્રજીત બર્મન
99
અરબ વિશેનીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે
અરબા પ્રાચીન સમય માં મુખ્ય સમુદ્ર વેપારી કેન્દ્ર હતું , અરબ થી ઇસ્લામ ધર્મ ની સ્થાપન મહમદ પાયગાબારે 1400 વર્ષ પહેલા કરી હતી ઈલામ ધર્મ નુ ધાર્મિક પુસ્તક=- કુરાને સરીફ
100
ગુપ્ત વંશ નો વાસ્તવિક સ્થાપક
ચંદ્રગુપ્ત પ્રથમ , શ્રી ગુપ્ત , સમુદ્રગુપ્ત