問題一覧
1
એક વસ્તુની ખરીદકિંમત 550 રૂપિયા અને વેચાણકિંમત 600 રૂપિયા છે. તો તેની આ વસ્તુ પર કેટલો નફો થાય
50
2
600ની ઘડિયાળ ₹ 750માં વેચતાં કેટલા ટકા નફો થાય
25 %
3
અમર ₹ 20માં 20 પેન ખરીદી અને દરેક પેન ₹ 1.25માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય
25%
4
અમર 100 ₹ માં 50 પેન ખરીદી અને દરેક પેન 2.25માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય ?
12.5%
5
જો 8 ખુરશીની વેચાણકિંમત 9 ખુરશીની મૂળકિંમત જેટલી હોય તો નફાનું ટકાવારી પ્રમાણ...
12.5%
6
જો કોઈ વસ્તુની મૂળકિંમતના 5 ગણા, તેની વેચાણકિંમતના 4 ગણા બરાબર છે, તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય
25 %
7
10 ટેબલની મૂળકિંમત 20 ટેબલની વેચાણકિંમત જેટલી હોય તો નફાની ટકાવારીનું પ્રમાણ જણાવો
50%
8
એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય
24 %
9
એક વસ્તુ પર વ્યાપારી 10% અને 5% ક્રમશઃ વધારો કરે છે. તો ખરેખર કેટલા % વધારો કર્યો હશે
15.5 %
10
Question
400
11
Question
50 RS
12
Question
600 Rs
13
દિલીપ 1 કિગ્રાને બદલે 800 ગ્રામ માપનો ઉપયોગ કરે છે. તો તેને કેટલા ટકા નફો થાય ?
25 %
14
સામતભાઈ 25% નફો મેળવવા માટે 1 કિગ્રાને બદલે કેટલા માપના વજર્નિયાં ઉપયોગ કરતા હશે ?
800
15
સામતભાઈ 20% નફો મેળવવા માટે 1 કિગ્રાના બદલે કેટલા માપના વજનીયાં ઉપયોગ કરતા હશે ?
833.30
16
એક વેપારી ₹ 20માં 12 પેન ખરીદીને ₹ 12માં 20 પેન વેચે છે. તો કેટલા ટકા નફો/નુકસાન થાય ?
64% ખોટ
17
એક ભાઈ ₹ 80માં 20 સફરજન ખરીદીને ₹ 40માં 50 સફરજન વેચે છે. તો કેટલા ટકા નફો કે ખોટ થાય
80% ખોટ
18
એક ભાઈ ₹ 50માં 20 સફરજન ખરીદીનો ₹ 40માં 80 સફરજન વેચે છે. તો કેટલા % નફો કે ખોટ થાય ?
80 ખોટ
19
રાહુલ 6 બુકને 5 રૂપિયામાં અને 5 બુકને 6 રૂપિયામાં વેચે છે, તો તેને કેટલા ટકા નફો થાય ?
44 % નફો
20
રાકેશ 2 પંખા 1400 ₹ માં ખરીદે છે. જેમાંથી એક પંખો 18% નફાથી અને બીજો પંખો 15% ખોટથી વેચે છે. વેચાણના અંતે તેને નફો કે ખોટ થતું નથી. તો બંને પંખાની ખરીદ કિંમત શોધો.
636.36 763.63
21
રાજેશ બે બુક ₹ 4200માં ખરીદે છે. જે પૈકી એક બુક 15% નફો અને બીજી 10% ખોટથી વેચે છે. એકંદરે તેને નફો કે ખોટ થતું નથી. તો બંને બુકની મૂ.કિ. શોધો.
1680 2520
22
જીતુભાઈ બે શર્ટ 1050 રૂ. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજો શર્ટ 12% ખોટથી વેચે તો જીતુભાઈને નફો કે નુકસાન થતું નથી તો પ્રથમ શર્ટની કિંમત જણાવો ?
450
23
એક સાઇકલની રોકડકિંમત ₹ 1540 છે. હપ્તાથી ખરીદવામાં આવે તો ખરીદતી વખતે ₹ 400 રોકડા અને ₹ 625નો એક એવા બે હપ્તા ચૂકવતા હપ્તાની રીતમાં વેપારીએ કેટલા રૂપિયા વધુ લીધા ?
110
24
ગાંધીનગરના નામાંકિત ટ્યુશન ક્લાસિસ એંજલ એકેડેમીમાં રોકડ ફી. 25,000 ભરવામાં આવે છે. પરંતુ જો હપ્તા કરવા હોય તો 13000નો એક એવા બે હપ્તા કરવામાં આવે છે. તો વિદ્યાર્થીએ વધારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે ?
1000
25
400 રૂપિયાના બૂટ ઉપર 4% ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર 10% વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ?
422.4
26
કોઈ વસ્તુની મૂળકિંમત પર 25% વધુ ચઢાવીને MRP નક્કી કરવામાં આવે છે અને MRP ઉપર 20% કમિશન આપવામાં આવે તો કેટલો નફો થાય ?
0%
27
એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 15% ખોટ ગઈ તો તેનાથી બમણી કિંમતે વેચવાથી... (નફો કે ખોટ થાય કેટલા % )
70 % નફો
28
એક દુકાનદારે મશીન 6% ખોટ ખાઈ ₹ 5076માં વેચ્યું તો તેની ખરીદકિંમત કેટલી ?
5400
29
એક વસ્તુ પર 10%, 20% અને 40% એમ ત્રણવાર વળતર આપવામાં આવે છે. તો વસ્તુની કિંમતના કેટલા ટકા વળતર આપવામાં આવ્યું હશે ?
56.8
30
₹ 6300માં 10 ખુરશી ખરીદી કર્યા બાદ એક નંગ ₹ 780ના ભાવે વેચી દેતા 20% નફો થતો હોય તો ખરીદી ઉપરના અન્ય કુલ ખર્ચ કેટલો થયો હશે ?
200
31
₹ 6300માં 10 ખુરશી ખરીદી કર્યા બાદ એક નંગ ₹ 780ના ભાવે વેચી દેતા 20% નફો થતો હોય તો ખરીદી ઉપરના અન્ય કુલ ખર્ચ કેટલો થયો હશે ?
200
32
400ની પડતર કિંમતની વસ્તુ પર કેટલી MRP રાખી શકાય કે જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે ?
500
33
એક ટ્રેક્ટરની કિંમત ₹ 1,50,000/- છે. જો તેના પર પ્રતિ વર્ષ ₹ 9,000 ઘસારો ગણાતો હોય તો 10 વર્ષ બાદ ટ્રેક્ટરની કિંમત કેટલી ગણાય ?
60000
34
એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ ₹ 700માં મળે છે. વસ્તુની કિંમત =.......
800
35
એક વેપારી પોતાના માલની પડતરકિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને કેટલા ટકા નફો થાય ?
5 % નફો
36
એક વસ્તુ ₹ 720માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા ₹... માં વેચવી પડે.
660
37
350માં ખરીદેલ ખુરશી ₹ 371માં વેચતા કેટલા ટકા નફો થાય ?
6%
38
અમિતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% રકમના પુસ્તકો અને 25% રકમની નોટબુક, કંપાસ તેમજ 10% રકમની સ્કૂલના ખરીદી અને બાકી વધતી રકમ ₹ 1350 તેના પિતાને પરત આપી તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી રકમ આપી ?
3000 /
39
એક વેપારીને 20% વળતર આપવા છતાં 20% નફો થાય છે. તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ?
50%