問題一覧
1
પુરાપાશનિક સ્થળ તરીકે નીચેના માંથી કયા સ્થળ નો સમાવેશ થઇ છે
1ભીમ બટેકા , 2હુરંગી , 3કુરનલ ની ગુફા
2
હડપ્પા સભ્યતા ના પૂર્વ થી પશ્ચિમ દિશામાં આવેલા સ્થળ નો ક્રમ જણાવો
રખિગઢી , કલિબંગા , લોથલ , ધોળાવીરા , સુર્કોટડા , ચંદહુંદડો , મોહેજદડો
3
2500 વર્ષ પહેલા આવેલા ઈરાની અને યુનાની સિંધુ નદીને કયા નામથી ઓળખાતા હતા
ઇડોસ અને હિંડોસ
4
નીચેના માંથી કયું વિધાન અસત્ય છે
હડપ્પા સભ્યતા ના લોકો કાચી ઇટો દ્વારા મકાન બનાવતા
5
ઋગ્વેદ માં કુલ કેટલી પ્રાર્થના નો સમાવેશ થાય છે
1 હજાર થી વધુ
6
હડપ્પા સભ્યતાનો અંત કયારે આવીયો
3900 વર્ષ પહેલા
7
સિંધુ નદીના કયા ભાગના રહેતા લોકો ને ઇન્ડિયા નામ આપાવામાં આવ્યુ
પૂર્વ
8
વેદિક ગ્રંથ
ઋગ્વેદ
9
અભિલેખો કયા લખવામાં આવતા હતા
કઠોર સતહ ઉપર
10
આંખેટક ખાધસંગ્રહક માટે નીચેના વિધાનો તપાસો
આપેલ તમામ વિધાન સત્ય છે
11
ઇન્ડિયા શબ્દ કયા થી આવ્યો
ઈંડસ
12
ઋગ્વેદ માં ભરત નામનો ઉલ્લેખ ભારત ના કયા પ્રદેશ માં વસતા લોકો માટે કરવામાં આવતો
ભારતના પશ્મિ અને ઉત્તર ભાગ માઁ રહેતા લોકો માટે
13
હડપ્પા સભ્યતા ના નગરો માંથી આપણે સુ મળી આવિયૂ છે
આપેલ તમામ
14
ભરોપિય ભાષા પરિવાર માં કય ભાષા નો સમાવેશ થતો નથી
સ્પેનીશ ઇતલાવી યુનાની અંગ્રજી
15
હડપ્પા સભ્યતા ના સમયે ઈરાન અને અફધનિસ્થાન માંથી સુ આયત કરવામાં આવતું હતું
ટીન અને બહુમૂલ્ય પથ્થર
16
નીચેના વિધાન તપાસો કયું વિધાન સત્ય છે
1 નવપાષણ કાળ માં માટીના વાસણો પર રંગીન આકૃતિ
17
ભાષા પરિવાર માં નીચેના માંથી ક્યુ વિધાન અસત્ય છે
સંસ્કૃત- યુરોપિય ભાષા પરિવાર
18
નીચેના વિધાન માં ક્યુ વિધાન સત્ય છે
આપેલ તમામ વિધાન અસત્ય છે
19
લોથલ માટે નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે
આપેલ તમામ વિધાન સત્ય છે
20
ઋગ્વેદ ની રચના કયાર થી કરવામાં આવી હતી
3500 વર્ષ પહેલા
21
ભાષામાં કોનો સમાવેશ થઇ છે
બોલવા માટે
22
જળવાયુ માં બદલાવ કયા કાળ માં આવિયો
મધ્ય પાષાણ કાળ માં
23
ઋગ્વેદ માં કઈ નદી નો ઉલ્લેખ જોવા મળે છે
વ્યાસ અને સતલુજ
24
દક્ષિણ એંશીયા માં કોનો કોનો સમાવેશ થઇ છે
આપેલા તમામ
25
મહેર ગઢ માં સ્થાયી જીવન ની શરૂઆત ક્યારથી થઈ
8 હજાર વર્ષ પહેલાં
26
હડપ્પા સભ્યતાનું મુખ્ય બંદર
લોથલ
27
નીચેના વિધાન તપાસો
આપેલ તમામ વિધાન સત્ય છે
28
આંખેટક ખાદસંગ્રહક સુ પલતુ પ્રાણી નો શિકાર કરતો હતો
ના તે સમયે જાળવાયું નુ પરિવર્તન નહતું થયું
29
હડપ્પા સભ્યતા ના ધરો ની વિશેષતા જણાવો
આપેલ તમામ વિધાન સત્ય છે .
30
પાંડુ લિપિ માટે નીચેના વિધાન માંથી કયું વિધાન સત્ય છે
૧હાથથી લખવામાં આવતા , ૩અંગ્રજીમાં તેને મેનુસ્ક્રીપટ કહેવાય , ૪તે ભુજ નામની વનસ્પતિ ની છાલ માં લખવામાં આવતી
31
મહાપાશન માં કબરોને દફન ના વિધિ ભારત ના કયા ભાગ માં જોવા નહોતી મળતી.
ભારત ના પશ્ચિમ ના ભાગ માં
32
ઋગ્વેક કાલ ના સમય માં યુદ્ધ દરમિયાન જીત નો સમાન નો સૌથી મોટો હિસ્સો કોના પાસે જતો
સરદાર
33
સુ હડપ્પા સભ્યતા ના લોકો લોખંડ ના હળ નો ઉપયોગ કરતા હતા
ના તે લોખન્ડ થી અજાણ હતા ધોડો થી પણ અજાણ હતા
34
હડપ્પા સભ્યતાના નગરો ની સ્થાપના કયાર થી થઇ
4700 વર્ષ પહેલા
35
આંખેટકખાધસંગ્રહાક હાડકા નો ઉપયોગ સેની માટે કરતો હતો
બાણ અને ભાલા બનાવા
36
હડપ્પા સભ્યતા ના સમય માં આયાત કરતી વસ્તુ માં નીચેના માંથી કયું વિધાન અસત્ય છે
ટીન - ઓમાના માંથી આયાત કરવામાં આવતું
37
મધ્ય પાષાણ યુગ માટે નીચેના માંથી કયું વિધાન અસ્તય છે
ઓજારો ને પોલીસ કરવામાં આવતા
38
ઋગ્વેદીક ગ્રંથ ની ભાષા જણાવો
પ્રાકૃત સંસ્કૃત અથવા તો વેદિક સંસ્કૃત
39
પૂરા પાષાણ કાળ નો સમય જણાવો
20 લાખ થી 20 હજાર
40
ઋગ્વેદિક કાલ માં સરદાર નુ ચયનં વંશ પરંપરાગત હતું આપેલ વિધાન સત્ય છે
ના લોકો ડ્રારા બહાદુર અને કુશળ વ્યક્તિ ને સરદાર બનાવતા
41
નીચેના માંથી ક્યુ વિધાન આયોગ છે
આપેલ તમામ વિધાન અયોગ્ય છે
42
કયા કાળ માં ઓજાર ને પોલીસ કરવા માં આવતા
નવ પાષાણ કાળ માં
43
ઋગ્વેદ ની પ્રાર્થના જેને સુકત તરીકે ઓળખવામાં આવતા સુકત વિસે નીચેના માંથી ક્યુ વિધાન યોગ્ય નથી
સુકત નો અર્થ ગુરુની સમીપ બેસવું
44
ગુફા માં લોકો ટાઈમ પાસ કરવા માટે શું કરતા
ચિત્રો બનાવતા
45
આધુનિક નગર
કલકતા અને મુંબઈ
46
ઋગ્વેદિક કાલ માં લોકો અને સમુદાય ને કયા નામથી ઓળખવામાં આવતા હતા
જન અને વિશ
47
આરંભિક ગામ
ઇનામગામ
48
પાંડુ લિપિ માં કોનો કોનો સમાવેશ થઇ છે
૧ભોજ પાત્ર , ૪તાડ પાત્ર
49
ઋગ્વેદિક કાલ ના સમય માં રાજા માટે ક્યુ વિધાન અયોગ્ય છે
આપેલ તમામ વિધાન અયોગ્ય છે
50
ચરક સંહિતા ના લેખક નુ નામ જણાવો
ચરક
51
ચરક મુજબ આપણા શરીર માં કુલ કેટલા હાડકા છે
360
52
આખેટકખાધસગ્રહક શિકાર માટે સેનો ઉપયોગ કરતો
આપેલ તમામ વિધાન સત્ય છે
53
દાસ માં કોનો કોનો સમાવેશ થતો
સ્ત્રીઓ અને ગુલામો અહીંયા જીતેલા પ્રદેશ ની સ્ત્રીઓ
54
ઋગ્વેદ ની પ્રાર્થના ને કયા નામ થી ઓળખવામાં આવતી
સૂક્ત
55
મધ્ય પાષાણ કાળ નો સમય ગાળો
12 - 10 હજાર
56
કયા કાળ માં ઓજારો નાનાંકદ નાં એટલે માઈકો હતા
લઘુ પાષાણ અથવા મધ્ય પાષાણ કાળ
57
આરંભિક કાલ ને કયા નામ થી ઓંખવામાં આવતો
પુરા પાશન કાલ
58
માહેરગઢ માં કપાસ ની ખેતી ની શરૂવાત કાયર થી થઇ
7000 વર્ષ પહેલા
59
હડપ્પા સભ્યતા ના લોકો પશુપાલન માટે કયા પ્રાણી નો ઉપયોગ કરતા
1ધેટુ , 2બકરી , 3ગાય , 4ભેંસ
60
મહાપાસન આપણા માટે મહત્વ શા માટે ધરાવે છે
કબરો માટે
61
પ્રારંભિક લોકો ને ગુફા માં રહેવાનું કારણ જણાવો
વાવાજોડું ગરમી અને જંગલી પ્રાણી થી બચવાં
62
ભીમા ની સહાયક નદી નુ નામ જણાવો
ધોડ
63
મહેર ગઢ વિશે ની માહિતી માંથી નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે
1. મહેર ગઢ ના ધર નો આકાર ચોરસ અને ગોળ હતો , 2. પ્રત્યેક ધર માં રૂમ ની સંખ્યા 4 થી વધારે હતી , 3. મૃત્યુ બાદ જીવન ની સંભાવના મૃતક સાથે બકરી
64
ઋગ્વેદીક કાલ માં લોકો નુ વર્ગીકરણ કઈ કઈ રીતે કરવામાં આવ્યુ હતું
કામ ભાષા પરપરા રહેઠાણ
65
દ્રવિડ ભાષા પરિવાર માં નીચેના માંથી કઈ ભાષાનો સમાવેશ થઇ છે
તમિલ તેલુગુ કનન્ડ ,માલયાલમ
66
બાલુ અને સ્ફટિક પથ્થર નો ગોદ બનાવી સુ બનાવતા હતા હડપ્પા સભ્યતા ના લોકો
ફેયન્સ ( બીબુ ) બગડી બનવા મણકા
67
હડપ્પા સભ્યતા ના નગરો ના નાલા ની વિશેષતા નીચેના માંથી કયું વિધાન અસત્ય છે
નગરો ના મકાન બનાવાય પછી સડકો અને નાલા નું નિર્માણ કરવામાં આવતું હતું
68
ચોખાની શરૂવાત કયા થી થઇ હતી
ભારતના વિદ્યય ના ઉત્તર ભાગ થી
69
ઋગ્વેદિક કાલ ના લોકો પ્રાથના શા માટે કરતા હતા
આપેલ તમામ વિધાન સત્ય છે
70
કયા કાળ માં અનાજ ને પિસ્વામાં આવતા
નવ પાષાણ કાળ
71
લિપિ માં કોનો સમાવેશ થઇ છે
અક્ષર અને સંકેત બંને નો
72
હડપ્પા સભ્યતાના ઉતર થી દક્ષિણ દિશામાં આવેલા સ્થળ ક્રમ જણાવો
હડપ્પા , રખીગઢી , કલીબંગા , મોહેજડદો , ધોળાવીરા , સૂર્કોટડા , લોથલ
73
ઋગ્વેદિક ગ્રંથ ને લખવાની શરૂવાત કયાર થી કરવામાં આવી હતી
200 વર્ષ પહેલા
74
પ્રારાભિક લોકો કઈ નદીના કિનારે રહેતા હતા
સિંધુ
75
તીબ્ત -બર્મા ભાષા પરિવાર માં કોનો સમાવેશ થાય છે
પૂર્વોત્તર ભાષા
76
હડપ્પા સભ્યતા ની શરૂવાત ક્યારથી થઈ હતી
4700 વર્ષ પહેલાં નો સમય ગાળો
77
ભારત દેશનો સૌપ્રથમ ભરત નામથી ઉલ્લેખ
ઋગ્વેદ માં
78
મોહેજદડૉ માંથી મળી આવેલું જાહેર સ્નનાગર માટે નીચેમાંથી કયું વિધાન સત્ય છે
આપેલ તમામ સત્ય છે
79
ઋગ્વેદિક કાલ ના મહત્વપૂર્ણ દેવતા માં નીચેના માંથી ક્યુ વિધાન યોગ્ય નથી
આપેલ તમામ વિધાન સત્ય છે
80
મહાપાશન માં કબરો બનાવવાની પ્રથાની સરુવાત કયારે થઇ.
3000 વર્ષ પહેલા
81
ઓસ્ટ્રો એંશીયાટિક પરિવાર ની ભાષા માં કોનો સમાવેશ થાય છે
ઝારખંડ અને મધ્ય ભારત માં બોલાતી ભાષા નો સમાવેશ થશે
82
અભિલેખો માં કોનો સમાવેશ થશે
સિલાલેખ અને તામ્રપત્ર
83
શૈલેચિત્ર કલા વિશે નીચેના વિધાનં ચકાસો
આનો જવાબ હાથે ગોતવો
84
પાલતુ પ્રાણી નો ક્રમ જણાવો
કુતરો , ભેડ , બકરી
85
ઇતિહાસ નુ અધ્યતન કરનાર વ્યક્તિ નુ નામ જણાવો
પુરાતવ વિદ
86
ઇન્ડ્સ ને સંસ્કૃત ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે
શીંધુ
87
આંખેટકખાધસંગ્રહક ઝોપડી બનવા માટે સેનો ઉપયોગ કરતા
લાકડાં
88
ઇતિહાસ ને જાણવા ના સ્ત્રોત કયા કયા છે
આપેલ તમામ
89
સુ આંખેટક ખાધસંગ્રહક ભટકતું જીવન જીવતો હતો શા માટે
હા ખોરાક ની શોધ માટે શિકાર માટે મોસમ માં પરિવર્તન થવાંથી દુકાળ ના સમયે
90
ઋગ્વેક કાલ ના મહત્વપૂર્ણ દેવતા માં નીચેના માંથી કયા દેવતા નો સમાવેશ થાય છે
2સોમ , 3ઇન્દ્ર , 4અગ્નિ
91
મહાપાશાનિક પુરા સ્થળ માં કોનો કોનો સમાવેશ થઇ છે
બ્રાહમગીરી અને આદિનલુર
92
વેદિક પ્રાર્થના ની રચના કોને કરી હતી
ઋષિ ઓ
93
આરંભિક ગામ ઇનામગામ માટે નીચે આપેલા વિધાન માંથી ક્યુ વિધાન અસત્ય છે
ઇનામગામ ભીમા નદીના કિનારે આવીલું છે
94
ઉત્તર વેદિકગ્રંથ નીચેના માંથી કયા ગ્રંથ નો સમાવેશ થતો નથી
ઋગ્વેદ
95
અભી લેખો માં શું લખવામાં આવતું
૧રાજાના આદેશો , ૨રાજા અને રાની ના કર્યો , ૩રાજાના વિજયો , ૪રાજાના દાન ની વિગત
96
મિશ્ર ના સાશકો એ મમી સૌ પ્રથમ કયારે બનાવી
5000 વર્ષ પહેલા
97
સુ આંખેટક ખાદ્યસંગ્રહક સ્થાઈ જીવન જીવતો હતો
ના ભટકતું
98
શું વેદિક પ્રાર્થના ની રચના માત્ર પુરુષોએ કરી હતી
ના કેટલીક રચના સ્ત્રીઓ પણ કરી હતી
99
મહાપાશન ના સમય નીચેના માંથી ક્યુ વિધાન અસત્ય છે
અહીંયા કબર માઁ માત્ર એક જ વ્યકતિ ને દફનવામાં આવતા