問題一覧
1
તાજેતરમાં કઈ ભારતીય મહિલાએ 2024 FIDE વિમેન્સ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ જીતી છે ?
સુશ્રી કોનેરુ હમ્પી
2
તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 'સૂર્ય કિરણ' નામની લશ્કરી કવાયત યોજાઈ હતી ?
નેપાળ
3
વર્ષ 2024માં ભારત અને નેપાળ વચ્ચે ‘સૂર્ય કિરણ' અભ્યાસની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી ?
18
4
તાજેતરમાં 'ગીર' ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા થયેલી 'વરુ વસતી ગણતરી 2023' અનુસાર ગુજરાતના 13 જિલ્લામાં અંદાજે કેટલા વરુ નોંધાયા છે?
222
5
તાજેતરમાં 'ગીર' ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા થયેલી 'વરુ વસતી ગણતરી 2023' અનુસાર ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વરુ નોંધાયા છે?
ભાવનગર
6
તાજેતરમાં શ્રી જિમી કાર્ટરનું નિધન થયું છે. તેમના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 1. તેમણે અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ તરીકે 1977 થી 1981 સુધી સેવા આપી હતી. 2. વર્ષ 2002માં તેમને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1 અને 2 બંને સાચા
7
તાજેતરમાં સમાચારમાં રહેલ SpaDeXના સંદર્ભમાં નીચેના નિવેદનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો? 1. તેને ISROના PSLV-60 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું. 2. તે અવકાશના કાટમાળ પર નજર રાખવા અને તેનો નાશ કરવા માટે ISRO દ્વારા એક પ્રયોગ છે. 3. આ મિશનનો ઉદેશ્ય અવકાશમાં ડોકિંગ પરીક્ષણ કરવાનો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
માત્ર 1 અને 3
8
પ્રો કબડ્ડી લીગ (PKL) 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની છે
હરિયાણા સ્ટીલર્સ
9
ભારતીય સેનાએ તાજેતરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કયાં કર્યું હતું?
લદ્દાખ
10
તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભાષાના અવરોધોને દૂર કરવા 'SWAR પ્લેટફોર્મ' શરૂ કર્યું છે ?
ગુજરાત
11
તાજેતરમાં તમામ 7 ખંડોમાં સૌથી સર્વોચ્ચ શિખરો સર કરનારી સૌથી નાની વયની મહિલા કોણ બની છે?
કામ્યા કાર્તિકેયન
12
કયો દેશ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) 2025નું યજમાન છે?
ભારત
13
કયા દેશએ વિશ્વની સૌથી ઝડપી હાઈ-સ્પીડ ટ્રેન પ્રોટોટાઈપ CR450નું અનાવરણ કર્યું છે?
ચીન
14
કયા દિવસના રોજ 'વૈશ્વિક પરિવાર દિવસ' અથવા 'Global Family Day તરીકે ઉજવણી કરવામાં આવે છે?
1 જાન્યુઆરી
15
તાજેતરમાં કયા રાજ્યમાં સમુદ્ર પર બનાવેલો દેશના પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું?
તમિલનાડુ
16
તાજેતરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના નવા ડિરેકટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
વિતુલ કુમાર
17
તાજેતરમાં સમાચારમાં રહેલ પોલાર વોર્ટેક્સના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
તે ઉત્તર અને દક્ષિણ એમ બંને ધ્રુવોની આસપાસ આવેલું હવાનું ઊંચું દબાણ ધરાવતું એક વિશાળ ક્ષેત્ર છે.
18
તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપન યાદીઓનું વાર્ષિક આદાનપ્રદાન થયું હતું. તાજેતરનું વિનિમય એ બંને દેશો વચ્ચે સંકળાયેલી યાદીઓનું સતત મું વિનિમય છે.
34
19
તાજેતરમાં અવસાન પામેલ શ્રી કે. એસ. મણિલાલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા?
વનસ્પતિશાસ્ત્ર
20
સરંક્ષણ મંત્રાલયે તાજેતરમાં 2025ને કયા વર્ષ તરીકે જાહેર કર્યુ છે ?
સુધારાનું વર્ષ
21
સંયુક્ત રાષ્ટ્રા દ્વારા 2025ને કયા વર્ષ તરીકે ઉજવવા માટેની જાહેરાત કરી હતી? 1. ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેક્નોલોજીનું વર્ષ 2. શાંતી અને ટ્રસ્ટનું આંતરરાષ્ટ્રીય વર્ષ 3. ગ્લેશિયર્સની જાળવણીનું આંતરરાષ્ટ્રીય વર્ષ 4. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1, 2, 3 અને 4
22
તાજેતરમાં કયા રાજ્યમાં હાથીઓની વસતીમાં વધારો નોંધાયો છે. જેનો નવીનતમ અંદાજ કુલ 5,828 હાથીઓ દર્શાવે છે?
આસામ
23
જથ્થાબંધ ભાવ સૂચકાંક' (WPI) બેઝ યર અપડેટ કરવા માટે ની અધ્યક્ષતામાં એક કમિટીની રચના તાજેતરમાં કરવામાં આવી હતી.
શ્રી રમેશ ચંદ
24
વર્ષ 2024માં કુલ કેટલા ખેલાડીઓને ‘મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા છે?
4
25
વર્ષ 2024ના 'મેજર ધ્યાનચંદ ખેલરત્ન' એવોર્ડથી નીચેનામાંથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? 1. શ્રી ગુકેશ ડી 2. સુશ્રી મનુ ભાકર 3. શ્રી હરમનપ્રીત સિંહ 4. શ્રી પ્રવીણ કુમાર 5. શ્રીમતી અન્તુ રાની યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1, 2, 3 બનાવ્યા 4
26
વર્ષ 2024માં કુલ કેટલા ખેલાડીઓને ‘અર્જુન એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા છે ?
32
27
વિશ્વ બ્રેઈલ દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?
4 જાન્યુઆરી
28
નીચેના પૈકી કોણે અંધજનો વાંચી શકે તેવી લિપી તૈયાર કરી હતી?
બ્રેઈલ લુઈસ
29
તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ‘લોજિસ્ટિક્સ ઈઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ (LEADS) 2024' રિપોર્ટ બહાર પાડયો હતો. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ આ રિપોર્ટ LEADS રિપોર્ટની છઠ્ઠી આવૃત્તિ હતી. 2. ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા અને તમિલનાડુ 'દરિયાકાંઠાના રાજ્યો' કેટેગરીમાં “અચિવર્સ' તરીકે વર્ગીકૃત થયેલ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1 અને 2 બંને સાચા
30
AICTEએ કયા વર્ષને 'કૃત્રિમ બુદ્ધિમતાનું વર્ષ' (AI Year) તરીકે જાહેર કર્યુ છે?
2025