暗記メーカー
ログイン
cce paper 1
  • Urvi Solanki

  • 問題数 201 • 6/18/2024

    記憶度

    完璧

    30

    覚えた

    71

    うろ覚え

    0

    苦手

    0

    未解答

    0

    アカウント登録して、解答結果を保存しよう

    問題一覧

  • 1

    ભારતના રાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે? (A) અનુચ્છેદ 111 હેઠળ રાષ્ટ્રપતિ સંસદે પસાર કરેલા વિધેયકોને અનુમતિ આપે છે. (B) અનુચ્છેદ 143 હેઠળ રાષ્ટ્રપતિ મહત્ત્વના જાહેર અને કાનૂની મુદ્દાઓ પર ભારતના ઉચ્ચતમ ન્યાયાલયનો પરામર્શ કરી શકે છે. (C) અનુચ્છેદ 73 હેઠળ રાષ્ટ્રપતિને ક્ષમા આપવાની સત્તા આપવામાં આવી છે. (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

    C

  • 2

    તાજેતરમાં રશિયામાં 8મી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પૂતિન 5મી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે એ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. i. વ્લાદિમીર પુતિને 87.97% વોટ સાથે રશિયન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત નોંધાવી છે. ii. તેઓ સ્ટાલિન પછી ઇતિહાસમાં સૌથી વધુ સમય સુધી સેવા આપનાર રશિયન અથવા સોવિયત નેતા બન્યા છે. iii. પુતિને 2008 થી 2012 સુધી રશિયાના PM તરીકે પણ સેવા આપી હતી. (A) માત્ર iii અયોગ્ય (B) i અને iii યોગ્ય (C) માત્ર ii યોગ્ય (D) ઉપરોક્ત તમામ યોગ્ય

    D

  • 3

    રાષ્ટ્રપતિની ચુંટણીમાં એક સંસદસભ્યના મતનું મૂલ્ય કેટલું ? (A) (રાજ્યની કુલ વસ્તી )। (રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોની સંખ્યા) ÷1/1000 (B) (રાજ્યની કુલ વસ્તી )/(રાજયમાથી ચૂંટાયેલા સંસદસભ્યોની संध्या)÷ 1/1000 (C) (રાજયોના ધારાસભ્યોના મતોની કુલ કિંમત )/(સંસદના ચૂંટાયેલા સભ્યો ) (D) (રાજયના કુલ ધારાસભ્યો )/(સંસદના ચૂંટાયેલા સભ્યો )

    C

  • 4

    આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ’ વિશે નીચેના વિધાનો ધ્યાને લો અને સાચા વિધાનો જણાવો? 1. આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ દર વર્ષે14 માર્ચે ઉજવવામાં આવે છે. 2. વર્ષ2024માં આ દિવસની ઉજવણી ‘playing with math’ થીમ અંતર્ગત કરવામાં આવી હતી. 3. આ દિવસને અન્ય ‘પાઇ દિવસ’ (π) તરીકે પણ ઓળખવામાં આવે છે. (A) ફક્ત વિધાન 1 અને વિધાન 2 સાચા છે. (B) ફક્ત વિધાન 2 અને વિધાન 3 સાચા છે. (C) તમામ વિધાનો ખોટા છે. (D) તમામ વિધાનો સાચા છે.

    D

  • 5

    નીચે પૈકી કયો વિકલ્પ દર્શાવે છે કે J એ F નો પુત્ર છે? (A)j#R-T*F (B)J-R#T*F (C)j*R-T#F (D) આમાનું એક પણ નહી

    D

  • 6

    70 નંગ નારંગી રૂ।. 350 ના ભાવે ખરીદવામાં આવે છે અને રૂા. 72 નંગ પ્રતિ ડઝનના ભાવે વેચવામાં આવે છે. તો નફો અથવા નુકશાનની टवारी जेटली यशे? (A) 12.5% (C) 20% (B) 17.5% (D) 25%

    C

  • 7

    ‘વિશ્વ દરિયાઈ ઘાસ દિવસ’ની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? (A) 1 માર્ચ (B) 2 માર્ચ (C) 3 માર્ચ (D) 4 માર્ચ

    A

  • 8

    નીચે આપેલ શ્રેણીમાં કંઈ સંખ્યા બંધબેસતી નથી? 3, 10, 31, 99, 301, 908 (A) 10 (B) 99 (C) 31 (D) 301

    C

  • 9

    સુમિતની હાલની ઉંમર તેના પિતાની હાલની ઉમરના 1/3 જેટલી છે. 5 વર્ષ પહેલા સુમિતના પિતાની તે સમયની ઉમર સુમિતના દાદાની તે સમયની ઉંમર કરતા અડધી હતી. જો 3 વર્ષ પછી સુમિતના દાદાની ઉંમર 88 વર્ષ થવાની હોય તો હાલ સુમિતની ઉમર કેટલા વર્ષ હશે? (A) 15 (B) 16 (C) 18 (D) ઉપરના પૈકી કોઈ નહીં.

    A

  • 10

    Gabbar said, "I do not wish to see any of you, go away. (Turn into indirect speech) (A) Gabber told that he doesn't wish to see any of them and ordered to go away. (B) Gabber told he didn't wish to see them of them and ordered to go away. (C)Gabber told that he didn't wish to see any of them and ordered to go away. (D) Gabber told that he doesn't wish to see any of them and ordered to went away.

    C

  • 11

    ______more_____ merrier.

    the ,the

  • 12

    શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે (A) હલાણું (C) પલાણું (B) જલાણું (D) ખલાણું

    A

  • 13

    એક દિવસમાં ઘડિયાળના કલાક અને મિનિટના કાંટા કેટલી વાર એકાકાર थाय छे? (A) 22 (B) 23 (C) 24 (D) ઉપરના પૈકી કોઈ નહીં

    A

  • 14

    ‘વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ’ વિષે નીચેના વિધાનો ધ્યાને લો અને સાચા વિધાનો જણાવો? 1. વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા દર વર્ષે21 માર્ચે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. 2. વર્ષ2024ના ‘વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ’ની થીમ - ‘End The Stereotypes’ છે. 3. વાદળી અને પીળા રંગની રિબનનો ઉપયોગ ડાઉન સિન્ડ્રોમ જાગરૂકતાના પ્રતીક તરીકે થાય છે. (A) તમામ વિધાનો સાચા છે. (B) તમામ વિધાનો ખોટા છે. (C) ફક્ત વિધાન 1 અને 2 સત્ય છે. (D) ફક્ત વિધાન 2 અને 3 સત્ય છે.

    A

  • 15

    તાજેતરમાં પોતાને મળેલી જમીન વડાપ્રધાન મોદીએ ‘નાદબ્રહ્મ’ બિલ્ડિંગના નિર્માણ માટે દાનમાં આપી છે, આ જમીન કયા રાજયમાં આવેલી છે ? (A) મહારાષ્ટ્ર (B) ગુજરાત (C) રાજસ્થાન (D) કેરળ

    b

  • 16

    36,48,64, અને 72નો ગુ. સા. અ. અને લ. સા. અ. અનુક્રમે....

    4 અને 576

  • 17

    તાજેતરમાં કયા રાષ્ટ્રને અમેરિકન રેડ ક્રોસ હેડક્વાર્ટર ખાતે ધ મીઝલ્સ એન્ડ રૂબેલા પાર્ટનરશિપ દ્વારા પ્રતિષ્ઠિત ‘મીઝલ્સ અને રૂબેલા ચેમ્પિયન એવોર્ડ’થી સન્માનિત કરાયો છે? (A) આફ્રિકા (B) ભારત (C) અફઘાનિસ્તાન (D) બાંગ્લાદેશ

    B

  • 18

    તાજેતરમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીએ ઓટોમેટેડ ફ્યુલ ‘ઇથેનોલ 100’ લોન્ચ કર્યું. એ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. i. E 100 ને પાંચ રાજ્યોના 183 રિટેલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ કરાવાશે. ii. E 100 એ અશ્મિભુત ઇંધણની નિર્ભરતામાં ઘટાડો કરી E 100 એ પરિવહન ક્ષેત્રને પરિવર્તિત કરશે. iii. E 100નું ઉચ્ચ ઓક્ટોને રેટિંગ તેને આદર્શબળતણ બનાવે છે. (A) માત્ર iii સાચુ (B) ઉપરોક્ત તમામ સાચા (C) i અને ii સાચુ (D) માત્ર ii જ સાચુ

    B

  • 19

    તાજેતરમાં કઇ ટીમ રણજી ટ્રોફી વિજેતા ટીમ રહી હતી? (A) વિદર્ભ (B) મુંબઇ (C) મધ્યપ્રદેશ (D) બરોડા

    B

  • 20

    તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યાં દેશે તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’ એનાયત કર્યો છે? (A) મ્યાનમાર (B) ભૂતાન (C) કમ્બોડિયા (D) વિયેતનામ

    B

  • 21

    શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઉકલી ન શકે તેવી સમસ્યા (A) સમસ્યાવધિ (B) મેડોગાંઠ (C) પ્રશ્નગાંઠ (D) મડાગાંઠ

    D

  • 22

    તાજેતરમાં ક્યા દેશે મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપ્યો છે, આવું કરનાર તે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? (A) અમેરિકા (B) જાપાન (C) ફ્રાંસ (D) ઈટાલી

    C

  • 23

    Y એ કેટલીક રકમના 25% ને આપ્યા. X એ પ્રાપ્ત કરેલ રકમમાંથી. તેણે 20% પુસ્તકો ખરીદવામાં અને 35% ઘડિયાળ ખરીદવામાં ખર્ચ કર્યા. દર્શાવેલ ખર્ચ કર્યા બાદ, X પાસે રુ. 2,700 બચ્યા. તો Y પાસે શરૂઆત માં કેટલા રૂપિયા હશે/? (A) 3. 16,000 (B) 3. 15,000 (C) 3. 24,000 (D) ઉપર પૈકી એક પણ નહીં

    C

  • 24

    1 થી 70 સુધીની સંખ્યાઓ પૈકી જેમના વર્ગનો છેલ્લો અંક 1 હોય એવી સંખ્યાઓ કેટલા ટકા છે? (A) 15% (B) 20% (C) 27% (D) ઉપરના પૈકી કોઈ નહી

    B

  • 25

    12 પરિક્ષકો રોજના 16 કલાક કામ કરી 18 દિવસમાં 24000 ઉત્તરવહીઓ તપાસે છે. તો 24 પરિક્ષકો રોજના 6 કલાક કામ કરી 36 દિવસમાં કેટલી ઉત્તરવહીઓ તપાસશે? (A) 36000 (B) 42000 (C) 45000 (D) ઉપરોકત પૈકી કોઈ નહીં

    A

  • 26

    તાજેતરમાં બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીએ કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો? (A) 23 મો (B) 20 મો (C) 22 મો (D) 21 મો

    C

  • 27

    તાજેતરમાં કયા રાજ્યના 6 સ્મારકોને UNESCOની હેરિટેજ સાઈટ્સના ટેંટેટીવ લિસ્ટ (કામચલાઉ યાદી)માં સમાવવામાં આવ્યા છે ? (A) ગુજરાત (B) રાજસ્થાન (C) મધ્યપ્રદેશ (D) કર્ણાટક

    C

  • 28

    પીઝાની કિંમત તેની ત્રિજ્યાના વર્ગ સાથે સમપ્રમાણમાં ચલે છે. જો 6 ઈંચ ત્રિજ્યાના પીઝાની કિંમત રૂ. 800 હોય, તો 11 ઈંચ પીઝાની કિંમત નજીકની પૂર્ણાંક સંખ્યામાં કેટલી હશે? (GAS 26/2020-21) (A) ३. 1,467 (B) ३. 2,689 (C) ३. 3,287 (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

    B

  • 29

    ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? (A) 20 માર્ચ (B) 21 માર્ચ (C) 22 માર્ચ (D) 23 માર્ચ

    C

  • 30

    ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. જ્યાં સુધી તેમનો ઉત્તરાધિકારી હોદો ના સંભાળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ તેમનું પદ 5 વર્ષની મુદત બાદ પણ ધારણ કરી શકે. 2 ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા લગત ઠરાવ સૌપ્રથમ ફક્ત રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે. ૩ દૂર કરવાનો ઠરાવ ઓછામાં ઓછી 30 દિવસની આગોતરી નોટિસ અપાયા સિવાય રજૂ કરી શકાશે નહીં. (A) 1, 2 ने 3 (C) ફક્ત 1 અને 2 (B) ફક્ત 2 અને 3 (D) ફક્ત 1 અને 3

    C

  • 31

    she has to finish this work. (Change the voice)

    This work has to be finished by her

  • 32

    કયા ભારતીયને વર્લ્ડ બિલિયર્ડ્સ મ્યુઝિયમના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે? (A) સુનીલ ગાવસ્કર (B) બિશન સિંહ બેદી (C) પંકજ અડવાણી (D) અનિલ કુંબલે

    C

  • 33

    નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. હજામના હાથમાં આરસી આવવો, (A) નરમાશથી કામ પાર પડતું નથી. (B) જેનાથી કાર્ય સિદ્ધ થાય તે જ સાચું. (C) હજામને દાઢી કરવામાં સુખ મળે છે. (D) ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે.

    D

  • 34

    .‘વિશ્વ ક્ષય દિવસ’ વિશે નીચે આપેલા વિધાનો પર વિચાર કરો અને સાચા વિધાનો જણાવો? 1. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા દર વર્ષે24 માર્ચે ‘વિશ્વ ક્ષય દિવસ’ (World Tuberculosis Day)ની ઉજવણી કરવામાં આવે છે. 2. વર્ષ 2024ના ‘વિશ્વ ક્ષય દિવસ’ની થીમ- ‘Yes! We can end TB!’ છે. 3. વર્ષ 1983માં સૌપ્રથમ વખત વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. (A) ફક્ત વિધાન 1 અને 3 સાચા છે. (B) ફક્ત વિધાન 2 અને 3 સાચા છે. (C) તમામ વિધાનો સાચા છે. (D) તમામ વિધાનો ખોટા છે.

    C

  • 35

    જો M + N એટલે M એ N ની માતા છે. M - N એટલે M એ N નો ભાઈ છે. M % N એટલે M એ N ના પિતા છે. તથા M N એટલે M એ N ની બહેન છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ બતાવે છે કે P એ Q ना મામા छे? (A) Q-N+MP (B) P+SN-Q (C) P-N+MQ (D) Q-S% P

    C

  • 36

    A અને B બે ખામીયુક્ત ઘડિયાળો છે. દર કલાકે A 10 મિનિટ મોડી પડે છે અને B 10 મિનીટ આગળ નીકળે છે. એક દિવસે બપોરે 12:00 વાગે બંને ઘડિયાળોના સરખા સમય મેળવવામાં આવે છે તો એ જ દિવસે જો B સાંજના 7:00 કલાક બતાવતી હોય તો A ક્યો સમય अतावती डशे? (A) सां४ना 4.30 (B) સાંજના 5.00 (C) सां४ना 5.30 (D) सां४ना 6.00

    B

  • 37

    તાજેતરમાં મંજૂર કરવામાં આવેલ IndiaAI મિશન સંબંધિત નીચેના વિધાનોમાંથી સાચાં વિધાનોની પસંદગી કરો. 1. કેન્દ્રીય કેબિનેટે 5 વર્ષના સમયગાળા માટે રૂ. 10,371.92 કરોડના બજેટ ખર્ચ સાથે વ્યાપક રાષ્ટ્રીય-સ્તરના IndiaAI મિશનને મંજૂરી આપી છે. 2. તે ભારતના AI ઇનોવેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના હેતુથી જાહેર-ખાનગી ભાગીદારી મોડલ દ્વારા ઇન્ડિયા AI મિશનના માળખાગત અમલીકરણની ખાતરી કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. (A) માત્ર વિધાન 1 સાચું (B) માત્ર વિધાન 2 સાચું (C) વિધાનો 1 અને 2 બંને સાચાં (D) વિધાનો 1 અને 2 બંને ખોટાં

    C

  • 38

    જેમ્સ એન્ડરસને તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટો પ્રાપ્ત કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેઓ ક્યાં દેશ તરફથી ક્રિકેટમાં પ્રતિનિધિત્ત્વ કરે છે? (A) ઓસ્ટ્રેલિયા (B) દક્ષિણ આફ્રિકા (C) ઈંગ્લેન્ડ (D) નેધરલેંડ

    C

  • 39

    રાષ્ટ્રપતિ ઉપર સંવિધાનના ઉલ્લંઘન માટે મહાઆરોપ મૂકવાના કિસ્સામાં નીચેના પૈકી કયું સાચું નથી? (A) સંસદના બેમાંથી કોઈપણ ગૃહ તહોમત મૂકી શકે છે. (B) તહોમત મૂકવાની દરખાસ્તવાળો ઠરાવ ગૃહના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા એક ચતુર્થાંશ સભ્યોની સહી સાથેનો હોવો જોઈએ. (C) આવો ઠરાવ ઓછામાં ઓછી 7 દિવસની લેખિત નોટિસ આપ્યા બાદ રજૂ કરવામાં આવ્યો હોવો જોઈએ. (D) આવો ઠરાવ ગૃહની કુલ સભ્ય સંખ્યાની ઓછામાં ઓછી બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયેલો હોવો જોઈએ.

    C

  • 40

    કે કે બિરલા ફાઉન્ડેશને જાણીતા કવિ અને સાહિત્યકાર પ્રભા વર્માને તેમની કઈ નવલકથા માટે 2023 માટે 33મા સરસ્વતી સન્માન માટેની પસંદ કરવામાં આવ્યા છે? (A) ‘રૌદ્ર સાત્વિકમ’ (B) યાદેં, યાદેં ઔર યાદેં (C) પાગલખાના (D) મહાબલી

    A

  • 41

    તાજેતરમાં રજૂ કરવામાં આવેલ ‘હોલિસ્ટિક પ્રોગ્સ કા રે ર્ડ (HPC)’ સંબંધિત નીચેના વિધાનોમાંથી સાચાં વિધાનોની પસંદગી કરો. 1. NCERT હેઠળ પ્રમાણભૂત(માનક)-નિર્ધારણ કરતી સંસ્થા, PARAKH (પર્ફોર્મન્સ એસેસમેન્ટ, રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ) દ્વારા હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC)નો વિકાસ કરવામાં આવ્યો છે. 2. તે ગ્રેડથી દૂર જઈને અને 360-ડિગ્રી મૂલ્યાંકન અભિગમ અપનાવીને નમૂનારૂપ પરિવર્તનને ચિહ્નિત કરે છે. 3. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એક સ્વાયત્ત સંસ્થા છે જેની સ્થાપના 1961 માં ભારત સરકાર દ્વારા શાળા શિક્ષણમાં ગુણાત્મક સુધારણા માટે નીતિઓ અને કાર્યક્રમો પર કેન્દ્ર અને રાજ્ય સરકારોને મદદ કરવા અને સલાહ આપવા માટે કરવામાં આવી હતી. (A) વિધાનો 1, 2 અને 3 સાચાં (B) વિધાનો 1 અને 2 સાચાં (C) વિધાનો 2 અને 3 સાચાં (D) વિધાનો 1 અને 3 સાચાં

    A

  • 42

    તાજેતરમાં વડાપ્રધાને ‘મહાતરી વંદના યોજના’ કયા રાજ્યમાં લોન્ચ કરી? (A) ઝારખંડ (B) રાજસ્થાન (C) ત્રિપુરા (D) છત્તીસગઢ

    D

  • 43

    બે અવિભાજ્ય સંખ્યાઓ x અને y (x>y ) નો લ. સા. અ.161છે.તો x-3y નું મૂલ્ય કેટલું થશે? (A) 2 (B) -2 (C) 3 (D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

    A

  • 44

    શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો : શેરડીનો ઉકાળેલો રસ (A) અમીરસ (C) રસોપર (B) ક્ષારરસ (D) અઘોટી

    D

  • 45

    તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા માનવ વિકાસ અહેવાલ-2023-24 અંતર્ગત ભારતનો ક્રમ કેટલામો આવ્યો છે? (A) 140 (B) 134 (C) 142 (D) 145

    B

  • 46

    જો 'Q' એટલે 'x'; R એટલે '.': T એટલે '+' અને w એટલે '+';તો 20R12T4Q6W5नुं मूल्य डेट थथे? (A)-3 (C) 17 (B) 7 (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

    B

  • 47

    ઓર્ડનન્સ ફેક્ટરી દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? (A) 12 માર્ચ (B) 14 માર્ચ (C) 18 માર્ચ (D) 20 માર્ચ

    C

  • 48

    પ્રો કબડ્ડી સિઝન લીગ-10માં કઈ ટીમ વિજેતા બની છે? (A) ગુજરાત જાયન્ટ્સ (B) બેંગલુરુ બૂલ્સ (C) હરિયાણા સ્ટીલર્સ (D) પુનેરી પલ્ટન

    D

  • 49

    તેરા દરબારગઢ ભીંતચિત્ર કયા જીલ્લામાં જોવા મળે છે? (A) જામનગર (C) કચ્છ (B) દેવભુમિ દ્વારકા (D) સોમનાથ

    C

  • 50

    સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) રાઇઝિંગ દિવસ દર વર્ષે10 માર્ચે સમગ્ર ભારતમાં CISFના જવાનોની સેવા અને પ્રતિબદ્ધતાને સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે.CISF એ કેન્દ્ર સરકારના ક્યાં મંત્રાલય અંતર્ગત સેવારત છે? (A) સંરક્ષણ મંત્રાલય (B) વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રાલય (C) ગૃહ મંત્રાલય (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં

    C

  • 51

    7ના પ્રથમ 21 ગુણકો ની સરેરાશ કેટલી થશે?

    77

  • 52

    અધૂરો ઘડો છલકાય પણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે. તે વિકલ્પમાંથી દર્શાવો. (A) પાકે પડે કાંઠા ન ચડે (B) ખાલી ચણો વાગે ઘણો (C) નાચવું નહીંને આંગણું વાંકું (D) મોરનાં ઈંડા ચીતરવા ન પડે

    B

  • 53

    Government based on religion

    Theocracy

  • 54

    એક ગામમાં કેટલાક લોકોની સરેરાશ ઉંમર 42 વર્ષ છે. પણ ચકાસણી બાદ માલૂમ પડયું કે એક વ્યક્તિની ઉમર તેની વાસ્તવિક ઉમર કરતા 20 વર્ષ ઓછી ધ્યાને લેવાઇ છે. આથી સુધારા બાદ, નવી સરેરાશ 1 જેટલી વધે છે. તો લોકોની કુલ સંખ્યા કેટલી હશે? (A) 18 (B) 19 (C) 20 (D) ઉપર પૈકી એક પણ નહી

    C

  • 55

    તાજેતરમાં ચૂટણી કમિશનરના પદેથી કોણે રાજીનામુ આપ્યું હતું? (A) સુખબીરસિંઘ સાંધુ (B) ગ્યાનેશ કુમાર (C) રાજીવ કુમાર (D) અરૂણ ગોયલ

    D

  • 56

    વર્ષ2024માં ઉજવાયેલ ‘અર્થ અવર’ની થીમ જણાવો? (A) uniting for our one shared home (B) Climate Change to Save Earth (C) Shape Our Future (D) Invest in Our Planet

    A

  • 57

    પાંચ સભ્યોના કુટુંબની હાલની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. જો સૌથી નાના સભ્યની હાલની ઉંમર 10 વર્ષ હોય, તો સૌથી નાના સભ્યના જન્મના એક દિવસ પૂર્વે કુટુંબની સરેરાશ ઉંમર કેટલી હશે? (માની લો કે આ સમયગાળામાં કુટુંબમાં અન્ય કોઈ સભ્ય ઉમેરાયો કે દૂર થયો નથી. (A) 36.5 वर्ष (C) 38.5 वर्ष (B) 37.5. वर्ष (D) ઉપર પૈકી એક પણ નહીં

    B

  • 58

    પ્રધાનમંડળની કામગીરી અંગેની માહિતી અને વિગતો માંગવાનો રાષ્ટ્રના વડા તરીકે રાષ્ટપતિને અધિકાર છે અને વડાપ્રધાનની તે આપવાની અનુચ્છેદ 78 પ્રમાણે બંધારણીય ફરજ છે. આમ છતાં, જો વડાપ્રધાન આવી ફરજ બજાવે નહીં તો તે કિસ્સામાં..... (A) તેની સામે પગલાં લેવાનો કોઈ અધિકાર રાષ્ટ્રપતિને નથી. (B) રાષ્ટ્રપતિ આવી માહિતી અને વિગતો સુપ્રીમ કોર્ટ મારફતે મેળવશે. (C) રાષ્ટ્રપતિ આવી માહિતી અને વિગતો લોકસભાના સ્પીકર મારફતે મેળવશે. (D) રાષ્ટ્રપતિ વડાપ્રધાનનું રાજીનામું માંગશે.

    A

  • 59

    Change into passive voice: They asked me my name.

    I was asked my name by them.

  • 60

    નીચેનાં પૈકી કયાં વિધાનો ભારતના ઉપરાષ્ટ્રપતિના સંદર્ભે ખરાં છે. 1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હોય છે ત્યારે, તેઓ રાજ્યસભાના અધ્યક્ષની ફરજ બજાવતા નથી. 2. ભારતના ઉપરાષ્ટ્રપતિને વેતન અને અન્ય ભથ્થાં ઉપરાષ્ટ્રપતિ તરીકે નહીં પણ રાજ્યસભાના એક્સ-ઓફિસ્યો(Ex-officio) અધ્યક્ષ તરીકે મળે છે. 3. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે ત્યારે તેઓને ભારતના રાષ્ટ્રપતિ જેવી સત્તા, પ્રતિરક્ષા અને વિશેષાધિકાર મળતા નથી. 4. ઉપરાષ્ટ્રપતિની જગ્યા જ્યારે ખાલી પડે છે ત્યારે તેઓના સ્થાને કોણ ફરજ બજાવશે તે બાબતે બંધારણ મૌન છે. (A) ફક્ત 1 અને 3 (B) ફક્ત 2 અને 4 (C) ફક્ત 1, 2 અને 4 (D) 1, 2, 3 अने 4

    C

  • 61

    સંસદના રાજ્યકક્ષાના મંત્રી ની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ५२वशे. (A) જે તે ખાતાના કેબિનેટ કક્ષાના મંત્રી (B) વડાપ્રધાન (C) રાષ્ટ્રપતિ (D) ઉપરના પૈકી કોઈ નહિં

    C

  • 62

    તાજેતરમાં ભારત સરકારે (GOI) કયા દિવસને ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. (A) 17 સપ્ટેમ્બર (B) 17 ઓગષ્ટ (C) 14 નવેમ્બર (D) 26 નવેમ્બર

    A

  • 63

    એકમાત્ર કિસ્સો કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિએ પોતાની “વીટો”ની સત્તાનો (Power of Veto) ઉપયોગ કર્યો તે કઇ બાબત હતી? (A) ધ હિન્દુ કોડ બીલ (The Hindu Code Bill) (B) PEPSU એપ્રોપ્રીએશન બીલ(PEPSU Appropriation Bill) (C) ધ ઈન્ડીયન પોસ્ટ ઓફીસ બિલ (એમેન્ડમેન્ટ) (The Indian Post Office Bill) (Amendment) (D) ધ ડાવરી પ્રોહિબીશન બીલ (The Dowry Prohibition Bill)

    C

  • 64

    શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરી વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર (A) કરિયાવર (C) પલ્લું (B) કન્યાદાન (D) દમેજ

    C

  • 65

    કેટલાક છોકરાઓ અને છોકરીઓ વચ્ચે 42 નારંગી વહેંચવામાં આવે છે. જો દરેક છોકરો 3 નારંગી મેળવે, તો દરેક છોકરીના ભાગે 6 આવે છે. પરંતુ જો દરેક છોકરો 6 નારંગી મેળવે અને દરેક છોકરી 3 નારંગી મેળવે તો વધારાની 6 નારંગીની જરૂર પડશે. તો છોકરીઓની સંખ્યા કેટલી હશે? (A) 4 (C) 8 (B) 6 (D) ઉપર પૈકી એક પણ નહીં

    A

  • 66

    તાજેતરમાં ભારતીય નૌકાદળનું LSAM 18 (યાર્ડ 128) ACTCM બાર્જ ક્યાં લોન્ચ થયું? (A) પૂણે (B) થાણે (C) કોચીન (D) ચેન્નઈ

    B

  • 67

    Change into passive voice: Who taught you grammer?

    By whom were you taught grammer?

  • 68

    તાજેતરમાં પૂર્વોત્તરમાં સમાપ્ત થયેલ ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2024માં કઈ યુનિવર્સિટી ટોચ પર રહી હતી ? (A) જૈન યુનિવર્સિટી (કર્ણાટક) (B) લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (પંજાબ) (C) પંજાબ યુનિવર્સિટી (ચંડીગઢ) (D) ચંડીગઢ યુનિવર્સિટી (ચંડીગઢ)

    D

  • 69

    તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ મિથેનસેટ(MethaneSAT) સંબંધિત નીચેના વિધાનોમાંથી સાચાં વિધાનોની પસંદગી કરો. 1. MethaneSAT, વૈશ્વિક સ્તરે મિથેન ઉત્સર્જનને ટ્રેક કરવા અને માપવા માટે રચાયેલ છે. તેને કેલિફોર્નિયાથી SpaceX Falcon-9 રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. 2. આ ઉપગ્રહ દિવસમાં અંદાજે 15 વખત પૃથ્વીની પરિક્રમા કરશે, વિવિધ સ્ત્રોતોમાંથી મિથેન ઉત્સર્જનનો ડેટા એકત્રિત કરશે. 3. મિથેનસેટ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટાનું ક્લાઉડ- કમ્પ્યુટિંગ અને મિશન પાર્ટનર ‘Google’ દ્વારા વિકસિત AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશ્વેષણ કરવામાં આવશે. (A) વિધાનો 1 અને 2 સાચાં (B) વિધાનો 1, 2 અને 3 સાચાં (C) વિધાનો 2 અને 3 સાચાં (D) વિધાનો 1 અને 3 સાચાં

    B

  • 70

    અલાયદો રેલ્વે અંદાજપત્રની પરંપરા 2016 સુધી પ્રચલિત હતી. અલાયદા રેલ્વે અંદાજપત્રની પરંપરા ક્યારથી શરૂ થઇ? (A) 1853 (B) 1909 (C) 1921 (D) 1951

    C

  • 71

    નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ” તરીકે વર્ણવ્યાં છે? (A) આઈવર જેનીંગસ્ (B) એ.વી.ડાઈસી (C) હેરોલ્ડ લાસ્કી (D) ડૉ. બી.આર.આંબેડકર

    A

  • 72

    ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંદર્ભે નીચેના પૈકી ક્યાં વિધાનો सायां छे? 1. ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના ચૂંટાયેલા અને નામનિયુક્ત બંને સભ્યો ભાગ લઈ શકે છે. 2. ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો ભાગ લઈ શકે છે. 3. રાજ્યસભાના તે વખતના તમામ સભ્યોની બહુમતીથી પસાર થયેલા પ્રસ્તાવ અને લોકસભાએ આપેલી સંમતિ દ્વારા ઉપરાષ્ટ્રપતિને હોદા પરથી દૂર કરી શકાશે. (A) 1, 2 अने 3 (B) ફક્ત 2 અને 3 (C) ફક્ત 1 અને 3 (D) ફક્ત 1 અને 2

    C

  • 73

    ભારતના રાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો सायुं / सायां छे? (A) ભારત સરકાર અને રાજ્ય સરકારો હેઠળ કોઈ લાભદાયક હોવું. ધરાવતી વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પાત્ર ગણાશે નહીં પરંતુ તે સ્થાનિક સરકારો હેઠળ હોદો ધરાવી શકશે. (B) મહાભિયોગ પ્રસતાવ રજૂ કરવા માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા એક ચતુર્થાંશ સભ્યોએ પોતાનો ઈરાઘે રજૂ કરવો પડશે. (C) (A) અને (B) બંને (D) (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

    B

  • 74

    'An' is______ indefinite article.

    an

  • 75

    એક બેટ્સમેન નો પ્રથમ 6 મેચમાં સરેરાશ સ્કોર 20 રન છે. બીજી થી સાતમી મેચમાં તેનો સરેરાશ સ્કોર 21 રન છે જો પહેલી અને સાતમી મેચમાં તેનો સ્કોર કુલ 30 રન હોય, તો સાતમી મેચમાં તેનો સ્કોર કેટલો डथे? (A) 18 २ન (B) 22 २न (C) 15 २ન (D) આમાનું કોઈ નહીં

    A

  • 76

    તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં સેલા ટનલ સંબંધિત નીચેના વિધાનોમાંથી સાચાં વિધાનોની પસંદગી કરો. 1. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અરુણાચલપ્રદેશના તવાંગમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા નિર્મિત સેલા ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 2. નવી ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ(NATM) દ્વારા નિર્મિત સેલા ટનલ ઉચ્ચતમ સલામતી ધોરણોને પૂર્ણ કરે છે. 3. સેલા ટનલ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં બલીપારા-ચરિદુર-તવાંગ (BCT) રોડ પર સ્થિત છે. તેમજ તે 13,000 ફૂટથી ઉપરની ઉંચાઈ પર વિશ્વની સૌથી લાંબી બાય- લેન ટનલ છે. (A) વિધાનો 1 અને 2 સાચાં (B) વિધાનો 1 અને 3 સાચાં (C) વિધાનો 2 અને 3 સાચાં (D) વિધાનો 1, 2 અને 3 સાચાં

    D

  • 77

    તાજેતરમાં MSME મંત્રી નારાયણ રાણેએ મહિલા ઉદ્યોગસાહસિકો માટે 3 પહેલોને લોન્ચ કરી એ અંગે નીચેના વિધાનો ચકાસો. 1. આ પહેલો નવમી વાર્ષિક શક્તિ ઇન્ટરનેશનલ વુમન અંત્રપ્રિન્યોર્સ સમિટ દરમિયાન લોન્ચ કરવામાં આવી હતી. 2. તેમાં મેન્ટર પ્લેટફોર્મ, પંજીકરણ સે પ્રગતિ અને WEP ઉન્નતિ - ઉદ્યમિતા સે પ્રગતિ તક જેવી પહેલો છે . 3. આ પહેલો મહિલાઓના સાહસને પ્રોત્સાહન આપશે. (A) માત્ર ii અને iii યોગ્ય (B) i અને iii અયોગ્ય (C) ઉપરોક્ત તમામ યોગ્ય (D) માત્ર i જ યોગ્ય

    C

  • 78

    રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયું વિધાન/ ક્યા વિધાનો सत्य કછે? ।।: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના નામાંકિત કરેલા સભ્યો ભાગ લેવા માટે લાયકાત ધરાવતા નથી. 2. રાજ્યની વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યો ભાગ લેવા માટે લાયકાત ધરાવે છે જ્યારે નામાંકિત કરેલા સભ્યો લાયકાત ધરાવતા નથી. 3. જ્યારે ધારા સભાનું વિસર્જન કરવામાં આવ્યું હોય ત્યારે તેના સભ્યો એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવા માટેની લાયકાત ધરાવતા નથી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. (A) 1, 2 अने 3 (C) માત્ર 1 અને ૩ (B) માત્ર 2 અને 3 (D) 1, সने 2

    C

  • 79

    He said "I shall go as soon as it is possible." (Turn into Indirect speech)

    He said that he would go as soon as it was possible.

  • 80

    ભારતના વિદેશી બાબતોના મંત્રીના સમકક્ષ યુ.એસ.એ. માં ________હોય છે. (A) મીનીસ્ટર ઓફ ફોરેન અફેર્સ (B) મીનીસ્ટર ઓફ ફોરેન રીલેસન્સ (C) મીનીસ્ટર ઓફ એકસટર્નલ રીલેસન્સ (D) સેક્રેટરી ઓફ સ્ટેટ

    D

  • 81

    નીચે આપેલ કૉયતો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. અન્ન આહારે ને ઘી વ્યવહારે (A) જેવું કામ તેવું પરિણામ (B) બંને બાજુથી પતન થવું (C) જ્યાં જેમ પડે તેમ વર્તન કરવું જોઈએ (D) આફત કે જોખમમાં બીજાને પડેલી દેવું

    C

  • 82

    એપ્રિલ 2001 માં કઈ તારીખોમાં બુધવાર આવશે? (A) 1, 8, 15, 22, 29 (B) 2, 9, 16, 23, 30 (C) 3, 10, 17,24 (D) 4, 11, 18, 25

    D

  • 83

    મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ, અને આપી હોય તો શી આપી હતી એ પ્રશ્નની________ (A) ફક્ત સર્વોચ્ચ ન્યાયાલય તપાસ કરી શકશે. (B) ફક્ત સર્વોચ્ચ ન્યાયાલયના હુકમના આધારે સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત થયેલા ન્યાયાયધીશ તપાસ કરી શકશે. (C) તકેદારી આયુક્ત તપાસ કરી શકશે. (D) કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં.

    D

  • 84

    'અજરખ' છાપકામ શેના ઉપર થાય છે? (A) કાપડ (B).સીરામીક (C) ટેરાકોટા (D) ધાતુના બીબાકામ

    A

  • 85

    તાજેતરમાં ચર્ચામાં રહેલ વાતાવરણીય સંશોધન ટેસ્ટબેડ (ART-CI) સંબંધિત નીચેના વિધાનોમાંથી સાચાં વિધાનોની પસંદગી કરો. 1. તાજેતરમાં, મધ્ય પ્રદેશમાં ભારતના વાતાવરણીય સંશોધન ટેસ્ટબેડ (ART-CI) ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન સિહોર જિલ્લાના સિલખેડા ખાતે કરવામાં આવ્યું હતું. 2. ART-CI માટે જરૂરી ફંડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MOES) દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે અને નોડલ એજન્સી તરીકે ભારતીય ઉષ્ણકટિબંધીય મેટ્રોલોજી સંસ્થા, પુણે છે. 3. તેમાં પ્રથમ તબક્કો રિમોટ સેન્સિંગ આધારિત હશે અને તેમાં 25 હવામાનશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરીને ઇન- સીટુ માપન શરૂ કરવામાં આવ્યું છે. (A) વિધાનો 1 અને 2 સાચાં (B) વિધાનો 2 અને 3 સાચાં (C) વિધાનો 1 અને 3 સાચાં (D) વિધાનો 1, 2 અને 3 સાચાં

    D

  • 86

    તાજેતરમાં સંયુક્ત લશ્કરી કવાયત LAMITIYE 2024 ભારતીય સેના અને સેશેલ્સ સંરક્ષણ દળો વચ્ચે યોજાઇ હતી તેની કેટલામી આવૃત્તિ હતી? (A) 8મી (B) 11મી (C) 10મી (D) 9મી

    C

  • 87

    Democracy means:

    A political system ruled by the people.

  • 88

    10 ફેબ્રુઆરી, 1979 ના રોજ કયો વાર હતો? (A) શુક્રવાર (B) રવિવાર (C) મંગળવાર (D) ઉપરના પૈકી કોઈ નહીં

    D

  • 89

    એત મિશ્રધાતુમાં 14 ભાગ નિકલ અને 100 તે મિશ્ર ધાતુમાં કેટલા ટકા तांजु छे? (A) 87.72% (B) 88.2% (C) 86% (D) 89.71%

    A

  • 90

    સળંગ 2 વળતર મેળવ્યા પછી રૂા. 150 નો એક શર્ટ રૂ 105 માં મળે છે. જો બીજું વળતર 12.5% હોય તો પહેલું વળતર કેટલું હશે? (A) 17.5% (B) 18% (C) 20% (D) ઉપરના પૈકી કોઈ નહીં

    C

  • 91

    ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (A) મંત્રી મંડળના તમામ નિર્ણયો રાષ્ટ્રપતિને જણાવવા પ્રધાનમમંત્રી માટે વૈકલ્પિક છે. (B) સંઘની બાબતોના વહીવટ અંગેની માહિતી રજૂ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે. (C) A અને B બંને (D) A અને B પૈકી કોઈ નહીં

    B

  • 92

    10 બે અંકની સંખ્યાઓની સરેરાશ ગણવામાં આવે છે. ગણતરી દરમ્યાન સરતચૂકથી એક સંખ્યાના અંકો ઉલટાઈ જાય છે અને સરેરાશ 2.7 જેટલી ઘટે છે. જો ઉલટાયેલ સંખ્યાના અંકોનો સરવાલો 11 હોય, તો મૂળ સંખ્યા કઈ હશે? (A) 65 (B) 74 (C) 83 (D) 92

    B

  • 93

    નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. 'પરમેશ્વર પાધરો તો વેરી આંધળો (A) અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતાં હોય, તો બધા એમ જ કરે. (B) ભગવાન સૌને સુખ આપે છે. (C) ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. (D) ભક્તિ કરશો તો ભગવાન ફળશે.

    C

  • 94

    0.96, 1.28અને 0.84 નો લ. સા. અ. કેટલો થશે?

    26.88

  • 95

    We cannot take _____U-turn from here

    a

  • 96

    નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે? i. વિનિયોગ ખરડો - ત્રણ પ્રકારના ખર્ચનો સમાવેશ થાય છે. ii. વિશ્વાસ પર મંજૂર કરવાના અનુદાન (Vote of Credit) ભારતમાં આજ સુધી તે ત્રણ વખત હાથ ધરવામાં આવેલ છે. iii. ઉધારેલું ખર્ચ (Charged expenditure) - વિનિયોગ ખરડાનો ભાગ iv. લેખાનુદાન (Vote on account)- મંત્રી મંડળને ભારતના એકત્રિત ભંડોળ (consolidated fund)માંથી ખર્ચ કરવાનું ચાલુ રાખવાની સત્તા આપે છે. (A) i, ii, iii अने iv (B) ફક્ત i, iii અને iv (C) ફક્ત i અને iv (D) ફક્ત ii અને iii

    B

  • 97

    બે પાત્રો (vessels) VI અને V2, 40% સાંદ્રતાનું બેન્ઝિન દ્વાવણ ધરાવે છે. મીના પાત્ર VI માં કેટલુંક શુધ્ધ બેન્ઝિન નાખે છે જેથી તેની સાંદ્રતા 50% થાય છે. તથા તે પાત્ર V2 માંથી કેટલુંક દ્રાવણ કાઢી તેને સરખા શુધ્ધ બેન્ઝિનથી બદલે છે, જેથી તેની પણ સાંદ્રતા 50% થાય છે. જો શરૂઆતમાં V1 અને V2 માં 1 : 2 ના ગુણોત્તરમાં દ્રાવણો હોય, તો V1 અને V2 માં મીનાએ ઉમેરેલા બેન્ઝિનનો ગુણોત્તર કેટલો થશે? (A) 8:3 (C) 1:5 (B) 3:5 (D) 4:3

    B

  • 98

    તાજેતરમાં મંજૂર કરવામાં આવેલ સેમિકંડક્ટર પ્લાન્ટ સંબંધિત નીચેના વિધાનોમાંથી સાચાં વિધાનોની પસંદગી કરો. 1. આ ત્રણ સેમિકન્ડક્ટર યુનિટમાંથી ગુજરાતમાં બે અને આસામમાં એક સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. 2. સરકાર ઉપરોક્ત ત્રણ પ્રોજેકટ્સમાં કુલ 1.26 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આમાં સરકાર સબસિડીના રૂપમાં 59 હજાર કરોડ રૂપિયાની સહાય આપશે. 3. ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટે ભારત સેમિકન્ડક્ટર મિશન (ISM) ની જાહેરાત વર્ષ 2021માં 76,000 કરોડ રૂપિયાના બજેટ સાથે કરવામાં આવી હતી. (A) વિધાનો 1 અને 2 સાચાં (B) વિધાનો 1, 2 અને 3 સાચાં (C) વિધાનો 1 અને 3 સાચાં (D) વિધાનો 2 અને 3 સાચાં

    B