問題一覧
1
વેદોની રચના કયારે કરવામાં આવી
3500 વર્ષ પહેલા
2
મહાપાશન માં કબરો બનાવવાની શરૂવાત કયાર થી કરવામાં આવી
3000 વર્ષ પહેલા
3
રાજા નુ પદ
આપેલ તમામ વિધાન સત્ય છે
4
ઉત્તર વેદિક કાલ ની સામાજિક સ્થિતિ માંથી ક્યુ વિધાન અસત્ય છે
ધનવાન - પુરોહિત અને યોદ્ધા હતા
5
ઉત્તર વેદિક કાલ માં વૈભવશાળી કોન હતું
પુરોહિત અને યોદ્ધા
6
વર્ણ વ્યવસ્થા વિશે નીચેના માંથી કયા વિધાન સત્ય છે
પુરોહિતો એ લોકો ના સમુદાય ને ચાર વર્ણવ્યવસ્થામાં વિભાજીત કરિયા હતા
7
યજ્ઞ અને વેદ નુ અધ્યયન કરનાર
બ્રાહ્મણ
8
પશુપાલકો અને વેપારી ને કયા વર્ણ માં વિભાજીત કરવામાં આવિયા હતા
વિશ
9
પુરોહિત દ્રારા યજ્ઞ કરવાની પરવાનગી કોની ન હતી
શુદ્ધ
10
વેશ્ય ને યજ્ઞ કરવાની પરવાનગી ન હતી આપેલ વિધાન સત્ય છે કે અસત્ય
અસત્ય માત્ર શુદ્ધ ને યજ્ઞ કરવાની પરવાનગી નથી
11
પુરોહિતો એ વર્ણવ્યવસ્થા સેના આધારે દાખલ કરી હતી
જન્મ અને કાર્ય ના આધારે
12
કયા સમય ગાલા માં અછૂત આવ્યા
ઉત્તર વેદિકા કાલ માં જયારે પુરોહિતો એ 4 વર્ણવ્યવ્યાસ્થા દાખલ કરી ત્યારે
13
જનપદ નો અર્થ
લોકો અને સમુદાય નો સમૂહ
14
નીચેના માંથી પ્રમુખ જનપદ ના સ્થાન ની કઈ જોડ ખોટી છે
દિલ્લી - અતરજીખેડા
15
જનપદ ના સમય માં રાજા લોકો દ્રારા છૂટવામાં આવતો હતો આપેલ વિધાન સત્ય છે
ના શશાક વિશેષ યજ્ઞ કરતો અને રાજા બનતો
16
ચિત્રિત ધૂસર પાત્ર વિશે નીચેના માંથી કયું વિધાન અસત્ય છે
મહાજનપદ પદ ના સમય બનાવામાં આવતું
17
મહાજનપદ કયારે અસ્તિત્વમાં આવ્યુ
2500 વર્ષ પહેલા
18
મહાજનપદ ના સમય માં રાજા માટે નીચેના માંથી ક્યુ વિધાન અસત્ય છે
રાજા અસ્થાઈ સેના રાખતો
19
મહાજનપદ ના સમય માં રાજા નો કર નો સૌથી મોટો હિસ્સો
જમીન ની ઉપજા નો 1/6 ભાગ
20
મહાજનપદ ના સમય માં રાજા એ જમીન ની આવક ઉપર કેટલો હિસ્સો કર દાખલ કરીયો હતો
1/6
21
જનપદ ના સમય માટે નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે
આપેલ તમામ વિધાન અસત્ય છે
22
જમીન વિહોણા ખેત મંજુર વિશે નીચેના વિધાન માંથી ક્યુ વિધાન અસત્ય છે
આપેલ તમામ વિધાન સત્ય છે
23
મગધ કઈ નદીના કિનારે આવેલુ છે
ગંગા અને સોન
24
મગધ ની પ્રથમ રાજાધાની નુ નામ જણાવો
1રાજગૃહ , 3રાજગીરી
25
મેસેડોનિયાનો રાજા નુ નામ જણાવો
સિકંદર
26
સિંકદરે કયારે ભારત ઉપર આક્રમણ કરિયું હતું
2300 વર્ષ પહેલા
27
સિકંદર ના સેનિકોએ કઈ નદીના કિનારે આવી ને મગંધ ની સેના થી ડરી ને ત્યાં થી યુદ્ધ ના કરવાનું વિચારીયું
વ્યાસ
28
જનપદ માંથી સમય જતા કોણ શક્તિશાળી મહાજનપદ બનીયુ
મગધ
29
વજજી ની શાશન વ્યવસ્થા કેવા પ્રકાર ની હતી
ગણ અથવા તો સંધ
30
વજજી ની રાજધાની
વૈશાલી
31
અજાતશત્રુ ની માહિતી કયા ગ્રંથ માંથી મળે છે
દીધનિકાય
32
દીધ નિકાય નામનો ગ્રથ વેશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે
1 આ ગ્રંથ જૈન ધર્મગ્રંથ નો છે , 2 આ ગ્રંથ માંથી બિંબિસાર ની માહિતી મળે છે
33
એથેન્સ ગણતત્ર વિશે ની નીચેના માહિતી ક્યુ વિધાન સત્ય છે
22500 વર્ષ પહેલા પ્રજાસતાક રાજય હતું , 3પુરુષોને માત્ર 30 વર્ષ ની ઉમેરે પૂર્ણ નાગરિકતા આપવામાં આવતી , 4વર્ષમાં સભા 40 વાર બોલવામાં આવતી
34
એથેન્સ ગણતત્ર માં શાસકોની ચૂંટણી સેના આધારે કરવામાં આવતી
લોટરી દ્રારા
35
મહાજનપદ ની શરૂવાત કયાર થી થઇ હતી
3000 વર્ષ પહેલા
36
નીચેના વિધાન માંથી ક્યુ વિધાન સત્ય છે
1બોધ્ધ ધર્મ ની સ્થાપના -2500 વર્ષ પહેલા , 2જૈન ધર્મ ની સ્થાપના -2500 વર્ષ પહેલા , 3બોધ્ધ ધર્મ - ગૌતમ બુદ્ધ, 4જૈન ધર્મ - મહાવીર સ્વામી
37
ગૌતમ બુદ્ધ નુ મૂળ નામ જણાવો
સિદ્ધાર્થ
38
નીચેના વિધાન માંથી કયું વિધાન સત્ય છે
1 ગૌતમ બુદ્ધ નો જન્મ શક્ય ગણ અને ક્ષત્રિય કુલ માં થયો હતો , 3 મહાવીર સ્વામી નો જન્મ વજ્જી સંધ અને ક્ષત્રિય કુલ માં થયો હતો
39
નીચેના વિધાન માંથી કયું વિધાન સત્ય છે
2 શક્ય એ ગણ રાજય છે , 4 વજજી એ સંધ રાજ્ય છે
40
નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે
1મહાવીર સ્વામી નો જન્મ 2500. વર્ષ પહેલાં , 3ગૌતમ બુદ્ધ નો જન્મ 2500. વર્ષ પહેલાં , 4મહાવીર સ્વમિ - ક્ષત્રિય
41
ગૌતમ બુદ્ધ ને જ્ઞાનપ્રાપતિ કુસીનાર માં થઇ આપેલ વિધાન સત્ય છે
ના કૃષિનાર માં ગૌતમ બુદ્ધ નુ મૃત્યુ થયું જયારે જ્ઞાપ્રાપતિ - બોધી ગયા માં થઇ
42
ગૌતમ બુદ્ધ નો પ્રથમ ઉદેશ કયા આપિયો
સરનાથ
43
ગૌતમ બુદ્ધ નુ મૃતયુ કયા થયું
કૃષિનારા
44
ગૌતમ બુદ્ધ ના ઉપદેશ ની ભાશા જાણવો
પ્રાકૃત
45
જીવન કષ્ટ ભરેલું છે કષ્ટ નુ મુખ્ય કારણ તૃષા છે આત્મશયમ થી તૃષા ઉપર વિજય મેળવી શકીયે આપેલ વિધાન કોને કહીંયુ હતું
ગૌતમ બુદ્ધ
46
સત્ય જાણવા વાળા બધા વ્યકતિ ને પોતાનું ધર છોડાવું જોઈએ આવો મત કોણ રાખતા હતા
1ગૌતમ બુદ્ધ , 2મહાવીર સ્વામી
47
મનુષ્ય સાથે જાનવર પ્રત્યે પણ આદર રાખવાની વાત કોને કરી છે
ગૌતમ બુદ્ધ
48
આપણું કર્મ અત્યાર ના જીવન અને પછી ના જીવન પર અસર કરે છે આપેલ વિધાન કોની કહીંયુ
બૌદ્ધ ગ્રંથ ગૌતમ બુદ્ધ
49
નીચેના વિધાન ધ્યાન થી જોવાઓ આપેલ વિધાન કોના છે 1. અંત હી આરભ 2. મૃત્યુ બાદ જીવન ની સંભાવના 3. યજ્ઞ ની ઉપયોગીતા વિશે જાણવાની ઈચ્છા 4 આત્મા એજ પરમાત્મા છે
ઉપનિષદ
50
મૃત્યુ પછી પણ કોઈ સ્થાઈ છે અને આ સ્થાઈ એજ બ્રહ્મ છે આપેલ વિધાન કોનું છે
ઉપનિષદ
51
નીચેના વિધાન માંથી કયું વિધાન સત્ય છે 1 ઉપ્પનિષદ એ ઉતર વેદિક ગ્રંથ છે 2. ઋગ્વેદ એ વેદિકા ગ્રંથ છે 3 સમાવેદ યજુર્વેદ વેદિકગ્રંથ છે 4 અથર્વેદ એ ઉત્તર વેદિકગ્રંથ છે
1,2,4
52
નીચેના વિધાન માંથી કયું વિધાન સત્ય છે 1 ઉપ્પનિષદ નો અર્થ ગુરુ ની સમીપ બેસવું 2. સુકત નો અર્થ સારી રીતે બોલવું
આપેલ તમામ વિધાન સત્ય છે
53
નીચેના માંથી ક્યુ વિધાન અસત્ય છે 1 ઉપ્પનિષદ ની બૌદ્ધિક ચર્ચામાં માત્ર પુરુષો એ બૌદ્ધિક ચર્ચામાં ભાગ લીધો હતો 2 ઉપ્પનિષદ ની બૌદ્ધિક ચર્ચામાં પુરુઓ ઉપરાંત સ્ત્રીઓ પણ ભાગ લીધો હતો 3 ઉપ્પનિષદ ની સ્ત્રી વિચારક નુ નામ - ગારગી છે 4 ઉપ્પનિષદ ની નિર્ધન વ્યક્તિ જેને સત્ય જાણવામાં માટે બૌદ્ધિક ચર્ચામાં ભાગ લીધો હતો - સત્યકામાં
1
54
નીચે આપેલ વિધાન માંથી કયું વિધાન અસત્ય છે 1 વૈશિક = કાણાદ 2 ઉત્તર મિમિસા = જેમિની 3 પૂર્વ મિમિસા = વેદ વ્યાસ 4 યોગ = પતંજલિ 5 સાખ્ય = કપિલ મુનિ 6 ન્યાય = ગૌતમ બુદ્ધ
3,6
55
ભારતીય દર્શન શાસ્ત્ર ના કુલ કેટલા પ્રકાર છે
6
56
1પાણી ની એ સંસ્કૃત ના વ્યાકરણશાસ્ત્રી હતા જેમના વ્યાકરણ ના સૂત્રો બીજ ગણિત થી મળતા આવતા હતા આપેલ વિધાન સત્ય છે કે અસત્ય
સત્ય
57
જૈન ધર્મ ના 24 માં તીર્થંકાર નુ નામ જણાવો
મહાવીર સ્વામી
58
ગૌતમ બુદ્ધ અને મહાવીર સવામી એ કયારે પોતાનું ધર છોડીયું
30 ની ઉંમરે
59
સભી જીવ જીના ચાહતે હે ઓર જીવન પ્રિય હે આપેલ વિધાન કોનું છે
મહાવીર સ્વામી
60
મહાવીર સવામી માટે નીચેના માંથી ક્યુ વિધાન અસત્ય છે
આત્મસંયમ રાખી ને તૃષ્ણા નો નાશ કરવાનો
61
મહાવીર સ્વામી ને જૈન ધર્મ માં જિન કહેતા આ જિન નો અર્થ
પોતાની બધી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવિયો હોઈ તે
62
જૈન ધર્મ માં મોટા ભાગના ખેડૂતો સામેલ થયા
આપેલ વિધાન અસત્ય ( અહિંસા નુ કડક પાલન ખેડૂત નો કરી શકે એટલે વેપારી વર્ગ સામેલ થશે )
63
સંધ
બૌદ્ધ અને જૈન ધર્મ અપનાવનાર વ્યકતિ ને રહેવા માટે ની જગ્યા
64
બોધ્ધ સંધ અથવા તો જૈન સંધ માં જોડાવા માટે કોની કોની અનુમતિ લેવી પડતી માટે નીચેના વિધાન માંથી ક્યુ વિધાન અસત્ય છે
સ્ત્રી - તેના માતા પિતા ની
65
બૌદ્ધ અથવા જૈન સંધ માં ભાગ લેનાર વ્યકતિ માંથી નીચેના માંથી કોનો સમાવેશ છે
1બ્રાહ્મણ , 2ક્ષત્રિય , 3વેપારી , 4મજદૂર , 5નાઈ , 6ગણિકા , 7દાસ
66
વર્ષાઋતુ માં બોધ્ધ ધર્મ ના લોકો ને રહેવાની જગ્યા
વિહાર
67
બોધ્ધ ધર્મ નો વિસ્તાર ભારતીય ઉપ મહાસમુદ્ર સુધી સીમિત હતો
ના
68
બ્રાહ્મણ ના આશ્રમ એટલે જીવન ના કુલ ચાર ચારણ માંથી નીચેના માંથી કોનો સમાવેશ થતો નથી
આમાંથી એક પણ નહિ
69
વેદો નુ અધ્યન સ્ત્રી અને પુરુષ બંને કરી શકતા આપેલ વિધાન
અસત્ય
70
પોતાના ધર્મ ની પ્રશંસા અથવા તો બીજા ના ધર્મ ની નિંદા એ પોતાના ધર્મ ને જાજુ નુકશાન કરે છે આપેલ વિધાન કોનું છે
અશોક
71
અશોક ના શિલાલેખ વિશે '' અશોક ના સિલાલેખ આજે પણ સમજી સકાય અને શીખી શકાય તેમ છે '' આ વિધાન કોનું છે
પંડિત જવાહરલાલ નહેરુ
72
ભારત ના પ્રથમ વડાપ્રધાન
પંડિત જવાહરલાલ નહેરુ
73
ભારત ના પ્રથમાં નાયબ વડાપ્રધાન
સરદાર પટેલ
74
મોર્ય સમ્રાજય ની સ્થપના કયારે કરવાં આવી હતી
2300 વર્ષ પહેલા
75
મોર્ય સામ્રાજ્ય ની પ્રાતીય રાજધાની નીચેના માંથી કઈ છે
1ઉજ્જૈન , 2તક્ષશીલા
76
નીચેના વિધાન માંથી ક્યુ વિધાન સત્ય છે મોર્ય સમ્રાજય માં
1તક્ષશીલા ઉત્તર પશ્ચિમ અને મધ્ય એશિયામાં જવાનો રસ્તા નુ મુખ્ય કેન્દ્ર , 2ઉજ્જૈન ઉત્તર અને દક્ષિણ ભારત માં જવાનુ મુખ્ય કેન્દ્ર
77
નીચેના વિધાન માંથી કયુ વિધાન સત્ય છે મોર્ય સમ્રાજય મા
1ઉત્તર પશ્ચિમ ભારત કપડાં માટે જાણીતું , 2દક્ષિણ ભારત - સોનુ અને કિંમતી પથ્થર માટે જાણીતું , 3મધ્ય ભારત જંગલ હાથી માટે જાણીતું
78
અશોક નુ કલિંગ યુદ્ધ કયા અભિલેખ માં વારંવામાં આવ્યુ છે
13
79
ઓડિસા નુ પ્રાચીન નામ
કલિંગ
80
અશોકે ધમ્મ ના પ્રચાર માટે ધમ્મ મહામાત નિ સ્થાપના કરી હતી આ ધમ્મ કઈ ભાષા નો શબ્દ છે
સંસ્કૃત
81
અશોકે પોતાના ધમ્મમ નો પ્રચાર માટે પોતાના દૂત ને કઈ જગ્યાએ મોકલીયા હતા
1સિરિયા , 3ગ્રીસ , 4મિશર , 5શ્રીલંકા
82
અશોકે નીચેના માંથી સેનો વિરોધ કરીયો હતો
3પૂજા પ્રાથના , 4બલી, કર્મકાંડ
83
અભિલેખો દ્રારા પોતાનો સંદેશ આમ વ્યકતિ સુધી પહોંચાડનાર
અશોક
84
નીચેના વિધાન કયા વ્યક્તિ દ્રારા કહેવામાં આવિયા છે 1 મોટા નો આદર કરવો જોઈએ 2 નોકરો અને દાસ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ 3. બ્રાહ્મણ અને શ્રમણ ( દાસ ) ને દાન આપવું જોઈએ
અશોક
85
લોખંડ ના ઉપયોગ ની સરુવાત કયાર થી કરવામાં આવી
3000 વર્ષ પહેલા
86
સૌથી વધુ લોખંડ ના અવષેશો કયા થી મળીયા છે
મહાપાશના ની કબારો માં ઓજારો અને હથિયાર ના સ્વરૂપે
87
2500 વર્ષ પહેલા મગધ શક્તિ શાળી મહાજનપદ બનીયુ તેની પાછળ નુ મુખ્ય કારણ
3000 વર્ષ પહેલા લોખન્ડ નો હથિયાર અને ઓજારો બનાવા વાનો ઉપયોગ તથા સમય જતા કુલહાડી અને હળ ના ફળ બનાવાયા , મગધ ગંગા અને સોન નદી ના કિનારે હોવાથી સિંચાઈ ની સારી એવી સુવિધા જે જમીન નો વિકાસ અને પાક માં ફાયદો કર સે , મગધ નો મોટા ભાગ જંગલ વાળો હોવાથી હાથી રથ અને અન્ય ઓજારો વિપુલ પ્રમાણ મળી રહેતા હોવાથી
88
નીચેના વિધાન માંથી ક્યુ વિધાન દક્ષિણ ભારત માટે અસત્ય છે 1 વેલાર - તમિલ ક્ષેત્ર નો મોટો ભૂ-સ્વામી 2. અનવાર - સાધારણ ખેડૂત અથવા ભૂમિહીન મજદૂર 3- કડશિયાર અને આદિમ - દાસ અથવા ગુલામને
આપેલ તમામ વિધાન સત્ય છે
89
ઉત્તરભારત માં ગામ નો પ્રમુખ વ્યકતિ ને કયા નામ થી ઓળખવામાં આવતો હતો
ગ્રામ ભોજક
90
ઉત્તર ભારત માટે ગ્રામભોજક માટે નીચેના માંથી ક્યુ વિધાન સત્ય છે
1તેનું પદ વંશપરાપાગત હતું , 2ગામ માં પોલીસ ન્યાય અને કર ઉધારવાની જવાબદારી હતી
91
નીચેના વિધાન ધ્યાન થી વાંચો 1 વેલાર - તમિલ ક્ષેત્ર નો મોટો ભૂ- સ્વામી 2 અનવાર - દક્ષિણ ભારત ના સાધારણ ખેડૂત 3 ગૃહપતિ - ઉત્તર ભારત નો સ્વતત્ર ખેડૂત 4 ગ્રામ ભોજક - ઉત્તર ભારત ના મોટા ખેડૂત
ખાલી વાંચવાનું છે
92
સંગમ સાહિત્ય ની રચના કયારે કરવામાં આવી હતી
2300 વર્ષ પહેલા
93
નીચેના વિધાન માંથી ક્યુ વિધાન અસત્ય છે 1 સાચી નો સ્તૂપ - મધ્યપ્રદેશ 2 બૌદ્ધ કથાઓ - જૈન ધર્મ
માત્ર 2
94
નીચેના વિધાન માંથી ક્યુ વિધાન સત્ય છે 1 પ્રાચીન સમય માં વલયકુપ નો ઉપયોગ કચરો નાખવા માટે કરતા હતા 2 પ્રાચીન સમય માં વલયકુપ દરેક ધરમાં જોવા મળતો નોંધ - આ પ્રશ્ન માત્ર જાણકારી માટે છે આ બે જવાબ સાચા છે
95
નીચે આપેલા વિધાન માંથી કયું વિધાન સત્ય છે 1 બારીગાજા એ સંસ્કૃત શબદ છે જેનો અર્થ ભરૂચ થઇ છે 2 બારીગાજા એ ગ્રીક ( યુનાની ) શબ્દ છે. જેનો અર્થ ભરૂચ થઇ છે.
2
96
પ્રાચીન ભારતીય સિક્કો નુ નામ જણાવો
આહત
97
નીચેના વિધાન ધ્યાન થી વાચી નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો 1 આહત ક નો સિક્કો માત્ર ચાંદી અને સોનાથી બનાવવામાં આવતો હતો 2 આહત ના સિક્કા ઉપર લખાણ અને આકૃતિ હતી 3 આહત સિક્કા નો આકાર ગોળ અને લેબચોરસ હતો
આપેલ તમામ વિધાન અસત્ય છે
98
સૌથી પ્રાચીન સીકકો જેને આપણે આહત કહીએ છીએ જેનો આકાર ------------હતો
વર્ગકાર અને આયાતકર ( ગોલ અને ચોરસ )
99
આહત સિક્કો કઈ ધાતુ માંથી બનાવામાં આવતો હતો
તાબુ અને ચાંદી
100
નીચે આપેલ વિધાન ધ્યાન થી વાચી નીચેના પ્રશ્ન ના જવાબ આપો 1 મથુરા - જૈન વેષ્ણવ અને બૌદ્ધ ધર્મ નુ ધાર્મિક કેન્દ્ર હતું 2 મથુરા એ કુશણો ની બીજી રાજધાની હતી 3 મથુરા માં મૂર્તિ અને પ્રસ્તર ખડકો ઉપર અભિલેખ લખાવવામાં આવિયા છે જેમાં સ્ત્રી પુરુષ દ્રારા કરવામાં આવેલા દાન ની વિગત છે 4 મથુરા - મોર્યકાળ માં વેપારી કેન્દ્ર હતું તથા ઉત્તર અને દક્ષિણ ભારત માં જવાનો એક માત્ર રસ્તો હતો
આપેલ તમામ વિધાન સત્ય છે