記憶度
6問
15問
0問
0問
0問
アカウント登録して、解答結果を保存しよう
問題一覧
1
140 મીટર લાંબી ગાડીને 180 મીટર લાંબુ પ્લેટફોર્મ પસાર કરતાં 8 સેકન્ડ લાગે છે. તો ગાડીની ઝડપ કેટલી હશે ?
40 મીટર/sec
2
એક ગાડી એક હીલ સ્ટેશન ઉપર 30 કિમીની ઝડપે ચઢે છે અને પૂરત 60 કિમીની ઝડપે ઉતરે છે. તો ગાડીની સરેરાશ ઝડપ શોધો.
= 40 km/h
3
એક ટ્રક 500 km નું અંતર 50 કલાકમાં કાપે છે અને એક કાર 500 km નું અંતર 10 કલાકમાં કાપે છે. તો બંનેની ઝડપનો ગુણોત્તર) જણાવો ?
1:5
4
18 km /h = ... મીટર/સેકન્ડ
5
5
જો એક ગાડી 300 કિમીનું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે. તો ગાડીની ઝડપ શોધો.
ઝડપ = 100 કિમી/કલાક
6
420 મીટર લાંબી ટ્રેનને એક થાંભલો પસાર કરતાં 70 સેકન્ડ લાગે છે. તો ટ્રેનની ઝડપ કેટલી થાય ?
6 મીટર/sec
7
એક ગાડીની ઝડપ 100 કિમી/કલાક છે. તો તે ગાડી 3 કલાકમાં કેટલું અંતર કાપશે.
300 km
8
વાહન A 50 km/h અને વાહન B 40 km/h ની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બંને વચ્ચેનું અંતર કેટલું હશે ?
= 240 km
9
એક માણસને પ્રવાહની દિશામાં 15 કિમીનું અંતર કાપતા 3 કલાક અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેટલું જ અંતર કાપતા 7.5 કલાક થાય તો શાંત પાણીમાં તેની ઝડપ કેટલી થાય ?
3.5 km
10
એક બસ 30 km/h ની ઝડપે જાય છે અને પરત 60 km/h ની ઝડપે આવે છે. તો સરેરાશ ઝડપ શોધો ?
40 km/h
11
એક ગાડીની ઝડપ 100 કિમી/કલાક છે. તો તે ગાડી 300 કિમી અંતર કેટલા કલાકમાં કાપશે.
3
12
240 મીટર લાંબી ટ્રેનને તેનાથી બે ગણા લાંબા પ્લેટફોર્મ પરથી પસાર થતા 2 મિનિટનો સમય લે છે. તો તે ટ્રેનની ઝડપ કેટલી થાય
6 મીટર/sec
13
એક ટ્રેનની ઝડપ 36 km/h છે. તે ટ્રેન એક થાંભલાને 25 સેકન્ડમાં વટાવી દે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હોય ?
250 મીટર
14
જો એક ગાડી 300 કિમીનું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે. તો ગાડીની ઝડપ શોધો.
ઝડપ = 100 કિમી/કલાક
15
એક બસ 60 km/h ની ઝડપે 6 કલાકમાં મુસાફરી પૂર્ણ કરે છે. જો તે બસને 9 કલાકમાં મુસાફરી પૂર્ણ કરવાની હોય તો બસની ઝડપ કેટલી રાખવી પડે ?
= 40 km/h
16
280 મીટર લંબાઈવાળી 60 km/h ની ઝડપે જતી રેલગાડી સામેથી આવતી 320 મીટર લાંબી 48 km/h ની ઝડપે આવતી રેલગાડીને કેટલા સમયમાં પસાર કરશે ?
20 sec
17
એક ટ્રક 640 કિમીનું અંતર 10 કલાકમાં કાપે છે અને એક કાર તેટલું જ અંતર 8 કલાકમાં કાપે છે તો ટૂંક અને કારની ઝડપનો ગુણોત્તર કેટલો થાય ?
ટ્રક : કાર = 4:5
18
54 કિમી/કલાક =. મીટર/સેકન્ડ
15 m/s
19
54 km/h ની ઝડપે જતી 150 મીટર લાંબી રેલગાડીને ટેલિફોનનો થાંભલો પસાર કરતાં કેટલો સમય લાગશે ?
10 sec
20
એક વાહન 45 km/h અને બીજું વાહન 50 km/h ની ઝડપે એક જ દિશામાં જાય છે. તો 2 દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે ?
= 240 km
21
યશ 4 km/h ની ઝડપે શાળાએ જાય તો યોગ્ય સમય કરતા 10 મિનિટ વહેલો પહોંચે અને 3 km/h ની ઝડપે જાય તો 10 મિનિટ મોડો પહોંચે, તો ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો.
4 km
22
જો એક માણસની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 8 km/h અને પ્રવાહની દિશામાં 18 km/h હોય તો શાંત પાણીમાં મણિસની ઝડપ) અને (પ્રવાહની ઝડપ શોધો.
13 km/h 5 km/h
23
એક ટ્રક 64 km/h ની ઝડપે જાય છે, જ્યારે એક ગાડી 72 km/h ની ઝડપે જાય છે. તો ટ્રેક અને ગાડીની ઝડપનો ગુણોત્તર શોધો.
8:9
24
60 km/h ની ઝડપે જતી ટ્રેન 1.5 કિમી લાંબી સુરંગને 2 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે ?
0.5 km
25
54 km/h ઝડપે જતી મોટરસાઇકલ એક સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે
15 મીટર
26
હિરેન 2.5 km/h ની ઝડપે શાળાએ જાય છે અને 6 મિનિટ મોડો પડે છે. જો તે 3 km/h નીઝડપે શાળાએ જાય છે તો 10 મિનિટ વહેલો પહોંચે છે, તો તેના મૂળસ્થાનેથી શાળા વચ્ચેનું અંતર શોધો.
4 km
27
અબ્દુલ 40 કિ.મી.નું અંતર સાઈકલ પર 10 કિ.મી./કલાકની ઝડપથી કાપે છે. ત્યારબાદ ચાલતા 25 કિ.મી.નું અંતર 5 કિ.મી./કલાકની ઝડપથી ચાલતા કાપે છે અને અંતે 100 કિ.મી.નું અંતર 50 કિ.મી./કલાકની ઝડપથી બસ દ્વારા કાપે છે તો અબ્દુલની સંપૂર્ણ મુસાફરી દરમિયાનની સરેરાશ ઝડપ શોધો
15
28
121 મીટર અને 99 મીટર લંબાઈની બે ટ્રેન સામસામેની દિશામાં જાય છે. એકની ઝડપ 45 km/h અને બીજી ઝડપ 27 km/h છે. તો તે એકબીજાને કેટલી સેકન્ડમાં પસાર કરશે ?
11 sec
29
શાંત પાણીમાં એક બોટની ઝડપ 16 km/h તેમજ પ્રવાહની ડપ 2 km/h છે. તો પ્રવાહની દિશામાં તેમજ પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ શોધો ?
18 km/h 14 km/h
30
36 કિમી/કલાક =. મીટર/સેકન્ડ
10 મીટર/sec
31
72 km/h ની ઝડપે જતી 90 મીટર લાંબી રેલગાડીને તે જ દિશામાં 36 km/h ની ઝડપે જતી 110 મીટર લાંબી રેલગાડીને કેટલા સમયમાં પસાર કરશે ?
20 sec
32
5 મીટર/સેકન્ડ =......... કિમી/કલાક.
18 km/h
33
80 km/h ની ઝડપે જતી 90 મીટર લાંબી રેલગાડીને તે જ દિશામાં 50 km/h ની ઝડપે જતી 110 મીટર લાંબી રેલગાડીને કેટલા સમયમાં પસાર કરશે ?
24 sec
34
એમ્બ્યુલન્સને 108 કિમી/કલાકની ઝડપે અકસ્માતના સ્થળે પહોંચતા 15 સેકન્ડ લાગે છે. તો અકસ્માત કેટલા મીટર દૂર થયો હશે ?
450 મીટર
35
એક વાહન પ્રથમ 4 કલાકમાં 60 km ની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 500 km/h ની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?
= 540
36
શાંત પાણીમાં બોટની ઝડપ 10 km/h ની છે જ્યારે પ્રવાહની ઝડપ 1 km/h ની છે. તો પ્રવાહની દિશામાં તેમજ પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ શોધો ?
11 km/h 9 km/h
37
એક બાઇક (90 km/h) ની ગતિથી જામનગર જાય છે અને જામનગરથી 45 km/h ઝડપથી પોતાના મૂળસ્થાને પાછી આવે છે તો સરેરાશ ઝડપ કેટલી હશે
60 km/h
38
40.5 કિમી/કલાકની ઝડપે જતી ટ્રેન એક વ્યક્તિ પાસેથી 24 સેકન્ડમાં પસાર થાય છે. તો ટ્રેનની લંબાઈ શોધો.
270 મીટર
39
જો એક માણસની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 28 km/h અને પ્રવાહની દિશામાં 38 km/h હોય તો શાંત પાણીમાં માણસની અને પ્રવાહની ઝડપ શોધો.
33 km/h 5 km/h
40
દિલ્હીથી રાત્રે 23 : 50 વાગે ઉપડેલું વિમાન 8 કલાક પછી લંડન ઉતરે છે. ત્યારે ત્યાં કેટલા વાગ્યા હશે ?
.: 2 : 20 વાગ્યે
41
70 km/h ની ઝડપે જતી 80 મીટર લાંબી રેલગાડીને તે જ દિશામાં 40 km/h ની ઝડપે જતી 100 મીટર લાંબી રેલગાડીને કેટલા સમયમાં પસાર કરશે ?
21.6 sec